કનકાઈ માતાજી મંદિર નો ઇતિહાસ સમઢીયાળા ઝૂંપડાં kankai mataji itihas Samadhiyala zupada DistJunagadh

  Рет қаралды 13,629

વિણેલાં મોતી vinela moti

વિણેલાં મોતી vinela moti

3 жыл бұрын

કનકાઈ માતાજી મંદિર નો ઇતિહાસ સમઢીયાળા ઝૂંપડાં
kankai mataji itihas
Samadhiyala zupada
મુ.સમઢીયાળા તા.મેંદરડા જી.જૂનાગઢ રાજ્ય.ગુજરાત
કનકેશ્વરી માતાજી
આ ઇતિહાસ માટે અમો શેર ઇન ઇન્ડિયા ફેસબુક પેઇઝ ના આભારી છીએ.
Share in india- gujrati
kankai mataji
vinela moti channel
વિણેલાં મોતી ચેનલ
અમારી ચેનલમાં તમે તમામ પ્રકારના વીડિયો નિહાળી શક્શો જેમકે કોમેડી,જોક્સ, કિર્તન,લોકગીત, દુહા-છંદ, ટેક્નિકલ વિડીયો, અભ્યાસ ના વિડીયો ઉપરાંત અનેક પૌરાણિક સ્થળોના દર્શન અને ઇતિહાસ ,તો જોતા રહો "વિણેલાં મોતી" ચેનલ, મિત્રો ચેનલ હજી સબક્રાઈબ કરવાની બાકી હોય તો કરી લેજો.આભાર વીડિયોને લાઈક અને શેર કરવા વિનંતી..
તમારી આજુ બાજુ માં કોઈ પ્રાચીન સ્થળો હોય તો કોમેન્ટ માં જણાવજો જેથી કરીને ત્યાંના વિડીયો બનાવી શકાય.આભાર
મંદિર ના ઇતિહાસ ની વાતો ત્યાંના ભક્તો અને મંદિર ના પૂજારી હરિરામ આત્મારામ કાપડી બાપુ ના જણાવ્યા પ્રમાણે અહીં રજૂ કરવામાં આવી છે.આમ કોઈ ક્ષતિ કે ભુલ રહી જવા પામી હોય તો માફ કરશો.#
#kankai mataji samadhi hala
kankai mataji
jay mataji
kankai mataji gir
geer kankai
mataji darshan
mataji itihas
samadhiyala gir ( zupada)

Пікірлер: 44
@yashmandaliya1109
@yashmandaliya1109 2 жыл бұрын
સીદસર ઉમિયા માતાજી મંદિર
@vinelamoti5446
@vinelamoti5446 2 жыл бұрын
જય માતાજી
@zalayash8046
@zalayash8046 2 жыл бұрын
Jay mataji jay ho
@vinelamoti5446
@vinelamoti5446 2 жыл бұрын
જય માતાજી...
@sanjavarahul2368
@sanjavarahul2368 10 ай бұрын
જય શ્રી કનકેશ્વરી માતાજી 🙏🙏
@vinelamoti5446
@vinelamoti5446 10 ай бұрын
જય શ્રી કનકેશ્વરી માતાજી
@gandigirnimooj6425
@gandigirnimooj6425 Жыл бұрын
jay maa kuldevi shree kankai
@vinelamoti5446
@vinelamoti5446 Жыл бұрын
જય માતાજી....
@JabbarbhaKathi-vt3md
@JabbarbhaKathi-vt3md 2 ай бұрын
જય માતાજી
@vinelamoti5446
@vinelamoti5446 2 ай бұрын
જય માતાજી ભાઇ..
@user-el2ks1ng3m
@user-el2ks1ng3m 29 күн бұрын
જય શ્રી કનકાઈ માં🙏 🙏🚩🥰🌼🌼🌼
@vinelamoti5446
@vinelamoti5446 29 күн бұрын
જય શ્રી કનકાઈ માતાજી
@chetnaoza7250
@chetnaoza7250 3 ай бұрын
જય મા કનકાઈ ❤🕉🙏🙏🕉🙏🌟💥🎊
@vinelamoti5446
@vinelamoti5446 3 ай бұрын
જય કનકાઈ માતાજી...આભાર.. ચેતના બેન
@somilbhadreshwara8702
@somilbhadreshwara8702 Жыл бұрын
Jay kankai ma 🙏🙏🙏
@vinelamoti5446
@vinelamoti5446 Жыл бұрын
જય કનકાઈ માતાજી..
@user-el2ks1ng3m
@user-el2ks1ng3m Ай бұрын
જય શ્રી કનકાઈ માં🙏 🚩🥰
@vinelamoti5446
@vinelamoti5446 Ай бұрын
જય શ્રી કનકાઈ માતાજી
@raghuchauhan2492
@raghuchauhan2492 29 күн бұрын
Jay Kankai Maa Jay Bhagavan
@vinelamoti5446
@vinelamoti5446 29 күн бұрын
જય શ્રી કનકાઈ માતાજી
@varshajoshi2593
@varshajoshi2593 2 жыл бұрын
🙏🌹🙏
@vinelamoti5446
@vinelamoti5446 2 жыл бұрын
આભાર. બેન...
@varshajoshi2593
@varshajoshi2593 2 жыл бұрын
@@vinelamoti5446 ty bhai
@shaileshbhut8458
@shaileshbhut8458 3 жыл бұрын
Va va mama
@kumarakhaniyadinesh9473
@kumarakhaniyadinesh9473 2 жыл бұрын
સેવાકરવાઆવછે
@rakshapurohit724
@rakshapurohit724 3 жыл бұрын
🙏Jay Kanakai maa🙏🙏
@vinelamoti5446
@vinelamoti5446 3 жыл бұрын
જય કનકાઈ માતાજી
@kirtigajjar9075
@kirtigajjar9075 3 жыл бұрын
Jai kankai ma Mari 🙏🙏🙏🙏🙏🙏
@vinelamoti5446
@vinelamoti5446 3 жыл бұрын
જય કનકાઈ માં
@shaileshbhut8458
@shaileshbhut8458 3 жыл бұрын
Part 2 banavo
@hemantcmehta6716
@hemantcmehta6716 3 жыл бұрын
"श्री कुलदेवी कनकेश्वरी माताजी की जय हो" 🙏🏻🚩🙏🏻🚩🙏🏻🚩🙏🏻🚩🙏🏻🚩🙏🏻🚩
@vinelamoti5446
@vinelamoti5446 3 жыл бұрын
જય કનકાઈ માતાજી
@harshamehta8453
@harshamehta8453 2 жыл бұрын
જય MAATA કણ્કેશ્વરિ જિ
@krishnapalanpura5982
@krishnapalanpura5982 3 жыл бұрын
બારોટ જ્ઞાતી ના પાલનપુરા અટક ના પણ કુળદેવી છે
@vinelamoti5446
@vinelamoti5446 3 жыл бұрын
બરાબર
@shaileshbhut8458
@shaileshbhut8458 3 жыл бұрын
Sonal dham maddha no video moko
@rajendrabrahmbhatt9383
@rajendrabrahmbhatt9383 3 жыл бұрын
જય શ્રી સ્વામિનારાયણ. આપને વિનંતી કે જે જગ્યા ના દર્શન કરવો છો તે જગ્યાના ટેલિફોન કે મોબાઈલ નંબર પણ જણાવો જેથી ત્યાં જવા માટે અથવા વધુ માહિતી મેળવવા સરળતા થાય.
@vinelamoti5446
@vinelamoti5446 3 жыл бұрын
આપની વાત સાચી છે.શક્ય એટલી જગ્યા ના નંબર આપવાનો પ્રયત્ન કરીશ.ઘણી જગ્યા વાળા નમ્બર આપવાની ના પણ પડતા હોય છે.ઘણા લોકો ખાલી ખાલી ફોન કરીને હેરાન પણ કરતા હોય છે.છતાં પણ મળશે એટલા નંબર આપવાની કોશિશ કરીશ.આભાર
@mith2311
@mith2311 3 жыл бұрын
ઝૂંપડા કેમ બોલો છો
@vinelamoti5446
@vinelamoti5446 3 жыл бұрын
એ જગ્યા સમઢીયાળા ઝૂંપડાથી ઓળખાય છે. ત્યાંના બાપુએજ અને બીજા લોકોએ કહ્યું હતું
@mith2311
@mith2311 3 жыл бұрын
Ok
WHAT’S THAT?
00:27
Natan por Aí
Рет қаралды 13 МЛН
Зачем он туда залез?
00:25
Vlad Samokatchik
Рет қаралды 3,2 МЛН
DAD LEFT HIS OLD SOCKS ON THE COUCH…😱😂
00:24
JULI_PROETO
Рет қаралды 14 МЛН
Looks realistic #tiktok
00:22
Анастасия Тарасова
Рет қаралды 105 МЛН
WHAT’S THAT?
00:27
Natan por Aí
Рет қаралды 13 МЛН