ખૂબ ખૂબ અભિનદન. આ પ્રકાર ના રસ જ ગામડા ની સુવાસ હતી
@neelamshah42842 жыл бұрын
Superb.... Old is Gold. ગામડા ની યાદ આવી ગઈ, બચપણ માં અમારા ગામ માં પણ અમો આવા રાસ લેતા હતા. ધન્યવાદ.
@kchauhan64612 жыл бұрын
Right old is gold
@gauravk12902 жыл бұрын
લાગે છે કે ત્રણ પેઢીઓ સાથે ગરબા રમી રહી છે! ખુબ સરસ! અને આ અમૂલ્ય વારસાને જાળવવા અને તેનું જતન કરવા બદલ ખૂબ ખૂબ આભાર. It seems that three generations are playing garba together! It's mesmerizing! Thanks a lot for preserving and nurturing our age old tradition and heritage. 🙏
@kchauhan64612 жыл бұрын
Nice comment Jay Garvi Gujarat . Old is Gold.
@jaydevsinhr.jadeja74532 жыл бұрын
વાહ વાહ મારું કાઠિયાવાડી પાણી ખુબ ખુબ અભિનંદન વિસરાતી જતી આવી લોક કલા ને જીવંત રાખનાર જુવાનિયા ને રંગ રંગ......
@dineshrathod77332 жыл бұрын
ખુબ ખુબ આભિિનંદન કણબી રાસ મંડળીને🙏 કાઠીયાવાડી રાસ જોઇ ખુબ આનંદ થયો!! આપણી સંસ્કૃતિ ને જીવંત રાખનાર આ૫ સહુ ને ઘણાં ઘણાં ધન્યવાદ🙏 ગામ અને રાસ મંડળી નું નામ જણાવશો. ભગવાન શ્રી કૃષ્ણ અને માતા સરસ્વતી ની કૃપા આપ સહુ પર અવિરત વરસતી રહે શુભેચ્છા સહ પ્રણામ.
@vinusolanki80512 жыл бұрын
અદ્ભુત કહેવાય 👏👏👏🙏 આધુનિકતા થી દુર રહી,આપણી જુની પરંપરા ને જાળવી રાખી છે.ખુબ ખુબ ધન્યવાદ.🙏 જય માતાજી 🙏
@GujjuBalvant2 жыл бұрын
Old is gold---જુના મકાન,બળદ ગાડું અને રાસ જોય ખૂબ મજા આવી ,જૂની યાદો તાજી થઈ ગઈ
@jasrajbarot257410 ай бұрын
खानी लखभा माताजी
@DesiGyanHindi2 жыл бұрын
મારુ ગામ.. મારી સંસ્કૃતિ... જય જય ગરવી ગુજરાત 🙏
@bhatasanashashikant95632 жыл бұрын
વાહ વાહ વાહ ભાઈ જોરદાર જય પાટીદાર
@maheshbhaipatel50214 ай бұрын
વાહ મોજ વાહ ભલો કાઠીયાવાડ
@BhanuPrasad-ke4bf2 ай бұрын
વાહ વાહ વાહ. બાળપણ યાદ આવી ગયું. વારસો જાળવી રાખજો
@nileshkathrotiya24842 жыл бұрын
Wah bhai wah Gujarat ane surastra ni sanskruti ne agal Basharat va mate
This is true Gujarat and it’s inherent traditional Garba. Excellent 👌
@kchauhan64612 жыл бұрын
Right comment. Jay Garvi Gujarat.
@chovatiyakishorbhai76513 ай бұрын
વાહ મોજ વાહ આવો રાસ નિહાળવો એ એક લહાવો છે
@rasikpatel75382 жыл бұрын
Vah moj vah mara bhaio ne ek kanbi na dikrao ne👍👍👍🙏🙏🙏
@bhagvatsinhgohil31782 жыл бұрын
વાહ વાહ મોરલા ખૂબ ખુબ સરસ રાસ મંડર
@shobhatanna11172 жыл бұрын
Majja padi gai Bhuaj saras
@mahendrasinhvaghela57552 жыл бұрын
sabash juvano dil khus kari didhu aapni sanskruty sachvva badal khub khub aabhar
@sadgamer3.0882 жыл бұрын
ભાઈ ભાઈ મોજ મારુ રૂડું ગામડું વાહ
@ankitavasavada3492Ай бұрын
Wah, khub saras. 🎉❤
@govindbhaivekariya64583 ай бұрын
વાહ ભાઈ વાહ કણબીવાહે કરોડ.
@kantilalopp0sitionmustbep0522 жыл бұрын
ગુજરાત નુ ગૌરવ/ભારત ની અજોડ સંસ્કૃતિ
@chhaganlalhinsu28992 жыл бұрын
ધન્ય વાદ લતીપર ની રાસ મંડળી ને
@jpmavani71343 ай бұрын
Excellent pleased to watch many many thanks
@nathalaldangar80862 жыл бұрын
ખૂબ સરસ, ધન્યવાદ !(રાજકોટ)
@v.d.dudhatv.d.dudhat7152 жыл бұрын
Jay Ho...mara vadilo ne jay ho.....khub saras ras mandali....se..🚩🚩🚩🚩🚩
@AshokPatel-zu8vl4 ай бұрын
ખૂબ સરસ ❤👌✌️👍
@NanjiBhalgama-pb3ny4 ай бұрын
મહાભારત જુવાનીયા વાહ મારા ભાઈ બહેનો આ મારી ભારતની તાકાત છે આવો પાકિસ્તાન વાળો તમને રાસમાં આ મારી ભારત દેશની સંસ્કૃતિ અમારા વિરલા જો બબે હાથે દાંડિયા વગાડો
@shyamvadhel27983 ай бұрын
ગામડું ઈ ગામડું જ હોય ભાઈ....❤❤
@NHFINANCIAL2 жыл бұрын
just loved it .... bow j saras raas hato aa
@ArjunsinhJadeja-r5r4 ай бұрын
Khub saras Abhinandan
@veljibhaihamirpur84292 жыл бұрын
વાહ મારા ભાઈઓ ગામની મોજ
@yaminipatel48582 жыл бұрын
👍🏻🙏🏻excellent our ancient ras
@sarojkamani42484 ай бұрын
Wah Ras ni ramjatu bolavi ho veera
@harshacharadva78402 жыл бұрын
Real Gujrat Real Garba Dandiya Ras!!awsome!!!
@astrologerdr.shefalidaveve30442 жыл бұрын
Khub saras. Maja avi gai Raas joine
@કેસરાજીરાજપુતરાજપુત2 ай бұрын
ખુબ સરસ જુની પરંપરા
@sureshbhalodiya96482 жыл бұрын
पानेली नी रास मंडली एक वार रजू कोरो
@hello_14563 жыл бұрын
😍વાહ મારી સંસ્કૃતિ
@nalinijasani66362 жыл бұрын
Excellent 👌🙌
@nileshranipa43014 ай бұрын
વાહ રાસ ભાઈ વાહ.....
@madhubenpatel4713 Жыл бұрын
Jay shree krishna Radhe Radhe
@chandreshprajapati34922 жыл бұрын
ha moj ha bapo bapo mara bapliya hachi moj to aa che
@purnimamehta8222 ай бұрын
Excellent .congratulations
@ads75062 жыл бұрын
Bhatigal raas ne koi no puge 🙏🏼🙏🏼
@narendratanna3962 жыл бұрын
Very nice Ras.🙏🌹
@kchauhan64612 жыл бұрын
Super duper Ras Nice JAY MAA AMBE
@yogendrasinhgohil93472 жыл бұрын
ખૂબ ખૂબ સરસ. જુનું તે સોનું.
@manojkumarpandya41872 жыл бұрын
સરસ ભાઈ 🙏❤️❤️❤️❤️
@Sm3663l2 жыл бұрын
Wah khub saras🙏💯👌
@lrm1772 жыл бұрын
Jay ho Hindu sanskruti 👌 ♥️
@ProfessorKhachariya2 жыл бұрын
ખૂબ સરસ. ધન્યવાદ.આ ક્યા ગામની મંડલી છે. આપનો ફોન નં. પણ વળતી પોસ્ટમાં અમને મોકલવા વિનંતી.
@kishorpipliya52784 ай бұрын
હા મારુ લતીપુર હા👌👍🏻👍🏻👍🏻
@sureshghaghda29792 жыл бұрын
Junu gam yad aavi gayi jay. Saurashtra. 👍👍👍👌👌👌👌😀🙏
@maibhaktashvinbhai472 жыл бұрын
વાહ વાહ મારું કાઠીયાવાડ કોઈની તોલે ના આવે
@sharadagunjariya97102 жыл бұрын
ખૂબ સરસ ભાઈ ભાઈ પટેલ
@tarunvasoya4965 Жыл бұрын
વાહ પટેલ વાહ
@girishbhai52382 жыл бұрын
Aasha bharya ame aaviya
@dhirubhaimalakiya82122 жыл бұрын
આ શ્રી કૃષ્ણની ભૂમિ છે.
@rathvayoutubevideos4272 жыл бұрын
Gujrat na kathiyavadni moj🎵😍
@naynagangani30322 жыл бұрын
Superb.Original Dandiyaras.
@kantilalrathod18532 ай бұрын
Wah,wah,maja❤aavi❤gai.❤
@kanchangodhani85122 жыл бұрын
Bahu saras kadhiyad
@dhanjibhaiposhiya29504 жыл бұрын
સ ર સ તલ વાહ લતીપ ર રાસ
@harishshah85832 жыл бұрын
Sabas mara Gujarati log mataji Sara kam karave jaimatji
@hollandhigh-five75102 жыл бұрын
NICE 😊😃😊
@dineshmoradiya42362 жыл бұрын
Good video beautiful jabaradasta
@manojmalvi3022 жыл бұрын
વાહ વાહ, ધન્યવાદ.
@RajendraRaval-z9n2 ай бұрын
ખુબજ સરસ
@dpsgn1132 жыл бұрын
Excellent Raas
@lrm1772 жыл бұрын
Jay shree dwarkadhish 🙏 ♥️
@pratapbhaidhanani60332 жыл бұрын
Namber 1
@maya-m20-k2 жыл бұрын
ek vaar Raisu lo eno video banavo...Raisu Patelo no Mukhya raas 6...
@swatiyajnik40932 жыл бұрын
Nice Raas 👍
@dhanjibhaipatel84874 ай бұрын
આવી.મોજ.કયાય.નો.મડે
@kdpatel47432 жыл бұрын
નીચે
@ashvinbhaichavda25992 жыл бұрын
સરસભાઇયો
@arvindtrambadia81602 жыл бұрын
Old cultural art - keep on for New Generation.
@katariyajeshing17322 жыл бұрын
Vah moj vah
@p.s.devani85342 жыл бұрын
Gamdu yad aave 👌👌 Sansakruti bhulvi nhi
@kishorbhatt12082 жыл бұрын
Great
@rathvayoutubevideos4272 жыл бұрын
Jay jay girvi gujrat 🙏🙏
@ashapatel10582 жыл бұрын
excellent beautiful simply classic
@hiteshhathi69412 жыл бұрын
This is something beyond Gujarat - - it is the ancient, rich, overflowing culture of Kathiawar. As the singer says, quite accurately, “should you find yourself lost in our Kathiawar, you would be our dear guest, and we would make you forget heaven, Shyamala”
@kreducation654 ай бұрын
Super 👌
@narenderteckchandani77352 жыл бұрын
Old is Gold .Evergreen melodious super Duper performance. God bless
@bhatiyaashok6722 ай бұрын
Vah moj
@narendramistry80412 жыл бұрын
JAY JAY SHREE RAM VERY NICE, SATYA SANATAN DHARMA KI JAY