Many many congratulations symbiosis and team....🎉🎉🎉 keep it up.
@chaudhary_haresh77812 ай бұрын
Online nahi sir available course tmaro ?
@ajbharwad3578 ай бұрын
ગુજરાતી માધ્યમ માં upsc ની પરીક્ષાની સારી તૈયારી કરાવતી કદાચ આ ગુજરાત ની એકમાત્ર સંસ્થા હોઈ શકે છે 👍
@SymbiosisIAS8 ай бұрын
આભાર સ્પર્ધાત્મક પરીક્ષામાં વ્યક્તિગત માર્ગદર્શન ખૂબ જરૂરી હોય છે. અમારો ધ્યેય આપણી સાથે જોડાયેલ દરેક વિદ્યાર્થી સાચી દિશામાં મહેનત કરી શકે માટે તેનું યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવાનો છે. અને અમે સતત આ દિશામાં આગળ વધી અમારા ધ્યેયને વળગી રહીશું. વિવેક સાહેબ કે જેમની પાસે 2 UPSC ઇન્ટરવ્યૂ નો અનુભવ ગુજરાતના દરેક વિદ્યાર્થીને મળી રહેશે તેવો અમારો પ્રયાસ છે.
@kavitachaudhari57658 ай бұрын
Congratulations to kanchan gohil and Congratulations to symbiosis team and wishing many more success ahead 🎉🎉
@SymbiosisIAS8 ай бұрын
આભાર અમારો ઉત્સાહ વધારવા બદલ. આવનાર સમયમાં હજુ વધુ મહેનત કરી શકીએ અને અકાંક્ષી વિદ્યાર્થી સફળતા મેળવતા રહે તેવા અમારા પ્રયાસો શરૂ રહેશે. તમારા શબ્દો એમને પ્રેરણા આપે છે.
@maheshgohel99967 ай бұрын
Sir Madam ni answer copy nadi jase to vadhare saru please sir
@VikaramsinhGohil-iv2hn7 ай бұрын
CCE ma ben 55 thay che to mein ni tyari karay
@MishvaRavaliya4 ай бұрын
Gujarati ma preparation thy ske ???
@hardikaal90078 ай бұрын
Congratulations Kanchan Ben Gohil and symbiosis team 🎉🎉🎉 સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી ને લગતું વ્યકિગત માર્ગદર્શન આપતી આ ગુજરાતની પેહલી સંસ્થા છે Vivek sir’s guidance is phenomenal 💪💪💪 ગુરૂ ગોવિંદ દોઉ ખડે કાકે લાગૂ પાય બલિહારી ગુરૂ આપને ગોવિંદ દિયો બતાય.🙏🙏🙏
@mikhailtal6756 ай бұрын
E ha
@chandreshdharecha37318 ай бұрын
Being an old student of Vivek Sir, સર પોતાના standards સાથે કામ કરે છે. જેમાં રિઝલ્ટ એની એકમાત્ર પ્રાયોરીટી હોય છે. આવી એકેડમીઓની ગુજરાતમાં ખાસ જરૂર છે.
@SymbiosisIAS8 ай бұрын
આભાર અમારા પર વિશ્વાસ વ્યકત કરવા બદલ ખુબ ખુબ આભાર સાચા અર્થમાં વિદ્યાર્થીને શું જરૂર છે તેની પર અમારું ફોકસ છે. આવનાર સમયમાં ગાંધીનગર અને અમદાવાદ બન્ને જગ્યા પર વિવેક સાહેબનું પ્રત્યક્ષ માર્ગદર્શન મળી રહેશે
@jay1992988 ай бұрын
Vivek sir is exceptionally well and honest mentor.
@SymbiosisIAS8 ай бұрын
આભાર અમારો ઉત્સાહ વધારવા બદલ તમારા શબ્દો અમને વધુ સારું કરવાનો ઉત્સાહ આપે છે.
@Skwrite7778 ай бұрын
Gujarati literature na total marks???????
@KajalZankat-zh8sg8 ай бұрын
Congratulations ben
@jeetenbhatt27278 ай бұрын
Congratulations
@SymbiosisIAS8 ай бұрын
Thank you jeeten bhatt
@SymbiosisIAS8 ай бұрын
આભાર અમારો ઉત્સાહ વધારવા બદલ તમારા શબ્દો અમને વધુ સારું કરવાની ઉત્સાહ આપે છે.
@kuldipgoswami7808 ай бұрын
Congratulations 🎊 👏
@SymbiosisIAS8 ай бұрын
આભાર કુલદીપભાઈ અમારો ઉત્સાહ વધારવા બદલ તમારા શબ્દો અમને વધુ સારું કરવાનો ઉત્સાહ આપે છે.
@VikaramsinhGohil-iv2hn7 ай бұрын
Jay mataji ben hu pan gohil su
@VikaramsinhGohil-iv2hn7 ай бұрын
Sari mahi ti Puri padva badal ben thenk
@VijayBoliya-f4h8 ай бұрын
Many many congratulations to kanchan ma'am for her result & to vivek sir for his hardwork & efforts for gujrati upsc aspirants If you are writing upsc mains in gujrati medium than there is no alternative of symbiosis for sure that I can say from my experience
@SymbiosisIAS8 ай бұрын
આભાર અમારો ઉત્સાહ વધારવા બદલ સખત મહેનત અને સાચું માર્ગદર્શન હમેશા સફળતા અપાવે છે. તમારા શબ્દો અમને વધુ સારું કરવાનો ઉત્સાહ આપે છે.