Рет қаралды 10,953
જય માતાજી
કંટારા વાળા મેલડી માતાજી મોરબી જિલ્લા માં અને ટંકારા જીવાપર માં આવેલું સુંદર મંદિર છે.અહીં માતાજી વગડા માં બિરાજમાન છે. અને માતાજી ખુબ લોકો ના કામ કરે છે. કળીયુગ મા માતાજી ખુબ પરચા આપે છે.
જય મા મેલડી🙏🙏🙏🙏🙏🙏
જય માતાજી🙏🙏🙏
જય મા મેલડી🙏🙏🙏