કાચના ગ્લાસમાં અથવા તો આપણે કોઈપણ પ્રસંગમાં જે પ્લાસ્ટિકના પારદર્શક ગ્લાસ નો ઉપયોગ કરીએ છીએ તેની અંદર આ બંને વસ્તુ પાણી સાથે મિક્સ કરી અને પાંચ-દસ મિનિટ રહેવા દઈ અને જોઈ લેવું જો ઘોળ ફાટે નહીં તો ઉપયોગ કરી શકો
@K.G.KOTHARIYAK.G.KOTHARIYA2 ай бұрын
કઈ દ વા છાંટવાથી
@khedutmitragujarati2 ай бұрын
વિડીયો બનાવી માહિતી આપવા પ્રયત્ન કરીશું
@ashishchavda62252 ай бұрын
કપાસ પીળો પડે છે su કરવુ
@khedutmitragujarati2 ай бұрын
નાઇટ્રોજન કે મેગ્નેશિયમ અથવા તો સલ્ફર ની ઉણપ હોય
@ashishchavda62252 ай бұрын
@khedutmitragujarati ha pn thoda jindava thay ne સુકાવા માંડ્યો છે વરસાદ પછી
@ghanshyamrangapara59872 ай бұрын
Magnesium Apple
@khedutmitragujarati2 ай бұрын
Ok
@ghanshyambhaizalavadiya5857Ай бұрын
Gulabi iyal aavti hoy to kapas nu doku na kapvu kapvathi upar satri Jem fute se uprni Dali fute to satri jevu thay to khetr ma thandak rahe vadhu fuda muke
@khedutmitragujaratiАй бұрын
ઓકે..🙏👍
@nileshsavliya92192 ай бұрын
કપાસ વાવાનુ બંધ કરો
@talsaniyarasik7092 ай бұрын
કપાસ લાલ થાય છે તો કયુ ખાતર ડ્રિપ માં આપી શકાય માહિતી જરૂર આપજો
@khedutmitragujarati2 ай бұрын
કપાસ લાલ થવાના ઘણા કારણો હોય છે આગળ આપણે એનો વિડીયો બનાવી માહીતિ આપવા પ્રયત્ન કરીશુ મોટા ભાગે મેગ્નેશિયમ સલ્ફેટ આપો તો સારુ પરીણામ જોવા મળે
@ShivCaterers2 ай бұрын
હરેશ ભાઇ આપનુ કોઇ વોટ્સએપ ગ્રૂપ હોઇ તો કયો@@khedutmitragujarati
ઈંડા અને ઈયળ મારવાની બેસ્ટ દવા કંઈ જરા માહિતી આપજો ભાઈ
@ishvarchaudhary13982 ай бұрын
Puro
@SubhashNariya-dn6mb2 ай бұрын
Videos ma tarikh btavo to khub saru
@khedutmitragujarati2 ай бұрын
ઓકે
@Hansrajbhai-jv1gb2 ай бұрын
Gu.iyl karata vadhare nukasan falmakhinu 6
@khedutmitragujarati2 ай бұрын
ઓકે..🙏👍
@SanjayMeniya-qo8jy2 ай бұрын
Kya mahina ma fudu enda muktu hoy navember ma
@khedutmitragujarati2 ай бұрын
સામાન્ય સંજોગોમાં ડિસેમ્બર સુધી અને ત્યારબાદ પણ કુદરત ઉપર આધારિત છે
@gatiswam88772 ай бұрын
Jyare ful maa safed uriyana bana jevu endu thy jay tyre fulbhoy tya j korazon satvi ful hoy tyre kam aape jindvu thy Jay pashi no kam aape
@khedutmitragujarati2 ай бұрын
Ok bhai Thanks..🙏👍
@mahendrasinhgohil76322 ай бұрын
સાહેબ એરંડામાં નીચેના પાન બહુ ખરી જાય છે તો એના માટે શું કરવું
@RamnikKaneriya2 ай бұрын
ભાઈ પાન ખરે તે તમારાપાણી ને કારણે હોય છે તમારુ પાણી ખારુ હોય અથવા પાણીનો પી.એચ. ઉચો હોય
@khedutmitragujarati2 ай бұрын
નીચેના પાન ખરવાના બે ત્રણ કારણો હોય છે એક તો એરંડા ના નીચેના પાનમાં લીટા લીટા દેખાય તો એમાં લિફ માઇનર હોય છે જે બે પાનના પડ વચ્ચે રહી પાનનો ભાગ ખાઈ જાય છે બીજું કારણ એરંડા એક તબક્કો પસાર કરી ઉપરની હાઈટ પકડે ત્યારે પણ નીચેના પાન ઘણી વખત ખરતા હોય છે ત્રીજું કારણ પાણી અને જમીન વાતાવરણમાં પણ હોઈ શકે