किसान के लिए कपास के बारे मे बहुत बहुत अच्छी जानकारी आपने दिया धन्यवाद . भाईसाहब धन्यवाद जय सियाराम
@maheshkushwah34852 жыл бұрын
भाई आपको गुजराती में समझ में आ गया कृपया हिंदी में समझाइए । मैं खरगोन मध्य प्रदेश से
@GujaratiNewsLatest2 жыл бұрын
ખુબ સરસ માહિતી આપી ભાઈ આભાર 👌👌👌
@RameshPatel-sy2wv2 жыл бұрын
ખુબ જ સરસ માહિતી આપો છો અભિનંદન સાથે જય શ્રી કૃષ્ણ
@maganlalsurani5188 Жыл бұрын
સરસ માહિતી આપી.
@ynathubhaighoghari35832 жыл бұрын
ખુબખુબઆભાર મૂળીયા સાહેબ👌👌
@sanjayrathod70982 жыл бұрын
તમે ખૂબ સરસ વીડિયો બનાવો છો આભાર
@nadelalbhai6558 Жыл бұрын
નેતા હોયખેતીકરેકીયાનેતાનીઘરેગાયછે
@veerbhathijisoundjk24432 жыл бұрын
અમારાં ખેતરમાં સાહેબ બધીજ દાળી ની ફૃલ ફળ છે ઍ નહીં કાંપે તો એમાંથી બીજી દાળી નીકળતી જ છે ભાઈ ઍમા ફૃલ આવછૈ સાહેબ કાપતાં નહીં ને અટવાય જસો આ દૃનીયા કંઈ ગાંધી નથી ખેતર છે જુગાર જેવી રમત છે પણ હાર જીત તો થાય છે ભાઈ 🙏 પણ 101%ખેતીમા તમારી મહેનત નો મસાલો મળછે બીયારણ બોવજ મોગૂ છે મહેનત કરછો તો એનાં કરતાં વધારે પાક આવછૈ સાહેબ 🙏🌹🌳🍀☘️🌱🌿🍂🌺
@devr.mithapara45422 жыл бұрын
Saras muliya saheb 👌👌🙏🙏🙏
@vipulkhokhr58372 жыл бұрын
Uapar nu Khali 1doku kapo to pan kafi se bhai
@sanjayjapdiya67592 жыл бұрын
ધન્ય વાદ કિશાન સફર ને આભાર
@punambhaiasari68672 жыл бұрын
ખૂબ આભાર સાહેબ.
@himmatsolanki80152 жыл бұрын
Khub saras kamgiri kari rahya cho sir
@manubhaikuvadiya67292 жыл бұрын
Khub Sars bhai avo Amara gam Mara kpas jova
@kalubhaisakliyakalubhaisak30772 жыл бұрын
ખૂબ સરસ માહિતી આપોછો મુળીયા તા જસદણ ગામ ગોડલાધારથી કાળુભાઇ સાકળીયા
તમારી.સેનલમા મહારાષ્ટ્ર ના વીડીયો ની લીંક મુકોને તો આ ટેકનીકનુ રીજલટ જોઈયે
@mahendrasinhrathore29182 жыл бұрын
Hu pan 2 raw ma cuteeing karish.
@ashvinvasani11302 жыл бұрын
Saras
@kb89842 жыл бұрын
વાહ । મૂળિયા સાહેબ
@chetanmakwana24342 жыл бұрын
ખુબજ સરસ ભાઈ અમે પણ આ પ્રયોગ કરશુ
@hasmukhbhaichaudhari52852 жыл бұрын
Tamara samjavavaa ma thodi bhul che....!! Sympodial branch upar jindva bese che ane monopodial branch upar fakt chod no vikas thay che.... Good... Thanks... All over good information from you.... Thanks again...
@limboladasrath48482 жыл бұрын
ખૂબ ખૂબ ્આભાર
@gadhavihitendra82642 жыл бұрын
પરિવાર માં જે વ્યક્તિ કમાતું ન હોય તેં ઘર ની આવક માં બેઠા બેઠા ભાગ પડાવતું હોય તો શું તેને દૂર કરી દઈએ છીએ ? પરિવાર સભ્યો વગર શક્ય છે ?
@kananiakbar24382 жыл бұрын
👍👍આભાર
@shaileshparmar90212 жыл бұрын
Thanks muliyasaheb
@jitubhaikantariya14352 жыл бұрын
ધન્ય વાદ
@vickydj59662 жыл бұрын
Electronic pumni lithium battery me banavi se video jovo
@parmarmalabhai28702 жыл бұрын
સરસ સાહેબ
@dr_jadeja2 жыл бұрын
Sachi nd sari mahiti aapo chho. Matra thodi technical mistake chhe. Sympodia etle jena pr ful ave chhe e, je thodi evi vanka chuki hoi... Ane monopodia etle je sidhi j agal vdhe nd ema sidha ful no bese.
@harshdholariya96062 жыл бұрын
માહિતી આપવા બદલ આભાર 👏🇮🇳
@bharatahir28722 жыл бұрын
જય મુરલીધર મૂળિયાં સાહેબ
@metaliyaprabhat31262 жыл бұрын
Ha moj ha
@SaileshThakor-hr3ow2 жыл бұрын
ભાઈ આવી ફેક માહિતી નો આપો...
@RushirajRana Жыл бұрын
ama farak padiyo khari?
@dilubhaikasela53342 жыл бұрын
કેટલુ કરવુ? કુદર આપે એટલું લેવાય એમા મજા છે।
@himmatsolanki80152 жыл бұрын
Kapas ma mishra pak kyo kari shakay saheb
@શૈલેષવાઘેલા-ણ7છ2 жыл бұрын
જય માતાજી
@kishorbhila74682 жыл бұрын
બન્ને ડાળીઓ ને ઓળખવી કેવી રીતે તેની થોડીક માહિતી આપો તો કટીંગ કરવામાં સરળતા રહે
@digvijayjadeja64573 ай бұрын
Tuka video banavo bhai
@rajendrakumartrambadia60532 жыл бұрын
આવું કરવાની જરૃર નથી હવે કંપની વાડાજ આવું બીયારણ બનાવે છે
@arvindpatel81832 жыл бұрын
Kejriwal ko jitaao kam karne ki jarurat nahi sab free milega
@જયકિસાનઓર્ગેનિક2 жыл бұрын
મુરિયા સાહેબ ખેતી ની ચોપડી ક્યાં થી મળશે
@kisannidan90202 жыл бұрын
આત્માવાળા પાસેથી તમારૂ ગામ જિલ્લો
@kishorrathod1549 Жыл бұрын
બીજો ફાલ અમાં આવે 😅😅😅વડીલ 🙏🙏૧૦ મણ ઉતારવો હોય તો આમ કરાય 🙏🙏
@chimanlsljobanputra4799 Жыл бұрын
મોટા વિસ્તાર ના કપાસ ના વાવેતર માં આં કામ માટે જરૂરી મજૂરો ન મળે ને મજૂરી નો ખર્ચ ખૂબ લાગે
@jethalaljetpariya10352 жыл бұрын
Thanks sir
@ganpatbhairathod65962 жыл бұрын
હું એક 100છોડ ઉપર ટ્રાય મારીશ
@nareshrathod74377 ай бұрын
ભાઈ તમે ટા્ઈ કરી કાંઈ ફેરફાર દેખાયો તો ?
@dabhijayesh30632 жыл бұрын
સર આપ નું ગામ કયુ
@yusufbhai4182 жыл бұрын
દાના ભાઈ બી શાડેશર
@rojasarakishor85412 жыл бұрын
સાહેબ આવું કટર કયા મળે
@vipulgoyani12752 жыл бұрын
Khedut sukhi to badha sukhi
@pipariyajamanbhaipipariyaj12662 жыл бұрын
5Gકપાસ માં આ સીસ્ટમ હોય
@Anakahir2 жыл бұрын
🆗👍
@chimanlsljobanputra47993 ай бұрын
વાહિયાત વાતો બંધ કરો.ખેડૂતો માટે આ શક્ય જ નથી. કેટલા મજૂર જોઈએ? કેટલો ખર્ચ આવે? મજૂરો કિયથી લાવવા? ટ્રેઈન મજૂર ની જરૂર પડે?
@bijalbharai9172 жыл бұрын
જેસે ઓસુબોલોતોસમજાયકાઈક
@ketanjikadra20792 жыл бұрын
બરાબર
@ketanjikadra20792 жыл бұрын
જેસે શબ્દ આવે ત્યારે માથામા વાગતુ હોય તેવુ લાગે.
@Umedahir3692 жыл бұрын
આ માહિતી તદન ખોટી છે. ખેડૂત મિત્રો ખોટા અખતરા ન કરજો.