અત્યારસુધીની ખૂબ ખૂબ ખૂબ સુંદર તથા સમજવા લાયક વીડિયો, ખરેખર ખૂબ ખૂબ ખૂબ આભાર, અભિનંદન SB hindustani ની પૂરી ટીમને. દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ ખંભાત તાલુકાના જાગૃત નાગરિક તરફથી
@sadhisarkar5242 жыл бұрын
જોરદાર એકટીગ છે મફૂકાકા વાઘુભા ફુમતાળજી ભાવુ આ ટિમ એવોર્ડ મળવો જોઈએ ખુબ સરસ વિડીયા બનાવે છે ટિમ 🙏🙏 જય માં સધી 🙏🚩 જય નાગણેશ્વરી 🚩 જય સિકોતર માં 🙏 મૂડેઠા નગરી વાળા 👍
જય માતાજી 🙏🙏🌷🌷 બહુ સરસ વિડિયો બનાવ્યો છે ખુબ જ આગળ વધો અેવી પુરબાફઈ ને સધી માં ને રોમબાઈ માં પ્રાયૅના ખૂબ જ 👌👌સરસ વિડિયો છે આંખ માંથી આશું આવી જાય તેવો વિડિયો છે ખુબ જ પ઼ગતિ કરો અેવી માતાજી ને પ્રાયૅના💐💐💐 દિલથી💕 💚💕
@rahulparmar442 жыл бұрын
જોરદાર એક્ટિંગ ફુમતાજી😢આવા વીડિઓ બનાવતા રેજો 👌🏼ખરે ખર આંખમાં થી આંસુ આવીગ્ય 🙏🏼જય માં મેલડી👑
@angarigrilasama8982 жыл бұрын
Koy pan mata pita ne avu na karvu joyaye s b hindustani tem ne kub sarsa je bijane sikave ane sari pargati kare 🙏🙏🙏🙏 jay ma sadhi 🙏🙏
@nareshsinhrathod2 жыл бұрын
બહુ મસ્ત વિડિયો બનાવ્યો છે ખરે ખર ઈમોશનલ થઈ જાય એવું વિડિયો છે ....ખૂબ ખૂબ શુભેચ્છાઓ આગળ વધો s.b.hindustani teem..... Jay Girnari......jay mataji...
@MukeshThakor-iv5tu2 жыл бұрын
જોરદાર સ્ટોરી છે માફૂકાકા વાઘુજી પુરી એસબી હિન્દુસ્તાની ટીમ લોકોને સુધારવાનું બહુ સારું કામ કરી રહ્યા છે મહાકાળી માં એમને દરેક કામ માં આગળ વધારે 🙏🙏
@sangeetathakor31162 жыл бұрын
🙏જય માતાજી🙏🙏 મિત્રો ખુબ સરસ ભાગ બનાયાવ્યો છે અને ન્યાય સારો કર્યો છે મફુજી વાઘુજી તમને અભિનંદન ભગવાન કરે આવું કોઈ સાથે નાથાય 💓💫
આ સાચી વાત છે આ જમાનાના છોકરા તેના માતાપિતા સાથે આવુ જ કરતા હોય છે આવુ કરતાં હોય તો આ પગલું પણ ભરવુ જરૂરી છે આ 🎥વિડિઓ🎥 વસ્તી સુધી પહોંચાડવા બદલ આભાર કુદરત તમને તમારી મન્નત સુથી પહોચાડે 🙂🙋🙋🙋
જય માતાજી તમને ખૂબ ખૂબ અભિનંદન તમારી ટીમને જય માતાજી🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌👌👌👌🇹🇯🇹🇯🇹🇯🇹🇯🇹🇯🇹🇯
@રાજામેલડીવાડા..14332 жыл бұрын
વાહ માં બાપની સેવા એજ પ્રભુ સેવા છે.એટલે બધાને માં બાપ ની સેવા કરવી જોઈએ. માં બાપ એજ આપનાં ભગવાન છે.તો બધાને વિંનતી છે મારી કે બધાં લોકો માં બાપની સેવા કરજો .નમસ્તે🙏🙏
@gokalranavadaoficial77022 жыл бұрын
ખરેખર તમારી એકટિંગ ખુબ જ સારી છે અને તમે ખુબ જ આગળ વધશો એવી ભગવતી ને દિલ થી પ્રાથના તેમજ જહુ મેલડી ધામ અંત્રોલી સુરત તરફથી આપને ફૂલ સપોર્ટ છે 🙏👍
@jaycheharmaa263 Жыл бұрын
સરસ કામ કર્યું. મફુજી જેવા માણસ ની. જરુર છે જયમાતાજી હરમહાદેવ ભાઈ ઓને
@HardikPatel-ee8om Жыл бұрын
@@jaycheharmaa263 FYIknow FC? VA XF. Ettyi
@ajitparmar2072 жыл бұрын
ભલે કોમેડી ના રહી પણ બધા વિડિઓ થી બેસ્ટ વિડિઓ છે 👌👌👌👌
@maheshvaghela44002 жыл бұрын
જય માતાજી તમારો બીજો ભાગ જોઈને અમને ખૂબ ખુશી અનુભવાઈ આવા વિડિયો બનાવતા રહો જય માતાજી જય રામદેવપીર જય બાબારી ભગવાન તમારી મનોકામના પૂર્ણ કરે
@gabhajithakor27792 жыл бұрын
મકુ કાકા તમારા જેવા માણસ અમારા ગામ મા હોય તો અમારુ ગામ ગોકુરીયુ ગામ બને ખૂબ સરસ વિડીયો બનાયો છે વાહ મકુકાકા તમને માર અભિનદન
@Kamlseh__thakor__302__2 жыл бұрын
જય માતાજી બધા મિત્રોને શુભ કામનાઓ છે 🤔 જય શ્રી પુરબા ફઈ સધી માં 🙏🙏
જય માતાજી બધા મિત્રોને🙏કિસીને રોજા રખા,કિસીને ઉપવાસ રખા, કબૂલ ઉસકા હુવા, જીસને :‑♥️માં બાપ♥️ કો અપને પાસ રખા, બંને એપિસોડ જોરદાર બનાવ્યા સે આ એપિસોડ ગણું વધુ સિખવી જાય છે🙏
@fuljicahudaryfuljicahudary26452 жыл бұрын
મા બાપ ની સેવા કરે તે દિકરા સાહેબ નહીતો છોકરા ઓ તો બજાર મા ગણા ફરે છે છોકરા મા અને દિકરા મા ઘણો ફરક છે મા બાપ ની સેવા કરે તે દિકરો મા બાપ ને તરસોરે તે છોકરો આ જેને સમજણ પડે તો સમજી જાજો આ વીચારવા જેવુ છે જય માતાજી સુપર
@chandanraval61552 жыл бұрын
બહુ જ સરસ વિડિઓ બનાવ્યો છે હો અમુક આવા કપાતર દિકરા ઓને ખબર પડે જય માતાજી મિત્રો
@dharubhaimakavana66312 жыл бұрын
Khabar Khabar abhinandan s.b.hidhushtan Tim ne
@mr_hitu_vlogs2 жыл бұрын
કોઈ દિવસ માં બાપ સામું બોલતા નઈ મારાં માટે મારાં માં બાપ મારી જિંદગી છે 🥰🥰🥰
@ટીનાજીઠાકોરટીનાજી Жыл бұрын
તમારા વિડીયો બહુ ગમે
@mahendrathakor1252 Жыл бұрын
બીજી વાર લખું છું કે મફૂકાકા જેવા આગેવાન હોય તો ગામ ગોકુળ જેવુ થઈ જાય. ખરેખર આ સ્ટોરી હૃદય સ્પર્શી છે.આંખ માં આંસુ આવી ગયા 😢😢
मफुकाका जे वा मानस होवा जो ये तो अत्यार ना दिकरा आवा होय छे SB hindsatan टिम ने खुब खुब घनवाद जय माताजी
@prakashthakor.official84022 жыл бұрын
મફુકાકા નો ન્યાય સરસ 👍👍👍
@vagheladharmendrasinh55422 жыл бұрын
જય માતાજી એસ બી હિન્દુસ્તાની ટીમ ના દરેક ભાઈ ને બહુજ સરસ વિડિયો બનાવવા બદલ ખુબ ખુબ અભિનંદન આવા વિડીયો કાયમી બનાવતા રહો તો જે લોકો જોવે તેમના માં સમજણ આવે અને ઘણા ભાઈઓ સુધરી જાય માં ભવાની તમારી દરેક મનોકામના પૂર્ણ કરે હું વાઘેલા ધર્મેન્દ્રસિંહ વિનુભા ગામ રાણકપુર તાલુકો કાંકરેજ હુ અને મારો પરિવાર એસ બી હિન્દુસ્તાની ટીમ ના દરેક વિડિયો જોઈએ છીએ બહુજ સરસ એકટીગ છે મારે એક વાર તમારી પાસે મુલાકાત લેવી છે