પિતામહ ભીષ્મ અને દાનવીર કર્ણ જેવા વિરલ વ્યક્તિઓ યુગોમાં એક વખત જન્મ લે છે.. વંદન છે આ મહાપુરુષોને.... ઘણા ટુંકી બુદ્ધિના લોકો આ મહાપુરુષોના પણ વાંક અને ભૂલો કાઢે છે.. એ જોઈ ખૂબ દુઃખ થાય છે.. આવા લોકોને આપણાથી માત્ર વંદન થાય..
@akashbhuva63203 жыл бұрын
આખી મહાભારત માં કોઈ સર્વ શ્રેષ્ઠ હોય તો એક અખિલ બ્રહ્માંડ ના માલિક ભગવાન કૃષ્ણ અને બીજા અંગ રાજ (સૂર્યપુત્ર) કર્ણ છે સલામ છે મા કુંતી ને કે આવા પુત્ર ને જનમ આપ્યો🙏🙏🙏
@virbhadrasinhjadeja92802 жыл бұрын
બીજો એટલે કર્ણ નો નાનો ભાઈ અર્જુન
@maadev92404 жыл бұрын
Karna is greatest...🔥👍👍👍❤️ अंगराज कर्ण की जय राधेय कर्ण की जय
@hari_bharwad_26113 жыл бұрын
અદભૂત વ્યક્તિત્વ....શત શત પ્રણામ અંગરાજ કર્ણ...
@nareshbambhaniya1372 жыл бұрын
સુર્યપુત્ર કર્ણ ની ગાથાઓ ખુબ જ સમજવા લાયક છે
@rajujoshi40604 жыл бұрын
પાંધી સાહેબ ને દીલ થી નમસ્કાર........પાંધી સાહેબ, તમારાે અવાજ અેવાે મા સરસવતી એ આપ્યાે છે કે, તમને સાંભળવા મા કાેઇ દીવસ અ રુચી નથી આવતી , વધારે મા વધારે સાભળવા નુ મન થાય છે, પાંધી સાહેબ નાે દીલથી આભાર પાંધી સાહેબ ને દીલ થી થેક્યુ પાંધી સાહેબ ને દીલ થી ઘન્યવાદ....... પાંધી સાહેબ અને પાંધી સાહેબ ના પરીવાર ની રષા મા સરસવતી કરે.......એવી મા સરસવતી ને પા્થના
@sanjaybhil28542 жыл бұрын
મને મહાભારતમાં કોઈ ગમતુ પાત્ર હોય તો એ છે મહાદાની કર્ણ (યોધ્ધા કર્ણ)
@FIFAloveaffairs3 жыл бұрын
ક્રિષ્ણા એ કહ્યું હતું એક દિવસ હું પક્ષપાતી કહેવાઇસ , અર્જુન તું અધર્મી કહેવાશે , અને કર્ણ કર્ણ ને બધા મહાન ગનાવસે..
@kamleshthakor29743 жыл бұрын
Arjun is best...🥳
@KishanYadav-ls7ni2 жыл бұрын
Karn great yodha
@JAY_DARBAR_642 жыл бұрын
Radhey Karna >>>>>>>>>>>>>...5 Pandav
@FIFAloveaffairs2 жыл бұрын
@@JAY_DARBAR_64 😂😂😂
@oparjunyt84542 жыл бұрын
Sachi vat bhai
@nogohbhavesh68822 жыл бұрын
મહાભારત માં મહાન પાત્ર કર્ણ નું છે વાહ કર્ણ વાહ
@Abvala5 жыл бұрын
પારસભાઈ ને સાંભળવાની બહુ મજા આવે છે 🙏
@BhadruFolklore3 жыл бұрын
વાહ કર્ણ વાહ કર્ણ ની તુલના કોઈના જોડે ના થાય દાનમા ન આપવાનુ કેટ કેટલૂ આપ્યુ છે વાહ કર્ણ વાહ
@ChiragPatel-yu1ot3 жыл бұрын
Waah Parasbhai waah.. કર્ણ ના પ્રસંગ ને ખુબ જ સરસ રીતે આવરી લીધો...સરસ
@jigneshrohit22412 жыл бұрын
Karn to 6 j pn VEER ABHIMANYU ni vat j alg hati 😍🔥🔥🔥🔥🔥🙏🏻🙇🏻♂️🔥
@parmarvipul17085 жыл бұрын
મહાભારત માં મને ગમતું પાત્ર હોય તો એ દાનવીર કર્ણ છે
@Dharti_putr_khedut_9993 жыл бұрын
Me
@rushabhshah83193 жыл бұрын
kzbin.info/www/bejne/npbEmI2AmceAZtk.
@jayshreekrishna96943 жыл бұрын
Bhai serial chodine ek vaar mahabharat pushtak haath ma pakadjo Pachhi kejo karn mangamtu patra hatu ke arjun😄
@krunalvaghela98083 жыл бұрын
Dost male to Karn jevo male bhale tame khota hoy pan sathe to tamarij uvhoy hoy
@jayjishnu35672 жыл бұрын
@@jayshreekrishna9694 હા ભાઈ આ લોકો બસ ખોટી વાતો કરે છે મૂળ મહાભારત માં આવું કઈ નથી અર્જુન જેવું કોઈ નથી આ કર્ણ તો અધર્મી હતો
@hirensarvaiya21733 жыл бұрын
Bov Maja Avi bapu , jordar 👌🏻👌🏻 Jay Shree Krishna 🙏🏻
ભીષ્મ પછી જો મહાભારત નો કોઈ મહાન યોદ્ધા હોય તો એ કર્ણ છે કર્ણ
@sk4panda1444 жыл бұрын
Abhimanyu
@रामकेदिवाने-फ1स4 жыл бұрын
દ્રોણાચાર્ય બર્બરિક નામ તો સાભલ્યુ હશે
@d.16774 жыл бұрын
ભાઈ ભીષ્મ પિતામહ ખુદ કેહલું કે હું આયા મારી જેવો યોદ્ધા ખાલી અર્જુન ને ગણું છું. કયો તો સ્લોક આપુ?
@vkrajput54144 жыл бұрын
@@d.1677 भाई भगवान परशुराम मे पण किधु छे के महादेव पछि कोई शेएट दानुधारी ऐ कर्ण छे
@d.16774 жыл бұрын
@@vkrajput5414 ભાઈ ઉલ્લેખ છે કે સેરિયલ જોઈ છે? મહાભારત ની બાર નું પણ છે બહુ.
@yashwantlohar87382 жыл бұрын
સૂર્યપુત્ર કર્ણ પ્રતિ હંમેશા માન રહેશે ☀️☀️☀️
@akashdangodra43144 жыл бұрын
મિત્રતા નું ઉત્તમ ઉદાહરણ જો કોઈ હોઈ તો તે કર્ણ છે.....એમના જેવી મિત્રતા આજ સુધી કોઈ દિવસ થઇ નથી ને થશે પણ નહીં.....🙏🙏🙏🙏🙏
@radhekrishna22103 жыл бұрын
સાચી વાત 🤣😄😂 આવી વાત મિત્રતા ક્યાંય નથી જે દ્રોપદી ના વસ્ત્રહરણ માં બને મિત્રો સાથે અપમાન કર્યું હતું કર્ણ એતો દ્રોપદી ને વૈશ્ય કીધું તું અને દુર્યોધન ને પણ ક્યારેય અધર્મ કરવા માટે રોક્યો નતો 🤣😄😂 આવી મિત્રતા તો આજ સુધી કોઈ દિવસ નથી ને થશે પણ નહિ 😂😄🤣
@akashdangodra43143 жыл бұрын
@@radhekrishna2210વાત ની સંપૂર્ણ જાણકારી ન હોય તો ન બોલવા માં જ મજા છે....
@radhekrishna22103 жыл бұрын
તમને જાણકારી હોય તો તમે ક્યો 😅😂
@radhekrishna22103 жыл бұрын
કર્ણ અને દુર્યોધનની મિત્રતા ની વાત ના થાય ભાઈ પાંડવો ને ક્યાંય સુખે થી નહિ રેવા અને તમારા જેવા શ્રેષ્ઠ મિત્રતા કે છે કઈ રીતે ભાઈ 😂😅🤣😭🤣😁
@radhekrishna22103 жыл бұрын
ગંધર્વો સાથે યુદ્ધ થયું ત્યાર તો પાપી કર્ણ દુર્યોધન ને મૂકી ને ભાગી ગયો હતો વાંચી લ્યો bori ce મહાભારત ખબર પડી જશે કર્ણ અને દુર્યોધન બધા કોણ કેટલા માં હતું 😁😁🤣🤣😁😅😂😅
વાહ કર્ણ હાવ કર્ણ કર્ણ જોડે અન્યાય ન થયો હોત તો મહા ભારતનુ શુ થોત?
@harshil_1985 жыл бұрын
Geeta no updesh na malylo hot....
@JK-xo9on5 жыл бұрын
Same yogeshvar pote hta
@nobodyI3694 жыл бұрын
Karna ae khota no sath apyo hato etle harva pdyu... Aaj Sikh male Che k khota no sath aape to Sathe Tamare pan marvu j pde khota sathe
@jyotsnaprajapati49104 жыл бұрын
No bhai
@nobodyI3694 жыл бұрын
@@jyotsnaprajapati4910 ???
@jayendradani35722 жыл бұрын
Well said 👌
@sachinkumarbhara96173 жыл бұрын
આમેય રાવણ અને કર્ણ ને આજે જેટલુ માન મળ્યું છે તેટલું અર્જુન અને શ્રી રામ ને નથી મળ્યું..🤣
@gdsumad84973 жыл бұрын
E patra chhe bhai
@gdsumad84973 жыл бұрын
Hashvani vaat nathi bhai
@sachinkumarbhara96173 жыл бұрын
@@gdsumad8497vat to sachi che ke bhi pan
@sachinkumarbhara96173 жыл бұрын
@@gdsumad8497 adharm taraf thi ladva valo amey kaliyug ma mahan j hoy che..😂
@KishanYadav-ls7ni2 жыл бұрын
Pan hata mahan yodha karn na pashupata Astra thi arjun ne ran medan mathi bhagvu paidu tu
@jadavmayank16123 жыл бұрын
Ha parash pandhi ni moj ha....mja pdi gy ho saheb
@uday_10093 жыл бұрын
My favorite characters are karna, ASVADHDHAMA and krishna.
@understandthewordsfeelthes3036 Жыл бұрын
ખૂબ જ સરસ👍👌👌
@jadejadigvijaysinh4445 жыл бұрын
Karn thi mandi krishna, duryodhan thi mandi dronacharya, ramayanma shree Ram thi mandi maharaja dashrath Aa badha j khsatriya j hata. I proud of my religion, jai rajputanaa.
@arjunsinhvaghela22984 жыл бұрын
Jay rajputana
@exam80502 жыл бұрын
Hindu**😊
@bhaveshbarot8932 Жыл бұрын
🙏🙏🙏 Jay shree dwarkadish 🙏🙏🙏
@bestfanmad23005 жыл бұрын
ભગવાનને પણ કર્ણ એ પાછા પાડ્યા સલામ છે સાહેબ એને
@veenaaruchandani73 жыл бұрын
Allways Karan....is best friend he prove..... everywhere you born but blood roylty always show...he always best doner..best prsn👍
@mehulthakor62065 жыл бұрын
Nice spech ..karn is my favorite cerecter in Mahabharata
@vanrajmakadiya_79853 жыл бұрын
Karn to karn hato 👌👌
@upenpatel47105 жыл бұрын
Maha bharat ma Pitamah Guru dron Ane Karn aa 3ye bichara bahu lachar hata
@priyansunayi40563 жыл бұрын
You are right
@satyajeetbhai87242 жыл бұрын
E Karn ho
@pravinpatelpatel62144 жыл бұрын
Jay shree krishna 👏👏👏👏👏
@dipakkushwah92722 жыл бұрын
Waah waah
@ahirnaresh79535 жыл бұрын
જય મુરલીધર
@nogohbhavesh68822 жыл бұрын
કર્ણ તો કર્ણ છે વાલા
@nobodyI3695 жыл бұрын
Ravan : Hey Ram, tara karta hu badhi rite aagad hato. Buddhi ma. Gyan ma. Shakti ma. To pan Hu kem hari gyo ??? Aenu Karan to k mane ! . . . Ram : Taari vaat to sachi k tu badhi vastu ma j agad hato mara karta. Pan Charitra(Character) ma Tu pachad hato. "Character is the most important factor of success".👍
@amishpatel32283 жыл бұрын
Khoti vaat Ram bhagwan ae kidhutu ke hey ravan maro bhai to mara bhego 6e j pan taro bhai vibhishan hoy mara bhego 6ene jitva mate bhaiyu bheda joie lankesh... em yuddh no jitay
@Story_tales1433 жыл бұрын
Bhai tane na khbr hoy to kai dav k sita maa ni permission vina ane hath bho noto adadyo bhai ana jetlu character jo atyar na koi ma hot ne to rape na that koi divas
@virbhadrasinhjadeja92803 жыл бұрын
@@Story_tales143 ભત્રીજા નલકુબેર ની પત્ની નો બળાત્કાર કરનાર જેવું ચરિત્ર ?
@virbhadrasinhjadeja92803 жыл бұрын
નારાયણ એટલા નિર્બળ હતા કે વિભિષણ વગર રાવણ ને ન હરાવી શકે ?
@Param_rishi_kapil2 жыл бұрын
Ram bhagvaan hata ...ane parmatma thi shaktimaan ane gyani kon 6?
@ravindrakothiya41932 жыл бұрын
પ્રસંગ બહુ વજનદાર છે, પણ આ કલાકાર એને એવી છટાથી રજૂ ન કરી શક્યા!!!
@nayanvadher48043 жыл бұрын
It shows u have deep knowledge about લોક સાહિત્ય. I really liked this short clip. This is the first video I saw and have subscribed ur channel.
@yashthakor8662 жыл бұрын
Karn ❤
@nitinahirahirnitin62185 жыл бұрын
Jay murlidar
@sachinkumarbhara96174 жыл бұрын
Ha ane arjune virat yuddh ma sat maharathi one kauravsena sahit haravi ne satey maharathione jivan dan apyu hatu 🙏
@jigarkadavala23812 жыл бұрын
વાહ... કર્ણ... વાહ.. કર્ણ
@shubhchauhan90865 жыл бұрын
Awesome one👌👌🙏
@parthsavaliya3912 жыл бұрын
🙏🙏❤JAY SHREE RADHEKRISHNA❤🙏🙏
@shahvarshil74943 жыл бұрын
Wahhhh bhai wahhhh 🙏🙏🙏🙏👍👍👍👍👍
@dhameliyanileshbhai36784 жыл бұрын
જય જલારામ 🙏🙏🌹🌹🌸🌸🍁🌺🌺
@bhavikvadaliya81613 жыл бұрын
પારસભાઈ આમાં કૃષ્ણ ભગવાન કહે છે કે આતો મોઢાં માંથી કાઢી આપેલ એઠું કહેવાય તો આને પવિત્ર કરીને આપવું પડે ત્યારે કર્ણ ધરતીમાં તીર મારીને ગંગાજી પ્રગટ કરીને સોનાને પવિત્ર કરીને દાન કરે છે ત્યાંરે ક્રષ્ણભગવાન સ્વરૂપ ધારણ કરે છે
@kamalbhatt77285 жыл бұрын
Radhey Radhey ❤️
@murjibharvad2823 жыл бұрын
જય દ્વારકાધીશ
@ajaynayak81584 жыл бұрын
Maro favourite karn🔥🔥🔥🔥🔥🔥🔥
@learnapplybuild4 жыл бұрын
Bhai bhai mauj padi didhi 😇
@devprajapati45742 жыл бұрын
Karna is the greatest warrior💖
@r.mj39962 жыл бұрын
Aa bhaye je करण ni vaat kari te kya pn lakhe lu nathi jay shree krishna🙏