વાહ ભાવનાબેન બહુ સરસ મોહનજી ની ગાથા ગાય શુ તમારો કંઠ કરુણતા ભાવ શબદો પેરમ જય માતાજી જય શ્રી કૃષણ
@chavdanamrata57369 ай бұрын
ખૂબ જ સરસ દાદીમા 😊❤ તમારા સ્વર માં સરસ્વતી બિરાજમાંન છે ખૂબ ગીત ગાવ આવા જ બા ખૂબ આગળ વધો.. મને ગુજરાતી નથી ફાવતું લખતા બા તમે વાંચી શકો એ માટે લખું છું ગુજરાતી મા... માં વાળું ગીત ગાયું એ ભાઈ નું ગાવ બા એકવાર..
@dharamshipatel334911 ай бұрын
રાધે રાધે Like સાથે.જય શ્રી કૃષ્ણ. ખુબ ખુબ જ સુંદર દ્રૌપદીની મદદનું પ્યારુ ભજન. ❤❤❤ કોઈનો ભાર ન રાખે મોરારિ આપે વ્યાજ સહિત એ વારી..ધન્યવાદ આવજો જય દ્વારકાધીશ બેન. કૃષ્ણં વંદે જગદગુરૂમ.. ધરમશી પટેલ મુંબઈથી.
@doly.joshi0211 ай бұрын
Jay Shree Krishna So true Aunti સાચી વાત છે જેને અનુભવ થયો હોય એનેજ ખબર. હોય Aunti
@minabenmaru216011 ай бұрын
Khub saras mdhur sheradi no ras Khub saras kiratan👏👏👏👏
@dharashah36111 ай бұрын
વાહ વાહ સરસ ભજન ગાયું અને સાચી વાત કહી છે ફોન માં જ ઘરે બેઠાં બેઠાં સત્સંગ કરાવો છો તમે અને સારીકા....
@savitapatel64808 ай бұрын
ખુબ સરસ, લય,અને ભાવવાહી ભજન. ધન્યવાદ.
@vaishalidesai420211 ай бұрын
❤વાહહહહ માસી ખૂબ સરસ ભજન ગાયુ. ભગવાન જેવા ભગવાન પણ કોઈ નો કરેલો ઉપકાર ભુલતા નથી. કોઈ ની નાની સરખી મદદ પણ હંમેશા યાદ રાખવી. ખૂબ જ શીખામણ લેવા જેવુ ભજન. ખૂબ ખૂબ ધન્યવાદ માસી.❤❤❤
@saraswatibngadhavi754611 ай бұрын
ખૂબ સરસ ગીત ,ભજન છે.જૂનું સ રસ ભજન આપે ગાયું છે . આપણો સાંસ્કૃતિક વારસો આપે બરાબર જાળવી રાખ્યો છે.નાનપણથી જ આપનાં માતાપિતા દાદા દાદીએ તમને શીખવેલા સરસ ગીત , ધોળ ,લગ્નગીત ,ભજન આપ રજૂ કરો છો ધન્યવાદ .અભિનંદન .આ બધું ભણાવવામાં પણ આવતું હતું .સહદેવ સૌથી નાનો પાંડવ.તે આ અનિષ્ટ વિશે જાણતો હતો . પણ પૂછયા વિના ન કહી શકે.ધો.૧૦ માં ' અતિજ્ઞાન ' નામની કવિતામાં sahdevne અકળામણ ભણાવવામાં આવતી.,( આપની જાણ સારુ ) .સરસ .🎉
ભાવનાબેન અમને તમારા ભજન સાંભળીને અમને તમારી સાથે બહુ જ ભાવ થઈ ગયો છે જય સ્વામિનારાયણ
@DaxrajsinhZala-n5e11 ай бұрын
આ કિતૅન મારા દાદાજી સાસુ પણ ગાય છે, મને બહુ જ ગમે છે મારા બા મોહન જમવા બેઠા છે એમ ગાય છે
@kanubhaidmewada75957 ай бұрын
ભાવનાબેન જય શ્રી કૃષ્ણ🙏🙏 ખૂબ સરસ ભજન ગાયુ મજા આવી ગઈ ભજન લખીને મુકવા વીનંતી છે મને પણ બહુજ શોખ છે ગાવાનો હું અમારા મંડળ મા ગાવું છું સારા સારા ભજન ગાજો અને લખીને મુકજો🙏🙏🌹🌹
@saraswatibngadhavi754611 ай бұрын
ખૂબ સરસ . દ્રૌપદી ની વહારે ભગવાન આવ્યા ની વાત છે.🎉❤
@dakshamodh42069 ай бұрын
Lakhvala to mahan che pan atla sundar bhav ane avaj sathe tame gao chho masi ❤👍
@chetnajasoliya31276 ай бұрын
સરસ
@chetnajasoliya31276 ай бұрын
લખી ને મુકો
@pravinaacharya601611 ай бұрын
જય શ્રી કૃષ્ણ માસી તમારો અવાજ પણ મધુર શેરડી જેવો જ સરસ છે ❤
@hasamukhbhaidarji680911 ай бұрын
ખૂબજસરસભજનછે,સરસરાગમાગાયુછેઆપે,અભિનંદન
@vaishalishinde198911 ай бұрын
Bohot mast bhajan bohot hi mast awaz aap ki Aunty ji shayad hi mene mere life me roz bhagvan ke samne hath jodne ke alawa koi bhakti ki ho 0ar aaj aap ki vajeh se roz bhajan sune jate he ❤❤❤
@sachinhome62311 ай бұрын
જય શ્રીકૃષ્ણ ભાવનાબેન તમે ખૂબ સરસ બધા ભજન ગાવ છો તમારા ભજન ખૂબ ગમે શિવ મંડળ તરફથી જા જા કરીને જય શ્રી કૃષ્ણ
@bhupendrapatel588011 ай бұрын
Good. Good. Masi. Taro. Avaj. Aavyo. Ne. Aavoj. Rhe. Ane. Tamara. Avajni Glna. Kaym. Rhe. Ane. Kaym. Tamara Jibhe. Ma srsvtini. Krupa. Kaym. Rhe Ane. Vheti. Rhe. Aj. Mari. Matajine. Prathana USA. NJ. Jay. Mataji
@meenabenpatel705811 ай бұрын
Jay swaminarayan 🙏👍👌👌
@hasutrivedi72911 ай бұрын
સાવ સાચી વાત છે બેન,ખરેખર ખુબ સરસ ભકિતગીત,સુમધુર કંઠે આ ગીત સાંભળવું ખુબજ ગમીયુ.ધન્યવાદ, જયશ્રી કૃષ્ણ