વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો Credit Guarantee Fund Trust for Micro and Small Enterprises એ લઘુ, સૂક્ષ્મ અને મધ્યમ ઉધોગ મંત્રાલય અને સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેન્ક ઓફ ઇન્ડિયા (Ministry of Micro, Small and Medium Enterprises, GoI and Small Industries Development Bank of India SIDBI) ની સયુંકત પહેલ છે... મેં લેક્ચરમાં ભૂલથી કૌશલ વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય કહેલું છે. અર્પણ પટેલ જ્ઞાન એકેડેમી.