કિરણ તુ એટલી બધી સુકામ રડે છે.. | Kiran Tu Etli Badhi Su kaam Rade che
Пікірлер: 187
@radadiykhanjan634717 күн бұрын
રામ રામ ને સીતા રામ માસી ને કિરણ બેન ને શિવાની કિરણ બેન ડુંગળી સમારે છે ડુંગળી બહુ તીખી લાગે છે પાણી પુરી એમનેમ નો ખવાય કિરણ બેન તમારા પરિવાર ના સભ્યો બહુ સારા છે તમારી સાસુ વહુ ની જોડી મા મા દિકરી ની જોડી પણ ટુકી પડે એવી તમારી જોડી છે ❤❤❤❤❤❤❤
@KaranwithKiranVlogs16 күн бұрын
રામ રામ સીતારામ 🙏 ખુબ ખુબ આભાર ♥️
@Kantibapuhariyani17 күн бұрын
બહુ સરસ કીરણબેન આજ ના વલોગમા સાસુ વહુ નહીં પણ મા દીકરી ના પ્રેમ ના દર્શન થયા બેન આવો આનંદ કરાવતા રહેશો બાકી બધા આનંદ મા હશો કાંતી બાપુ હરીયાણી ના જય સીયારામ
@KaranwithKiranVlogs16 күн бұрын
ખુબ ખુબ આભાર ♥️ કાંતી બાપુ જય સીયારામ 🙏
@nitinpatel790216 күн бұрын
Jay swaminarayan Jay shree Krishna Kiran ben sivu dadi badha ne mast Pani Puri nice video ❤
@KaranwithKiranVlogs16 күн бұрын
Jay swaminarayan 🙏 Jay shree krishna 🙏 thank you ♥️ nitin Bhai
@Kajalba.p17 күн бұрын
જય માતાજી સીતારામ કીરણ બેન 🙏 અમને તો સાચું લાગી ગયું હતું કે શું થય ગયુ એમ😢😢😊😊
@KaranwithKiranVlogs16 күн бұрын
જય માતાજી 🙏 ohh sorry 😔
@bedcodno1517 күн бұрын
જેમ વાડી નો નજારો જોરદાર લાગે છે તેમ તમારી સાસુ વહુની કોમેડી પણ જોરદાર છે 🎉🎉🎉🎉
@KaranwithKiranVlogs16 күн бұрын
ખુબ ખુબ આભાર ♥️
@dabhiharsha17 күн бұрын
Jay shree Krishna har har Mahadev peli comment Mari Kiran ben ❤
@KaranwithKiranVlogs16 күн бұрын
Jay shree krishna 🙏 har har mahadev 🙏 thank you Harsha Ben ♥️
@SangitaZala-s3t17 күн бұрын
Ram Ram Sita Ram Jay Mata Di Kiran bin pani puri mast the❤❤❤
@KaranwithKiranVlogs16 күн бұрын
Ram Ram sitaram 🙏 Jay mataji 🙏 thank you ♥️
@Ghanshyam_Bhimani17 күн бұрын
જય શ્રી કૃષ્ણ અરે મસ્ત બની પાણી પૂરી હો જોરદાર 😅😊😢❤❤
@KaranwithKiranVlogs16 күн бұрын
જય શ્રી કૃષ્ણ 🙏 thank you 😊 ઘનશ્યામભાઇ હાલો ખાવા 😋
જય શ્રી કૃષ્ણ 🙏 સીતારામ 🙏 હર હર મહાદેવ 🙏 એકદમ મજામાં તમે કેમ છો 😊 joshana Ben
@ritatrivedi467715 күн бұрын
વાહ પાણી પુરી જોઈને મોઢા માં પાણી આવી ગયું 😊😊
@KaranwithKiranVlogs15 күн бұрын
હાલો પાણીપુરી ખાવા 😋
@geetajoshi232815 күн бұрын
થોડોક ફેર લાગે છે હો શરીર ઘટીયૂએમ જય શ્રી કૃષ્ણ 😊😊
@KaranwithKiranVlogs15 күн бұрын
જય શ્રી કૃષ્ણ 🙏 મને તો નથી લાગતું
@DashrathsinhVaghela-f2l17 күн бұрын
જય શ્રી કૃષ્ણ બેન કેમ છો બધા મજામાં બહુ સરસ પ્રેમ છે મમ્મી દીકરી જેવો જોઈને લાગે ને કે તમે સાસુ વહુ છો ક્યુટી ક્યુટી શિવા ની શું કરે છે બેબી😊😊😊 એક્ટિંગ બહુ સારી કરો છો
@KaranwithKiranVlogs16 күн бұрын
જય શ્રી કૃષ્ણ 🙏 બધા એકદમ મજામાં છે તમે કેમ છો 😊 kuhb kuhb aabhar ♥️ Dashrath sinh Vaghela
@indirapatel349217 күн бұрын
કિરણ બેન તમારા પરીવા્ર ને જય મોગલ મા જય શ્રી કૃષ્ણ સીતારામ દક્ષાબેન ને પણ આમ જ કોમેડી કરી હતી😂😂😂😂
@KaranwithKiranVlogs16 күн бұрын
સીતારામ 🙏 જય શ્રી કૃષ્ણ 🙏 જય મોગલ માં 🙏 indira Patel
@Devanshuchauhan601517 күн бұрын
જોરદાર કોમેડી હું કિરણબેન😂😂😂
@KaranwithKiranVlogs16 күн бұрын
Thank you 😅😅😅
@sureshbhairamani520416 күн бұрын
જય શ્રી કૃષ્ણ 😢રામ રામ 😢હર હર મહાદેવ
@KaranwithKiranVlogs16 күн бұрын
Jay shree krishna 🙏 ram ram 🙏 har har mahadev 🙏
@leenakhona602817 күн бұрын
ખૂબ જ સરસ વિડીયો તમારા બધા નો પ્રેમ જોઈ ને બવ ખૂશી થાય છે. હંમેશા આમ પ્રેમ થી જ રહેજો અને સારા વિડીયો બનાવતા રેજો હું મુંબઈ થી લીનાબેન
@KaranwithKiranVlogs16 күн бұрын
Ok Kuhb kuhb aabhar ♥️ Leena Ben
@Juber_Human17 күн бұрын
Maja aavi gayi❤😂😂
@KaranwithKiranVlogs16 күн бұрын
Thank you
@daminirayvadera610217 күн бұрын
Jai shree krishna to all. Yummy pani puri ❤❤
@KaranwithKiranVlogs16 күн бұрын
Jay shree krishna 🙏 thank you Dina didi ♥️ હાલો ખાવા
@anshupatel255217 күн бұрын
Good moornig jay Shri krishan thank you🎉
@KaranwithKiranVlogs16 күн бұрын
Good morning 🌄 Jay shree krishna 🙏♥️
@SNEHADobariya16 күн бұрын
કિરણબેન કાલે મારે મહેમાન હતા એટલે તમારો બ્લોગ જોવાનું નહોતો એટલે હવે સવારે તમારો બ્લોગ જોવું છું 11:00 વાગે તમારો વ્લોગ જોઈને તો હું પણ રોવા મંડી કિરણબેન મારા તો મમ્મી પણ નથી બેન નહીં ભાઈ નહીં મારે તો કોઈ નથી હું તો એકલી જ છું મારા પપ્પા અને હું ઘણીવાર તમારા હસબન્ડ પણ મને છે ને બહુ દુઃખ પહોંચાડે છે પણ હું કોઈને કંઈ નથી શકતી કોને કહેવા જાઉં માં હોય તો આપણે કહી શકીએ પણ બીજા કોને કહેવા જાય સાસુ છે માની જેમ જ છે પણ આપણે એને કેમ કહી શકીએ એમ મારે ભાઈ-બહેન કોઈ નહીં મારા કાકા ના ઘરે સંતાન નથી મારા પપ્પા અને મારા કાકા બે જ ભાઈ બેય ભાઈ વચારે હું એક જ છું સ્નેહા પટેલ રાજકોટ થી
@KaranwithKiranVlogs16 күн бұрын
તમારી વાત સાંભળી મને બહુ દુઃખ થયું સ્નેહા બેન 😢
@Kajalankitvaghasiya16 күн бұрын
ભગવાન આવુ દુઃખ કોયને નો દેતા બેન તમારુ દુઃખ જોયને મને રડવુ આવી ગયુ તમને સુઃખ મળે એવી હુ ભગવાન ને પ્રાથના કરુ છુ
@KaranwithKiranVlogs16 күн бұрын
@@Kajalankitvaghasiya સાચી વાત છે🥲
@Kajalankitvaghasiya16 күн бұрын
કિરણ બેન આ બેન ની કોમેન્ટ ની વાત બધાય ને વિડિયા માં કેજો
@radadiykhanjan634716 күн бұрын
સ્નેહા બેન ભગવાન તમને દુનિયાની બધી ખુશી આપે
@chandrikabhojani326616 күн бұрын
🙏🙏👌
@સોમાભાઈપરમાર-ફ1દ17 күн бұрын
જય શ્રી કૃષ્ણ જય માતાજી😂😂 કેમ રડતા હતા બેન
@KaranwithKiranVlogs16 күн бұрын
જય શ્રી કૃષ્ણ 🙏 જય માતાજી 🙏 કાંઈ નહીં ડુંગળી સુધારી 😃
@Ashachauhan551915 күн бұрын
જયમાતાજી
@KaranwithKiranVlogs15 күн бұрын
જય માતાજી 🙏
@dilipmaru885417 күн бұрын
Wah Jordar comedy
@KaranwithKiranVlogs16 күн бұрын
Thank you
@shaileshmulani857715 күн бұрын
Jay shree Krishna 🙏🏻
@KaranwithKiranVlogs14 күн бұрын
Jay shree krishna 🙏
@PuspaMakwana-by7od17 күн бұрын
Jay shree Krishna
@KaranwithKiranVlogs16 күн бұрын
Jay shree krishna 🙏
@PoonamSatikuvar17 күн бұрын
Shivu dikra hu avu panipuri khava haa bhavesh bhai sachi vat che gharej banavi ne khavai pani puri bov mast banave kiran ben
@KaranwithKiranVlogs16 күн бұрын
Ok thank you 😊 હાલો પાણીપુરી ખાવા
@ChandniPandya-gy8ov17 күн бұрын
Kiran ben jene sasu vala hoi ene rovu aave
@KaranwithKiranVlogs16 күн бұрын
Ok
@MansiJoshi-sp2pf17 күн бұрын
Jai mataji Kiran ben saras banavi Pani Puri Kiran ben shivu ne to moj padi gay Pani Puri khava ni
@KaranwithKiranVlogs16 күн бұрын
Jay mataji 🙏 haa Ho ♥️ શિવુ ને ફુલ મોજ પડી ગઈ thank you
@R.odedaraodedara16 күн бұрын
Har Har mhadev ben
@KaranwithKiranVlogs15 күн бұрын
Har har mahadev 🙏
@pratikshagevariyavlog14 күн бұрын
શીવાનીનુ ભુ પાણી જોરદાર ભુ પાણી ખાવા તમારા ઘરે આવવુ જોસે😂😂😂
@KaranwithKiranVlogs14 күн бұрын
Ok jarur aavo
@divyasuthar246417 күн бұрын
masi kiran ben shivu Jay shree Krishna Jay mataji
@KaranwithKiranVlogs16 күн бұрын
Jay shree krishna 🙏 Jay mataji 🙏
@vatsalkatrodiya767117 күн бұрын
આવી સરસ વાડી છે ફૂદીનો વાવી દયો ત્યાં તો સરસ થાય ફુદીનો...
કિરણ બેન તમારા ફેમિલી મેમ્બર ને મારા તરફથી જય માતાજી જય માતાજી પાણીપુરી જોઈ મોઢા માં પાણી આવી ગયું...... શિવાની ભુ પાણી જોરદાર બનાવી દીધી કંચન બેન મે મારા હસબન્ડે ને કીધું કે જમવા માં આજે ભુ પાણી બનશે મને કહે છેકે આ તારી કય રેસિપી છે મે તેમને કીધું તમને ભાવશે મને કહે છેકે મારા પર અખતરા ના કરીશ તમને ભાવશે શિવાની ની ભુ પુરી્.. જોરદાર મારા ઘરમાં કોમેડી થઈ ગઈ...આઈ લવ માય પાણી પુરી..❤❤ શિવાની એ ઘરમાં બધાં ને હસાવી દીધા....હું પુરી
@KaranwithKiranVlogs16 күн бұрын
જય માતાજી 🙏 કંચનબેન આ તો બહુ કોમેડી થય ગય 😅😅😅 હાલો પાણીપુરી ખાવા
@nemakervadawala418517 күн бұрын
Nice video yammy Pani Puri 😊😊
@KaranwithKiranVlogs16 күн бұрын
Thank you
@sanganisanganisangani206017 күн бұрын
Va kiran ben bov esa se tmari gare aavani pn su kriye bovj dursi
@KaranwithKiranVlogs16 күн бұрын
Ok ક્યારેક પણ જરૂર આવજો♥️
@zalazala680817 күн бұрын
Jay mataji kiranben ne masi ne Ghar na badha ne Kem cho badha
@KaranwithKiranVlogs16 күн бұрын
Jay mataji 🙏 એકદમ મજામાં તમે કેમ છો મિતલબેન
@SangitaDodiya-x4d17 күн бұрын
Saras banavi pani puri....Jay sree Krishna Sita Ram Jay mataji ⚘ ♥
@KaranwithKiranVlogs16 күн бұрын
Thank you 😊 Jay shree krishna 🙏 sitaram 🙏 Jay mataji 🙏
@SangitaDodiya-x4d16 күн бұрын
👍🙏🤗🥰
@bhavnamer246317 күн бұрын
બેય સરસ લાગો છો આપ🥰
@KaranwithKiranVlogs16 күн бұрын
ધન્યવાદ
@bharatibenlakhani169912 күн бұрын
ખોટું વિડીયો બનાવો મજા નથી આવતી
@VarshabenGovswami16 күн бұрын
જય ભોલેનાથ
@KaranwithKiranVlogs15 күн бұрын
જય ભોલેનાથ 🙏
@bariaganpat360217 күн бұрын
Har har mahadev didi
@KaranwithKiranVlogs16 күн бұрын
Har har mahadev 🙏
@ushamehta641417 күн бұрын
હું તો એકદમ ડરી ગઈ તમને રડતા જોઈ ને. તમારા સાસુ જોરદાર એક્ટિંગ કરેછે. સાસુ વહુ ની જોરદાર ધમાલ મસ્તી છે. તમારા શોર્ટ વિડિયોબહુજ સરસ છે. શિવુ એકદમ સ્માર્ટ દિકરીછે.બધાજ કામકાજ માં હોશિયાર છે. એના માટે તો શું શું લખવું? કેટલા વખાણ કરું? મારી પાસે કોઈ શબ્દ નથી.
@KaranwithKiranVlogs16 күн бұрын
Kuhb kuhb દિલથી aabhar ♥️ Usha ben
@RameshMundhava-v4f14 күн бұрын
બહુ મજા આવી એક્ટિંગ
@KaranwithKiranVlogs13 күн бұрын
Thank you
@nitamakwana701017 күн бұрын
Jay mataji 🎉
@KaranwithKiranVlogs16 күн бұрын
Jay mataji 🙏
@uservijayvijay17 күн бұрын
જય માતાજી
@KaranwithKiranVlogs16 күн бұрын
Jay mataji 🙏
@neepaparmar273717 күн бұрын
જય મહાદેવ
@KaranwithKiranVlogs16 күн бұрын
જય મહાદેવ 🙏
@diptibhatt83817 күн бұрын
Hv views mate kai pan
@neetachauhan43017 күн бұрын
Mast video
@KaranwithKiranVlogs16 күн бұрын
Thank you
@DashrathsinhVaghela-f2l17 күн бұрын
પહેલા તો હું ડરી ગઈ કે કિરણબેન કેમ રડે છે
@KaranwithKiranVlogs16 күн бұрын
Ohh
@Kajalankitvaghasiya17 күн бұрын
અમે ચોખા ની મમરી મા મરી પાવડર પણ નાખીયે મમરી સરસ લાગે
@KaranwithKiranVlogs16 күн бұрын
Ok
@foodlover743617 күн бұрын
Sitaram jaymataji jay shree Krishnana kem Cho badha majama cuit shivu dhingali diku majama mahadev har
@KaranwithKiranVlogs16 күн бұрын
Sitaram 🙏 Jay mataji 🙏 Jay shree krishna 🙏 haa majama che badha તમે કેમ છો 😊
@zalazala680817 күн бұрын
Kiranben Mane to sachu lagi gyu ke tame rovo cho baki Pani Puri saras banayvi Mane bov bhave che moklo
@KaranwithKiranVlogs16 күн бұрын
Ok મિતલબેન હાલો મોકલું 😊
@karshansidiodedra374617 күн бұрын
હર હર મહાદેવ
@KaranwithKiranVlogs16 күн бұрын
Har har mahadev 🙏
@jagrutivadher-j5k17 күн бұрын
Kem che kiran ben sukre shivu badha maja ne hu rajkot thi jagu
@KaranwithKiranVlogs16 күн бұрын
Haa majama che badha jagu ben 😊
@kivinmonpara610917 күн бұрын
જય હો
@KaranwithKiranVlogs16 күн бұрын
જય હો
@Marviyamukta-ly8bu17 күн бұрын
Har har mahadev didi pani puri vah ne didi sivu pink kalarna kpda ma mast lage ce ho
@KaranwithKiranVlogs16 күн бұрын
Har har mahadev 🙏 thank you so much ♥️😘😘
@ParthKhakhar16 күн бұрын
Tame kya raha cho
@smitabhavsar758716 күн бұрын
You didn't get answer
@KaranwithKiranVlogs16 күн бұрын
પોરબંદર જીલ્લો રાણા વડવાળા ગામ
@ParthKhakhar16 күн бұрын
I get answer
@jagudhamsaniyajagudhamsani848017 күн бұрын
Super pani puri❤
@KaranwithKiranVlogs16 күн бұрын
Thank you
@pragnakavishwar921417 күн бұрын
All melodrama
@nimubenvinzuda960217 күн бұрын
Jay mataji Kiran Ben ❤❤❤
@KaranwithKiranVlogs16 күн бұрын
Jay mataji 🙏 nimu ben
@namitavora583916 күн бұрын
Tulsine Eni mummy paase batavo.
@KaranwithKiranVlogs16 күн бұрын
એની મા પાસે જ બાંધી
@hemlatasoni332217 күн бұрын
Kiran kanda chop karva nu matchin aave che.eletric pan aave che &hath thi chalavvanu b aave che.
@KaranwithKiranVlogs16 күн бұрын
Ok એ લેવાનું જ છે મારે
@PrahabenanilLadwa-vk5ky17 күн бұрын
Lovemaathanks kiranmama raja have 4 leg he no need tide like tulsi &tulsi not need too tying up you married note with karanmama &he have one hand why not you going there Lovemaathanks
@prakashparghi450417 күн бұрын
Gor amli pan nakay Kiran ben
@KaranwithKiranVlogs16 күн бұрын
Ok
@prakashparghi450417 күн бұрын
8:12 Kiran ben Pani Puri to bov bave bada ne
@KaranwithKiranVlogs16 күн бұрын
Haa ho
@VijayMalam-p9z17 күн бұрын
😂jordar acting masi and Kiran ben😂
@KaranwithKiranVlogs16 күн бұрын
Thank you 😅
@sanganisanganisangani206017 күн бұрын
Aatlaj chna joye
@sanganisanganisangani206017 күн бұрын
Bthane thay jay gateny
@KaranwithKiranVlogs16 күн бұрын
Ok
@parththakkar-h4p17 күн бұрын
Kem cho kiranben Mazama ne Jay shree Krishna Jay mataji Kanda Bahu rada ve ka aavu daxaben pan natak kariyu hatu Tamara dhare panipuri banava ni hati aetle Tamara. Natka ni khabar padi gay Barabar ne
@KaranwithKiranVlogs16 күн бұрын
Jay shree krishna 🙏 Jay mataji 🙏 એકદમ મજામાં તમે કેમ છો 😊 haa ho મે આગળના વિડિયો માં જણાવી દીધું હતું પાણીપુરી નું 😃
@PunitaKamdar17 күн бұрын
Pest java no devay .....shing nakhi khand nakhi carni banavi ... Dabi ma rakhi driz ma rakhvanu
@KaranwithKiranVlogs16 күн бұрын
Ok thanks
@VarshabenGovswami16 күн бұрын
મને તો રડૂ લાવી દીધું
@KaranwithKiranVlogs15 күн бұрын
Ohh sorry 😔
@ritatrivedi467715 күн бұрын
રડવા નો વિડીયો જોવાની મજા આવી સાસુ અને વહુ વચ્ચે કેટલો પ્રેમ છે
@KaranwithKiranVlogs15 күн бұрын
Kuhb kuhb aabhar ♥️
@PoonamSatikuvar17 күн бұрын
Su thyu kiran ben hu to darigai Kem rado cho
@KaranwithKiranVlogs16 күн бұрын
કાંઈ નહીં ડુંગળી સુધારી
@bipinkamani480517 күн бұрын
Shita Ram Kiran ben
@KaranwithKiranVlogs16 күн бұрын
Sitaram 🙏
@kanchanvaghela744517 күн бұрын
હું પુરી
@KaranwithKiranVlogs16 күн бұрын
😃😃😃
@RekhaSadhu-e9s16 күн бұрын
રડવાનું નાટક કરતા હતા 🤣🤣
@KaranwithKiranVlogs15 күн бұрын
Haa 😂😂
@parththakkar-h4p17 күн бұрын
Vanu aavej nahi
@JayeshVirdiya17 күн бұрын
કોમેડીછે
@KaranwithKiranVlogs16 күн бұрын
😃😃😃
@JagdishRathod2017 күн бұрын
😂😂😂 મોટો prenk
@KaranwithKiranVlogs16 күн бұрын
😅😅😅
@veenabhavsar340517 күн бұрын
During sudhari.
@KaranwithKiranVlogs16 күн бұрын
Haa 😃
@tusharmuliya728816 күн бұрын
Kirn ben bhuli gaya mara chokra no barthday wis karvanu
@KaranwithKiranVlogs16 күн бұрын
Sorry
@parththakkar-h4p17 күн бұрын
Baki Tamara dharma rad b
@jagrutivadher-j5k17 күн бұрын
Aje ame pani puri banavi tme banavi amne man thyu gyu hu rajkot thi jagu