રામ રામ ને સીતા રામ માસી ને કિરણ બેન ને શિવાની અને કિરણ બેન તમારી ભેંસ તો બહુ ગોલી છે પાસે જાવ એટલે તરત જ દોડે સોટ વિડિયો મા શિવુ દોડે ઈ મને બહુ ગમે છે સાચી વાત છે આપણૂં પોતીકું આપડી પાસે આવેને એટલે હરખતો હોય ને એમાં કિરણ બેન ધ્યાન નો દેવાય ❤❤❤❤
@MakwanaKasturiСағат бұрын
જય શ્રીકૃષ્ણ 🙏🙏
@Kajalba.p52 минут бұрын
🙏🙏🙏👍બોવ સરસ કય દીધું તો કરણ ભાઈ આવશે એટલે મઝા પડી જશે બધા ને કેવુ કીરણ બેન કરણભાઈ આવે એટલે શિવુ કેવીએની પપ્પા બાજુ થય જાય 😊😊😊😊😊😊
@daminirayvadera6102Сағат бұрын
Jai shree krishna to all. Lovely video. We like the way shivu gives grass to Tulsi. ❤❤
@amrutlalgiva12172 сағат бұрын
શીવુ મસ્ત દોડે છે શોટ વીડિયો માં અમને મજા આવે છે થેંકયુ 👌👌🙏👌🙏👌🙏🙏🙏
@DashrathsinhVaghela-f2lСағат бұрын
જય શ્રી કૃષ્ણ કિરણબેન કેમ છો બધા મજામાં તો બધાનું કેટલું સરસ ધ્યાન રાખું છું તમારી દીકરી એકદમ પ્યારી પ્યારી નાની નાની ઢીંગલી બહુ મસ્ત લાગે છે એ પણ તમારા જીવિત થશે😊😊😊
@DEVSHIROYA51 минут бұрын
રામ રામ
@SangitaDodiya-x4d4 сағат бұрын
Jay sree Krishna Sita Ram 👍 🙏 ❤❤❤❤shivu....❤❤❤❤
@prakashparghi450457 минут бұрын
6:18 tal ni cikki banavo madavi pak banavo Kiran ben
@Marviyamukta-ly8buСағат бұрын
Har har mahadev didi amne to khabar j hoy kem ke sani ravi ni rja hoy aetle khabar padi jay ne