Kardiya Karmi Kevana (RAJPUT) || Poonam Gondaliya || New Gujrati Kardiya Rajput Song 2024

  Рет қаралды 58,814

Studio Jay Somnath Official Channel

Studio Jay Somnath Official Channel

Күн бұрын

Kardiya Karmi Kevana (RAJPUT) || Poonam Gondaliya || New Gujrati Kardiya Rajput Song 2024
#poonamgondaliya #karmikardiya #rajputsongs #rajputana
Singer :- Poonam Gondaliya
Lyrics :- Jayesh Prajapati ( JAYKAVI )
Music :- Ajay Vagheshwari
Editing :- Indradeep Vyas
Producer :- Dayaram Gondaliya
Contact Mo :- 76980 00060
#studiojaysomnath
#poonamgondaliya
#kardiyakarmikevana
#rajputana
#rajputsongs
#kardiyarajputsong
#karmikardiya
#newgujratisongs
#gujratisong
#newgujratisong2024
#gujratistatus

Пікірлер: 359
@HardipparmarHardipparmar
@HardipparmarHardipparmar 6 ай бұрын
Ha rajputana Jay maaa bhavaniii 🎉🎉
@hitubhavala3668
@hitubhavala3668 8 ай бұрын
ખુબ સરસ બેનબા.અભિનંદન ક્ષત્રિય કારડીયા રાજપુત સમાજ આપનો આભારી રહેશે. ... આવનારા સમયમા આપ વિર અરસિહ પરમાર.રણસિહ ડોડીયા.વિર તેજાજી વિર રાજાજી .કાધંમલજી દાહિમા જેવા વિરો ને સાકળી ને એક નવુ ગીત આપશો તેવી અપેક્ષા
@kacharabhaizankat9887
@kacharabhaizankat9887 8 ай бұрын
😊
@PATELENTERPRISE-bl7ju
@PATELENTERPRISE-bl7ju 8 ай бұрын
આ બેન હંમેશા કારડીયા રાજપૂતો ના ઈતિહાસ ના અને કારડીયા રાજપુત સમાજ માટે સારા ગીતો ગાય છે જે કારડીયા રાજપૂતો એ ભૂલવું ના જોઈએ. માટે કારડીયા રાજપૂતો એ તેની વધારે પ્રગતિ થાય એવી હંમેશ મદદ કરવી જોઇએ
@technicalharsh9440
@technicalharsh9440 7 ай бұрын
Vir bhuvadsinhji chavda ❤
@hematchavda2701
@hematchavda2701 6 ай бұрын
સત ધર્મના સંભારણામા કારડીયા પરખાય... સમશેર લઈ ધર્મ રક્ષા કારડીયા થી જ થાય.. નિતી ધર્મ નિભાવ્યા‌‌ એની નજરે હિરા મોતી નથી. પ્રતિષ્ઠા છે કારડીયાની પતનની પરવા હોતી નથી. જય ભવાની...જય શ્રી કૃષ્ણ...
@hematchavda2701
@hematchavda2701 4 ай бұрын
ભાઈ એક અનામત તો અમારા માટે રહેવા દ્યો મારા વ્હાલા નહીંતર આગલા ઈતિહાસ પણ ખોટા પડશે એ ભુવળ ચાવડા કારડીયા રાજપુત ક્ષત્રિય નહોતા તપાસ કરી લેજો. મારા વ્હાલા રાજપુતોને ઈતિહાસ ની ચોરી ના શોભે......
@mehulsinhrajput5707
@mehulsinhrajput5707 4 ай бұрын
Kathi Karadiya and Nadoda ekta 🙏🏻❤🔥🚩⚔️
@kathiyawad246
@kathiyawad246 4 ай бұрын
Kathi karadiya ne garasiya aekta❤❤
@rathoddipraj9066
@rathoddipraj9066 2 ай бұрын
🙏🙏
@dagbharajput4083
@dagbharajput4083 18 күн бұрын
બીજાને નીચા દેખાડવાનુ કામ બધ કરાવો તો તો એક થાઈ નહી તો ઈતિહાસ જોવો કોના શે રાજપુત ક્ષત્રિયો ના શે કે ગરાસિયા કે કાઠી ના
@technicalharsh9440
@technicalharsh9440 8 ай бұрын
Jay Bhavani 🙏🚩 Jay rajputana 🚩🙏 Badha kardiya rajput bhaiyo aa video ne like karjo ❤
@parmar_kuldeepsinh_147
@parmar_kuldeepsinh_147 8 ай бұрын
વાહ સત્ય સનાતની રાજપુત્રો પર નું આપનું આ સોંગ જબરદસ્ત છે 🎉 જય માં ભવાની જય રાજપૂતાના
@valasagar5949
@valasagar5949 8 ай бұрын
જય માં ભવાની. રક્તશુદ્ધ રાજપૂત 🚩
@HiteshSolanki-cz6vv
@HiteshSolanki-cz6vv 2 ай бұрын
જય ભવાની જય કારડીયા રાજપૂત ખુબ અભિનંદન બેન
@parmarnaransinh835
@parmarnaransinh835 8 ай бұрын
ખૂબ સરસ સચના પૂનમબેન. અમારો ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ તમારો આભારી રહેશે
@vishalbarot9917
@vishalbarot9917 4 ай бұрын
જય હો રાજપુતો ની જય હો આ કવિતા લખનારને અને ગાનારને કવિ સુખા દુલા બારોટ ના લાખો વંદન
@rathodmansangbhai6353
@rathodmansangbhai6353 8 ай бұрын
પૂનમબેન ને આવું સુંદર ગીત ગાવા બદલ તહે દિલ સે ખુબ ખુબ અભિનંદન ⚔️⚔️
@Jaydipsinhparmar2001
@Jaydipsinhparmar2001 6 ай бұрын
Jay maa Bhavani, Jay ho kardiya rajputo 🇮🇳🇮🇳🇮🇳
@baldevrajput513
@baldevrajput513 8 ай бұрын
પૂનમબેન ને આવું સુંદર ગીત ગાવા બદલ તહે દિલ સે ખુબ ખુબ અભિનંદન ખુબ સરસ બેનબા.&Studio Jay Somnath Official Channel અભિનંદન ક્ષત્રિય કારડીયા રાજપુત સમાજ આપનો આભારી રહેશે
@kumardodia1770
@kumardodia1770 8 ай бұрын
મધુર કંઠે ગવાયેલુ આ ગીત અમારા ખમીરવંતા પૂવઁજોના બલિદાનોની યાદ અપાવે છે
@moribhavshang6863
@moribhavshang6863 8 ай бұрын
વાહ જય કવિ વાહ ખૂબ જ સુંદર રચના પૂનમબેન ખૂબ જ સરસ ગીત ગયું છે ખૂબ ખૂબ ધન્યવાદ
@chauhannirmal7405
@chauhannirmal7405 8 ай бұрын
શ્રી ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ નું આવું સરસ ગીત ગાવા બદલ આપની સમગ્ર ટીમ નો ખુબ ખુબ ધન્યવાદ.. માતાજી આપના રખોપા કરે 🙏
@vikramsinhnakum
@vikramsinhnakum 5 ай бұрын
જય ભવાની
@baradkuldipsinh7220
@baradkuldipsinh7220 8 ай бұрын
ખુબ ખુબ અભિનંદન બધા ક્ષત્રીય ભાઈઓને
@vijayrajsinh.000
@vijayrajsinh.000 6 ай бұрын
Vah benba kharekhar khub adbhut aapni vani ane swar che 🚩🌞👍🏻
@rudabhaivrajputrajput3049
@rudabhaivrajputrajput3049 Ай бұрын
ખુબ ખુબ અભિનંદન બેનબા
@pratapsinhrajput3814
@pratapsinhrajput3814 8 ай бұрын
जय भवानी 🚩 रण खेती रजपूत री,कबहू न पीठ धरेह ! देश रुखाले आपणे, दुखिया पीड़ हरे !
@virendrasinhbarad1324
@virendrasinhbarad1324 6 ай бұрын
જય માતાજી🙏 ખુબ સરસ ગાઉ છે બેનબા 🔥🔥🔥
@DipsinhDodiya-d2o
@DipsinhDodiya-d2o 8 ай бұрын
ખૂબ સરસ ગીત બેનબા આપને ખૂબ ખૂબ અભિનંદન.
@Itzz.harsh_vlogs
@Itzz.harsh_vlogs 2 ай бұрын
જય હો કારડીયા રાજપુત 🔥🔥
@parmarmitesh196
@parmarmitesh196 8 ай бұрын
પૂનમ બેન હું તમારો બહુજ મોટો ચાહક છું રોજ ફક્ત તમારા જ ભજન શંભાળું છું ભગવાન તમને લાંબુ આયુષ્ય આપે અને સાદા સોમનાથ દાદા તમારી સહાય કરે.
@DevendrasinhDodiya
@DevendrasinhDodiya 7 ай бұрын
Jay Ma Bhavani 🙏🏻 Jay Rajputana 🙏🏻
@JDC5686
@JDC5686 Күн бұрын
જય ભવાની જય રાજપુતાના
@rameshkumar-qt3zq
@rameshkumar-qt3zq 8 ай бұрын
ખુબ સરસ હૃદય સ્પર્શી ગીત ના શબ્દો જય સતી આઈ માં જય ⚔️શૂરવીર અરસિંહ આતા ⚔️
@gohilj.r9272
@gohilj.r9272 7 ай бұрын
Vah Punamben khub saras gayu tami
@rajdeepparmar9172
@rajdeepparmar9172 4 ай бұрын
જય ભવાની 🚩🚩🚩🚩🚩
@harizala1002
@harizala1002 7 ай бұрын
❤❤❤❤❤❤❤❤જય માં ભવાની જયહો
@baradkirit7210
@baradkirit7210 8 ай бұрын
ખુબ ખુબ અભિનંદન બેન અતિ સુંદર વર્ણન કરી રુવાડા ઉભા કરી દીધા આવનારી પેઢી તમને સલામ કરશે
@tankmahavirsinh9663
@tankmahavirsinh9663 6 ай бұрын
તમને ધન્ય છે બેન બા 🙏🙏🙏
@jadavdharmyugsinh
@jadavdharmyugsinh Ай бұрын
JAY RAJPUTANA 🚩
@pradipsinhchauhan1711
@pradipsinhchauhan1711 6 ай бұрын
Khub saras benba... Jay bhavani
@GamingX2507
@GamingX2507 3 ай бұрын
Jai karadiya rajput 🚩🚩🙏
@FortunemarkinternationalVadoda
@FortunemarkinternationalVadoda 5 ай бұрын
Waah ben khub khub dhanyawaad aapno, tame hraday naa taar thi jodine etali hade geet maa praan puryaa chhe ke sambhltaa sambhltaa aankh saame drashy ubhaa thai jaay chhe, Lila pila tara neja farke Je tame gaayu ej nyaay aamaa aapyo chhe. Jay mataji, Jay nejadhari
@rajamasanimeladiofficel8129
@rajamasanimeladiofficel8129 8 ай бұрын
વા બેનબા ખુબ સરસ સોન્ગ જય રાજપુતાના 🙏🚩
@kuldipsinhparmar8869
@kuldipsinhparmar8869 8 ай бұрын
Khub khub Aabhar Benba🚩🙌
@yogirajsinhchavda7876
@yogirajsinhchavda7876 8 ай бұрын
khub saras song che Jay bhavani
@parmarjapal8931
@parmarjapal8931 5 ай бұрын
જય ભવાની બેન
@maheshrajput6499
@maheshrajput6499 8 ай бұрын
જય ભવાની🙏 જય હો કારડીયા રાજપૂત... જય હો મારો સમાજ🙏🙏🚩🚩🚩🚩
@mayursinhmori9592
@mayursinhmori9592 27 күн бұрын
શ્રી ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ નું આવું સરસ ગીત ગાવા બદલ આપની સમગ્ર ટીમ નો ખુબ ખુબ ધન્યવાદ..જય માં ભવાની. ️
@chiragparmar5477
@chiragparmar5477 8 ай бұрын
આવા સરસ ગીતો ની રચના કરવા માટે આપને ઘણી મહેનત કરવી પડી હશે.ઘણા ઇતિહાસ ના પાના ઓ ફેરવવા પડયા હશે જે નાં માટે અથાગ પ્રયાસો કર્યો હશે જે બદલ ખૂબ ખૂબ આભાર
@Djadav007
@Djadav007 7 ай бұрын
Talvar ni bik thi dikri deva wala salah ape chhe..
@vijayrajsinh.000
@vijayrajsinh.000 6 ай бұрын
​@@rajendrasinhjadeja3281aapde pan obc leva ghana valkha marya pan mel na padyo ne obc aadhare kai lohi na badle barobar
@vijayrajsinh.000
@vijayrajsinh.000 6 ай бұрын
​@@rajendrasinhjadeja3281kagda ne hans banvu pan nathi ben dikri ne vevar kari mal milakato nathi rakhi atle rakt sudh rajput kar bhaari kardiya thaya 1526 ma saltana kal ma atle itihas tu vachi leje baki taro aakho itihas padyo che atle sindh mathi aavi ne tame vatlaya ane jadeja kevana tamara mul sindh pakistan ma che atle vachi leje
@vijayrajsinh.000
@vijayrajsinh.000 6 ай бұрын
​@@rajendrasinhjadeja3281sinh ne badnam roti beti na vevar karya ne tyar thi thaya baki sinh lakhave kai sinh no thay javay ana mate matha ane milkat mukvi pade samay aave ne tyare
@rajendrasinhjadeja3281
@rajendrasinhjadeja3281 6 ай бұрын
@@vijayrajsinh.000 tane etli badhi hava hoy to taro number aap
@mehulsinhrajput5707
@mehulsinhrajput5707 4 ай бұрын
Jay Bhavani 🙏🏻🚩⚔️ jay Surajbhan 🙏🏻🚩⚔️🌞
@RSSSHAKHASINCE
@RSSSHAKHASINCE 8 ай бұрын
Waah jaykavi waah
@shantabenhamirbhai
@shantabenhamirbhai 3 күн бұрын
જય ભીમ નમો બુધ્ધાય
@kundansinghdodiya767
@kundansinghdodiya767 Күн бұрын
Jai Bhavani
@hardevsinhchudasama2072
@hardevsinhchudasama2072 8 ай бұрын
ખુબ ખુબ અભિનંદન પાઠવું આખી ટીમને 🎉🎉🎉
@dodiyavanraj5116
@dodiyavanraj5116 8 ай бұрын
🎉🎉🎉 super
@rameshparmar8078
@rameshparmar8078 7 ай бұрын
Wah Ben wah.. jordar song..jai somnath🚩
@goganbhaisagar7935
@goganbhaisagar7935 8 ай бұрын
Vah... Jay kavi excellent 👍
@vipuljaykhodiyar4986
@vipuljaykhodiyar4986 8 ай бұрын
Jai maa bhavani Jai Rajputana Bhatti charkhadi
@dilipsinhchauhan4162
@dilipsinhchauhan4162 7 ай бұрын
ખૂબ ખૂબ અભિનંદન બેન ને ... જય માં ભવાની
@ganpatsinhrajput3472
@ganpatsinhrajput3472 8 ай бұрын
જય હો.... સુ સ્વર આપનો !!! આ ગીત ખૂબ જ ગમ્યું...રચના પણ ખૂબ સુંદર લખી...આપના સુર , સ્વરમાં નવા આલ્બમની રાહ જોતા હોઈએ છીએ અમે... ...........⚔️જય ભવાની⚔️...... ............jay rajputana........
@gambhirsinhkathiya4403
@gambhirsinhkathiya4403 8 ай бұрын
ખુબ ખુબ આભાર પૂનમબહેન મારો સમાજ તમારો આભારી રહેશે
@jaydevsinhmori2777
@jaydevsinhmori2777 8 ай бұрын
Jay Bhavani Khub khub Abhinandan Poonamben 🙏🙏🙏
@Creative_King_7
@Creative_King_7 8 ай бұрын
Wah ben baa ❤
@vishalAmreli
@vishalAmreli 8 ай бұрын
Ha poonam Gondaliya ha❤️👌🏻👌🏻😊
@JagdishKher-qu7qk
@JagdishKher-qu7qk 5 ай бұрын
ખુબ ખુબ સરસ અભિનંદન
@dilipparmar9541
@dilipparmar9541 6 ай бұрын
ખુબ સરસ 🎉🎉
@SolankiRahulsinh-vp9cp
@SolankiRahulsinh-vp9cp 8 ай бұрын
Wah ben wah
@yrjadejayt7817
@yrjadejayt7817 5 ай бұрын
Jay bhavani maa Jay rajputana
@રાજપૂતભાવસિંહજીવાળા
@રાજપૂતભાવસિંહજીવાળા 8 ай бұрын
જય ભવાની ખુબ સરસ ગીત ગાયું છે આપે આભાર સહ 🙏⚔️🛡️⚔️
@RajputRajput-xx1mx
@RajputRajput-xx1mx 8 ай бұрын
Jay bhavani
@harshrajofficial3212
@harshrajofficial3212 8 ай бұрын
Wah ... super lyrics & voice 👍🏻
@HareshVala-r5d
@HareshVala-r5d 8 ай бұрын
Jay jay Rajputana
@Sanatani-x8s
@Sanatani-x8s 8 ай бұрын
Jay rajputana☀️🙏
@dadmaketan247
@dadmaketan247 8 ай бұрын
જય હો
@vipulsinhvala7090
@vipulsinhvala7090 8 ай бұрын
વાહ બેન ....ખૂબ સરસ ...... જય ભવાની
@rathoddipraj9066
@rathoddipraj9066 8 ай бұрын
Jay rajputana jay ekilng ji 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
@j.d.chavda750
@j.d.chavda750 8 ай бұрын
Wahh khub saras
@vijaydodiya1753
@vijaydodiya1753 8 ай бұрын
વાહ ખુબ જ સુંદર જય મા ભવાની
@indrajeetbarad166
@indrajeetbarad166 8 ай бұрын
Wahhh ... Jay mataji
@maheshnakum5295
@maheshnakum5295 8 ай бұрын
Khub saras ben ba
@sukhdevsinhasvar2741
@sukhdevsinhasvar2741 8 ай бұрын
ખૂબ જ સરસ ગીત છે. ખૂબ ખૂબ આભાર.
@kuldipsinhparmar8869
@kuldipsinhparmar8869 8 ай бұрын
Jay maa bhavani 🚩
@Aniruddhsinh_Padhiyar05
@Aniruddhsinh_Padhiyar05 8 ай бұрын
#jai_ho #jai_Rajputana🚩 #jai_Bhavani
@vishalsinhrajput4074
@vishalsinhrajput4074 8 ай бұрын
Jay hooo
@rohitsinhgohil3255
@rohitsinhgohil3255 8 ай бұрын
Khub saras Poonam ben
@parmarsagar7545
@parmarsagar7545 8 ай бұрын
Jay Ma Bhavani 🚩🚩
@raysinh24
@raysinh24 8 ай бұрын
જય ભવાની. ખૂબ સરસ.
@piyushrathod6216
@piyushrathod6216 8 ай бұрын
વાહ મારો સમાજ વાહ વાહ ....જોરદાર ગીત છે 🎉🎉❤❤❤
@virensinhdodia9835
@virensinhdodia9835 8 ай бұрын
ખૂબ ખૂબ આભાર પૂનમબેન જય ભવાની
@kiransinhrajput9009
@kiransinhrajput9009 8 ай бұрын
Jay ho
@vipulsinhchauhan7159
@vipulsinhchauhan7159 8 ай бұрын
Jay maa bhavani
@Aryaveer1991
@Aryaveer1991 6 ай бұрын
Bahot khub
@jaymataji5331
@jaymataji5331 6 ай бұрын
જય ભવાની 🙏
@rahulsinhkashela8351
@rahulsinhkashela8351 8 ай бұрын
Khub saras jay Bhavani
@KPBHAL
@KPBHAL 8 ай бұрын
ખૂબ સરસ બેન જય ભવાની 🙏🚩
@vishalsinhrajput8534
@vishalsinhrajput8534 8 ай бұрын
Khub khub abhinandan ben
@vishurajrajput5831
@vishurajrajput5831 8 ай бұрын
JAY JAY BHAVANI JAY RAJPUTANA ⚔️🚩
@Ghanshyam1021
@Ghanshyam1021 8 ай бұрын
ખુબ સરસ...
@jaypalsolanki3120
@jaypalsolanki3120 8 ай бұрын
🚩Jay bhavani jay Rajputana 🚩
@vanrajjaliya
@vanrajjaliya 8 ай бұрын
khub saras
@ajitsinhtank5407
@ajitsinhtank5407 8 ай бұрын
સરસ પૂનમબેન રાજપૂત ના બલિદાન
@harubha.rajput
@harubha.rajput 8 ай бұрын
Jay rajputana
@mansinhparmar5060
@mansinhparmar5060 8 ай бұрын
ખુબ સરસ ,પુનમ બેન ,અભિનંદન,...આભાર
@RajeshRathod-l4n
@RajeshRathod-l4n 8 ай бұрын
ખૂબ ખૂબ આભાર બેન
@HiteshSolanki-cz6vv
@HiteshSolanki-cz6vv 4 ай бұрын
ખુબસર બેનબા જય ભવાની કારડીયા રાજપૂત
Ladya Ladya karadiya Rajput || Kirtidan Gadhavi ||
10:06
Friend Studio
Рет қаралды 12 М.
Epic Reflex Game vs MrBeast Crew 🙈😱
00:32
Celine Dept
Рет қаралды 34 МЛН
The selfish The Joker was taught a lesson by Officer Rabbit. #funny #supersiblings
00:12
Funny superhero siblings
Рет қаралды 11 МЛН
«Кім тапқыр?» бағдарламасы
00:16
Balapan TV
Рет қаралды 187 М.
KARMI KARADIYA RAJPUT (Tribute To Legends)
12:34
kkc Official
Рет қаралды 167 М.
कारड़िया राजपूत समाज
4:25
Reet Knowledge TV
Рет қаралды 68 М.
Hanuman Chalisa || Poonam Gondaliya || HD VIDEO || શ્રી હનુમાન ચાલીસા
15:36
Epic Reflex Game vs MrBeast Crew 🙈😱
00:32
Celine Dept
Рет қаралды 34 МЛН