બેન તમને મદદ મળે એવી પ્રાર્થના સુનીલ ભાઈ ને ન્યાય મળે
@rajubhainaykaabesinh51252 жыл бұрын
આ સુનીલ ભાઈ ને ન્યાય મળે. અને સરકાર સુધી વાત પહોંચે અને આ બહેનને મદદ 🙏મળે તેવી આશા રાખીએ... જય આદિવાસી..
@aghorigaming24982 жыл бұрын
તારી બેન કોઈ ને લઇ ને ભાગી જાય તો તું શું કરે
@surajsinhthakor8942 жыл бұрын
સુનિલ ને ન્યાય મળે એવી ભગવાને પ્રાથને🙏 અને સચિને આવું કરવું હતું તો બેન પ્રેગનેંટ નહતા ત્યારે કરવું હતું હવે એમના જગડામાં નાના બાળકનું શુ સચિને ફાંસી મળવી જોઈએ જેથી કરીને રાઠવા સમાજમાં આવો બનાવ બીજી વાર બને નૈય
@aghorigaming24982 жыл бұрын
સચિને ભાઇ ની ફરજ બજાવી છે કાઈ ખોટું નથી કર્યું
@anandrathva61852 жыл бұрын
Sachin ne have khabar padse
@shaileshbaria49012 жыл бұрын
સરકારને કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ અને સજા કરવી જોઈએ
@naykajaydeep37432 жыл бұрын
Bhagwaan Ben ne shakti ape saru jivan jivvavni avi parthna bhagwaan ne 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sanjaynayka75632 жыл бұрын
આ બેને મદદ મળે એવી ભગવાને પૅથના
@rahulnayka40162 жыл бұрын
ખુબ દુખી ની વાત છે હું એવું કેવા માગૂ છે કે બધા મદદ કરજૂ
@Sandiprathvaof2 жыл бұрын
બેન ને મદદ મળે તેવી પ્રાર્થના ભાઈ ને એનો ઇન્શાફા મળે
@sanjay.rathvasanjayrathva45142 жыл бұрын
આવું નાં કરાય દરેક વ્યક્તિને જીવન જીવવાનો અધિકાર છે આપડા આદિવાસી સમાજમાં આ ન સોબે
@rathvasomabhai39662 жыл бұрын
Thanks
@harshrathva41222 жыл бұрын
1000/-
@Kiran_vasava2342 жыл бұрын
માર નાર ને ઓનલી ઓન ફાશી થવી જોઈએ જો જોહર વારા હોય તો જરું નિર્ણયે લાવશે મારી બેન 🙏🙏
@Sandiprathvaof2 жыл бұрын
બેન ને મદદ મળે છે એવી મારી પ્રાર્થના
@Kiran_vasava2342 жыл бұрын
આજે મણે સજયે છે લોકો રૂપિયા માટે પોતાની બેન ને પણ વિધવા બનાવે છે મારા સમાજ માં તો આવું નહિ થયે onli નીયમ 🙏👍
@vipinbariya44332 жыл бұрын
1000 કરિયા છે બેન
@MAHESHMAHESH-be1yf2 жыл бұрын
Bhai hu hot toh pan aavuj krat ben taroj badhoi vat che 💯 tka kahuchu
@Kiran_vasava2342 жыл бұрын
જય જોહર જય આદિવાસી 🙏👍 ભાઈ ગમેતે નિયમ લેતા પહેલા 1000 વાર વિચાર જો સરકાર 🙏 કેમ કે કોઈ ની જીંદગી નો સવાલ છે પેલા નિયમ લેતા પહેલા થોડુ વિચાર જો ભાઈ 🙏👍🙏 jai meldi sarkar maa 🙏👍😍 મેલડી માઁ કરે મેર તો થાય લીલા લેર 🙏👍
@hardikrathva1433 Жыл бұрын
સચિન ન્યાયાધીશ છે?
@saylais28392 жыл бұрын
માં - બાપ કે ભાઈની ઇજ્જત રાખી નહી એટલે આવી દશા થઈ.
@mobailche64292 жыл бұрын
સાચી વાત.
@rathvaramsingversingbhai26672 жыл бұрын
Right
@saylais28392 жыл бұрын
@@jayesh.krathva7879 ભાગીને લગ્ન કર્યો અને પોતાના મા-બાપની ઇજજત લીધી તેને સારૂ કહેવાય મને તું શું ભણવાની વાત કરે છે. હું ડબલ ગ્રેજ્યુએટ છું. તું મને બેટા કહે છે તું મારો બાપ નથી અક્કલમઠીના હું તારો બાપ છું.
@MrPravinBhil2 жыл бұрын
આપણે આપણી બેન કે દિકરી ને જયા ગમતુ હોય ત્યા કરી આપવુ જોઈએ
@jamlischool592 жыл бұрын
@@jayesh.krathva7879 જયેશભાઇ પોતાની છોકરી બેન ને એનાથી બઉ નીચી જાતિના છોકરા સાથે લગ્ન કરાવી દાખલો બેસાડશે કે નીચી જાતિમાં બેન ને આપવાથી ઈજ્જત નથી જતી 😂😂 કાંઈક વાંક તો છોકરી નો પણ હશે જેના લીધે એના બાપની ગામ માં ઈજ્જત ગઈ હોય કોઈ એમને એમ મડર ના કરે બંને સાઈડ સાંભળ્યા પછી જ ખબર પડે કે ખરેખર વાંક કોનો હતો.. આ જે મર્ડર કર્યું એ તદ્દન ખોટું છે છોકરા પરથી બાપની છાયા જતી રહી.
@vikrambariya85022 жыл бұрын
બરક.તૂલા.ખતરિને.મારા.લાખ.વનદ
@r.skamlivadiyar.skamlivadi80222 жыл бұрын
સરકાર ને તેમજ વિરોધ પક્ષ ને વિનંતી તેમજ ગુજરાત ના સેવા ભાવી ને અપીલ છૈ બધા લોકો આ બેન નૈ પૈસા તેમજ સરકારી સુવિધાઓ મા મદદ કરજો
@MAHESHMAHESH-be1yf2 жыл бұрын
Sachin bhai tame bilkul sachu kru che tari ben sav khoti che
@jamlischool592 жыл бұрын
Already vidhva mate ni ghani schemes chale j che form bhari n account link karavo dar mahine rupiya malse
@jamlischool592 жыл бұрын
@Raku parmar52 official to chodu aevi ketliy stree che.. vidhva sahay aamna mate j che aema khotu su che mc... And aavi ghaniy stree che jemno pati ka to accident ma Mari gyo hoy ya koik biji rite badha n aam coverage nhi maltu ae stree AA vidhva sahay schemes thi j jivan kadhe che
@zamzamrefrigeration92742 жыл бұрын
2000 te pan aave to thik baki Hari hari
@jamlischool592 жыл бұрын
@@zamzamrefrigeration9274 vidhva pension scheme + vidhva sahay and talim yojna + BPL card dwara ration + agar jameen hoy to Kisan yojna marfat kheti mate rupiya male + 5 ma STD m eklavya ya navodaya ni exam pass Kari 12 STD sudhi taddan mafat education te pan high standard nu education... And vidhva Sahay talim yojna dwara talim aapi independent pan banave agar sikhi le to ae scheme ma mostly Sivan class karavi machine aape... Bhale Ambani jetla rupiya na male pan adequate rupiya to Mali j reh jivavu hoy to 🙌 i hope koi Saro Manas male ne aa rite y madad kare schemes ni jankari aapi...
@manishajayanti82712 жыл бұрын
Have undhi padi re
@pramukhrajdjbopachotaudepu20022 жыл бұрын
Aavnar badak Sunil tamari kukhe janme ne tamne madadgar thay avi prabhune prathna
@ashokbhil12632 жыл бұрын
Aamne fasi ni saja thvi joeae
@krishnabhil15822 жыл бұрын
Aawa manasune fasiye aapva Jo yahe
@officialkaushalsolanki23852 жыл бұрын
🙏
@naykajaydeep37432 жыл бұрын
Jarur thi karshu help ame pan
@rajeshravat78422 жыл бұрын
Kharekhar badhane maddakarvi joiae
@majanubhaiyt94752 жыл бұрын
Aa vidio arvind kejriwal jode pohchado bhai 🙏🙏
@tractor.vs.bike.modified50942 жыл бұрын
₹500 ni madad karu chu Ben🙏🙏🙏
@rathwasandip70832 жыл бұрын
🙏🙏🙏🙏
@Rtweditx_952 жыл бұрын
આ બેન ને વિચારવું જોઈતું કે આપના માં બાપ ભાઈ ના કહેવા માં ના રહીએ તો દીકરી સમાજ નું કલંક છે કુટુંબ નું નાક કાપ્યું છે તો માં બાપે સમાજ માં મોં બતાવવા લાયક નથી રાખ્યા જે કરિયું છે તે છોકરી ની ભૂલ છે રામાયણ માં લક્ષ્મણ ને રામ એ તેને સજા કરી હતી જયારે રામને બીજા અવતાર માટે તેડું આવેલું ત્યારે રામ એ લક્ષ્મણ ને બહાર થી કોઈ અંદર નહિ આવે તેમાટે દરવાજો સાચવવા નુવચન આપેલું અને તેનો ભંગ થયેલો હોવાથી તેમને મૃત્યુ દંડ એટલે કે તેમને રાજ્યની બહાર તેમજ કોઈ પણ પ્રકાર નો સમાજ સાથે અને કુટુંબ સાથે રિસ્તો બંધ કરવા ની ફરજ કરવા ની સજા કરી હતી આ રીતે મળી ને ન્યાય કરવો જોઈએ
@rathvaharesh78422 жыл бұрын
Je thayu ae khotu thayu che aavu na thavu joiae je karvu hoi ae pela have to ae pregnent che ane have ae Kay nay kari sake aeni jindgi bhadi aevu thayu che ae khotu che aene sja. Madvi joiae
@vr_digital2 жыл бұрын
ભાઈનું માનવું તું
@naykajaydeep37432 жыл бұрын
Ben ne karshu help.....
@sunitarathva34152 жыл бұрын
Aadivasi samaj ma varavar aavu thai rahiyu se to sachin ne fasi ni saja aapo fari var biju koi vekti aavu kari na sake
@himurtw67962 жыл бұрын
Murder.. valaa Loko ne faasi ni j sajaa thaavi joye nhi to aava banaav banta j rahesh... plz .. sarkar ane Samaj dhayan aape aava Loko ne sakhat kaary vaahi kare.
@mathstrick79212 жыл бұрын
આવા હરામ ખોરોને કડક સજા થવી જોઈયે
@rajeshkumarrathwa26752 жыл бұрын
Please aapka video nicely 🙏 Please right aadivasi sir
@mubinmirza93452 жыл бұрын
IFSC code loko ne khabar nathi padti maherbani thodo badha ne samaj pade e rite lakhi aapo jethi thodi sahelay pade . Baki Bodeli live chhota Udepur jilla ni untar no avaj chhe je aa Ben ne bodeli live ni pahel thi 100% madad madse evu aasha rakhiye chhe
@BodeliLive2 жыл бұрын
ISFC કોડ BRB0DUNVAD વચ્ચે ઓ નહિ પણ શૂન્ય છે.
@MAHESHMAHESH-be1yf2 жыл бұрын
Aa been khotini che sav
@rathvababubhai20692 жыл бұрын
Rathvababu
@pareshrathvavlog56472 жыл бұрын
Rathva Paresh
@ashwintadvi2442 жыл бұрын
Tamara Bhai ne su saja thavi Joyye aevu puchh
@kiranrathwa46942 жыл бұрын
ઉમરકેદ શજા થવિજોયે
@sankaramliyar83402 жыл бұрын
આલવકરીયો તો પાપ નથિ કરીયો પેમ કરતા કાનાએ સખવાઙિયુ ખોટુ શુછે શચીને ફાશી થવી અને આબેનને નયાય મલવો જોઈએ
@nalinrathava22322 жыл бұрын
Schin bhai Ne pan thodu vichrvu joytu tu
@dharmeshkumar89102 жыл бұрын
Koi sacho isfc code aapo pavi jetpur no code nathi
@santoshrathvaofficial16232 жыл бұрын
BARB0DUNVAD
@rathwavarsingbhai48482 жыл бұрын
Search mari lo
@rathvamanhar28922 жыл бұрын
I fc. Kode. Nathi
@akshayrathvaakshay16122 жыл бұрын
IFC code to aapo
@BodeliLive2 жыл бұрын
ISFC કોડ BRB0DUNVAD વચ્ચે ઓ નહિ પણ શૂન્ય છે.
@prakashrathva46892 жыл бұрын
Account number and IFSC code??
@BodeliLive2 жыл бұрын
બેંકનું નામ બેન્ક ઓફ બરોડા બ્રાન્ચ -જેતપુરપાવી ખાતાધારકનું નામ સ્નેહાબેન રાઠવા ખાતા નંબર - 17548100003118 ISFC કોડ BRB0DUNVAD વચ્ચે ઓ નહિ પણ શૂન્ય છે.