એકવાર સાંભળવા જેવું સુન્દર ભજન નીચે લેખેલું છે

  Рет қаралды 303,261

GURU MAHILA MANDAL RAJPUR SIDHPUR

GURU MAHILA MANDAL RAJPUR SIDHPUR

Күн бұрын

કૃષ્ણ કૃષ્ણ કહુ તો મારા મનને ગમે
રાધેરાધે કહું તો મારા દિલને ગમે
કૃષ્ણ તારી મૂરતી જોઈને હું નામું
રાધા તારી મુરતી હું રૂદીયામાં રાખું
રાધેશ્યામ ની મુરતી મને બહું તો ગમે -- રાધેરાધે
પીળા પીતાંમ્બર જરકશી જામા
મુખ પર મોરલી લાગે રૂપાળી
મોરલી વગાડતો મને કાનુડો ગમે -- રાધે રાધે
સીકેથી વાલો મારો મહીડા ઉતારતો
કાંકરી મારીને મારી મટકીરે ફોડતો
માખણ નો ખાનારો પેલો કાનુડો ગમે - રાધે રાધે
નરસિંહ મહેતાના વાલો કામજ કરતો
મિરાંના ઝેર પીવા દોડી દોડી જાતો
ઝેરનો પીનારો પેલો કાનુડો ગમે -- રાધે રાધે
શબરીતે બાઇના વાલે બોર આરોગ્યા
વિ દૂરની ભાજી ખાવા દોડાદોડી જાતો
ભાજીનો ખાનારો પેલો કાનુડો ગમે - રાધે રાધે
વનરાતે વનમાં વાલે રાસ રચવ્યો
સોળસોળ ગોપીને એક કાનુડો બનાવતો
રાસનો રમાડતો પેલો કાનુડો ગમે --
"રાધેરાધે
ભજનમાં એ ખુબજ નાચતો
તેની મસ્તીમાં હું મસ્ત બની નાચતી
ભજન માં જાવું તો મને ખુબતો ગમે -- રાધે રાધે

Пікірлер: 164
Watermelon magic box! #shorts by Leisi Crazy
00:20
Leisi Crazy
Рет қаралды 78 МЛН
Players vs Corner Flags 🤯
00:28
LE FOOT EN VIDÉO
Рет қаралды 87 МЛН
Watermelon magic box! #shorts by Leisi Crazy
00:20
Leisi Crazy
Рет қаралды 78 МЛН