કવિરાજ દાદબાપુ પરિવાર ને ખુબ ખુબ અભિનંદન સહ શુભેચ્છાઓ. રૂણ સ્વીકાર ના આ કાર્યક્રમ માં ચારણ સમાજ વતી ગુજરાત સરકાર ના પ્રતિનિધિ શ્રી ભુપેનદ્રસિંહજી ચુડાસમા સાહેબ તથા ભારત સરકાર નાં કેન્દ્રીય મંત્રી શ્રી પુરુષોત્તમભાઈ રૂપાલા સાહેબ અને પુજય મોરારીબાપુ ને વંદન કરી રૂણ સ્વીકાર કરવાનો અવસર મળ્યો. એ પ્રસંગે હાજર રહેલ તમામ જ્ઞાતિબંઘુઓ, ટ્રસ્ટીશ્રીઓ,દાદબાપુ પરિવાર તથા દાદ બાપુ નાં ચાહકો નો ખુબ ખુબ આભાર..જય માતાજી..
@gadhvivipuldan2476 Жыл бұрын
Jay ho dadbapu
@bharatkhodifad98757 күн бұрын
Bahu saras
@Amratluhar-h8d4 ай бұрын
❤❤
@pareshbavaliya3774 Жыл бұрын
Jay ho bap
@ShaileshPatel-pm6pl8 ай бұрын
જય શ્રી રામ 🙏🙏🙏🙏
@kukavavakamlesh4993 Жыл бұрын
હાં ચારણ હા દાદ બાપુ
@prithvidodiya Жыл бұрын
દાદાબાપુ એ પડધરી ને ક્રર્મભૂમિ બનાવી પડધરી તાલુકા નું ગૌરવ વધારી દીધું ખુબ ખુબ આભાર સમગ્ર દાદબાપુ પરિવાર નો 🙏🙏🙏
@nileshbarotofficial45 Жыл бұрын
Jyarejyare loksahityni vatu thase tyare kavidad yad આવશે
@SunilBhil-x7p Жыл бұрын
Jay ho kaviraj Jay mataji
@India...07 Жыл бұрын
વાહ... દાદ હો.... જીતુદાદ જબ્બર હો..... ❣️
@MMgujratimusic Жыл бұрын
Jay ho jay hoo Lakho vandan dad bapu ni kalam ne 🙏🙏❤️❤️
@navinsolanki3257 Жыл бұрын
યુગ યુગ ના મહાન કવિ દાદબાપુ ને અમર શબ્દાંજલિ,વંદન.
@bgadhavigadhavi3808 Жыл бұрын
ગુજરાત સરકાર નો ખુબ ખુબ આભાર દિવંગત દાદ બાપુ ને શત શત નમન જય જય ગરવી ગુજરાત
@sodhasurubha7591 Жыл бұрын
Dad bapu ne lakh lakh vandan
@vishalgohil5733 Жыл бұрын
દાદ બાપુ ને વંદન
@navinsolanki3257 Жыл бұрын
જુગ જુગ જીવો દાદબાપુ
@nileshbarotofficial45 Жыл бұрын
Dad bapune vandana
@DhruvrajZala9993-eb4ki Жыл бұрын
Jay mataji
@kkahirkkahir9454 Жыл бұрын
Jogmaya ni avirat shabd sadhna karta badhane mara vandan jai mataji
@vijaydigitalofficial Жыл бұрын
Jay MataDi 🚩🙏
@dishagadhvi37988 ай бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@nalinibenchaniyara6562 Жыл бұрын
Thank u Gujarat Government, pranam..
@maheshbhaikhuman6777 Жыл бұрын
જય હો જય હો કવિરાજ
@zalavijaysinh7906 Жыл бұрын
Jitubhai we are all with you, always
@ShreeSonalMa Жыл бұрын
Dad bapu ne koti koti vandan
@arjunkag9292 Жыл бұрын
ખુબ ખુબ રાજીપો
@manishahir6514 Жыл бұрын
જય માતાજી જય સિયારામ 🙏🏻🙏🏻
@pitbullgaming8545 Жыл бұрын
Jay mataji abhay Nayak na jay mataji
@zalavijaysinh7906 Жыл бұрын
દાદબાપુ ની લોક સાહિત્ય ની રચના ઓ ધો ૧ થી ૧૨ સુધી ના અભ્યાસક્રમ મા સમાવેશ કરવા માટે આપને વિનંતી કરવી જોઈએ,
@zalavijaysinh7906 Жыл бұрын
ધીરુભાઈ ભાઈ ભાઈ
@zalavijaysinh7906 Жыл бұрын
કવિ દાદ ને શુ દાદ દેવી, સમગ્ર ગુજરાતી ભાષા ને જો પાયા નુ એટલે કે તળપદી ભાષા મા સશક્ત કરવાનુ શિક્ષણ આપવુ હોય તો એક દાદ બાપુ ને યાદ કરી ને એમનો ઉપકાર માથે ચડાવી ને એમણે રચેલા સાહિત્ય નો સદ ઉપયોગ કરો
મારે સુ કરવી તારી વાત...... રૂપારી હિરણ ની રાત.....
@bhupatbhaidhadhal6152 Жыл бұрын
દાદબાપુ ની કલમે લખાયેલ મને ચીતહર નુ ગીત બહુજ ગમે છે
@mehulgadhvi1337 Жыл бұрын
3:52:40
@zalavijaysinh7906 Жыл бұрын
સરકાર શ્રી ને હવે ૧૯૪૭ પછી તો આપણે વિનંતી જ કરી શકીયે કે જો તમારે ગુજરાત ના બાળકો ને માતૃભાષા મા સશક્ત કરવા હોય તો તમારી પાસે એકજ વિકલ્પ છે,અને ઈ વિકલ્પ એટલે લોક સાહિત્ય
@vsgadhavi7809 Жыл бұрын
Great
@sodhasurubha7591 Жыл бұрын
Sachi vat che bhai aapni sanskruti aapni amulay varso se jay mataji
@Vlogger_viren Жыл бұрын
2:23:00
@amish33511 Жыл бұрын
khub sundar aayojan abhinandan : Voice ma khub j khaami rai gai che aatla mota aayojan ma aavu yogay na kahevay ho aato kayam sachava jevu che to pan ...
@માટીનાસુર Жыл бұрын
કવિ શ્રી દાદ બાપુની કલમને કરોડો વંદન
@mayursinhjadeja1708 Жыл бұрын
dhaos potana parght kare mati jay mada keri aa Bajan bhu game che kirtidan bhai gajo
@rajeshdangar4049 Жыл бұрын
અવાજ બહુ ધીમો છે સંભળાતો નથી વધારો
@Hetandmanal Жыл бұрын
Ek baju gujarat akha nu shitya rakho ane ek baju dad bapu ni kavita kadaja kero katko rakho to trajvu kadja kera katka taraf nami jay