કવિ કે. દાન ગઢવી નું ઇન્ટરવ્યૂ -Kavi K Dan Gadhvi Interview ,Documentary Biography ,Life Style

  Рет қаралды 147,253

Vijay Jotva Journalist

Vijay Jotva Journalist

Күн бұрын

S U B S C R I B E || L I K E || S H A R E || C O M M E N T
‪@NARESHNAVADIYAORGANIZER‬
​‪@KirtidanGadhviOfficial‬
​‪@AlpaPatelOfficial‬
@Kavi K'Dan Gadhvi Official
Title :-લઇ જા ને તારી સંગાથ ગીત ના કવિ કે, દાન ગઢવી નું ઇન્ટરવ્યૂ
Speech/Anchor :-vijay Jotva(Journalist)
Respondent :-Kavi K dan (kishordan Bhurubha Tapariya )
Song :-
1-Lai ja Ne Tari Sangath tara vina gamtu nathi
2-Hal ne mogal bol ne mogal
3-govaliyo kanudo morali valo
Live Recording :-Vijay jotva -Journalist
All copyright :- Divy Darshan Bharati (DD Bharati) Bhakti Channel
Contact Mail-vijaykarshan@gmail.com
Social Media Links
Facebook Page :-
/ bhajansantvanimedia
facebook profile:- / vijayjotvaahir
instagram :- / ahir_vijay_jotva
KZbin :- / vijayjotvajournalist
DD Bharati Official Channel- DD bharati gujarati channel
#DDBharati_Gujarati
WebSite :-bhajansantvani....
#Mulakat_Kavi_K_Dan #KDanInterview

Пікірлер: 285
@KeshavSolanki-x9j
@KeshavSolanki-x9j 2 ай бұрын
વાહ વિજયભાઈ k danbhai ને મળી ને આનંદ થયો
@shardasudani
@shardasudani Жыл бұрын
ખુબ સરસ કે.દાન ભાઈ લખે છે જ્ય માતાજી
@dipakraval5923
@dipakraval5923 2 жыл бұрын
અત્યાર ના જમાના મા કવિ કે દાન ખુબજ સભ્યતા થી ગીતો લખે છે અને એ બહુ સરળ વાત નથી એ બહુ અઘરું છે.હું કવિ કે દાન ને ખૂબ માન આપું છુ.
@bhavnamehta134
@bhavnamehta134 Жыл бұрын
Vah kaviraj k dan kavi 🙏 aapne so so salam Aape atyar na jamana pramane j chichrapanu na aavi jay rachnama a vat saras kari 🙏🙏
@prakashgohilofficial
@prakashgohilofficial 4 жыл бұрын
જય હો વિજય ભાઈ ખુબ ખુબ આભાર કે તમે મારા ગામનાં કવિ શ્રી કેદાન ( કિશોરદાન બાપા ની ) ની નોંધ લીધી મને પણ ગર્વ છે કે હું પણ હેબતપુર ગામનો વતની છું જય માતાજી
@VijayJotvaJournalist
@VijayJotvaJournalist 4 жыл бұрын
abhar bhai
@mix9942
@mix9942 4 жыл бұрын
Atyare kya rahe chhe bapu ?
@gohilgopalsinh1256
@gohilgopalsinh1256 3 жыл бұрын
rajkot re chhe
@kishorkoya2822
@kishorkoya2822 Жыл бұрын
​@@VijayJotvaJournalistsaheb mare malvu hoyto kevi rite mali shakay k dan bapu ne?
@Prakash-o1s2i
@Prakash-o1s2i Ай бұрын
ખૂબ સરસ, સહજ ભાવના, વિવેક સરસ
@SadurbhaiBharwad-x4u
@SadurbhaiBharwad-x4u Ай бұрын
વાહ કવિરાજ વાહ
@tirangaadigitalstudio.t.d.978
@tirangaadigitalstudio.t.d.978 3 жыл бұрын
ભાઈ તમારા ઈન્ટરવ્યુ જોરદાર છે આજે કવિ શ્રી કેદાન નું ઈન્ટરવ્યુ મેં બીજી વખત જોયું અને મને ખુબ મજા આવી જય અંબે જય મોગલ જય માતાજી
@VijayJotvaJournalist
@VijayJotvaJournalist 3 жыл бұрын
Jay mataji
@devangkhatana9274
@devangkhatana9274 Жыл бұрын
વા સુપર છે ગીતો પણ
@kamleshprince8140
@kamleshprince8140 4 жыл бұрын
વિજય ભાઈ કવિ શ્રી કે.દાન નિ મુલાકાત સરસ રજૂઆત
@gaburahul536
@gaburahul536 Жыл бұрын
Kavi k dan na bdha j song mane khub j game che ane mare pan singer banvu che evi mari icha che🙏
@natvarvaghelaofficial1068
@natvarvaghelaofficial1068 4 жыл бұрын
ખુબ સરસ વિજયભાઈ કવી શ્રી કે.દાન જી ની મુલાકાત ખુબ સરસ રહી ખરે ખર આપણે આવા ઉત્તમ વિશાર અને ખુબ સારા સબ્દો ના સાધક અને જેની કલ્પના દુર દુર સુધી પહોસે તેવા શ્રી કે દાન જી જેવા કવી ની આજના કલાકાર માટે પણ ખાસ જરૂર છે કલાકારો ને પણ આ કે દાન જી ભાઈ જેવા કવી પાસે થી નવા નવા ઢાળ માં નવી નવી રચના ઓ લ ઈ ને નવા ઢાળ માં ઢાળી અને પ્રસ્તુત કરવી જોઈએ ખરેખર આજની મુલાકાત ખુબ સરસ.. અમદાવાદ થી નટવર ના જય માતાજી જય દ્વારકાધીશ... જય જય ગરવી ગુજરાત...
@VijayJotvaJournalist
@VijayJotvaJournalist 4 жыл бұрын
હા નવતર ભાઈ આધુનિક યુગ માં સુંદર ગીતો આપે છે
@natvarvaghelaofficial1068
@natvarvaghelaofficial1068 4 жыл бұрын
ભાઈ શ્રી વિજયભાઈ તમે મારૂ નામ લખવામાં ભુલ કરો છૉ મારૂં નામ નટવર છે ..
@gujjuloveguru2785
@gujjuloveguru2785 3 жыл бұрын
દાદા ના આશીવચન🙏💐
@hglakum7398
@hglakum7398 2 жыл бұрын
વિજયભાઇ મહાન કવિ કે દાન બાપાના દર્શન બહુ દુર્લભ હોયછે લાખ લાખ વંદન 🙏🙏🙏🙏🙏
@gadhavibachubhai2756
@gadhavibachubhai2756 2 жыл бұрын
K.dan bhai.kavi ni saralta sprsi jay chhe .dhany vad..
@indrajitgadhavi924
@indrajitgadhavi924 Жыл бұрын
Khub saras
@jograjthakor662
@jograjthakor662 2 жыл бұрын
Kharekhr aa video joine k dan bhai dada ni mulat joi dhny thi gao
@kantjimanji2179
@kantjimanji2179 2 жыл бұрын
વાહ વિરમગામ નજીકનું આવેલું હેબતપર રંગ છે કવિરાજ ને
@rasikbhaidarji2106
@rasikbhaidarji2106 Жыл бұрын
વાહમારૂ ઝાલાવાડ
@ramjirabari7808
@ramjirabari7808 Жыл бұрын
જય માં મોગલ કે દા ન માં ભગવતી તમારી સા્હાયતા કરે
@Chris-dj8
@Chris-dj8 Жыл бұрын
Vijay bhai mast intervyu lidhu tame 👌👌👌😍
@VijayJotvaJournalist
@VijayJotvaJournalist Жыл бұрын
abhar bhai
@rahulrathod2352
@rahulrathod2352 3 жыл бұрын
જોરદાર સોન્ગ બનાવો k dan
@gambhirsinhchudasama7853
@gambhirsinhchudasama7853 Жыл бұрын
એ જય માતાજી દાન.
@bhalabharvad2363
@bhalabharvad2363 Жыл бұрын
Jay thakar Bhai
@sanjaykanthravi4626
@sanjaykanthravi4626 2 жыл бұрын
Khare khar Bahu maja aavi dada ni vato sabhari ne 👍
@MogalMaa56
@MogalMaa56 2 жыл бұрын
જય માતાજી તમારા વિડીયો બહુજ પ્રેરણા દાયક છે કે દાન બાપુ 🙏🙏🙏
@karansinhjadeja8893
@karansinhjadeja8893 2 жыл бұрын
વાહ કવિ શ્રી કે.દાન ની બધી રચના નો હુ મોટો ફેન છુ. અને આપના માધ્યમ થી એમને પ્રથમ વાર જોયા ને નિહાળ્યા આપનો પણ આભાર...
@VijayJotvaJournalist
@VijayJotvaJournalist 2 жыл бұрын
Jay mataji
@khodabhaiharibhai4215
@khodabhaiharibhai4215 Жыл бұрын
Thenk you Vijay bhai
@dineshgojiya446
@dineshgojiya446 Жыл бұрын
Jai mata ji
@shankarbhaivaghela8651
@shankarbhaivaghela8651 Жыл бұрын
જય માતાજી ખુબ સરસ દાદા વાત સાચી કરી કે બેન દીકરી ના સાંભળી શકે એવું ગીત ના બનાવો બનાવો તો સારું બનાવો એ વાત દાદા સરસ કરી દાદાને કરોડ વંદન
@anchordharmendrapatel3259
@anchordharmendrapatel3259 10 ай бұрын
Khub saras interview....
@nareshbajaniya1794
@nareshbajaniya1794 3 жыл бұрын
કવિ કે દાન કે જગ આખુ તોલુ તારી તોલે કોઈ ના આવે જો મારી જનમની દેનારી . સરસ રીતે લેખીત રજુઆત કરી ખુબ ખુબ અભિનંદન.
@VijayJotvaJournalist
@VijayJotvaJournalist 3 жыл бұрын
Jay mataji
@kalusolanki3891
@kalusolanki3891 4 жыл бұрын
वाह કવિરાજ તમે તો અમારી બાજું 20 કિ.મી દૂર છે
@rajbhagadhvi6839
@rajbhagadhvi6839 4 жыл бұрын
વાહ કવિ કે.દાન ભાઈ કવિરાજ.. બધાને પ્રભાવિત કરે એવી આપની નિખાલસ વાતો સાંભળી ને બહુ આંનદ થયો..દરેક કવિ , લેખક, કલાકાર ને સ્વીકાર ભાવ ની વાત કરી ને આપે આપની મહાનતા બતાવી છે.. આપના ચરણો મા વંદન.. જય માતાજી. ઇન્ટરવ્યુ લેનાર ને પણ અભિનંદન..
@VijayJotvaJournalist
@VijayJotvaJournalist 4 жыл бұрын
abhar bhai jay mataji
@goldstar7265
@goldstar7265 4 жыл бұрын
વાહ કવી કે દાન ની મોજ વિજય ભાઈ નારણભાઈ આહીર ચૌટા વાળા કાન ગોપી મંડળી વાળાનુ ઈન્ટરવ્યુ મુલાકાત કરો
@VijayJotvaJournalist
@VijayJotvaJournalist 4 жыл бұрын
tuk samay ma leshu
@sagargadhavi9212
@sagargadhavi9212 3 жыл бұрын
વાહ કવીતો.કવીછે
@varshildave1698
@varshildave1698 Жыл бұрын
જય હો દાન
@singervalukaliya757
@singervalukaliya757 4 жыл бұрын
Shar aapde aek entryu karvanu che Kavi gela bhai jograna bahu saras git aemane lakhela che
@patelkamlesh5262
@patelkamlesh5262 Жыл бұрын
Mari janeta ni jole koi na aave, papne Pani padave.. khubaj prenadayi..K.Danbhai.
@BhaveshParmar_arts
@BhaveshParmar_arts 2 жыл бұрын
I can proudly say k'dan mara gamna chhe ....jay mataji k'dan dada ..may maa mogal bless u ..
@chiragsolanki6339
@chiragsolanki6339 2 жыл бұрын
Kyu gam che bhai tamaru ?
@BhaveshParmar_arts
@BhaveshParmar_arts 2 жыл бұрын
@@chiragsolanki6339 hebatpur
@kdangadhavi2337
@kdangadhavi2337 2 жыл бұрын
જય સોનલ જય મોગલ
@nalinibenchaniyara6562
@nalinibenchaniyara6562 2 жыл бұрын
Right, jai mataji.
@jayrajkathi3259
@jayrajkathi3259 3 жыл бұрын
Va khub saras
@solankivijay7392
@solankivijay7392 Жыл бұрын
love you kavi dan
@indianphysicalvlogs9409
@indianphysicalvlogs9409 2 жыл бұрын
Ha kedan
@madhusolanki8601
@madhusolanki8601 Жыл бұрын
સરસ વાત કરી છે કે દાન જી આપની વાણી સરસ છે 👍🌷👌
@shaileshbhattioffil4665
@shaileshbhattioffil4665 4 жыл бұрын
વિજયભાઈ આપ નો ખુબ ખુબ આભાર
@ranjanbenshrimali157
@ranjanbenshrimali157 2 жыл бұрын
Your thoughts are very fine
@jagdishbhaikambad7912
@jagdishbhaikambad7912 4 жыл бұрын
નવા રચનાકારો માટે કે.દાન સાહેબે ખુબ માર્મિક અને પ્રેરણાદાયી વાત કરી છે.એના માટે એમનો ખુબ ખુબ આભાર માનવો રહ્યો 🙏🙏🙏🙏
@rajimuliyasiya8649
@rajimuliyasiya8649 Жыл бұрын
Vah kdan bhai vah God ❤❤👏🙏👌
@MvStudioBidada
@MvStudioBidada 4 жыл бұрын
Wahh Kavi Kdan
@rameshbhaihinsu7707
@rameshbhaihinsu7707 4 жыл бұрын
પૂજ્ય મોરારી બાપુના ચરણમાં વંદન 👏👏👏👏👏કવિ સ
@rameshbhaihinsu7707
@rameshbhaihinsu7707 4 жыл бұрын
કવિ શ્રી કિશોરદાન (કે દાન ) ના ચરણમાં વંદન ખૂબ સરસ વાત કરી વિજયભાઈ તમને પણ ખૂબ ખૂબ અભિનંદન પણામ ડી.ડી ભારતી ચેનલ મારા લાખ લાખ અભિનંદન 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@VijayJotvaJournalist
@VijayJotvaJournalist 4 жыл бұрын
આભાર ભાઈ ધન્યવાદ
@bhalabharvad2363
@bhalabharvad2363 Жыл бұрын
વાહ ચારણ જય દ્વારકાધીશ
@goldstar7265
@goldstar7265 4 жыл бұрын
વાહ કવી કે દાન ની મોજ
@jaygirnari6749
@jaygirnari6749 2 жыл бұрын
જય માં મોગલ
@vrrathva125
@vrrathva125 3 жыл бұрын
ખુબ ખુબ આભાર વિજયભાઈ.તમારા ઇન્ટરવ્યૂ થી ગુજરાતના અનેક નાના કલાકારોને આગળ વધવાની પ્રેરણા મળે છે.
@VijayJotvaJournalist
@VijayJotvaJournalist 3 жыл бұрын
આભાર ભાઈ ધન્યવાદ
@pareshpanchal1170
@pareshpanchal1170 4 жыл бұрын
ખૂબ ખૂબ આભાર વિજય ભાઈ આપનો 🙏🙏
@AshishPandya2509
@AshishPandya2509 4 жыл бұрын
Dear Vijaybhai, Very Happy to see you bringing fabulous Interviews. Thank You so much
@VijayJotvaJournalist
@VijayJotvaJournalist 4 жыл бұрын
So nice of you
@ahirmanvir4859
@ahirmanvir4859 4 жыл бұрын
સત્ય બોલવા એ બદલ ખુબ ખુબ આભાર માનું છું જય સોનલ માં જય મુરલીધર
@jadavdigital3514
@jadavdigital3514 4 жыл бұрын
Khub saras VAT kari
@ddm9449
@ddm9449 Жыл бұрын
DD Bharti
@GURUMASTERJi
@GURUMASTERJi 4 жыл бұрын
તમારા ઇન્ટરવ્યૂ જોરદાર હોય છે સર
@VijayJotvaJournalist
@VijayJotvaJournalist 4 жыл бұрын
tnx bhai
@pradhumansinhgadhvi7946
@pradhumansinhgadhvi7946 4 жыл бұрын
વાહ વિજયભાઈ ખૂબ જ મજા આવે છે નવુ નવુ જાણવા મળે છે કવિ ધનશયામ નરોડા ની મુલાકાત લો
@VijayJotvaJournalist
@VijayJotvaJournalist 4 жыл бұрын
avshy bhai
@bharatgadhvi5554
@bharatgadhvi5554 Жыл бұрын
Jio Charan kaviraj
@mushabhainoyada56
@mushabhainoyada56 3 жыл бұрын
વાહ બાપુ વાહ ચારણ વાહ એવાં કવિ કે દાન ન ને સો સો સલામ 🙏
@gopalbharvad5377
@gopalbharvad5377 Жыл бұрын
💯💯💯👍👍👍
@r.d7261
@r.d7261 3 жыл бұрын
વાહ કે દાન
@VishuSingarbhajnik
@VishuSingarbhajnik 4 жыл бұрын
વાહ કવિ કે દાન બાપુ જય હો
@palabhaidangar4935
@palabhaidangar4935 Жыл бұрын
જય માં મોગલ જય માં રવેચી 🙏🙏 જય મુરલીધર વિજય ભાઈ 🙏🙏👍🏻👍🏻
@VijayJotvaJournalist
@VijayJotvaJournalist Жыл бұрын
jay murlidhar
@gohilhitesh6729
@gohilhitesh6729 4 жыл бұрын
વાહ જય હો કવિ રાજ
@parbatbhaigadhavi7132
@parbatbhaigadhavi7132 4 жыл бұрын
વાહ કવિરાજ વાહ 🙏🙏🙏
@p.g.shrimalirathod1343
@p.g.shrimalirathod1343 4 жыл бұрын
વાહ કે. દાન દાદા ખુબ સરસ
@kalusolanki3891
@kalusolanki3891 4 жыл бұрын
જય માતાજી કવિરાજ જય નારાયણ જય હો સંતવાણી જય હો વિજય ભાઈ આપનો ખૂબ ખૂબ આભાર ભાઈ
@VijayJotvaJournalist
@VijayJotvaJournalist 4 жыл бұрын
dhanywad
@rohitzalaofficial9138
@rohitzalaofficial9138 2 жыл бұрын
Jay sonbai ma Jay mogal ma
@farmers_boy_ps
@farmers_boy_ps 4 жыл бұрын
Vere nice vijay bhai good work
@kishorbjalondhrakishorbjal9101
@kishorbjalondhrakishorbjal9101 Жыл бұрын
જય મુરલીધર
@singwithjaysukh5890
@singwithjaysukh5890 3 жыл бұрын
Wah great Kevi raj 🙏🙏
@singwithjaysukh5890
@singwithjaysukh5890 3 жыл бұрын
🙏🙏
@kanubhaidesai1215
@kanubhaidesai1215 4 жыл бұрын
વાહ કિશોરદાન વાહ અમને ગાૈરવ છે..........
@arvindvachhani8059
@arvindvachhani8059 2 жыл бұрын
Very nice
@mukeshrabari4428
@mukeshrabari4428 4 жыл бұрын
Sachi vat Kavi K Dan bhai
@mansukhsuthar8967
@mansukhsuthar8967 4 жыл бұрын
જય માતાજી🙏 જય હો કવિરાજ🙏
@kishorrabarijaymagata5148
@kishorrabarijaymagata5148 4 жыл бұрын
જય હો કે દાનજી
@kishorrabarijaymagata5148
@kishorrabarijaymagata5148 4 жыл бұрын
હા વિજયભાઈ
@rahulrathod2352
@rahulrathod2352 3 жыл бұрын
તમારા ગીતો ખરેખર અમર રહેશે કારણ કે પાંચ દશ દિવસ માં ભુલાઈ જાયઃ એવી રચના નથી
@bavanrabari4674
@bavanrabari4674 4 жыл бұрын
Jay mogal
@luharmavjibhai.2258
@luharmavjibhai.2258 2 жыл бұрын
કવિ શ્રી કે.દાનભાઈ જય હો એક આપના કવિ રદય નું મંત્રવ્ય જાણી ખુબ આનંદ થયો જય હો અને વિજય ભાઈ એક સરસ આપની કલાકાર ની ઈન્ટરિયુ લેવાની આપની કળા છે તે ખુબ પ્રસનનિય છે જય હો
@VijayJotvaJournalist
@VijayJotvaJournalist 2 жыл бұрын
આભાર આભાર ભાઈ ધન્યવાદ
@manjibhaigujariya3882
@manjibhaigujariya3882 2 жыл бұрын
P
@Kirankolavadaofficial
@Kirankolavadaofficial 4 жыл бұрын
Jay Sonal Ma Jay Mogal ma
@jadavdigital3514
@jadavdigital3514 4 жыл бұрын
Vah vah
@tirangaadigitalstudio.t.d.978
@tirangaadigitalstudio.t.d.978 3 жыл бұрын
Jay mogal ma
@naimishthakar5109
@naimishthakar5109 2 жыл бұрын
Wah kaviraj
@pravinchauhan7234
@pravinchauhan7234 2 жыл бұрын
Jaymataji
@prakashkhuman2848
@prakashkhuman2848 Жыл бұрын
જય માતાજી
@cvpipliya1026
@cvpipliya1026 4 жыл бұрын
Jay માતાજી Kdan ભાઈ numar aapsho. -kvi syamal. ૯૯૧૩૭૫૫૬૪૪
@lakhmankhodbhaya1490
@lakhmankhodbhaya1490 4 жыл бұрын
વાહ ખૂબ સરસ... જય હો...
@ratilalpitroda9254
@ratilalpitroda9254 4 жыл бұрын
Tnx kavi ke dan bapu
@rajthakor756
@rajthakor756 4 жыл бұрын
Wa . કવિ કે દાન
@valjishirodiya9690
@valjishirodiya9690 Жыл бұрын
Haaa kaviraj
@punshigadhvi764
@punshigadhvi764 4 жыл бұрын
Jay mataji vijay bhai srs baauj
@rajadasa2353
@rajadasa2353 2 жыл бұрын
Jay hoo.jaymaa.sonal
@udaybandhiya365
@udaybandhiya365 4 жыл бұрын
Wah good work Vijay bhai
@bhaveshnadiyapara9793
@bhaveshnadiyapara9793 4 жыл бұрын
જય દ્વારકાધિશ વિજયભાઈ
Watermelon magic box! #shorts by Leisi Crazy
00:20
Leisi Crazy
Рет қаралды 116 МЛН
She's very CREATIVE💡💦 #camping #survival #bushcraft #outdoors #lifehack
00:26
1 сквиш тебе или 2 другому? 😌 #шортс #виола
00:36
ТИПИЧНОЕ ПОВЕДЕНИЕ МАМЫ
00:21
SIDELNIKOVVV
Рет қаралды 1,8 МЛН
Watermelon magic box! #shorts by Leisi Crazy
00:20
Leisi Crazy
Рет қаралды 116 МЛН