Kavi KALAPI જ્યા જ્યા નજર મારી ઠરી, યાદિ ભરી ત્યા આપની.

  Рет қаралды 52,635

Simplified

Simplified

Күн бұрын

જ્યા જ્યા નજર મારી ઠરી, યાદિ ભરી ત્યા આપની
આસુ મહી એ આખથી, યાદિ ઝરે છે આપની.
Gujarati poet kavi kalapi
SURSINHJEE TAKHTSINHJEE GOHIL
One of the greatest poet of Gujarati literature, Who is sometimes compared to kalidas.
Poet who died only at the age of 26 and was a prince of Lathi state ( near Amreli, Gujarat )
From the movie named KALAPI in gujarati a part of his one of the best poem " JYA JYA NAJAR MARI THARI ".

Пікірлер: 49
@manishthakormanishthakor9934
@manishthakormanishthakor9934 Жыл бұрын
આપણી કમનસીબી એ રહી કે કવિ કલાપી જેવા વ્યક્તિ ફક્ત ૨૬ વર્ષ ની ઉંમરે આપણ ને અલવિદા કહી ગયા નહિતર આવી હજારો કવિતાઓ મળી હોત.... મૃદુ હ્દય ના રાજવી, એક ઉત્તમ પ્રેમી અને સાહિત્ય કાર ને મારા તરફથી કોટિ કોટિ વંદન
@AparnakSen
@AparnakSen 10 күн бұрын
Superb poem of Poet Kal😅api
@dhruv5897
@dhruv5897 3 ай бұрын
@manishthakormanishthakor9934
@manishthakormanishthakor9934 Жыл бұрын
કવિ કલાપી જેવા ઉત્કટ પ્રેમી ની ભૂમિકા માં સંજીવ કુમાર નો ઉત્કૃષ્ટ અભિનય
@jayantibhaipparmar9729
@jayantibhaipparmar9729 3 жыл бұрын
જયાં જયાં નજર...આખી કવિતા આપશો જી ...મહેરબાની...
@parthparmar6474
@parthparmar6474 3 жыл бұрын
જ્યાં જ્યાં નજર મ્હારી ઠરે યાદી ભરી ત્યાં આપની, આંસુ મહીં એ આંખથી યાદી ઝરે છે આપની! માશૂકોના ગાલની લાલી મહીં લાલી, અને જ્યાં જ્યાં ચમન જ્યાં જ્યાં ગુલો ત્યાં ત્યાં નિશાની આપની! જોઉં અહીં ત્યાં આવતી દરિયાવની મીઠી લહર, તેની ઉપર ચાલી રહી નાજુક સવારી આપની! તારા ઉપર તારા તણાં ઝૂમી રહ્યાં જે ઝૂમખાં, તે યાદ આપે આંખને ગેબી કચેરી આપની! આ ખૂનને ચરખે અને રાતે હમારી ગોદમાં, આ દમબદમ બોલી રહી ઝીણી સિતારી આપની! આકાશથી વર્ષાવતા છો ખંજરો દુશ્મન બધા, યાદી બનીને ઢાલ ખેંચાઇ રહી છે આપની! દેખી બૂરાઇ ના ડરું હું, શી ફિકર છે પાપની? ધોવા બૂરાઇને બધે ગંગા વહે છે આપની! થાકું સિતમથી હોય જ્યાં ના કોઇ ક્યાં એ આશના, તાજી બની ત્યાં ત્યાં ચડે પેલી શરાબી આપની! જ્યાં જ્યાં મિલાવે હાથ યારો ત્યાં મિલાવી હાથને, અહેસાનમાં દિલ ઝૂકતું, રહેમત ખડી ત્યાં આપની! પ્યારું તજીને પ્યાર કોઇ આદરે છેલ્લી સફર, ધોવાઇ યાદી ત્યાં રડાવે છે જુદાઇ આપની! રોઉં ન કાં એ રાહમાં બાકી રહીને એકલો? આશકોના રાહની જે રાહદારી આપની! જૂનું નવું જાણું અને રોઉં હસું તે તે બધું, જૂની નવી ના કાંઇ તાજી એક યાદી આપની! ભૂલી જવાતી છો બધી લાખો કિતાબો સામટી, જોયું ન જોયું છો બને જો એક યાદી આપની! કિસ્મત કરાવે ભૂલ તે ભૂલો કરી નાખું બધી, છે આખરે તો એકલી ને એ જ યાદી આપની! - કલાપી
@LeninDataniya
@LeninDataniya 3 жыл бұрын
@@parthparmar6474 thank you ❤️🙏
@priyankamin5356
@priyankamin5356 3 жыл бұрын
@@parthparmar6474 thank you❤️
@kishorithakkar8237
@kishorithakkar8237 Жыл бұрын
​@@parthparmar6474thank you for sharing 🙏
@sureshdassaheb9192
@sureshdassaheb9192 9 ай бұрын
Bahhut purani Kavita h hamari padhai me ATI thi❤
@ameriacndeshi786
@ameriacndeshi786 4 жыл бұрын
OMG.... What a rare gem!!!! Millions of thanks for nayaab, anmol, lajawaab song
@kalpeshrathod3523
@kalpeshrathod3523 4 жыл бұрын
I loved the poem kalapi is my all time favorite
@musiclove1851
@musiclove1851 7 жыл бұрын
looking for this song for a long time thanks for posting
@jainbharat5098
@jainbharat5098 7 жыл бұрын
fantastic ever green great poet and great actor
@hemantdoshi7097
@hemantdoshi7097 4 жыл бұрын
Very knowledgeable for all younger generation 🙏🙏👍
@vijaymakwana2005
@vijaymakwana2005 3 жыл бұрын
આપનો ખૂબ ખૂબ આભારી છું. ❤️
@parthkher9881
@parthkher9881 6 жыл бұрын
Heart Touch Poet Thanks To Publish At KZbin..
@jayshreerana9970
@jayshreerana9970 2 жыл бұрын
It's an excellent poetry created by Kavi Kalapi. Hats off.
@nredit1780
@nredit1780 7 жыл бұрын
Kavi kalapi is best
@diptidesai1728
@diptidesai1728 7 ай бұрын
Sanjeev Kumar what a great actor in his tome and with his super avting the way he just left his image ! Would like to tribute to such actor .
@sagarthakor6077
@sagarthakor6077 5 жыл бұрын
Adbhut
@pritipriti657
@pritipriti657 4 жыл бұрын
Coment mate koi shabdoj na hoi Aavi sundar kavita mate
@naynamavadia6242
@naynamavadia6242 Жыл бұрын
Softesthearted king and poet
@rakshapandya5073
@rakshapandya5073 2 жыл бұрын
Very nice kavita kalapi ni
@dineshfulbaduwa6022
@dineshfulbaduwa6022 2 жыл бұрын
અમર કાવ્ય
@vinodnayak7053
@vinodnayak7053 6 жыл бұрын
wah bhai wah
@alpanayuvrajsinhpunwar6472
@alpanayuvrajsinhpunwar6472 2 жыл бұрын
I listen this beautiful song in july2022 ..wowww
@chiraggoswamichiraggoswami9949
@chiraggoswamichiraggoswami9949 Жыл бұрын
Wah
@girishchaudhary7396
@girishchaudhary7396 4 жыл бұрын
કલાપી લવ
@laxmansinhmakwana9796
@laxmansinhmakwana9796 6 жыл бұрын
The best
@csganatra
@csganatra 6 жыл бұрын
best of best
@sy425_prashantkumarprajapa5
@sy425_prashantkumarprajapa5 5 жыл бұрын
Superb
@kabultaher9550
@kabultaher9550 4 жыл бұрын
Hari Hari Hari.... Speechless
@jaydeepparmar804
@jaydeepparmar804 2 жыл бұрын
Best
@manishthakormanishthakor9934
@manishthakormanishthakor9934 Жыл бұрын
શૂન્યમનસ્ક થઇ ને બસ સાંભળ્યા જ કરીએ
@howsthejosh4275
@howsthejosh4275 5 жыл бұрын
nice
@Jay-me8ub
@Jay-me8ub 6 жыл бұрын
Bro , do you have full movie ?
@rj8190
@rj8190 3 жыл бұрын
KZbin par aa gai hai
@ranamahendra6611
@ranamahendra6611 3 жыл бұрын
Yadi bhari tya apni
@kiritparmar715
@kiritparmar715 4 жыл бұрын
Te pankhini upar pathro feki didho ne gayan rupe mokalo mane khubaj gamese pls
@jasvantvinu7321
@jasvantvinu7321 Жыл бұрын
My favourite kavita
@laxmibenparmar2701
@laxmibenparmar2701 4 жыл бұрын
So Theks
@ranamahendra6611
@ranamahendra6611 3 жыл бұрын
😓
@kaushaldholariya8386
@kaushaldholariya8386 5 жыл бұрын
Baas aaj poem Hu gato hato
@meragbhaiparmar2653
@meragbhaiparmar2653 7 ай бұрын
Singer kon che koi ne khbr che?
@narendraraval7466
@narendraraval7466 6 ай бұрын
Mahendra Kapoor
@KitabSummary
@KitabSummary Жыл бұрын
Copied😂
@kamleshkumarthakar8695
@kamleshkumarthakar8695 3 жыл бұрын
Superb
SAJAN MARI PRITADI.MPG
4:31
Naishadh Pandya
Рет қаралды 251 М.
KALAPI   The Poet of love
28:43
RAJESH PATEL
Рет қаралды 43 М.
Just Give me my Money!
00:18
GL Show Russian
Рет қаралды 1,1 МЛН
Pehla Pehla Jugman Rani - 2
6:32
Sai Sandesh
Рет қаралды 9 М.
Pandadu Lilu Ne Rang Rato - HD 1080p
3:59
wvbapu
Рет қаралды 117 М.
Just Give me my Money!
00:18
GL Show Russian
Рет қаралды 1,1 МЛН