પોપટભાઈ.......ખુબ સરસ કાર્ય કરો છો....મારા મતે કમાને સ્ટેઝ મળતુ હોઈ તો આદિકરીને મળે જ કોઈ બહેન કલાકાર આગળ આવે જેથી તેને ખુબ સરસ આગળ વધવાનો મોકો મળે.....અને મળશે જ મને 100%વિશ્ર્વાસ છે....ભગવાન પોતાની અસીમ કૃપા આ દિકરી ઉપર વરસાવે ......અને નો જસનો જલ્સો પોપટભાઈ આહિરને મળે.....એવી બ્રહ્માન્ડની સર્વે ચેતનશક્તિઓને પ્રાર્થના..
@minaxibenmakwana94433 ай бұрын
આ દીકરી ના માતા પિતા ને ધિક્કાર છે કે આટલી હોશિયાર પોતાની દીકરી ને આવી રીતે મુકીને જવા નો જીવ કે મ થાય વીડિયો જોનાર દરેક જણ એનો આઈકયુ માપીને એનું માન વધારે છે જ્યારે પોતાના મા બાપ દીકરી ને છોડી એની હાથે કરી ને પાગલ કહે છે. એના માબાપ પાગલ છે. એક લાગણી શીલ બેન
@nare25733 ай бұрын
હોશિયાર હોય k jevi hoy but aana bap ne chokri pr tarsh na aavyu
@nikhilvaghela92433 ай бұрын
@@nare2573bhai aane odakhu chhu ketali var tena ma bap gar lai aaviya pan te gar mathi bhagi gai chhe pehala jano pachhi bolo
પોપટ ભાઈ આ દિકરી નો વિડિઓ હજી વધારે ઉતારજો મને વિશ્વાસ છે એક દિવસ બહું આગળ વધશે એના મા બાપ ને અફસોસ થસે કે મારે ઘરે પોતે લક્ષ્મી આવી પણ સાચવી નો સકયો
@SikhaPatel1013 ай бұрын
amazing facts and very true keep it up we all with you brother and sisters
@vinodrajbhar5942 ай бұрын
यह बहन बिलकुल सही और ठीक है मुझे यकीन है यह सही हो सकती है योग से अविलोम विलोम कपालभाति मडुका आसान योग करे और योग करवाए
@narmadatarak99302 ай бұрын
બહુ સરસ દિકરી છે
@manjulabenpatel31713 ай бұрын
જય શ્રી કૃષ્ણ બધી દિકરી ને તો એક માં અને એક બાપ છે બેટા તારે અઢળક માં બાપ છે ચિન્તા શુકામ કરે છે બેટા
@Bharatnayak199042 ай бұрын
મારો ભગવાન તમને સુખી રાખે હંમેશા બેન અને તમારા પરિવાર વાળા તમને લેવા આવે
@rathod_Sejal2 ай бұрын
આવી એટલી સરસ દિકરી પર તો માતા પિતા ને ગર્વ થવો જોઈએ.. ભગવાન ને પ્રાર્થના છે કે આ દિકરી ના માતા પિતા ને ભગવાન સદબુદ્ધિ આપે અને દીકરી ને લઇ જાય અહીંયા થી..😢❤
@Sejalsanva2 ай бұрын
Best singer cho didi Apka parivar jaldi mali jase
@yogeshhapani65313 ай бұрын
દિકરી તારા માટે ભગવાન. ને આંસુ સાથે પ્રાથૅના કરૂ છુ
@SikhaPatel1013 ай бұрын
very true bhai
@yashpalsinhzala43453 ай бұрын
આ બેન ને સાચવનાર ભાવનગર ની સંસ્થા ને ધન્યવાદ
@Reetaben-q4t3 ай бұрын
❤❤❤❤❤
@GauswamiManoj3 ай бұрын
AMAJING ખૂબ સરસ આ બેનને ભણવાનો જ થોડો ભાર વધી ગયો હસે ભગવાન બેનને ખૂબ આગળ વધારે❤
@nandagameti52183 ай бұрын
Very great ગણપતિદાદા આપની મનોકામના જલ્દીથી સફળ બનાવે તેવી પ્રાર્થના.
@nmmachhi87753 ай бұрын
આવી દિકરી ને પાગલખાનામાં મૂકતા હોય તે મના માબાપને ધકારછે
@SikhaPatel1013 ай бұрын
jay ganesh
@oriflamereviews90112 ай бұрын
very good beta god always bless you
@dabhirameshbhai51882 ай бұрын
❤આ દિકરી પાગલ નથી પણ આને બળજબરીથી પાગલ બનાવવામાં આવી છે હે ભગવાન આવી નિર્દોષ દિકરી ને તુ સદા ખુશ રાખજે અને તેની બધીજ ઇચ્છા પુરી કરજે અને આ દીકરી ને તેના મા બાપ સાથે મીલન કરાવી દેજે દ્વારકા ધીસ તારી સાથે જ છે ❤
@vandanapanchal36902 ай бұрын
Oh great girl!We have no words for her.🙏🙏🙏😘😘😘
@RahulKanbi-wd2em2 ай бұрын
Emna parivar ne jaldi thi milan karavi aape avi prabhu ne prathana 🙏🙏
@ramavaghasiya95202 ай бұрын
Great beta tu kharekhr hoshiyar chhe. Loko tane samje tevi preyar ❤❤
@jaysiyaram46262 ай бұрын
આમના માં બાપ ને હાથ જોડી વિનંતી છે.... દીકરી તુલસી નો ક્યારો કહેવાય ...નસીબદાર ના ઘરે દીકરી નો જનમથાઈ......pls આ દીકરી ને એના માં બાપ ઘરે લઈ જઈ........હું સીતારામ ને પ્રાર્થના કરું છું કે જલ્દી તારા મમ્મી પપ્પા તને ઘરે લઈ જાય❤ થી જય સિયારામ
@VarshuHirenSolanki2 ай бұрын
Su avaj che ben no....Dil Khush Tay gyu ❤❤❤❤ Pan afshos che 😢😢😢😢😢😢
@GeetaPatel-mj8qx2 ай бұрын
કેટલી સંસ્કારી દીકરી ચેમાને આ વીડિયો જોઈ રડવું આવી ગયું 😢 પિતા એ આવી રીતે દીકરી ને મૂકી દીધી તો દીકરી ની માઁ કિયા છે એને પણ કોઈ લાગણી નહિ હોય❤😢
@kavitamudaliar55262 ай бұрын
She is not mad but but little emotional
@anticgujjuvillage2 ай бұрын
Jay Dwarkathish❤
@yeshvirsinhjadejajadeja65113 ай бұрын
मुजसै जादा समझदार है ऐ बच्ची संस्कारी है❤❤❤
@Drdineshthakor2 ай бұрын
ખૂબ સરસ અવાજ
@shobhnamakvana30373 ай бұрын
વાહ વાહ. દિકરી ધન્ય વાદછેઆવી સંસ્કાર દિકરી ને મુકિગયાછે🙏🙏🙏
@SikhaPatel1013 ай бұрын
yes true agreed
@ShradhaAhir-z4z3 ай бұрын
આ બેન ની ભક્તિ જરૂર આડી આવશે જય દ્વારકાધીશ
@bhayanandaniya27973 ай бұрын
ભગવાન દ્વારકાધીશ આ દીકરી ની જીંદગી સુધારે એવી હું પ્રાથના કરું છું
@arvindkalathiya47403 ай бұрын
આ દિકરી ના અંતર મા ઠસોઠસ પ્રભુ ભક્તિ ભરેલી છે ને ભગવાન તેના દરેક સાચા ભક્ત ની કસોટી કરતા હોય છે તેમ અત્યારે આ દિકરી ની કસોટી ચાલી રહી છે આગળ જતાં ખુબજ વધશે ખરેખર ખૂબજ હૃદયસ્પર્શી ભજન ગાય છે ભગવાન તેના માબાપ ના હૃદયમાં કરુણા સભર વાસ કરે આ દીકરીને પોતાની પાસે રાખે તેવી ઈશ્વરને પ્રાર્થના 🙏
@amnayka7383 ай бұрын
Kaya pagalkhanama 6
@shantijijiya91732 ай бұрын
જય શ્રીરામ 🎉
@payakbasarat3983 ай бұрын
દીકરી નો આવાજ ખૂબસુંદર છે. અને હોશિયાર છે. તમે આ દિકરી તેના માતાપિતા પાસે મોકલો પસી તેનો વીડિયો પણ બનાવજો... તમે ખરખર સુંદર કામ કરો છો... તમને ભગવાન વધુ શકિત આપે . પોપટ ભાઈ..🙏👍
@ravimakwana50733 ай бұрын
,🙏 ખુબ ખુબ અનુમોદના ભગવાન તેમની મનોકામના પૂર્ણ કરે તેવી પ્રાર્થના 🙏
@HappyEspressoMachine-mk3rg2 ай бұрын
Please tamari Dikari ne Tamara Sneh ane Prem ni jarur che to tame tene Ghare laiyavo l request you please 🙏 😢 😭 😞
@khudkipahchan6573 ай бұрын
सारे भजन में एक सच्चाईहै god bless you beta
@Yash_Patel.65742 ай бұрын
જય મુરલીધર 🙏
@pannavora76873 ай бұрын
ઓહ આમની પ્રભુ ભક્તિ જોઈ ને લાગે છે તેમની પાસે ધણું ઘ, જ્ઞાન છે ❤
@SikhaPatel1013 ай бұрын
yes true said
@Yash_Patel.65742 ай бұрын
જય માતાજી 🙏
@smitpatel41632 ай бұрын
God bless you
@JoshiVarsha-tp3en3 ай бұрын
આ બેટી ને એનો પરિવાર મળી જાય એવી ગણપતિ બાપ્પા ને પ્રાર્થનાં
@hansamehta77412 ай бұрын
Aankho ma Aashu asvi gaya
@heerjain99473 ай бұрын
પોપટભાઈ ને ધન્યવાદ.. બહુ સરસ મદદ કરો છો બેન ને
@Dinapatel-ll5ny3 ай бұрын
Bhagvan aa dikrine nyayi aape😢
@A_Saawariya3 ай бұрын
આ દીકરી પાગલ નથી પણ એના માં બાપ પાગલ હશે એવું લાગે છે...
@BhagvatibenGoswami-b6i3 ай бұрын
બહુ જ સરસ ભજન ગાય છે
@SikhaPatel1013 ай бұрын
yes true mst voice chhe sister no
@govardhanprakrutikfarm59213 ай бұрын
ખુબ ખુબ અભિનંદન પોપટ ભાઈ આ વિડિયો થી લોકો નાં વિચારો પરિવર્તન થાય માટે જરૂરી
@sutariyakichen3 ай бұрын
ખુબ સુંદર રીતે ભજન ગાયા બેન ભગવાન તમારી મનોકામના પૂર્ણ કરે તેવી પ્રાર્થના ❤❤❤
@SikhaPatel1013 ай бұрын
yes true very true 😃😃😃😃😃 god bless you
@lakhdhirsinhofficial50913 ай бұрын
Ganda ni vanjar mira gandi sabari gandi vidur patni gandi vah dikri ben satayni ksoti thay ben sarsvti tara sathe. Shhe raudi Rathod
@BhartiChauhan-fc3zf3 ай бұрын
વિડીયો જોનાર ચોધાર આંસુ એ રડી પડે છે.જણનારી કરતા પોપટભાઈ ને ધન્ય છે ભાઈ 🎉🎉🎉🎉
@kanchanbenchadotara28933 ай бұрын
મને પણ મારો પાગલ પતિ અને સૌવતેલા ભાઈ બધા મળીને મને ખુબ હેરાન કરે છે પાગલ કરવામા આવે છે ❤️😭😭😭
@jumanabenlotiya52743 ай бұрын
પોપટ ભાઈ ને વાત પોહચડો બેન
@maganbhaipaljibhai29923 ай бұрын
જ્ઞાની ને આ સ્વાર્થી ને કપ્તિ હમેસા ગાંડા માને છે બાકી ભક્ત તો હમેસા ભગવાન સાથે પ્રેમ હોઈ એટલા ને જગતમા ગાંડા માને છે સ્વાર્થી
@SodhaarjunsinhSodha-ot9nt3 ай бұрын
Good work popat bhai
@ib.vaghela55653 ай бұрын
ખરેખર દિકરી એ ગ્રેટ❤
@simaparmar8883 ай бұрын
Super beti super tane taro parivar mali jay ne tane khub khub prem kare aeva mara aashirwad che beta God bless you dika
@RanaRajendrasinh-kz3il3 ай бұрын
A DIKRI NA SANSKAR WAH BETA WAH NAMASKAR
@kalpeshshah7993 ай бұрын
Bahut he best tellent....
@dddeee123842 ай бұрын
Ketli telented girl che !!!... jordar singing bhi kre che !!... km baape aavu kryu !!
@rekhajhaveri7103 ай бұрын
Kharekhar dikri khubj gyani 6
@pareshbydhoriya91273 ай бұрын
This daughter has got a special feeling from God
@dangarkarabhai3 ай бұрын
આ દીકરી ને તેનો પરિવાર વહેલા સર મળી જાય એજ પ્રાર્થના સાથે jay દ્વારકાધીશ...રાજકોટ થી...અમે
@akanshapanchal72143 ай бұрын
kzbin.infoyBrwFWQe454?si=27S8GeOgfJtHivq4
@BharatShah-fp1pl3 ай бұрын
કેટલી નિર્દોષ દીકરી છે પ્રભુ એમના માતા પિતાને સદ્ બુદ્ધિ આપે એવી પ્રભુ ને પ્રાર્થના🙏
@dsminijoshi50603 ай бұрын
આ. દીકરી ની મનોકામના. ભગવાન પુરીકરે
@jaysukhpatel40753 ай бұрын
We hope this lady Prabhuji finds her parents,she will surely find them. I think this girl is from a religious family. Pray to Lord Swaminarayan that this girl stays with her family. Stay safe
@ajaysinhn.solanki45663 ай бұрын
Good work પોપટભાઈ
@rajeshkumarmaheta82123 ай бұрын
Aa video daroj mukso.❤❤❤❤❤
@hansrajbhaitanti3 ай бұрын
I wish you all the best this clever daughter and may almighty God ever bless this daughter for her bright future, better health & happy long life and achieve a lots of glorious successes with my all well wishes.
@Gayunogovadgamara-w7o3 ай бұрын
આ પાગલ નથી ભાઈ વધારે ભણતર છે
@pateljagadishbhai47563 ай бұрын
Beti khub hoshiyar che
@SavitaSolanki-k5w3 ай бұрын
આવી દીકરી ni સહાય કરજો maa ભગવતી અંબા
@sindhavdilipsinh42973 ай бұрын
Khub saras super voice ❤
@KamleshSharma-zq9zx3 ай бұрын
આ દીકરી ખૂભ ખૂભ આભાર
@20vennela3 ай бұрын
whav what a talented girl and beautiful singing ❤❤❤❤ god bless u dear
@ShixanSathi3 ай бұрын
Thank you! You too!
@dharmeshvasava88353 ай бұрын
I am stunned by looking her exceptional talent, is 200 % more than general people
@Parbhatgiri44443 ай бұрын
વા સરસ ધન્ય છે પોપટ ભાય
@jayabensagar35233 ай бұрын
Khub srs gau ch ben ba ae❤❤❤
@yasinmansuri74223 ай бұрын
❤️ VERY VERY HEART TOUCHING
@fulchandmarvadi21513 ай бұрын
❤❤❤❤❤ भगवान ही भरोसा है,
@vasanihetal73663 ай бұрын
Wah wah atisundar....❤❤❤
@kanjibhai53283 ай бұрын
અવલોકીક,વયકતીતવ,છે,આદીદીનુ,
@અખિલબ્રહ્માંડમાંએકતુંશ્રીહરિ3 ай бұрын
પોપટભાઇ તમેતો રત્નો તરુ 5:06
@rathvakailash85213 ай бұрын
Very nice voice And she is not mentally
@vijay517003 ай бұрын
god bless you . Om avyaj karuna murtye namah🌺🌹🙏
@GUJARATIBHAVNA2 ай бұрын
Ohhh અફસોસ.. Well trained in educated બાળક છે..... આવા બાળકને અહીં મુક્યું મા-બાપને એવી શું મજબૂરી છે?🥺