બેન તમારા વિડિયો જોવામાં મજા ના આવી એટલી કૉમેન્ટ વાચવામાં મજા પડી ગઇ 😂😂
@s.s.gadhavis.s.gadhavi76119 ай бұрын
કૉમેન્ટ કરતા પહેલા વિચાર કરવો જોઈએ. આવો આઈડિયા આવવો એજ મમોટી વાત છે . બાકી ટીકા ટિપ્પણી કરવી બહુ સહેલી છે. આ બેન ના વખાણ કરીએ એટલા ઓછા છે. બહુ સરસ રીત છે. ટીકા કરનારા ઘણા હોય છે પણ તે તરફ લક્ષ આપવું નહિ. બહુ સરસ બેન..ધન્યવાદ🎉🎉
@AbbasAracholiya7 ай бұрын
1
@mahendravaishya70986 ай бұрын
આટલી બધી વાર લાગે છે એટલામાં તો શાક માં જોઈએ એટલું ફોલી દેવાય બહુ બોરિંગ મેથડ છે ખાવા જેટલું તાજુ ફોલી લેવું પછી પડી રહેલું વાપરવું પડે
@Jignesh_Nanibhadol6 ай бұрын
આ ગધા મજૂરી છે આવા વિડિયો ડેટા બગાડે છે
@dharamrajdigital98465 ай бұрын
😂😂😂
@arvindtrivedi16836 ай бұрын
ખુબ જ સરસ છે વીડિયો 👍👌
@neelapandya68 Жыл бұрын
આ તો મગજ મારી કેટલી કરવાની એના કરતા હાથે જલદી ફોલાઇ જાય તમે પોતે તો જરા વિચાર કરીને વીડીયો બનાવો તો વધારે સારુ આતો તમારી બુદ્ધિ નુ પ્રદર્શન થયુ કહેવાય 😂😂😂
@arvindarustomji8363 Жыл бұрын
Very tedious procedure. You can try using microwve
@Jeetjambiya7 ай бұрын
Folva karta biji magj mari bov chhe ben
@mahendravaishya70986 ай бұрын
બહુ મગજમારી છે૧૦૦% બોરિંગ વિડિઓ છે બંધ કરો કંટાળી ગયા ભાઈ
@AbdulQadirMulla-u1s4 ай бұрын
Tame sanchu kithu. Ena karta banne hathni hatheri vade maslo to atla samay ma. Tangano folay
@sadhanapatel48595 ай бұрын
અત્યાર સુધીમાં તો એનાથી ડબલ ફોલય ગયું હોય
@digvijaysinhzala6805 Жыл бұрын
આઇડિયા સારો જ છે ચોખ્ખુ પણ થઈ જાય છે. હવે જો ઝડપથી ભરવા માટે મોટા ઢાંકણ વાળી બોટલ માં લસણ ઝડપથી ભરી સમય બચાવી શકાય. 👌👌👍
@8g24karan2 Жыл бұрын
ㄈㄨ
@NagrajMistry-dv4ic Жыл бұрын
Maja
@RATINDESAI2 ай бұрын
Excellent method
@mukeshbhatt1367 Жыл бұрын
તમારા વિડિયો માં સમય મહેનત અને ઘુંશ ખૂબ વધે છે
@abbaspardawala670410 ай бұрын
Aama mahenat ghani chhe
@sureshugrejiya61138 ай бұрын
@@abbaspardawala6704❤❤❤❤😂
@rajusingal8709 Жыл бұрын
તમારા જેવી મગજ મારી કોણ કરે બેન ભગવાન ભલુ કરે
@trivedihiral4267 Жыл бұрын
Right
@Xsbu Жыл бұрын
Ha ejne bo magaj mari
@ravibathwar7957 Жыл бұрын
Hasi vatt alya bhy
@geetapatel2825 Жыл бұрын
..ઓ.. બાપ.. રે, બેન તમે તો ખુબ જ મહેનતુ લાગો છો,50 ગ્રામ લસણમાં તમે કેટલી બધી મહેનત કરી? તેમોય 6 કળી તો હાથે ફોલવાની બાકી રહી.
@jayeshdodiya4741 Жыл бұрын
😂
@rohinishah60018 ай бұрын
Ala ben 😅....😂such a comedy video 😅 lol.... thanks for making us laugh
@arjankarmur1173 Жыл бұрын
આ ત્રણ ગાઠિયા બોટલમાં ભરી અને ફોલવા કરતા હાથે ફોલવું સરળ રહે.... તેમ છતાં વધુ લસણ ફોલવા માટે ખૂબ સારું
@sprajgor46239 ай бұрын
સરસ ઉપાય
@ranjanapagar41167 ай бұрын
Very nice Very helpful 👌
@ShreeKrishnasatsangmandal Жыл бұрын
Shree Krishna shtsang mandal na Jay shree Krishna 🙏❤️❤️❤️❤️🚩
@navinpancholi92904 ай бұрын
Superb
@hansrajbhaitanti Жыл бұрын
Really, this is a very nice, most important & ever useful, best informative video for each & every your this U tube channel viewers.
@hansrajbhaitanti8 ай бұрын
@@Madhu-vx4tu Jai shree Krishna
@kanubhaiprajapati32386 ай бұрын
Vaah saras saudiya
@amrat26707 ай бұрын
સાચી વાતછે એક જણા કેછેકે અવી હજામત કોણ કરે તો સાચી વાતછે બેન તારી હોશિયારી રેવાદો આતો મને જરા પણ ન ગમીયુ આતો બહુજ કામ વધી ગયુ એવુ લાગેછે તો લેડીસ ને કોન કેછે નખ ચોળાવો ખાવા જોવેને ફેસનમા પણ જાવું હોય
sav sachi vaat atli vaar ma to ketlu lasan folay jay atla hath chala thi to saru ke nakhe thi foli nakhay ama to hath na bavra ye dukhi jay
@natvarlalparmar7350 Жыл бұрын
શું કપાળ સરસ આઈડિયા છે. બે લસણની કળી છોલવામાં ૧૧મિનિટ ઉપર થઇ છે. તો આવી કડાકૂટ શામાટે કરવી જોઈએ ભાઈ !!!
@Nadan_e_Dil Жыл бұрын
😂
@vikramsinghvaghela4416 Жыл бұрын
Right 😅
@dindorgovid5422 Жыл бұрын
બેન આવું કરવાથી તો અમારા ઘરના બધા સવાર સવારમાં અમને મારવા માડે 😂😅 આવાજ કેવો આવે આનો😂😅
@spthakor97k11 ай бұрын
,😂😂😂
@JayntijiThakor-ut1ls Жыл бұрын
નવરા લોકો નુ કામ છે આ બેન ને કેટલી જફા કરી 😅
@yasminjakhura97909 ай бұрын
😢😢😢
@harshadbhatt35739 ай бұрын
Ekdum saras dhanyawad ji
@ashmitabenpatel2100 Жыл бұрын
9:54 ઈતો જુનું લસણ હતું ને એટલે ફોલાણુ નવું નાખો તોખબર પડે આવી ગધા મજૂરી કોઈને ન મોકલવાની 😂😂😂
@Jayhind-i6b Жыл бұрын
ohh😜
@rameshrathod6158 Жыл бұрын
ખૂબ સરસ માહિતી બદલ ખુબ ખુબ અભિનંદન ...💐 👌
@mbprajapati7770 Жыл бұрын
તમારા, આ નવા સંશોધન માટે એક એવોર્ડ તો મળવો જ જોઈએ !😂😂😂
@yadavdevyangini69725 ай бұрын
સંશોધન તો કર્યું જ કહેવાય ને😂😂😂😂😂😂😂
@ParmarDilipKumar-ub2ui6 ай бұрын
Superb...
@kumanteraiya8945 Жыл бұрын
Wah ! Saras idiya👍
@dipakvyassagar7763 Жыл бұрын
આટલા સમયમાં તો અમારો ભીખો બોટલ વગર ફોલી નાંખે 🤔🤔
@patelyakubbhai4609 Жыл бұрын
We 7:52
@hrishivyas4391 Жыл бұрын
ખુબ સરસ. કેમિકલ વાળી આદુ લસણ ની પેસ્ટ કરતા ૧૦૦% ફાયદેમંદ દેશી આઈડિયા.
@navnitkumarmakwana41926 ай бұрын
KHUB SARAS.
@KiranPatel-ef3gh Жыл бұрын
Wahh Ben wahh gajab no idea lagadyo tame wahh,khoob khoob aabhar tamaro,mara mummy ne finger no dukahwo reh 6 emne lasan folti vakhte bow problem aavto pan have tamaro aa idea lagadi kaam sehlu thay jaase
@ShardulsinhGohil4 ай бұрын
કરી.જોયુ.પણ.લસણ.ના.છોલાય
@KantilalGothi Жыл бұрын
કાઢવામાં ને નાખવામાં જ ઘણી વાર લાગે છે
@Lalioffical7930 Жыл бұрын
🤣
@mahendravaishya70986 ай бұрын
100% સાચી વાત કાઢ્યા પછી પણ સાફ તો કરવું જ પડે ભાઈ હાથ બગડે ચીકણા ચીકણા થઈ જાય પછી ધોવા જવાનું
@satyapathgujaratinews Жыл бұрын
બેન ભૂલથીએ તમારો આવો વીડિયો ફરી યુટ્યુબ પર નાં અપલોડ કરતાં 😅😅
બોટલ માં ભરવું, 3 4 મિનીટ બોટલ હલાવી , પછી લસણ ની કળીઓ છુટ્ટી કરવી , ફોતરાં ઉડે એને ભેગાં કરવા અને આજ પ્રોસેસ ફરી ચાલુ કરવી આવી ગધા મજૂરી કોણ કરે , અના કરતા હાથે ફોલવું સારું 😂
@Jayhind-i6b Жыл бұрын
Ane pasi chana alag karva😂😂😂
@sagarrathod990011 ай бұрын
સહિ કહા😅
@surajdodiyatech22959 ай бұрын
100000000%True
@IsmailVali-f7x9 ай бұрын
Oho.its.more.wark Deer.easy.with.hands
@mukeshgajjar48468 ай бұрын
*❤~> साधु साधु
@naynapatel4936 Жыл бұрын
લસણની કળીઓ છૂટી પાડવાની પાછી બાટલીમાં ભરવાની અને પાછા ચણા ભરવાના બાટલીમાં અને ત્રણ-ચાર મિનિટ હલાવવાનું કેટલી બધી વાર થાય.
@NajmaManjothi-fx2ix4 ай бұрын
👏👏👌👍
@manojparmar27928 ай бұрын
સાવ બેકાર વીડિયો ટાઈમ વેસ્ટ ખોટી લપ વારો વીડિયો છે
@arjunsinhrathod4033 Жыл бұрын
Mahenat vadhu😅
@joshnamunjani3730 Жыл бұрын
આવી હજામત કોણ કરે 😂😂
@jayavyas82282 ай бұрын
to much work
@mukeshkhamar.9225 Жыл бұрын
આવી રીતે લસણ ફોલવાથી લસણ ખરાબ થઈ જાય છે અને બે દિવસ રહેતું નથી
@ajayindiana9 ай бұрын
👏👏👏👏👏👍👍👍👍👍👍👍
@gujaratigeet1244 Жыл бұрын
સરસ
@ganpatchauhan5199 ай бұрын
Dhanyawad bahenji
@mrgojiya-qd8jn Жыл бұрын
Aavi ગધા majuri karva karta hathe jadapthi folai jai
@dhiraj_sadhu8 ай бұрын
Right 😅
@bharatjoshi27999 ай бұрын
Jay ho
@asmitaagrawal8247 Жыл бұрын
Saras👍🏻
@prabhabenvidja8561 Жыл бұрын
😢bhu saras
@kuldipbhardwaj9550 Жыл бұрын
એ બેન હાથ થી shelu છે બેન બુદ્ધિ નું પ્રદશન
@bachukumarroy7 ай бұрын
Avi rite lasan folvano prayan kryop panfolatu ñathi,vdo bogus chhe
@ganpatsinhgohil6531 Жыл бұрын
આ તો મહેનત વાળું છે ખોટી
@roshni26811 ай бұрын
😂😂😂😂 very funny🤣 time pass
@yogeshgohil93 Жыл бұрын
લસણની ચટણી તો થતાં થાય પણ આમાં તો મગજ ની ચટણી થય ગય બોન બવ લાબો વિડિયો બનાવી નાખ્યો છે
@SanjayViramgami Жыл бұрын
Khub sundor🎉plan
@kishannanda3052 Жыл бұрын
Ba tme botal halavva nu savar sudhi chalu rakho kdach savare folay pan jay
@jilubhai86176 ай бұрын
ખુબ સરસ બેન
@amrishs.kathiriya8793 Жыл бұрын
🙏SitaRam🙏
@MadhabhaiRathod-xo9fx10 ай бұрын
ખુબ સરસ આઇડીયા બેન
@solankiyogendrabhai1139 Жыл бұрын
સારી ઉપયોગી માહિતી 👍
@nipulnipul80958 ай бұрын
👌👌👌👌👌
@vinodvyas2687 Жыл бұрын
Khub sundor
@sangitashah8589 ай бұрын
Saras ben 👍
@kamleshbaria155011 ай бұрын
બોટલ માં ભરવાનું પછી ખખડાવવણનું . ચણા ભરવાના ફરી બોટલ માંથી બહાર કાઢવાનું આતો ગધા મજૂરી કહેવાય
@naynapatel4936 Жыл бұрын
અને બધું થઈ જાય પછી ચણા છોટા પાડવાના અને પાછું બાટલી માંથી કાઢવાનું. કેટલી બધી વાર થાય. આના કરતા તો હાથે ફોલવુ સારું.
@artipatel7631 Жыл бұрын
Lasan ni Kali ne thodi tel valu Kari ne karo fatafat thai jase
@royalgudi2036 Жыл бұрын
👍
@shivangidutt7691 Жыл бұрын
Right
@khambhatikalavatiben6300 Жыл бұрын
A halaman karva karta hath thi zadap thi chholay Ben