રાણીબાગમાં અમે શાકાહારી વાઘને જોયો, વાઘ શાકાહારી હોય તમે માનો છો,મુંબઈ નગરીમાં અમે ક્યાં ક્યાં ગયા કે જોઈને તમે પણ કહો.
Пікірлер: 15
@jentilalbhagat411013 күн бұрын
બહુ સરસ ડીના બેન અમારે તો તમને મળી ને બહુજ મજા આવી હો... તમને મુંબઈ ફરવા માં કેવું રહયુ આશા છે કે મજા આવી હશે...
@naturallifewithdina829612 күн бұрын
હા જેન્તીભાઈ ખૂબ મજા આવી ખૂબ આનંદ આવ્યો. આપ જેવા સ્નેહી ભાઈઓનો સહકાર છે તો વિશેષ આનંદ છે અમને
@rasilatank723413 күн бұрын
Whhh masi bou sras vlog Aaj mja che ka masi Jay swaminarayan khub. Aagad aavo aevi dilthi prathna
@naturallifewithdina829611 күн бұрын
જય શ્રી સ્વામિનારાયણ રસીલાબેન ખુબ ખુબ આભાર 🙏🙏
@heenadedhia621012 күн бұрын
jay jineadra dinaben
@naturallifewithdina829612 күн бұрын
જય જિનેન્દ્ર 🙏
@rasilatank723413 күн бұрын
Masi tme bouj khus cho jay swaminarayan dadar mandir che masi baps swaminarayan mandir chokas jajo masi
@naturallifewithdina829611 күн бұрын
આભાર રસીલાબેન મંદિર છે પણ સમય નહોતો અમારી પાસે જ્યારે મુંબઈ ફરવા આવીશ ત્યારે બધું જોઈ શકીશું ,જય શ્રી સ્વામિનારાયણ
@rasilatank723411 күн бұрын
Ok masi thanku masi bouj sras rite mne kment na jvab aapo Cho bou aanad thay che masi tme khub khub aagad aavo aevi dilthi prathna Jay swaminarayan 🙏🙏🙏
@neetaramani790113 күн бұрын
દીનાબેન હું થાણા માં રહું છું થાણામાં ક્યાં આવવાના છો કે તો જરૂરથી આવજો તો હું તમને તો તમને થાણામાં હું જરૂર ફરાવી શ❤🎉
@naturallifewithdina829612 күн бұрын
ધન્યવાદ સાથે આભાર નીતાબેન મારી ત્રણ દિવસની જ ટુર હતી હું કચ્છમાં પાછી પહોંચી ગઈ છું
@jayapatel169813 күн бұрын
હૂ જ્યાં પટેલ બાલોદ થી રીછકલુ ફરવા ચાલ્યું તે કવિતા મને યાદ છે
@naturallifewithdina829612 күн бұрын
વાહ ખુબ સરસ છે આ બેન એ જૂની યાદો સંગરી રાખવી એમાં મજા છે
@pritigala523113 күн бұрын
હવે બરોબર દેખાય છે વિડીયો 👍
@naturallifewithdina829612 күн бұрын
આગળ નો વિડીયો બનાવ્યો એ ફેલ થઈ ગયો ટેકનીકલ ખામીને કારણે