જ્યારે ચૂંટણી હતી ત્યારે રાજુભાઈ ને ઉપર ઊભા રહીને હરાવ્યા હવે રાજુભાઈ ની સલાહ લ્યો છો પહેલા તો આપણને શરમ થવી જોઈએ ખેડૂત ભાઈઓ કે વર્ષોથી ખેડૂત સાથે લડતા આવ્યા છે તો એને સાથ અને સહકાર આપવો જોઈએ જ્યારે મત આપવા જાવ છો ત્યારે તો તમને ભાજપ જ દેખાય છે 2000 ના હપ્તા દેખાય છે
@solmiyagitaАй бұрын
ધીમે ધીમે સમજસે
@vijaymodhvadiya6399Ай бұрын
Sarkar khud ek majak che a sarkar ne khedut j nthi jota a sarkar me je koi che e bdha pn majak mjak ma j dhrti upr jnm ly lidho
@vasharamdumadiya7373Ай бұрын
ભાઈ આપણે ભાજપમાં નથી ને એની સજા છે
@solmiyagitaАй бұрын
જ્યાં હજી પીવાનું પાણી નથી તે અત્યાર સુધી ભાજપ માંજ હતા...
@lilamodhavadiya6550Ай бұрын
ભાઈ આ અધિકારી ને કાય ખબર જ નથી પડતી કેટલા ગુઠા એ વીઘો થાય એને કાય ખબર જ નથી પડતી