hi friends, watch this beautiful scenic Vlog | We are sure that you will like this video. Ingredients : within 2-3 days we will type all ingredients for 4-5 family members.
Пікірлер
@divyapurohit16473 жыл бұрын
વાહ ખૂબ જ શાંત અને આહ્લાદક જગ્યા છે. સોનામાં સુગંધ ભળે એવી સ્વાદિષ્ટ તથા સાત્ત્વિક રસોઈ. ખૂબ ખૂબ આભાર 🙏
ખૂબ સરસ માહિતી સાથે વાનગીઓ જોવા મળે છે... સાથે કુદરતી વાતાવરણ માણવાની મજા પણ.. ખૂબ સરસ 🙏🙏
@desaibharat27763 жыл бұрын
વાહ નાનપણ માં ખેતરે ભાત આવતુ અને લિમઙા નાં શીતળ છાંયઙે બેસી ને હે અને વઘારેલા મરચા સમારેલી કાચી ઙુંગળી લીલા મસાલા થી ભરપૂર કઢી મોટો પાકકો રોટલો જાઙી રગઙા જેવી છાશ આ જૂની યાદો તાજી અને ફરી નજર સમક્ષ લાવવા બદલ તમારો ખુબ ખુબ આભાર
@kalashah83402 жыл бұрын
આ વિડીયો જોઈને મનને ખૂબ જ શાંતી મળી, શાંત વાતાવરણમાં આટલું સરસ ભોજન આહાહા સુંદર અતિ સુંદર.
@pratimazaveri38913 жыл бұрын
Very testy khichdi..I will try
@BharatThakor-pm4sp3 жыл бұрын
વાહ સુંદર અવાજ
@girishpatel35453 жыл бұрын
Very NICE & Healthy information
@shahdhruma14643 жыл бұрын
Nice video uncle Aunty...Nice work
@kiritmakwana36513 жыл бұрын
માસી સરસ ખાવાનુ બનાવે છે
@rekhashah92733 жыл бұрын
ખુબ સરસ છે આપની વાડી રસોઈ પણ ખુબ સરસ હતી
@palakchavada83333 жыл бұрын
Mast ek dum Gujarat thali cha masi and masa verry good thanks
@parmardashrath55683 жыл бұрын
ખૂબ સરસ જોઇન્ટ family
@GP-ep8ho3 жыл бұрын
Bahuj saras video ....very very nice
@laxmisharma173 жыл бұрын
Nice vlog n lovely basuri dhun
@hansapatel18333 жыл бұрын
વાહ વાહ બહુ સરસ જમવાનું બનાવ્યું છે મોઢામાં પાણી આવી ગયું આતમારુ પોતાનું જ ખેતર છે વાહ કેવી મજા પડે ખેતરે ખુબ ખુબ અભી નંદન વીડીયો બતાવ્યા અને માહિતી સાથે 👌👌
@Swadsamhita3 жыл бұрын
sure
@mustardskitchen20583 жыл бұрын
Wah!
@hareshvyas15563 жыл бұрын
Khub sarsh , Testi ,khear pan Mast, Maja Avi gai Thank you Very much,
@govindpatel58882 жыл бұрын
वाह वाह मोटा भाई बहुज सरस आवो आनंद तो वाडी मां ज मले भाई जुनी याद ताजी करी छे जय उमिया माताजी... जय हो
@haribhagat98983 жыл бұрын
ખૂબ જ સુંદર વાતાવરણમાં કાઠીયાવાડી ભોજનમાં અનેરો સ્વાદ સાથેની ઉજાણી
@minaxishah84133 жыл бұрын
અરે વાહ આ પીકનીક જોઈ ખૂબ મજા આવી.
@Swadsamhita3 жыл бұрын
ચોક્કસ, આપ અમારા પહેલા મિત્ર છો જેમને ગુજરાતીમાં મેસેજ ટાઈપ કર્યો હોય, આભાર
@varshavyas4442 Жыл бұрын
Bahu Saras khichdi bsnavi
@amitkumarshah5521 Жыл бұрын
Beautiful video, thank you BOTH of you for lovingly presenting precious times in farms 🙏🙏
I love and like village farm life...Thanks for sharing video 🙏 jsk 🙏
@pradipdave48342 жыл бұрын
Aati sundar.....
@ritarathod56802 жыл бұрын
Wah bhai jindagi to tamej jivo cho khub saras
@anjaliprashantpatil93743 жыл бұрын
I really like this video it's so Natural
@sudhasatardekar15582 жыл бұрын
Bahuj saras bhagavan aavu sukh badhaine aape
@pravinaparmar42932 жыл бұрын
Khub j sunder vaadi ni moj Karavi tame jay shree krishna mara tamne🙏
@Swadsamhita2 жыл бұрын
🙏🙏જયશ્રી કૃષ્ણ 🙏🙏
@alpeshmarraige92923 жыл бұрын
Bahuj saras
@rampatel18673 жыл бұрын
khub saras vagado chho maja aavi video hoi tq🙏
@anyparmar89353 жыл бұрын
ખુબજ સરસ 🌷
@pravinkumarshah35643 жыл бұрын
Bhagvan tamara ane parivar na summary anekgano vadharo kare tevi Mari shubhashish. Jayshri Krishna.
@madhubensenma48152 жыл бұрын
Khub saras 💐💐
@janardanraj31163 жыл бұрын
Wow...bau j saras video..
@vijaydodiya40123 жыл бұрын
Khub maja padi
@dinajani37793 жыл бұрын
ખરેખર તમારી વાડી નું જમવાનું બહુ ટેસ્ટી હોય છે. મોમાં પાની આવી જાય છે. તમારી વાડી પણ ખૂબ સુંદર છે. જય શ્રી કૃષ્ણ.
@SHAILESHPATEL-tx9fl3 жыл бұрын
ખુબ સરસ,
@snehakadam87143 жыл бұрын
Ye video maine 3 bar dekha khub sundar 👌👌👌
@zalaveer843 жыл бұрын
જોરદાર મઝા આવી ગઈ
@kajalgandhi33133 жыл бұрын
બહુજ સરસ બાળપણ ની યાદ આવી ગઈ
@vaishalijatingadhavi8492 жыл бұрын
જોરદાર...
@rathodvanrajsinh21433 жыл бұрын
Saras vadi ne jaman pan paustik ne sadu swasthy mate khubaj saru nice
@sushmachalishajarwala44173 жыл бұрын
Wow mza pdi ghy jamva ni
@gauribengurjar51802 жыл бұрын
ખુબજ સુંદર
@rhitikroshan29353 жыл бұрын
Superb!!! Natural Life with memorable moments!!!! 👌
@jigipatel48963 жыл бұрын
Wah ahi mara Bachpan ni yadtaji thaiaavi
@nehaldani28043 жыл бұрын
ખુંબ જ સુંદર વાતાવરણ છે. તમારો અવાજ ખુંબજ મધુંર છે મોટાભાઈ મન આંનદ આંનદ થઈ ગયું. મોટા બેન બનાવેલી રસોઈ હું જરૂર થી બનાવીશ તમની નીબનાવેલી રીત થી સુંદર ખેતર 🍀☘️🌴🌱🌿🌳👍😘🙏 🇮🇳
@krutikapatel72583 жыл бұрын
I miss amaru khetar... thankyou..amaru gam..sauthy sunder amaru gam.
@hareshbhavsar882 Жыл бұрын
Sundar chhe
@user-dd4ri3ku6i3 жыл бұрын
Very authentic, You guys are lucky to live this life
@gingerclove67813 жыл бұрын
Khet mai khana banana aur khane ka maza hi alag hai
@jaiminitrivedi13293 жыл бұрын
Privar ma smep hovi j joye very nice video testy jmvanu
@amitapatel80873 жыл бұрын
Maja padi gai greenery joi ne,mast video chhe 💖
@sutrejarambhai3463 жыл бұрын
Mja.aavi
@longrod81513 жыл бұрын
Ankh mathi ashu aavi gaya 🙏🙏🙏❤️
@parulmuniya91523 жыл бұрын
Khubaj saras video chhe uncle next video please
@chetanpatel27583 жыл бұрын
Maja ave kaka
@yashdodiya40983 жыл бұрын
Sara's Che vidio
@JayeshRabadiya3 жыл бұрын
આ vlog જોઈ ને મને મારી વાડી યાદ આવી ગઈ
@shivangi_joshi3 жыл бұрын
વાહ મારા કાઠીયાવાડી પરિવાર વાહ 🔥🔥🔥
@parulthakkar87262 жыл бұрын
ખૂબ ખૂબ જોવા અને સંભાળવા ગમે છે તમારા vds.. આવું જ જીવન જીવવાનું મન થાય છે આપનો ખૂબ ખૂબ આભાર.. આપે કઢી માં દહીં સાથે ગોળ કેમ પધરાવ્યો એ નહિ સમજાણું
@Swadsamhita2 жыл бұрын
કેલ્શિયમ ના વિડિઓ મા કઢી અને ગોળનો ખુલાસો થઈ જશે
@sakkarpanjwani21243 жыл бұрын
ગામડા ની મોજ આઉટ ઓફ ઈન્ડીયા જાવ તો પણ ના મળે👌 ખુબજ મજા આવી વાડી ની હરિયાળી જોઈને મારી બચપણ ગામડામાં જ વિતિયું છે . મિસ યુ માય વિલેજ ,લવ યુ માય વીલેજ 😘
@ushaparmar6893 жыл бұрын
Mouthwatering ati uttam
@kiritmakwana36513 жыл бұрын
સરસ ખેતર મા મજા પડે
@pushpabhinde13442 жыл бұрын
Feel like coming to your farm. Really amazing and missing the the peaceful environment
@anildave37163 жыл бұрын
Beautiful simple video. Wish I had an opportunity to experience life like yours. Keep posting video like this. 👍
@vinodhindocha21062 жыл бұрын
Excellent.
@shaileshprajapati67002 жыл бұрын
અતિ સુંદર
@RekhaNarwane3 жыл бұрын
Khub j saras video n flute Ema vadhu sundar vagado chho 👌👌🎉🎉👏👏
@લીલાબેનકાચા3 жыл бұрын
ખુબ સરસ વિડિયો તમે ભાઈ તમારા પરિવાર સાથે સમય વિતાવવો તો આજે સારૂં કેવાય
@kajalrathodkajalrathod51503 жыл бұрын
Khub sars mari piry vangi banavi aaje👍👌👌👌👌
@Dimpalfamilyvlog3 жыл бұрын
Vaah joi ne maja aavi gayi
@snehaldesai49323 жыл бұрын
Khub j saras
@utsavmehta44033 жыл бұрын
આપનાં વિડીયો જોઈને પરિવાર સાથે નો પ્રેમ અને લાગણીઓ વધતી જાય છે.
@payalparmar32523 жыл бұрын
વાહ દેસી મોજ👌👌👌👌👌
@janakbhaipatel51863 жыл бұрын
Supar .jordar
@hetaldave16992 жыл бұрын
ખુબ જ આહલાદક વાતાવરણ છે.. કુદરત એટલે કુદરત.. ખુબ જ નસીબદારને આવુ માણવાનો લ્હાવો મળે.. 👌👌👌👌👌
@geetadesai25393 жыл бұрын
Khub maja avi bhai
@pravinamahyavanshi32953 жыл бұрын
ભાઈ બહું આનંદ થાય છે આપનો વિડિયો જોઈ ને વાહ આજના જમાનામાં ની નવી પેઢી માટે પ્રેરણાદાયી વિડીયો છે જોઈન્ટ ફેમિલીમાં રહેવું અને સાથે બેસીને જમણવાર કરવુ વાહ જીયો ભાઈ જીયો શ્રેષ્ઠ વિડિયો છે પરમ પિતા પરમાત્મા શિવ આપનેઅને આપના કુટુંબ ને હમેશાં નિરોગી સ્વસ્થ અને સુરક્ષિત રાખે સફળ રાખે ભાઈ
@susheelkadikar89893 жыл бұрын
Very Nice to have meals in d lap of nature.Divine....
@dalpatsinhpatel75783 жыл бұрын
Superb sir.very very very nice. Khub mazzaa aavi. 🙏🙏🙏🙏🙏
@naynadesai52003 жыл бұрын
ભાઈ આપનો ગામડાની મોજ નો વિડિયો સાંભળીને ખુશ થઇ ગઇ છું અમારુ એવુ અહોભાગ્ય નથી કે અમે એવી મોજ માણી શકીયે .ખુબ સરસ સુંદર રીતે રજૂ કરી છે ગામડા ની મોજ . ખુબ ખુબ અભિનંદન સાથે શુભેચ્છા.👌👌👌
@Swadsamhita3 жыл бұрын
Thank you ben🙏🙏
@mauleshnshah3 жыл бұрын
Really nice life in Village.
@jayshreezinzuwadia20872 жыл бұрын
👌👌my fevritsupra
@ketanshah59273 жыл бұрын
Tamaro ane sunaynaben no khub aabhar aavo video ane healthy recipe batavi che ena mate
@dilipdevda66673 жыл бұрын
This is Real life sir so good
@omservices19913 жыл бұрын
Wah maza padi hai 👌🙏💐
@alparaval80343 жыл бұрын
Wah 👌 Khub sars
@sangitamistry23002 жыл бұрын
Very nice anjoy family party Village 👌👌👌👌👌
@lakshmisharma71962 жыл бұрын
Thanks for sharing your medicinal values in authentic and vegetarian meals as well as available vegetables. What a great 👍 show lovely 🙏🧑🍳
@shaileshpatel27892 жыл бұрын
Beautiful
@rakhisavla84843 жыл бұрын
I wish I could be there Amazing...
@bimalmusic73663 жыл бұрын
વાહ ખૂબ જ સુંદર👌👌
@alpa36122 жыл бұрын
Video tmara sarah hoy che jovani mjja aave che prakruti sathe shunder music 🎶🎶 khubj sarsh hoy chhe thank you