આજ કારણે પેલા રિક્ષાવાળા ની આત્મા શું બોલી હશે અંતઃકરણથી કેવી દુઆઓ આપી હસે જુગ જુગ જીવો મારા ખજૂર ભાઈ
@kanubhaiparmar14542 жыл бұрын
દિલથી સલામ છે ખજૂર ભાઈ. ખરેખર તમારી આ કામગીરી થી સભળતા અખમાંથી આસુ સરી પડે છે..
@tamboliyanikunj41072 жыл бұрын
વાહ ખજૂર ભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ છે આવા સમયે સપોર્ટ કરો છો ત્યારે તમે બહુ સારું કામ કરી રહી છે
@shreeharidattstudio44392 жыл бұрын
ખજૂરભાઈ ઉર્ફે નીતિનભાઈ તમને ખૂબ-ખૂબ અભિનંદન હું તમારો દિલ થી વધારે ચાહક છું
@kanokalathiya91182 жыл бұрын
કળયુગ નો દેવતા એટલે ખજૂર ભાઈ ... જય હો બાપ કુદર તમને ખૂબ પ્રગતિ કરાવે અને બીજા ની મદદ કરવા માટે લાંબુ આયુષ્ય આપે એવી દિલથી દુઆ... જય માં ઘૂના વારી મેલડી
@sahdev_m_sabariya53513 жыл бұрын
ખજુરભાઈનો કોન્ટેક્ટ નંબર છે કોઈ પાસે મારે પણ ખજુરભાઈને મલવુ છે મારે પણ એમની સાથે લોકોની સેવા કરવા જવુ છે
@ljjani46642 жыл бұрын
Pl. તમારો નંબર આપો ક્યારેક તમારી સાથે કામ કરવાની ઇચ્છા છે પણ કેવી રીતે કરું ભાઈ મને કઈ jaji khaber nathi તો તમારી સાથે sure કામ કરવાની ઇચ્છા છે સાચું ભાઈ
@goswamikirit99402 жыл бұрын
વાહ નીતિન ભાઈ ખુબ સરશ મહાદેવ તમારી બધી મનો કામના પૂર્ણ કરે તમારા કાર્ય માં ક્યાય કાંઈ પણ અડચણ ના આવે આવીજ રીતે બધાની મદદ કરતા રહો 🙏🙏🙏🙏જય ગંગનાથ મહાદેવ
@payalparmar32523 жыл бұрын
જય મુરલીધર ખજુર ભાઈ ખુબ ખુબ અભિનંદન આ દીકરા ની ફી ભરીને બોવ મોટી સેવા કરી છે ભાઈ ધન્ય છે તમારી જનેતા ને 👍👍👍
@king-oy7wz2 жыл бұрын
ઇતિહાસમાં એક દાનવીર કર્ણનું નામ છે. અને એક બીજો દાનવીર હાલ ખજૂર ભાઈ ભાઈ ભાઈ સલામ છે. 🙏🏽
@katarapravin43163 жыл бұрын
દિલથી સલામ છે ખજૂર ભાઈ. ખરેખર તમારી આ કામગીરી થી સભળતા અખમાંથી આસુ સરી પડે છે... આ સરકાર ની તાનાશાહી સામે રાજા છો તમે....
@kalpeshsudra96362 жыл бұрын
સરકાર ની કોઈ તાનાશાહી નથી, સરકાર આવી સેવા કરવા મંડે તો શ્રીલંકા ને ઝિમ્બાબ્વે જેવા દેશ ના બળ થાય...બેલેન્સ ઓફ પેયમેન્ટ, ડેફીસીએનસી ઇન બેલેન્સ ઓફ પેયમેન્ટ શુ છે એ જરા જાણો
@jayantchaudhari8992 жыл бұрын
👍👌
@shaileshnayka62612 жыл бұрын
ખજૂરભાઈ તમારા જેવા મદદ કરવાવાળા ધન્ય જેવા વ્યકિત નસીબવાળા ને જ મળે, પ્રભુ તેમને ખુબ ધન આપે અને તમે ખુબ એવી મદદ કરો
@daxazalabalbhdrsinhzala56983 жыл бұрын
કાસ ખજૂર ભાઈ તમારા જેવા બધા ના વિચાર થાય તો દુનિયા માં કોય દુઃખી જ ના રે
@darshansanghai14362 жыл бұрын
વાહ ખજૂર ભાઈ તમારું કાર્ય ધન્ય છે. God WITH u ....
कबीर कहे कमाल कु , दो बाता सिख ले कर साहेब की बंदगी या भूखे को अन्न दे । - Love from Rajkot That conversation really gave me a goosebumps , i pray for your long life khajurbhai , keep going .
@Hk_Studio_Rangpur_12042 жыл бұрын
સાહેબ બંદગી
@jayeshpatel65432 жыл бұрын
વાહ ખજૂરભાઈ. ખૂબ જ ઉમદા કાર્ય કરો છો.
@bholapm19323 жыл бұрын
વાવા.ખજૂર ભાઈ ધન્ય છે તમારી જનનારી ને આવો એક દીકરો ગુજરાતને આપો
@yohansinga11972 жыл бұрын
Etla mate kevay chhe ke khajur bhai ...mara Gujarat na garibo na devta chhe... salute khajur bhai.. 🙏🙏🙏 God bless you...bhagvan kare tame sada sevama agad raho Anne ...bhagavan tamne ne Tamara parivar ne sada khush rakhe aavi prathana 🙏 jay hind jay garvi Gujarat
@uniquetechautomation17372 жыл бұрын
Always Proud Of You Khajoor bhai...
@panchotiyaalka5492 жыл бұрын
👌👌👌. Khub saru kam karo chho khajurbhai bhagvan tamne khus rakhe
@harshadkhetariya7952 жыл бұрын
U r a really true hearted person.....
@k.r.sorathiya55162 жыл бұрын
વાહ વાહ 👍👍👌👌 ખજૂરભાઈ ખુબ ખુબ ધન્યવાદ 🙏
@niravgajjar44802 жыл бұрын
ધન્ય છે તમને અને તમારા પરમ વંદનીય માતા ને ઘણુ જીવો ભાઈ🙏🙏🙏🙏🙏
@rameshbaraiya81332 жыл бұрын
Wha khjur bhai wha dilthi tamne 🙏🙏🙏 naman kru god bless you khjur bhai
@renchobhadiydra40192 жыл бұрын
ખુબ ખુબ આભાર સાહેબ ધન્ય શે તમારી મા ને જે આવા પુરુશ ને જન્મ આપ્યો 🙏🙏🙏 🙏 ભારત માં અનેક હશે પણ તમે જે સવો ગર્વ થી કયસકયે એક હજી કરણ શે દાનવીર કર્ણ શે🙏🙏🙏
@hareshpatel24332 жыл бұрын
Je kam sarkar ne kar va nu hoy te kam aek 25, yer no na no choka ro kare 6 Sarkar ne saram avi jovi joy ae bhai Good job khajur bhai 🙏🙏🙏
@shri7photostudio2 жыл бұрын
Saras apni sarkar ni jagya a Khajurbhai jeva Manas ni khub jarur chhe thanks Nitinbhai
@pakshalshah51362 жыл бұрын
❤️.. jordar nitin bhai..may god bless you too much
@chetansolanki79122 жыл бұрын
Good job Shri nitin bhai jani khare khar bhagvane lachar ane niradhar loko mate tamne dharti par utarya che ,👌👌👌👌👌
@jadejadivubha58573 жыл бұрын
સુ કોમેન્ટ કરવી એ સમજાતુ નથી તમારી આ સેવાવૃત્તિ જોઈને મગજ કામ કરતુ બંધ થઈ ગયુ છે હું તમારા રેગ્યુલર વીડિયો જોવુ છુ માતાજી પાસે પ્રાર્થના કરી છે કે તમે કોઈ પણ સેવાકીય પ્રવુતિ મા રહો માં આશાપુરા સદાય તમારી સહાયતા કરે. જયમતાજી
@jatinpatel60402 жыл бұрын
Wah Nitin bhai tame to Ek Garibona Bhagwan 6e Love You 😘 Khajur Bhai🙏🏻🙏🏻🙏🏻
ખજુર ભાઈ તમને ,,,સલામ આ કામ સરકારેઅને નેતાઓનેકરવાનુ હોય છે ભગવાન શ્રી કૃષ્ણ તમને ખુબ આપે અને ગરીબ પરિવારો નુ કામ કરતા રહો જય દ્વારકાધીશ
@divyrajmala81873 жыл бұрын
ધન્ય છે ભાઈ તમને અને તમારા જનેતા ને🙏
@jasvantsinhkhant66412 жыл бұрын
માનો કે ના માનો નક્કી કોઈ..અવતાર ધારણ કર્યો આશ્ચર્યજનક વાત છે આવી મદદ કરવાવાળા મને કોઈ મળ્યા હોત તો હું હિમાલય પર્વત જેમ મદદ કરતો હોત ...ભલે જે ભાગ્ય માં હોય તે 🙏🙏🙏
@mayurgohil40043 жыл бұрын
Wah ❤️❤️ grt job Nitin saheb RESPECT ❤️
@chintusoni83432 жыл бұрын
Bov sars..... dhany che tamne 👌👌👍👍
@jigneshjoshi20062 жыл бұрын
તમારું નામ અને તમારું કામ દુનિયા માં ગર્જના કરશે. ભગવાન તમને ઘણું આપે. 🙏🙏🙏🙏🙏
@raosandhya38052 жыл бұрын
Wah khajurbhi 👌school ni pan kai faraj bane student mate
Shriman Khajurbhai.... bhagwan na doot chhe ...... khub khub proud thai chhe aava great person aapda gujrati chhe ...... rajkaran ma khajurbhai aave to rajkaran hali jay . ....
@manubed59122 жыл бұрын
માસણ ના રૂપ મા જીવતો જાગતો ભગવાન છે એક મર્દ માણસ છે આવા માણસો હોય તો જિદગી હરીભરી લાગે અને જીવવાની મજા આવે ...જય હો ખજુર ભાઈ તમને માતાજી જે ઉચવિચારો બુદ્ધી આપી છે એ આજીવન રાખે અને મા પાવાવાળી તમને સ્વાસ્થ એ ખુબ મસ્ત સ્વાસ્થય રાખે ને ગરીબો ના બેલી કાયમ માટે બન્યા રહજો જીવન મા એક વાર તો તમારી જોડે મુલાકાત કરીશ હુ ભાઈ🙏🙏
@ashishahir7412 жыл бұрын
લોકો ખજૂર ભાઇ ને મદદ માટે કૉલ કરે સે એના થી મને કાય વાંધો નથી. પણ આવા જરૂરિયાત મંદ લોકો નેતા ને રાજકારણીઓને કૉલ કેમ નથી કરતા. એને પણ કૉલ કરો તમારી પાસે થી એ લોકો એ જ મત લીધા સે. 👍👍👍👍👍👍👍👍👍👍👍
@mukeshchudasama27762 жыл бұрын
ખુબ સુંદર કામ કરો છો સાહેબ 🙏🙏🙏
@pruthvirajtimra29312 жыл бұрын
Khajurbhai tamne dhany che bhai...bhagvan tamne lambi jindgi dye
@prasannparmar3262 жыл бұрын
તમે મહાન છો કો ખજુર ભાઈ ભગવાન તમને હંમેશા આશીર્વાદ આપે... Super 💖🥰
@rathodmax17362 жыл бұрын
Wah bap wah khajur bhai tamara maa bap ne koti koti pranam 🙏🙏🙏
@kakaapoorva17142 жыл бұрын
ધન્ય છે સર આપને 🙏 ઈશ્વર તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ કરે તેવી પ્રાર્થના... 🙏
@rajdeepjhaveri28112 жыл бұрын
Awesome Nitin bhai jani🙏🙏🙏
@jigsdesai49142 жыл бұрын
વાહ વાહ ખજૂર ભાઈ દ્વારકા વાળો ઘણું આપે તમને 🙏🙏
@mevabhaikantiya35842 жыл бұрын
Vah Valida Vah ....Lakh Lakh Salam Chhe Tamari Janeta Ne 💝👌 Agal Su Lakhu Valida Mara Sabdo Osha Pade Am Chhe..🙏🙏🙏
@shekharbaz33012 жыл бұрын
I proud of you. My brother, it is our prayer that you move forward
@harshupatel81072 жыл бұрын
Khajur bhai dhany 6o tame and tamara work ne true god is there in different different look 🙏🙏me pn promise kru 6 Mari jaat ne Ke Mara Uk na visa aavi gyaa and tyaa je earnings thse aemathi hu donation kre jetlu thi sakse atlu 😊and hu tamarathi j inspire tho 6u thank you 🙏
@ajaythakor73602 жыл бұрын
Jio Hazaro Saal Khajur Bhai🙌🙌 jordar
@yasjpa47222 жыл бұрын
Good khajur bhai tame Saru Kam Karo so nice and good bless you 🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏 Danya se aeni mata jene nitin jani jeva dikrane janma aapyo khajur bhai super hiro
@Hk_Studio_Rangpur_12042 жыл бұрын
🙏 ખજૂર ભાઈ તમને તો સલામ છે પણ તમારી જનેતા ને તો સો સો સલામ છે કે આવા દીકરા ને જન્મ આપો જય હિન્દ 🙏 👑King of khajur bhai 👑
@dodiyapratik14132 жыл бұрын
Khajur bhai Gujarat na CM hova joiye🥰🥰🥰
@ronakbarot81922 жыл бұрын
Only Khajur can do this. Hats off
@vishwadipsinhgohilalang55352 жыл бұрын
100 ma thi ek manas Ava hoi baki to bhaghwan Ghana ne apiyu hoi pn dekhav karse. Koi ne kamma nai lage saga bhai pn bhai no nathi kam ma lagto pn dhnya che nitinbhai Jani ne. Bahgwan maru ayusaya nitinbhai Jani ne ape 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@ravatkalpesh7163 жыл бұрын
વા વા બાપુ બાપુ... જય માતાજી...
@pruthvigraphics33082 жыл бұрын
Superb khajurbhai... Jaroor che Tamara jeva Manas ne ... Dhanya che je matae tamne janm apyo.... Wah kajurbhai...
વાહ ખજૂર ભાઈ વાહ તમારા અને તમારી ટીમના વખાણ કરુ એટલા ઓછા પડે દુઃખિયના બેલી છો ભાઈ આવુ ને આવુ કાર્ય કરતા રહો અને લોકોના આશીર્વાદ લેતા રહો જય માતાજી
@Mukeshpatelrjt2 жыл бұрын
ગરીબ લોકો ના તારણહાર છો...ખજૂર ભાઈ ને કોટિ કોટિ વંદન 🙏🙏🙏
@jahidsorathiya81892 жыл бұрын
ખરેખર નીતિન ભાઈ આપ સાચા અર્થમાં દુખિયા ના બેલી રહ્યા છો.ભગવાન મંદિર મસ્જિદ માં મળે કે ના મળે ..પણ તમારામાં ભગવાન નું એક રૂપ જરૂર દેખાય છે.આપના કાર્ય ને દિલ થી વંદન.. વંદન... વંદન..... રૂપિયા તો આખી દુનિયા પાસે છે...પણ એને આવા દુઃખી લોકો ના સેવાકાર્ય માં વાપરવાની શક્તિ ભગવાને તમને આપી છે.તમારા કાર્ય ને ફરી ફરી વંદન... આપ સાચા અર્થ માં ગુજરાત નો હીરો છો.
@bhupendra68142 жыл бұрын
કેટલી વાર જીતસો આ દિલ નિતીન ભાઈ એકજ છે 🥰❤️❤️❤️👑👑👑👑👑
@veerthakor23102 жыл бұрын
Dvarikadhis tamne hju pn vadhare ape jug jug jiyo khajur bhai
@thakorhashmukh96652 жыл бұрын
જય માતાજી ખજુર ભાઈ બહુંજ સરશ કામગીરી કરેલ છે તમે
@hardikpatel46672 жыл бұрын
Nitin bhai{khajur bhai} na jetla vakhan kariye etla ocha che. Bhagvan saday emne ashirwad aapta re aava family ne saport karva maa And emnii badhij manokamna puri thay , Aava bhai and emni team ni aa des ne khubaj jarur che 🙏🏻🙏🏻🙏🏻
@Raghuvanshi-Marketing2 жыл бұрын
નીતિનભાઈ જાની, આપ લોકોની જે રીતે મદદ કરો છો તે વિડિયો જોઈને આંખમાંથી હર્ષ ના આંસુ આવી જાય, આપને માતાજી કામ કરવાની ખુબ જ શકિત આપે અને આપ દુઃખિયાના દુઃખમાં ભાગ લો એજ પ્રાથના
@anilraval26232 жыл бұрын
Great work nitin sir... Tamaru kary vyarth nai Jay .. Prabhu tamne ghanu aapse... God bless you 🙏🙏🙏🙏
@yogeshvalay1702 жыл бұрын
વાહ ખજૂર ભાઈ. ભગવાન તમને ખુબ ખુબ આપે
@tgvansh80272 жыл бұрын
Duvao lyo cho jani bhai... Khub saras bhai jataji Jaju aape tmne
@dhruvrajsinhjadeja-vfxarti30852 жыл бұрын
Superb superb superb superb god bless u khajurbhai 🙏🙏
@sangeetamakani26212 жыл бұрын
Bauj SRS khajur bhai bhagvan nu rup cho dhanya che bhai tari jane tane 🙏🌹🙏 bhai tamari mulakat karvi che aa ben ne 🙏🌹🙏🥰
@vipuljigs50372 жыл бұрын
ધન્ય છે તમારી માતા ને કે આવા તમારા જેવા પુત્ર ને જન્મ આપ્યો માઁ ભગવતી કાયમ ને માટે તમારા ઉપર કૃપા દ્રષ્ટિ રાખે અને આવા જરૂરિયાત મંદ લોકો ની સેવા કરો એવી દિલ થી પ્રાર્થના
@solanki_gopu47162 жыл бұрын
Reyal Hiro khajur Bhai ...ha havaj ha ❤️ dithi prathna Che ramapir pache K tamne hamesha Shara Kam karvata rahe ramapir Jay vachhraj 🦁🦁 🙏 Jay ramapir 🙏