આપણા સંતો અને મહાપુરુષો પણ કહી ગયા છે કે સમજ્યા ત્યાંથી સવાર એટલે કે સાચુ સમજાણુ અને જ્યારથી સાચુ સમજ્યા ત્યારથી ચાલવા માંડો એટલે ઈશ્વર તમારી સાથે જછે, ધન્યવાદ જયશ્રી કૃષ્ણ જયશ્રી હરિ ઈશ્વર, સૌને સદબુદ્ધિઆપે અને સૌને સદવિચારો અને સાચી સમજણ સાથે સુખી અને સુખશાંતિ વાળુ જીવન અર્પીત કરે તેવી હદયથી અને શુધ્ધ અંતઃકરણથી શુધ્ધભાવનાસાથે પરમકૃપાળુ પરમાત્માને પ્રભુજીને પરમેશ્વરને પ્રાર્થના હજો અને કોટી કોટી વંદન અને નમન હજો આભાર બસ એજ શુધ્ધ અંતરાત્માના પ્રણામ હજો
@DalpapatАй бұрын
Jay mataji.kajurbhai
@adityasindhav35Ай бұрын
સાચીવાતછે 🎉🎉🎉
@rasikthakor728Ай бұрын
સત્ય હાલ્યા રામ તો રામને રોવુ પડ્યું ત્યારે મનુષ્ય કોઈ સાથ નથી આપ્યો હનુમાનજી ને આવવું પડ્યું રામ ના આશુડા લુસવા મનુષ્ય આશુડા લુશે એવા પડ્યા છે છે પણ સત્ય ચાલ્યા એની પરીક્ષા હોય છે અસત્ય વાળા ની કયારે નહીં ધર્મ ને અધર્મ ઘણુ બધુ શીખવે છે પણ બધાને નહીં કોઈ વાત માં મતલબ કે સ્વાર્થ ન હોય એ સમાધાન કરી શકે છે ગમે તેનું બાકી બોલવુ સહેલું છે પણ એના નિયમો નુ પાલન કરવું બહુ અઘરું છે મનુષ્ય ધર્મ કરી મોટા થાય છે અને ધર્મ ભુલ્યા ત્યારે સમય સંજોગ ને કુંદરત બતાવે છે વહેલા કે મોડા એવા હજારો ઇતિહાસ છે આ ધરતી પર ના આપણે શું જાણીએ મનુષ્ય ની કહાની
@JoshiNitinkumarАй бұрын
વાહ ભાઈ વાહ સાચી વાત શે
@rambhaipampaniya222Ай бұрын
લોકો નો નિયમ એવો છે કે સો કામ સારૂં કરો અને એક કામ માં જરાં કચાશ રહે એટલે સો કામ સારા કરાએ એને ભુલી અને એક બગડેલું કામ નેએ ભુલ કેમ કરી અલ્યા ભાઈ રાધે ત્યારે તો દાજે બાકી વાતો કરવા વાળા વાતો કરે એના કેવા થી ખજુર નો વાળ ખરવાનું નથી નથી ને નથી જય શ્રી મુરલીધર કૃષ્ણ રાધે રાધે જય દ્વારકાધીશ રામ રામ જી નથી
@lsbhattlsbhatt5153Ай бұрын
મહાદેવ હર જય માતાજી ભાઈ
@karimbhaidadvani6968Ай бұрын
જયહીદ જયભારત જયમાતાજી સાહેબ મારો જ અંગત પ્રાથના કરું છું આપની સેવામાં કાર્યરત માણસ નું વ્યક્તિત્વ વિકાસ થાય છે, માતાજી આપની તમામ ઉમેદ પુરી કરે છે લી કરીમભાઈ કમરુદીનભાઈ દાદવાણી મોરબી ગુજરાત રાજ્ય
@jadejakuldip3541Ай бұрын
ha lakhabhai
@chiragratojaАй бұрын
વાહ.લાખાભાઈ
@rameshbambhaniya3754Ай бұрын
લાખાભાઈ જય માતાજી
@ભૂવાજી.હરીશ.ચોરીવાડАй бұрын
આત્મા ઓળખાની.ત્યાંથી ઈશ્વર રૂપ .બની જાય se. ખજૂર ભાઈ પરમાત્મા se jay dipo. Ma
જય દ્વારકાધીશ ભાઈ તમે સાચી વાત કરી 100% કચ્છનો એક ગુંડો હતો જેસલ જાડેજા તોરલ બા ને ઉપાડી ને લાવ્યા તોરલ બાતો સતી હતા જેસલ જાડેજા ને સતનો માર્ગ બતાવ્યો તોરલ બા એમ કે છે જાડેજા ને કે જાડેજા તારું પાપ તો કબૂલ કરી લે જાડેજા તારી નાવ હું ડૂબવા નહીં દઉં કદી કીર્તિ પટેલ તો એક લુખી છે કોઈને બદનામ કરે