ખરૂં કહું ખજુર ભાઈ ભગવાન તમારા પર બોવ રજી છે હો.. અને એટલેજ ભગવાને એમનું કામ કરાવવા તમારી પસંદગી કરી..વાહ.. ઠાકર ધણી તમારી કૃપા ને લીલા અપરંપાર છે..❤🎉
@anilpatel1398 Жыл бұрын
ઘણું સુંદર ઘર બનાવ્યું છે તમે, ખજૂર ભાઈ તમને અને તમારી ટીમને લાખ લાખ ધન્યવાદ.
@sanjaygangani2234 Жыл бұрын
આ રામ મંદિર બનું એનથી વધુ આ ની સ્વાર્થ બાવથી બનાવેલી ના નાનકડું ઘર મને વધુ ખુશી સે.i LOV khajur bhai .
@ahirdhrupal3674 Жыл бұрын
બોવ મસ્ત ભાઈ તમને સલામ છે
@pravinapadia901 Жыл бұрын
Love you beta Khajur... જય માતાજી... જય શ્રી કૃષ્ણ...
@hiteshbhuva508 Жыл бұрын
ધન્ય છે ખજૂર ભાઇ તમારી જનેતાને દાદા હનુમાન તમારી હંમેશા રક્ષા કરે ❤❤❤❤
@hansajentertainment4025 Жыл бұрын
જય શ્રી રામ. જેની નીતિ ચોખ્ખી છે એવા નિતિન ભાઈ ને શ્રીરામ આશિર્વાદ આપે. લગ્નજીવનમાં એમને ત્યાં પણ જલદી શુભ સમાચાર આવે.
@arunarathod7562 Жыл бұрын
👌👌👌🌹🙌🙌🙌
@arunarathod7562 Жыл бұрын
Gr buj सरस बनाव्यू छै दिवालनी अंदर kbat बनावो भाई रेडिमेट kbat krtapn pn बुझ मोटू kbat bnse भाई grna मेम्बर hji वधारे खुस्य thase thase tme किधु की sjesn apo एटले क्वु छू भाई buj सरस gr बनाव्यु छै divalni अन्दर हेवी kbat बनावो भाई thodu सस्तु pn pdse ane pes vdhu mlse जय माताजी ❤❤❤
@SanjayZala-y1r5 ай бұрын
🙏જય 🚩શ્રી 🚩રામ 🙏ભાઈ 🥰
@g.d6165 Жыл бұрын
Bvu j jordar khajur Bhai
@ravianiyariya585 Жыл бұрын
જય માતાજી જય અલખધણી નીતિન ભાઈ જાની જય હો ગરીબ ના દેવતા ગૂજરાત રીયલ હીરો નીતિનભાઈ જાની ખૂબ ખૂબ અભિનંદન મારી ભગવાનને પ્રાર્થના છે કે કૃષ્ણ બલરામ ની જોડી અમર રહે જય હો રામ લક્ષ્મણ ની જોડી ને
આવી સહાય તો દુનિયામાં ક્યાંય ન જોવા મળે... વાહ... ક્યાં બાત હે...🎉❤
@ajayrathod7067 Жыл бұрын
Dil thi salam bhai ❤ne
@newsavanstudio8443 Жыл бұрын
🙏બે રૂમ વચ્ચે એક નાનો દરવાજો મૂકવાથી સેફટી વધી જશે🙏ખજૂર ભાઈને વંદન🙏
@Baraiya_jatin_5801 Жыл бұрын
ખજૂરભાઈ તમે ખુબ જ સારૂ કામ કરો છો આવી રીતે કરતા રહો તેવી શુભ કામના 🙏
@Bavaliyaketan7769 Жыл бұрын
જય માતાજી 🙏 જય શ્રી ક્રિષ્ના 🙏 ખજુર ભાઈ ❣️ તરૂણ ભાઈ ❣️ મહેશ દાદા ❣️ બધા ને હિંગળાજ માં હર પલ ખુશ રાખે 🙏👑🚩
@lalubhathakor7949 Жыл бұрын
દિલ થી લાખ લાખ વંદન છે ગરીબો ના બેલી ખજુર ભાઇ ને... પ્રભુ શ્રી રામ સદાય તમારી તમામ મનોકામના પૂર્ણ કરે... love you bro 🥰
@vrajalaltank6478 Жыл бұрын
Jay sri ram jay ho bhole bhagvan jay maataji
@pintuparamarpintuparamar2070 Жыл бұрын
જે ખજૂર ભાઈ ને ભગવાન માનતા હોય એ લાઈક કરે
@KishorbhaiBhalala-d9b Жыл бұрын
ખજુર ભાઈનેલાખલાખવંદન
@GopalMonpara8000 Жыл бұрын
દુઃખિયા નો બેલી છે આપડો ખજુર ભાઈ ❤❤❤❤❤❤❤❤
@rakeshpanchal3344 Жыл бұрын
જય માતાજી 🙏 જય શ્રી કૃષ્ણ 🙏 જય શ્રી રામ 🙏💪🇮🇳💪🙏❤️🕉️ ખજૂર ભાઈ (નિતીનભાઇ) ને અને તમારી ટીમને ને જય શ્રી રામ 🙏❤️🕉️💪🇮🇳💪 જય હિન્દ 🇮🇳 જય ભારત 🇮🇳 જય જય ગરવી ગુજરાત 🇮🇳❤️
@meladisarkar3614 Жыл бұрын
ખુબ ખુબ અભિનંદન ખજુર ભાઈ ને
@veerbharvad799 Жыл бұрын
Jay dwarkadhish vala❤❤
@sangitarajpurohit9965 Жыл бұрын
बहुत ही अच्छा मकान बनाया आपने धन्यवाद भाई गरीबों के दाता🙏👌👌❤
@joshidinesh8038 Жыл бұрын
કોટી કોટી વંદન નિતીન ભાઇ જય ઠાકર❤❤❤🎉🎉🎉🎉
@ArvindKumar-yx3xp Жыл бұрын
તમે આ પરિવારનું મંદિર બનાવી દીધું..... જય શ્રી રામ 🚩🚩
@sanjaysolanki7579 Жыл бұрын
અદ્ભુત ઘર બનાવ્યું છે અમે અમારું પોતાનું ઘર પણ આવું નથી બનાવી શકતા એટલું સરસ ઘર બનાવ્યું છે...❤❤love you Bhai ❤❤❤❤❤
@darshangangera3003 Жыл бұрын
ખજુરભાઈ બિજા રામ છે__🙇🙏🙇👏
@MerLalji Жыл бұрын
નિતિનભાઈ ભગવાન તમને બધી ખુશીઓ આપે ભગવાન પાસે પ્રાર્થના કરીએ છીએ
@sanjelinosanedocomedy Жыл бұрын
કોણ કોણ ખજુર ભાઈ ને ભગવાન માને છે 👍🌎❤️
@01kanan Жыл бұрын
Hu Manu chhu
@jigneshsurela6518 Жыл бұрын
Hu manu chhu❤❤
@Simple_boy48 Жыл бұрын
😊
@mukeshkikani7901 Жыл бұрын
Jay Mataji
@Pratikbhaivlog Жыл бұрын
Khajur bhai ak bar ram mandir ka Blog banao na 🥰🥰
@vajavijay3555 Жыл бұрын
*भगवान खुशियों से भर दे उनका जीवन सारा जो समाजसेवी बनते हैं बेसहारों का सहारा खजुर भाई ।।🫡🦁❤️🙌🏻*
@ushabendervaliya4849 Жыл бұрын
જતીનભાઈ તમને ખુબ ખુબ વંદન તમારી જેવું કામ કોઈ નકરીશકે❤❤❤❤
આજના માણસને ના કાયદો પસંદ છે, ના વાયદો પસંદ છે, બસ માત્ર ને માત્ર ફાયદો પસંદ છે પણ અમારા ખજૂર ભાઈ ને માત્ર ને માત્ર સેવા પસંદ છે. જય માતાજી ખજૂર ખાઈ ને.
ખજૂર ભાઈને અયોધ્યા નું આમંત્રણ મળવું જોઈએ કેમકે કળયુગના રામ છે બોલો જય શ્રી રામ 🙏🙏
@ThakorVipulJi-xq4vz Жыл бұрын
ધન્ય છે તમારા માતા પિતા નેં અને તમારી team ne❤❤❤❤❤
@vanrajpaliya1093 Жыл бұрын
❤જય માતાજી 🙏🙏🙏 દાદા ઘર બહુંજ સરસ બનાવ્યું ખુબ હરખ થયો એક સજેસન ઘરની આગળ નાં ભાગમાં ૬ ફુટ પતરાં નાખવા જેથી ચોમાસામાં વરસાદ નેં કારણે રુમ નાં દરવાજા ખરાબ ન થાય અને વાસટ નાં આવે ❤❤❤❤❤❤
@joshiprakashbhairameshbhai921 Жыл бұрын
ભગવાન તમને સદાય સુખી રાખે ભાઈ ❤
@manjulabenpatel3171 Жыл бұрын
ખુબ જ સુંદર ઘર બનાવ્યું છે
@prakashrathod8108 Жыл бұрын
કોણ કોણ ખજૂર ભાઈને ગરીબોનો માફિયા માનું છું
@Merayesu130 Жыл бұрын
Tu na vo avyo tari ma fadava
@anilshah94344 ай бұрын
ગરીબો ના માફિયા નો હોય સાહેબ ખજૂર ભાઈ માટે માફિયા શબ્દ નો વપરાય આતો ગરીબો ના તારણહાર છે આ કળયુગ માં સાક્ષાત્ દેવ ના દૂત કહી સકાય માફિયા નહીં
@maheshrathod10888 Жыл бұрын
રામ લક્ષ્મણ ની જોડ એટલે નીતિન તરૂણ જાની.. જય શ્રી રામ....🏹...🙏
@sureshvaghamashi8258 Жыл бұрын
ખુબજ સરસ ભાઈ તમારી ટીમ ને અભિનંદન
@sitabenpatel690710 ай бұрын
ખજૂરભાઈ ને ભગવાનને જ પૃથ્વી પર મોકલ્યા છે અને સાક્ષાત ભગવાન જ છે એવું હું માનું છું હર હર મહાદેવ
@jaydipjadav2117 Жыл бұрын
ખૂબ જ સારુ કામ કરી રહ્યા છો ખજૂર ભાઈ ❤❤❤
@jagdishbhaiparmar289 Жыл бұрын
Good work khajur Bhai dawarakadhish
@gamezeroyt Жыл бұрын
ગરીબો ના મસીહા એટલે khajur bhai 🙏🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗
@abhishekraval3043 Жыл бұрын
Jay sree ram .tme Sacha bahgvan na roop ma aavela cho khajur bhai
બહુ જ સરસ ભાઈ ભગવાન રામ ના કાયૅ જેમ હનુમાન જી એ કરીયા એ રીતે તમે બધા ના હનુમાનજી બની ને આવ્યા
@mr.rathodgaming5545 Жыл бұрын
Khub saras khajurbhai best Ghar chhe hu Jedi makan banavis tyare aavuj banavis and tamarij advance lays super. House 🏠👍❤️ JAY SHREE RAM 🚩
@hp_desiboy Жыл бұрын
જય શ્રી રામ ❤
@rathodparesh786 Жыл бұрын
0% ego 0% attitude 0% hatter 100% donet 100% lovers 100% hardwork I love you khajurbhai ❤
@Mn76960 Жыл бұрын
Khajurbhai deserve to 'Bharat Ratna "❤
@mehuljadav2035 Жыл бұрын
Bov must home banaviyu che khajurbhai ❤❤❤❤
@c.kpatel4419 Жыл бұрын
નિતીન ભાઈ તમને ખૂબ ખૂબ ધન્યવાદ ભગવાન તમને કાયમ માટે સત પોતે ને સમૃદ્ધિ આપે તેમજ તમારા આગળ ચેનલ બનાવેલ પણ આગળ માના માટે આટલો ભગવાનનો સ્વરૂપ તમે મદદ કરો એટલા માટે મેં તમને દિલથી ધન્યવાદ કરું મારાથી થોડુંક ભૂલ થશે તો મને માફ આટલી બધી ગુજરાતી નથી ગુજરાતી નથી આવડતી એટલે માટે થો મારાથી કંઈ ભૂલ થતી હોય તો મને માફ કરજો તમારે ટીમના દિલથી ધન વાત કરું છું
@vallabhvallabhbhai1705 Жыл бұрын
જય માતાજી
@Dipak_Devera Жыл бұрын
આવતી કાલે રામ પ્રાણ પ્રતિષ્ઠા છે બધા ને જય શ્રી રામ🙏
@PushpaPatel-s9l Жыл бұрын
Jay shree krushna. Khajur Bhai Ghar jordar. Banavu che. Bhagvan. Tamari rakha kare Shakti ape
@gambhirdihora4481 Жыл бұрын
પાંચ જીંદગી માટે આજે સોનાનો સૂરજ ઊગ્યો જય માતાજી ખજુરભાઈ 🙏
@Pr_technical_49 Жыл бұрын
Movies મા હીરો જોયા છે પણ તમે અસલી હીરો છો ખજૂરભાઈ 😊👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍
@Viilog.gujarati.gj8 Жыл бұрын
જય માતાજી ખજૂરભાઈ જય શ્રીરામ
@MANDIP........ Жыл бұрын
❤❤..જય શ્રી રામ..❤❤
@rupallehroo2684 Жыл бұрын
Khub saras khajur bhai gbu ❤️🙏🙌
@joshiprakashbhairameshbhai921 Жыл бұрын
આવીજ રીતે સદાય સેવા કરતા રહો ભાઈ ભગવાન તમારી સાથે છે ❤
@MUSTUFALONDIYAALLVIOGS Жыл бұрын
જય શ્રી કૃષ્ણ જય માતાજી ગારીયાધાર મુસ્તુફા ❤❤
@sarvasvakiswara7405 Жыл бұрын
બહુ સરસ ઘર બનાવ્યું છે 🙏
@rahulgujriya4143 Жыл бұрын
જય માં મોગલ 🙏
@Mukeshbhaithakorr Жыл бұрын
ખૂબ ખૂબ અભિનંદન ખજૂરભાઈ જય શ્રી રામ
@DharmikAlgotar-f7p Жыл бұрын
વાહ વાહ ખજૂર ભાઈ શું ઘર બનાવ્યું છે દિલ થી આભાર ભાઈ
@prakashrathod8108 Жыл бұрын
ખજૂર ભાઈ જય માતાજી
@જેનતીભાઈધરજીયા Жыл бұрын
જયમાતાજી ખજુર ભાઈ ભગવાનછે હો
@VishalMakwana-hq6ob Жыл бұрын
જય માતાજી ખજૂર ભાઈ
@jaydippatel8371 Жыл бұрын
ખુબ ખુબ અભિનંદન ખજૂર ભાઈ 🙏🙏🙏
@soninandanirameshbhai5419 Жыл бұрын
Jay shree krishna jay Mata ji...mara Bhai...
@akashvloger1779 Жыл бұрын
વાહ ગરીબ ના ભગવાન વાહ ખૂબ સરસ ❤
@rathodbakulsihkomaldigital1409 Жыл бұрын
જય શ્રી રામ 🚩🚩🙏🙏
@darbarmahesh4216 Жыл бұрын
જય શ્રીકૃષ્ણ 🎉❤
@KhushalSavaliya Жыл бұрын
Dhany se janetane bhagvan jeva khajurbhai ne so salam
@jitumistry5966 Жыл бұрын
Nitin bhai ne Vandan se❤ Jay mataji 🌹🙏 જય શ્રી કૃષ્ણ🌸🌸👏 Good Morning ☕🥪🍔
@अव्यक्त Жыл бұрын
કોણ કોણ માને છે કે ખજૂર ભાઈ ને ભારત રત્ન એવોર્ડ એનાયત થવો જોઈએ?