ભગવાન તમને સુખી રાખે ખજુર ભાઇ તમે કેટલાં ગરીબ નાં દુઃખ ઉપાડીયા જેને ઘર પડી ગયા એનાં 🏠 ઘર બનાવી આપ્યા જય હો તમારા માં બાપ ને જય માતાજી ખજુર ભાઇ
@AmitDantesariya0072 жыл бұрын
ભગવાન તમને હરપળ ખુશ રાખે તમે ગરીબ ના આંસુડાં લુખીયા છે ભાઈ તમને કદી કાય થાય નય એવી પ્રાથના કરું છું
@kuchhadiyashanti74792 жыл бұрын
U r right brother'
@patelrajesh62332 жыл бұрын
હાંસી વાત છે ભાઈ પોતાના માટે તો સહુ કોઈ કરે છે પણ પ્રકાશ માટે આવું કામ કરવું સહેલું નથી... જય શ્રી ક્રિષ્ના
@laljivalani48682 жыл бұрын
Yes 🙏🏻
@sakhtsuresh10652 жыл бұрын
👌👌👌👌
@rangparadigo12042 жыл бұрын
ભગવાન સદા ખુશ રાખે હરપલ
@pareshadesara66262 жыл бұрын
જોરદાર ખજુર ભાઈ. અને એનાથી વધારે જોરદાર. તમારો શુટીંગ. ઉતારવા વારો કેમેરા મેન. 💪🏿💪🏿👌🏻👌🏻👍👍
@vaghelaarvindbhai32252 жыл бұрын
વાહ ખજૂર ભાઈ વાહ સવાર સવાર માં વીડિયોમાં તમારા દરસન કરિયેને તો એ દિવસ ખુબજ સરો કેવાય અને શુકન પણ સારા મળે ભગવાન તમને હમેશા ખુસ રાખે મારા વલા
@vivekk_2 жыл бұрын
ધન્ય છે તમારી જનેતા ને જેણે ખજુરભાઈ અને લાલાભાઈ જેવા દાનવીર દીકરાઓને જન્મ આપ્યો..🙏
@hardikrangpara58662 жыл бұрын
Ha moj ❤️ jordar 🌷 super 👍🏽 mast naic 👑
@vishnunovan6192 жыл бұрын
❤️❤️❤️❤️👈👈
@mogalchoru813 Жыл бұрын
👌👌👌👌👌👌👌👌👌👌
@kpsadgurukrupajadeja19022 жыл бұрын
જય માતાજી વીરા.. કેવાય છે ને. જેવો દેશ એવો વેશ.. તમે સુટ મા સારા લાગો છો. પણ કુર્તા માં જાણે ભગવાન કૃષ્ણ લાગો છો.. ગુજરાત નાં દાનવીર કર્ણ.. મારાં વીરા મા આશાપુરા તમને જાજુ આપે..🙌🙌👍🙏🙏 જય માતાજી. દરબાર નાં દીકરી ના...
@komaljibiya50742 жыл бұрын
સાસુ છે
@diviyanshikeraliya4492 жыл бұрын
Good
@vagheladharmishtha78922 жыл бұрын
દુબઈમાં તમારૂફેલેટ થઇ જાશે તમેતો ઘણાનેફલેટબનાવીદીધા છેશંકરદા દાતમનેમમદપુરીકરશે કરતા માસરસલાગોછો ખજુરભાઈ
@Gujju_Bhavnagari2 жыл бұрын
@@komaljibiya5074 🤣🤣🤣
@inezkhanum81802 жыл бұрын
Excellent tour you look Excellent in suit
@Dada_Digital2 жыл бұрын
ધન છે તમારી જનેતાને ખજૂર ભાઈ કે તમારા જેવા દાતાર પુત્રને જન્મ આપ્યો. અમારા કુળદેવી માઁ અને રામાપીર બાપાને પ્રાર્થના કરી. કે તમે ખુબ આગળ વધો અને આમ નામ લોકોની સેવા કરતા રહો. 🙏🙏🙏🙏
@khimaparmar462 жыл бұрын
Khajhur bhai jevo desh aevo vesh 🙏Jay mataji khajur bhai🙏
@ashwinghoghari92042 жыл бұрын
તમે શુટ પહેરો કે પછી કુડતુ બન્ને તમારા પર સારૂ લાગે છે.......તમે ગુજરાત નું ગૌરવ અને ઘરેણુ છો..... ગરીબો ની મદદ કરતા રહો.... ભગવાન શ્રી કષ્ટભંજન હનુમાનજી મહારાજ 🙏 તમને લાંબી આયુષ્ય આપે તેવી પ્રભુ ને પ્રાર્થના 🙏
@parhadiyamehulparhadiyameh94232 жыл бұрын
આ લેવલ તો ભાઈ તમારુ કાંઈ નથી ભગવાન તમને આનાથી પણ વધારે ઊંચા લેવલ પર લઈ જાય God bless you brother. Jay dwarkadhish 🙏🙏🙏
તમે બન્ને રામ લક્ષ્મણ ની જોડી છો... ભાઈ એવી દોસ્તી હંમેશા રાખસો...🙏
@shirishvyas78742 жыл бұрын
જય શ્રી કૃષ્ણ જય માતાજી ખજૂર ભાઈ તમને કામ પ્રમાણે હરેક કપડાં સૂટ થાય છે.... આપના કર્મની સામે આ બધું તરણા તુલ્ય છે
@merubhaiparaliya57182 жыл бұрын
શુટ-બટ મા ખુબ જ સારા લાગો છો Congratulations khajurbhai (Nitinbhai)
@vandanatank7692 жыл бұрын
જય માતાજી નિતીન ભાઈ દુબઈ ની માહિતી સરસ આપી જેવો દેશ તેવી વેશભૂષા માતાજી સદાય તમારી રક્ષા કરે. જય દ્વાવારકાધી 👃 👃
@nareshbajaniya17942 жыл бұрын
ખજુર ભાઈ તમે કૃરતો પહેરો કે શુટ બંનેમાં જોરદાર લાગો છો કારણ માણસ કપડાથી નય પણ એના કાર્ય અને સ્વભાવ અને સંસ્કાર થી ઓળખાય છે અને એ બધા ગુણો તમારા માં રહેલા છે તમને અને તમારી ટીમને ખુબ ખુબ અભિનંદન સાથે ધન્યવાદ
@dasmoladiya87282 жыл бұрын
દુનિયા નો બેતાજ બાદશાહ સુપર હીરો જય શ્રી કૃષ્ણ જય માતાજી
@RANGILARAJAHADOL2 жыл бұрын
જય માતાજી જય ગુરુદેવ ખજુરભાઈ
@jaydipbhil89612 жыл бұрын
ભગવાન તમને હરપળ ખુશ રાખે એવી અમારી પ્રાર્થના
@jigneshjoshi71242 жыл бұрын
Bhai bhai.. mara gujarat no hero.. Jay Mataji🙏🙏🙏 suit ma ekdam hero logo chho. Love from Dubai..
@businessnimahiti76682 жыл бұрын
દુબઈમાં હેલીકોપ્ટર રાઇડ ખૂબ જ સરસ હતી અને એટલેન્ટીંક હોટલ ખૂબ જ સરસ હતી અને રોલ્સ રોયસ કારની સફર ખૂબ જ ગમી નીતિનભાઈ . રીપ્લાય આપજો મને. જય શ્રી કૃષ્ણ .👌👌👌👌👌
@KamleshPatel-yz8kt2 жыл бұрын
🌹🌹બેસ્ટ વ્યક્તિને માટે બધું જ બેસ્ટ જ suit થાય...🌹🌹નીતિનભાઈ🌹🌹, તમને માતાજી હંમેશા સ્વસ્થ રાખે, ખુશ રાખે અને માતાજી તમારી બધી મનોકામના પૂર્ણ કરે.🌹🌹જય માતાજી.. જય શ્રીકૃષ્ણ🌹🌹🙏🙏
@kishanvasiya22012 жыл бұрын
Super star khajur bhai ❤❤❤❤❤
@tusharpandyakundal21122 жыл бұрын
Awesome like a damn very handsome bhai✨❤
@kheriyaharesh77622 жыл бұрын
ભગવાન તમને બધાને ખુશ ખુશાલ રાખે સોમનાથ મહાદેવ ના આશીર્વાદ શદાય બન્યા રહે જય શ્રી કૃષ્ણ
@hirarabarisanosara59902 жыл бұрын
જય સોમનાથ મહાદેવ હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ
@bavliyakarmshibhai21142 жыл бұрын
કાઈનોઘટેભાઈ બેસ્ટ લાગોસો
@parkashparmar22382 жыл бұрын
𝐎𝐤𝐨𝐤
@jinalpatel19102 жыл бұрын
kurta is best
@kumanvadadoriya14042 жыл бұрын
@@jinalpatel1910 hmm
@jigneshbhadresha40242 жыл бұрын
સુપર ભાઈ લયલ્યો તમારા ભેગા મહાદેવ હોય પછી શું ટેન્શન મારા વાલા તમેતો ગરીબો ના બેલી છો તમને તો ધન્યવાદ પણ તમારા માં બાપ ને ખુબ ખુબ ધન્યવાદ મારા વાલા જય સીયારામ જય લીરબાઈ માં
@amhedaswastik2 жыл бұрын
શૂટ સરસ લાગે છે. ગુરુ👍
@RadheRadhe-sd1ri2 жыл бұрын
God bless you khajurbhai Bhagavan tamane hamesh khush rakhe Jay RAMAPIR
અમારા નસીબ ક્યાં સાહેબ... .. તમારા નસીબ સારા છે ભાઈ.. ભગવાન તમને ખૂબ આપે.ભગવાન તમને ખૂબ જ આગળ વધારે ખૂબ જ આગળ વધારે ખૂબ જ....
@Ghanshyamrathod2 жыл бұрын
જય માં સિકોતર માતાજી તમને ખુશ રાખે ગામ તરઘરા સિકોતર ધામ તા, બોટાદ
@chiragdesai31742 жыл бұрын
ખજૂરભાઈ જોરદાર લાગો છો શુટમા... 👍 જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏
@user-tf8iy2mh6c2 жыл бұрын
ખૂબ ખૂબ અભિનંદન માતાજી સુખી સદા હસતા રાખે આપના મનની મનોકામના પૂર્ણ કરે શ્રી પુલવારી મેલડી માં
@kjaydawarkadish65642 жыл бұрын
હા મોજ ભાઇ
@vajavijay35552 жыл бұрын
ભગવાન તમને બધાને ખુશ ખુશાલ રાખે સોમનાથ મહાદેવ ના આશીર્વાદ શદાય બન્યા રહે જય શ્રી કૃષ્ણ🙏🙏🙏
@danucdtwitch39512 жыл бұрын
આ ગરીબોના આશીર્વાદનું પરિણામ છે. ☺️🙏
@sahirbhaibelim39142 жыл бұрын
એક દમ ગુજરાત ના હિરો હો ભાઈ ❤️
@jaydipzapadiya8132 жыл бұрын
Amaging vlog khajurbhai 👏🏻👌🏻 આ vlog જોવાની ખુબ મજા આવી અને તમે આ દુબઈ ની માહિતી આપી એ બદલ તમારો ખુબ ખુબ આભાર માનું છુ 🙏🏼. ખજૂર ભાઈ તમે શૂટ માં એકદમ હિરો (superb) લાગો છો. તમારી helicopter 🚁 ride જોવાની પણ ખુબ મજા આવી અને અમને પણ સરસ information મળી Thank you so much.
Wear. BOth suit and dhoti, I feel very honored to know you, as you helped so much poorest of india and now you climed your ladder to progress!!! Inshallah one day I will without selling my home in india will owe an place in Dubai as I love Dubai. Aameen. Jain shree krishna.
@star_singer732 жыл бұрын
ખૂબ સરસ લાગો હીરા જેવા સૂટમાં લાગો સો ખજૂર ભાઈ🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Gujratishortvideo0052 жыл бұрын
દુબઈ માટે સુટ પહેરો અહીં ના ગરીબો માટે કુડતા માં સારા લાગો છો ભગવાન તમને ખુશ રાખે એવી મારી ભગવાન જોડે પ્રાર્થના કરું છું
@Dhruvpatel_007212 жыл бұрын
Kurta
@vijaykumarsimriyabeenasimr60382 жыл бұрын
Yes
@dhruviprajapati79662 жыл бұрын
Yes
@learningmarketwithjay37702 жыл бұрын
Khajur bhai urfe nitin bhai jani.... you are great fabulous person.... jay shree Krishna🙏
@harshilchauhan13782 жыл бұрын
jay mataji khajurbhai tame aavij rite aagad vadho tevi mataji ne prathna 🙏🏻
@heenalukka2 жыл бұрын
વાહ વાહ હીરો મારા ભાઇ શું લાગી રહ્યા છે 😘😘👌👌 ભગવાન તમને આવી પ્રગતિ કરાવ તા રહે 😍😎😎
@user-xl5kc9ox6w2 жыл бұрын
સૂટ-બૂટ અને ચશ્માં મારો ભાઈ ખજૂર બહુ સરસ લાગે છે ને ભગવાન દ્વારકાધીશ સદાય ખુશ રાખે અને આગળ વધે એવી મારી પ્રાર્થના છે👌
@shaileshthakorofficial99012 жыл бұрын
વાહ ખજૂર ભાઈ.....તમારા ઉપર તો માં ભવાની નો સાથ છે....
@mineshsiddhpura7793 Жыл бұрын
તમે શૂટ માં પણ ખૂબ સરસ લાગો છો.પણ તમારે કુરતો પેરવાનું છોડવું જોઈએ નહીં.એતો આપડી સંસ્કૃતિ છે.અને એમાં પણ તમે ખુબજ સુંદર લાગો છો.💯❤️
@makwananilesh56522 жыл бұрын
🙏🙏🙏ભગવાન હંમેશા તમને ખુશ રાખે નિતીન ભાઈ એક દમ ટોપ લાગે છે શુટ 🥼👔 ફ્લેટ પણ ઓકે છે🏙, જય માતાજી 🙏🙏🙏
@nileshlodhari70662 жыл бұрын
ખૂબ સરસ.. ખજૂર ભાઈ.. good information.... 🎉. અને રહી તમારા સૂટ ની વાત તો.... મારું માનવું તો એવું છે કે જે માણસ નું વ્યક્તિત્વ જ આટલું સુંદર હોય તો તેના ઉપર તો કોઈ બી કપડાં 🕺સારા જ લાગશે.. જેમકે આપણા ખજૂર ( નિતીન ભાઈ.. 😊 ... બરાબર ને નિતીન ભાઈ...????
@hariyanishobhana5532 жыл бұрын
સુટ મા નિતીન ભાઈ અને તરુણ ભાઈ ખૂબ જ સરસ લાગે છે મારા ભાઈ, તમને કોઈ ની નજર ના લાગે એટલે દુઃખણા લવ છુ 😊👌👌👌
@dinehsmd51022 жыл бұрын
@Pravin Vaghela ❤❤❤❤ xx
@ashokbhaisonivadiya3416 Жыл бұрын
The best personality khajur bhai go head, startup
@indubenvaishnav24942 жыл бұрын
Amazing vlog everything is superb really adbhut vlog blessings dear beat khub khush raho jay shree krishna jay mataji
@dharmipanadya93062 жыл бұрын
મારા ભાઈ તમે તો બધી જ રીતે સારા લાગો છો તમે દુબઈ માં ફરતા હોઈ કે મારા ગરીબો ભાઈ બેન ની મદદ કરતા હોઇ ભગવાન તમને હંમેશા આવીજ રીતે ખુશ રાખે જેમ આ વિડ્યો માં હસો છો તેમ
@indiangkstudy55492 жыл бұрын
ભગવાન તમને અને તમારી ટીમને હર હાલ માં ખુશ રાખે અને હજુ વધારે સફળતાના સરે પહોંચાડે ..🏘🏘🏘
@mohsinvirani18292 жыл бұрын
Nice avesome khajur bhai Best of luck 💐
@jadavmukesh19062 жыл бұрын
Jordar shut Lage se khajur bhai 👌👌👌👌👌
@gunvantghevrya4192 жыл бұрын
👌👌ખુબ ખુબ સરસ👍👍 ભગવાન તમારી બધી મનો કામના પુરી કરે એવી પ્રાર્થના🙏🙏🙏
@gujaratiajabgajab2 жыл бұрын
Bhai bhai 😁🎉🎉
@sanjaythakorofficel23022 жыл бұрын
જય માતાજી khjurbhai માતાજી ખુશ રાખે એવી જ મારી દુઆ છે
@ramanlalpatel912 Жыл бұрын
ખજૂર ભાઇ તમારી રામ લક્ષ્મણ ni જોડી ભગવાન સુખી રાખે. અને બધા દેશો ma તમારાં મકાન થાય એવી પ્રાર્થના swami narayan ભગવાન ને કરું છું
@vishalbaraiya39032 жыл бұрын
👌 tamari entry bov jor dar se...👍👍👍👍👍👍 Owesome khajur Bhai 🙏👍🙂👍👍👍👍👍
@babudetroja56962 жыл бұрын
ભગવાન તમને ખુબ સુખી રાખે એવી મારી પ્રાર્થના છે સાહેબ
@babudetroja56962 жыл бұрын
તમે કોન
@jayesh.rathod28472 жыл бұрын
Superb Look Khajur Bhai
@gujaratimixxofficialmk94922 жыл бұрын
ખુબ સરસ કામ કરી રહ્યા છો અને આવા જ સારા કાયોૅ તરતા રહો લોકો માટે તમે ભગવાન સમાન છો જય માતાજી
@radhedigitalchenalarjunsin85132 жыл бұрын
જોરદાર લાગે છે ભાઇ જય ભવાની જય ઠાકર ધણી ધન્ય છે તમારી જનેતાને ધન્ય છે 🙏🙏🙏🙏🙏
@dharajiyamadhuben23802 жыл бұрын
ભગવાન તમારી બધી મનોકામના પુરી કરે જય શ્રી કૃષ્ણ
@vishalahir49572 жыл бұрын
awesome cinematic shoot. & perfect vlog. style suits you bro
@sahilpanchal2272 жыл бұрын
Bau mast khajur bhai ❣️
@rakeshmakwana67472 жыл бұрын
જય કષ્ટભંજન દેવની જય સ્વામિનારાયણ ખજૂર ભાઈ અને તરુણભાઈ ખજૂર ભાઈ તમે તો ગજનીના આમિર ખાનની જેમ પર્સનાલિટી શૂટમાં પડે છે પણ આપણે તો રહ્યા ગુજરાતી આપણે તો ગુજરાતમાં કુર્તા જભ્ભા માં સારા લાગીએ જય સ્વામિનારાયણ
@vijaylembarwara58222 жыл бұрын
Jayswminaeayn
@gurukrupa60482 жыл бұрын
જય ગુરુદેવ 🙏🏻 ખજૂર ભાઈ આવા કામ કરતા રહો 🙏🏻
@sanjaytalaviya45292 жыл бұрын
💐👍 all tha best khajur bhai gujart na super hero
@urvilchaudhary46502 жыл бұрын
JAY KHAJUR BHAI
@maganjetaloda89292 жыл бұрын
તમે પોતે એક શિવ નો અવતાર સો 🙏🙏 ઘણું જીવો ભાઈ જય મોગલ માં 🙏🙏 જય માતાજી🙏🙏
@yashpatel49512 жыл бұрын
વાહ ખજૂર ભાઈ દુબઈ મા પણ ગુજરાતી નો અવાજ સાંભળવા મળ્યો તે બદલ ખૂબ ખૂબ ધન્યવાદ જય શ્રીકૃષ્ણ
@krunalchag12722 жыл бұрын
Bav jordar lago cho khajur bhai. Love ❤ u....
@SunilRathod-cp9gd2 жыл бұрын
રોતાં ને છાના રખીયા દુઃખિયા ના દુઃખ હરનારા એવા અમારા ગુજરાત ગૌવરવ અમરા ખજૂર ભાઈ🤗🤗🤗🤗🤗🤗🤗🤗
@son_of_babasaheb2 жыл бұрын
તમે સુટ બુટ માં એકદમ ગુજરાતી બિઝનેસ મેન લાગો હો બાકી ... 💖😘😎😎😎😎 હંમેશા તંદુરસ્ત રહો મસ્ત રહો.... 💖 અને ગરીબો ની મદદ કરતા રહો સાહેબ.... 😎💙