ખજુરભાઈ આપને અને આપના માતાપિતા ને કોટી કોટી પ્રણામ.........
@Sunilsinh_Rajput Жыл бұрын
Dhany 6 tamara mata pitane jemne gujrat ne karn jeva khajurbhai aapya 🙏🙏
@alpeshn.m768111 ай бұрын
100 સલામ ખજુર ભાઈ તમને ખરેખર આજે આ પરીવાર ની હાલત જોઈ ને ખુબ જ દુઃખ થયું
@tribalvillage5338 Жыл бұрын
અમે તો હજુ રિયલમાં ભાગવાન નથી જોયો પણ ખજુર ભાઈને જોઈને લાગે છે ભગવાન જરૂર છે ખજુર ભાઈ તમારો ખૂબ ખુશ આભાર ભગવાન પર અમારો વિશ્વાસ બનાવી રાખવા માટે
@MukeshThakor-if2im Жыл бұрын
એવું કામ.કરો.છો.ભગવા.તમને.ખુશ.રાખે.મારી.ઉમર...તમને.લાગી.જાય 🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🌹
@chalukyabhavyrajshinh8 Жыл бұрын
ખજુરભાઈ પ્રણામ 👏 મેં ભગવાને અત્યાર સુધી જોયા ન હતા પણ હવે તેમના દર્શન તમારા રૂપમાં થયા છે.
@anjanagandhi9055 Жыл бұрын
🙏 ખૂબ ખૂબ નસીબદાર છે એ મા- બાપ કે જેમણે ખજૂર ભાઈ ને જન્મ આપ્યો.સાક્ષાત ભગવાન..👍🌹✅
@shaileshkjograna1903 Жыл бұрын
ખરેખર આંખમાં આંસું આવી ગયા ધન્ય છે ભાઈ તમને 🙏🙏🙏🙏
@ashachovatia1676 Жыл бұрын
ખજૂર ભાઈ તમને લાખ લાખ અભિનંદન તમેજ અલ્પાબેન પટેલ અને પોપટ ભાઈ બધા ખૂબ જ સારું કાર્ય કરી રહ્યા છો
@jayrajbarot4589 Жыл бұрын
ધન છે ખજૂર ભાઈ જનેતા ને કે આવા ભગવાન ને જન્મ આપ્યો છે
@mahendraparakhiya24609 ай бұрын
ભગવાન ખજુરભાઈ ને હજુ બરકત આપે એવી મારી પ્રાર્થના ખુબજ સરસ માણસ છે ખજુરભાઈ
@princevyas8919 Жыл бұрын
ધન્ય છે એ માતા ને જેને આ પુત્ર ને જન્મ આપ્યો તમને વંદન ખજૂરભાઈ ❤️💐🙏
@sanjaygiri6831 Жыл бұрын
App gret ho
@hansasoni4545 Жыл бұрын
Tyathi njik che bhai sultan pur thi fir ladudi maliya hatina taluka na ladudi gam be bhai niradhar cheBey ne AEK aakh nthi tibi che tmne AEK vakht mulakat lyo vira
@sarojpatel383911 ай бұрын
🙏🙏
@YourSuccessMate Жыл бұрын
સાચે જ આંખમાંથી આંસુ આવી ગયા. ધન્ય છે ખજૂરભાઈ તમને અને તમારી ટીમ ને. 👏👏 ભગવાન તમને હંમેશા તંદુરસ્ત રાખે અને લાંબુ આયુષ્ય અર્પે તેવી પ્રાર્થના. 🙏🙏
@shaileshviralshaileshthako2540 Жыл бұрын
બહુ સરસ ખજૂર ભાઈ તમે એક ભગવાન ની જે મ અવતાર લઈ આ ધરતી પર અવતર્યા છો
@shivanyaahir6191 Жыл бұрын
🙏🙏🙏
@daxabenchauhan8723 Жыл бұрын
🙏🙏🙏🙏🙏
@dabhijaydip932 Жыл бұрын
દુઃખી લોકો નો એકજ આધાર એટલે કે ખજુરભાઈ
@Prinjal1237 ай бұрын
Thanks to you Khajur bhai... You are the one who give such a great happiness in the world. People are really happy and thankful to you Khajur bhai❤❤❤
@gagjijadeja9010 Жыл бұрын
મે તો ભગવાન ને કુય દિવસ જોયા પન નથી આજે મે જોયો લીધો ભગવાન છે 🙏🙏 તમને પગે લાગો
ભૂમીના દેવ એટલે ભૂદેવ બ્રહ્મદેવ જ કહેવાય હર હર મહાદેવ
@Anandkumar-zk7so4 ай бұрын
Hu
@mithaparanilesh8684 Жыл бұрын
નિતિન ભાઈ જાની રામાપીર બાપા ખુશ રાખે 🙏🙏🙏🙏
@ashapatel3403 Жыл бұрын
જય હો ખજુરભાઈ ઘન ઈછેતમને
@ashapatel3403 Жыл бұрын
તમારા જેવા આ દુનિયામાં કોઈ નથી ભગવાન રૂબરૂ આવું ગયાછે પુથવિ ઊપર
@nirmalmer-2196 Жыл бұрын
ખૂબ ખૂબ અભિનંદન આપતો. ખજૂર ભાઇ. ને. આપણા . ભગવાન. છે
@rabridev1612 Жыл бұрын
ભૂદેવ(નીતીનભાઇ) જીવન માં એક વખત તમારા ચરણ સ્પર્શ કરી ધન્ય થાવું છે. ધન્ય છે તમારી જનેતા ને 🙏🙏🙏
@RabariBhavesh5058 Жыл бұрын
Ha 👍
@royalbhudev9771 Жыл бұрын
🙏🙏🙏
@princechaudharivlog564 Жыл бұрын
🙏
@vallabhbhaichhaya4624 Жыл бұрын
Khajur bhai tam bhagavan cho bhavan tamn a1oo vara: jived
@bharatbhaivekariya4968 Жыл бұрын
ધન્ય છે તમારી જનેતાને નીતિનભાઈ જાની ખુબ સરસ કામ કરો છો દુખીયાના બેલી છો ભગવાન તમારી બધી જ આશાઓ પૂરી કરશે જય સિયારામ 👏👏
@r.d.moladiya3990 Жыл бұрын
ભાઇ ના બધા વીડિયો જોઉં છું.પણ કૉમેન્ટ આજે પહેલી વાર કરું છું. Good job I love you khajur Bhai and all team
@vvishnubhabhor2288 Жыл бұрын
જોબ નહિ boss સેવા અને જોબ માં જમીન આસમાનનો તફાવત છે
@506bhargavjani5 Жыл бұрын
ખૂબ સરસ ખજૂર ભાઈ તમે મહાદેવ તેમને સજનવા રાખે તેવી દિલ થી પ્રથાના સે મારી
@jayeshjamod7572 Жыл бұрын
Exellent work ....Dil thi selute che...KHAJURBHAI tmne
@kaushikdanidhariya8275 Жыл бұрын
વાહ બાપ ધન્ય છે આપને અને આપની જનેતા ને જેમણે આપનને આ સૃષ્ટ પર જન્મ આપી ને આવા દુખીયારા ના આસુ લુસો છો.........જય સીયારામ
@sarvaiyajaydeep6332 Жыл бұрын
ખરેખર ધન્ય છે ખજૂર ભાઇ તમને અને તમારી ટીમ ને
@kalubhaigohil4230 Жыл бұрын
Gjh H tmut u mu
@bhaveshjethva6134 Жыл бұрын
Khajurbhai... તમારો માનવ જન્મ સાર્થક થયો છે... ખૂબ કમાવ અને ખૂબ સત્કર્મ મા વાપરો તેવી હદય પૂર્વક પ્રાર્થના
@bhavinjoshi3539 Жыл бұрын
Bhagvan mane pan shakti ape mara bhai jetli.... bhav sarthak thaijay... mox malijay. Thank you Nitin bhai
@harishsardar7219 Жыл бұрын
તમે પોતે ભગવાન છો નીતિન ભાઈ રિઅલી બોવ સરસ ભાઈ 🙏 તમે જ ભગવાન છો ભાઈ માઁ ભગવતી ના આશિર્વાદ હમેશા તમારી સાથે રહે 🙏🙏
@hetalrajput8833 Жыл бұрын
ખરે ખર ભાઈ તમે ભગવાન શિવ ના આવતર છો મહાદેવ તમને હમેશા ખુશ રાખે તમારી બધી મનોકામના પૂરી થાય તેવી મહાદેવ ને પ્રાથના 🙏🙏🙏🙏
@makwanahmakwanah4488 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@MrKing-nk1td Жыл бұрын
જય માતાજી મારા વ્હાલા ભાઇ આંખો માંથી આછું આવી ગયા મારી ભગવાનને પ્રાર્થના છે કે તમને હંમેશા ખુશ રાખે ને ખુબજ આગડ વઘારે જય માતાજી 🙏
@solankirahul774 Жыл бұрын
Sultanpur vara bhagy sari cho khud krishna bhagvan Tamara gam ma aavya Jay ho khajur bhai ni
@meniyavipulbhai4041 Жыл бұрын
खुब खुब आभार मारा गुजरात ना सावजने 🦁🕉️
@ibrahimghachi627 Жыл бұрын
Right bhai
@dieticianneelamdhanagar Жыл бұрын
Kharekhar e bhagwan ne emne moklu che..
@vikramahir2298 Жыл бұрын
ખજુરભાઈ ધન્ય છે તમારી જનેતા ને...🙏
@parmarnarendra5730 Жыл бұрын
ખરેખર ખજૂરભાઈ આંખો માં થી આંસુ આવી ગયા .. ધન્યવાદ છે ભાઈ તમને અને તમારી team ને
@sam-zw5hj Жыл бұрын
Khajur bhai hatts of you..i have no words what to say..u r doing great job may god protect u and long live you..great work khajur bhai..
@meenakunwarranawat383910 ай бұрын
Main Bhagwan to joya Nathi khajur bhai ne Bhagwan na rupma Juhi me Dwarkadhish bless you bhai bhai❤❤❤❤❤❤❤❤👑💯👍🙌
@vimalashrigod994 Жыл бұрын
ખજૂર ભાઇ તમે ભગવાન નું બીજું સ્વરૂપ છો..પાય લાગું છું મારા વીરા સદાય નિરોગી રહો ને લાંબુ આયુષ્ય થાય એ પ્રાર્થના..🙏💐
@dcbambhaniya Жыл бұрын
ધન્યવાદ છે ખજુરભાઈ તમને જે આવા નિરાધાર માણસો ની એટલી હેલ્પ કરો ખરેખર ભગવાન દ્વારકાધીશ તમારી હરેક મનોકામના પૂર્ણ કરે અને હજી ખુબ આગળ વધો એવી દ્વારકાધીશ ને અમારા વતી પાર્થના 🙏જય માતાજી 🙏જય દ્વારકાધીશ 🙏🙏
@gj05gamer80 Жыл бұрын
Kajur Bhai Tame Dany Dany Cho 🙏
@Milan4391 Жыл бұрын
અદ્ભુત... કહેવા માટે વખાણ કરવા માટે ઘણું છે પણ... નિઃશબ્દ 🙏 ખજૂર ભાઈ અને તરુણ ભાઈ ને માતાજી હમેશા રાજી રાખે 🙏 અને આપને આવા કાર્યો કરવા માટે હમેશા બળ આપે
@THE_JDBHAI Жыл бұрын
Wah ! Khajur Bhai ni Jem Ghana pase Paisa se te pan aa rite seva karene to apdo desh agl avse dilthi salam khajur Bhai
@champubhaidesai4249 Жыл бұрын
લાખ લાખ વંદન ❤️ રડાય ગ્યું હો ખજૂર ભાઇ
@hiteshdesaireally78938 ай бұрын
ખજૂર ભાઈ ને મળવા karta આવી સામાન્ય કોઈ ની મદદ કરવી એ પુણ્ય છે સાચું
@lalubhathakor7949 Жыл бұрын
અરે યાર ખજુર ભાઇ આજે રડે સાહેબ સાચે ભગવાન છે...સાહેબ તમને રડતા જોઇ આંખ માં આશુ આવી ગયા .... તમારા માટે શું કહું ભાઇ શબ્દ નથી મળતા ....Mahadev bless you.. Love you Bhai 🥰
@chauhandinesh6437 Жыл бұрын
🙏🙏જય માતાજી મારી આખ જયા સુથી ખુલ્લી છે ત્યા સુધી ભગવાનને પ્રાર્થના કરું છુ કે ખજૂર ભાઇ તમને ભગવાન 100 વર્ષ જીવાડે 🙏🙏
@jigarjamanpurthakor4087 Жыл бұрын
વાહ કળયુગના 👑કર્ણ વાહ.
@DineshGujarativlogs Жыл бұрын
Right ✅️
@gujariyaatul7434 Жыл бұрын
God
@bharatrathod3479 Жыл бұрын
ભગવાન સદાય ખુશ રાખે.એવી ભગવાન ને હું પ્રથનાં કરું
@rajubhaithakor6010 Жыл бұрын
ખજુર ભાઈ ને ખુબ ખુબ ધન્ય છે ખજુર નાં માબાપ ને ધન્ય છે આ જગત ને આવા દીકરાની જરૂર હતી અને તે ઓ ની સાથે ભગવાન હંમેશ સાથે રહે
@રાધેરાધે-ટ5ઘ Жыл бұрын
તમારા પાસે ભગવાન ટુકા ખુજર ભાઈ 🙏એવું માણસ કલ્યાણ ખૂબ ધનવાન
@Hardiiix Жыл бұрын
પ્રણામ ખજૂરભાઈ ભગવાન તમને ખૂબ ખૂબ આપે અને તમે આવા સદકાર્ય કરતા રહો તેવી ભગવાન ને પ્રાથના 🙏
@charelrushi6953 Жыл бұрын
Khajur bhai Garib loko na Khub Ashirvad kamava A sachhi kamani che, Tamne Dil thi vandan che, Jay Shree Ram 🚩
@talapadasanjay2001 Жыл бұрын
ખજૂર ભાઈ તમારો જેટલો આભાર માનું છું એકલો ઓછો પડે છે તમે ભગવાન છો ભગવાનનો તમારી પર આશીર્વાદ રહેશે 🙏🤚🤚🤚🤚👌👍💪
@adityathakur...2808 Жыл бұрын
વંદન છે ખજુરભાઈ તમને અને તમારી ટીમને...ધરતી પર ભગવાન હજરા હજુર છે ખજુરભાઈ સ્વરુપે
@dipakvdipakv8017 Жыл бұрын
લાખ લાખ વંદન છે નીતીન ભાઈ તમને અને તમારી જનેતાને કે તમારી જેવા સનતા ને જન્મ આપો લાખ લાખ વંદન❤
@ParmarManisha-z2c Жыл бұрын
ખૂબ ખૂબ ધન્યવાદ ધન્ય છો ભાઈ તમે ભગવાન તમને લાંબી ઉંમર દાઈ
@VegadBenjo Жыл бұрын
ધન્ય છે ભાઈ તમને અને તમારા પરિવાર ને....🙏🙏🙏
@kantitadvi9812 Жыл бұрын
ધન્ય છે ખજૂર ભાઈ તમને તમને માતાજી ભગવાન બહુ બધું આપે 👍👍👍👍👍👍👍👍 ગરીબ માણસોની વેદના તો ખજૂર ભાઈ જાણી શકે. ખજૂર ભાઈ માટે પ્લીઝ એક લાઈફ ફૂલ સપોર્ટ 👍👍👍👍👍 આ ગુજરાતની સરકાર શું જાણે
@b.dbharvad2586 Жыл бұрын
ધન્ય છે ખજૂર ભાઈ તમારી જનેતાને તમે આવા ઉજળા કામ કરો છો ભાઇ સો સો સલામ ભાઈ ભગવાન ને પ્રાર્થના કે તમારું આયુષ્ય બહુ લાંબુ કરે તમારા જેવા માણસની જરૂર છે 🙏🙏
@kanubhaitadvi4979 Жыл бұрын
Dhanyawad khajur tamari seva mate God bless you
@abhishekabhani4103 Жыл бұрын
આજે પેલી વાર સાવજ ને રડતા જોયો અમારી આંખો મા પણ આંસુ આવી ગયા માતાજી તમને ઘણૂ આપે ને લાંબુ આયુષ્ય આપે સાવજ 🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁👍
@kanchanchavhan4411 Жыл бұрын
બધા ધર્મ મા શ્રેષ્ઠ માનવ ધર્મ છે આપની સનાતન ધર્મ ની સંસ્કૃતિ મા *સેવા પરમ ધર્મ * ને સાર્થક કરે છે ખજુર ભાઈ અને ટીમ.. અભિનંદન સાથે વંદન 🙏
@bldesaidesai3630 Жыл бұрын
બધા ધર્મ માં શ્રેષ્ઠ માનવ ધર્મ છે આપણી સનાતન ધર્મ ની સંસ્કૃતિ માં સેવા પરમો ધર્મ ને સાર્થક કરે છે ખજૂરભાઈ અને તેમની ટીમ ને લાખ લાખ વંદન..🙏
@vasantparmar8941 Жыл бұрын
ખુબ ખુબ આભાર ધન્યવાદ ખજૂર ભાઈ ભગવાન તમને માનવ સેવા શક્તિ આપે...
@hemant3472 Жыл бұрын
Bahut bahut dhanyawad khajoor bhai 🚩🙏 Dhany he wo mata pita jinhone aap jese pure soul ko is dharti pe laaye🙏 Pranam 🙏
@nirav.c.suthar4632 Жыл бұрын
🙏 ખજૂર ભાઈ ને ભગવાન ખુબ સુખી રાખે. 🙏
@tarunabendesai5103 Жыл бұрын
ખજૂર ભાઈ જય માતાજી અને તમે રડતા જોઈ ને મારી આંખ મા આંસુ આવી ગયા ખજૂર ભાઈ તમે બધા મદદ કરો છો માતાજી તમે ખુબ ખુશ રાખે ખુબ આગળ વધો
@deshiboysdigital8227 Жыл бұрын
ખરેખર ભાઈ તમારા આવા કામો જોઈ ને અમારા રોહાટા ઉભા થઈ જાય છે તમે કોઈ માનસ નહીં તમે તો ભગવાન છો ભગવાન ને પ્રાર્થના કરીશ કે તમારે ધન No ભંડાર ભર્યો રે તમે આવી જરૂરિયાત માણસ ને મદદ કરો 🙏🙏
@_Jay_mataji_555 Жыл бұрын
ખજૂર ભાઈ ને ખુબ ખુબ આભાર ❤
@kaushikmori5858 Жыл бұрын
ધન્ય છે ભાઈ તમને ખૂબ ખૂબ આગલ વધો માં ભવાની ના આશિર્વાદ. ..જય માં ભવાની..
@Techno_Gyan173 Жыл бұрын
ખજૂરભાઈ મે ભગવાનને ક્યારેય જોયા નથી પણ મે આજે તમને ભગવાનના રૂપ મા જોયા છે... ધન્ય છે તમારી જનેતા ને જેણે તમને જન્મ આપ્યો
@Khamisana_meldi_mundal_1 Жыл бұрын
ખુબ ખુબ અભીનંદન નિતીનભાઈ 🙏🙏🙏તમે આવા લોકો ની મદદ રુપ થાવ છો ..ખરે ખર તમે ભગવાન કેવાય.... 🙏🙏
@Radhesyam1313 Жыл бұрын
જય માતાજી ખજૂરભાઈ ખરે ખર ધન્યવાદ છે તમને અને તમારા માં બાપ ને અને તમારા ગુરૂદેવ ને જેમણે તમારા મગજ મા આવા સારા વિચાર ભર્યા છે તમે ગણા લોકો ના જીવન મા ખુશી ની ચાદર પાથરી છે મારી પાસે રહેવા ઘર છે હું મજૂરી કરી છોકરા ભણાવું છું મારે પણ તમારી મદદ ની જરૂર છે મારો છ જણ નો પરીવાર છે તમારી મદદ મળે તો બઉ સારૂ જય અંબે મારો મેસેજ ખજૂરભાઈ સુઘી પહોંચાડવા વિનંતી જય અંબે માં
@ghanshyamearthmoversrajesh7586 Жыл бұрын
ખુબજ દયનીય સ્થિતિ છે આમની ભગવાન એમનું કલ્યાણ કરે
@Bapu0700 Жыл бұрын
Aaj na kalyug ma khajur bhai bhgwan na mans chho tme ❤ Darek paisa vada paisa ava kam ma vaprva lage to su joy biju Mandiro ma dan kro chho bhgvan ne jrur nthi paisa ni... Ava loko ni madad kro khjur bhai ni jem
@dipaksagarka Жыл бұрын
હર હંમેશા જરૂરિયાત માણસોની અને ગરીબ માણસોની મદદ કરો છો તમે ..માઁ ભવાની, માઁ જગદંબા, મહાદેવ તમને ઘણું બધું આપે એવી દિલથી પ્રાર્થના... જય માતાજી જય શ્રી કૃષ્ણ
@deepaksathaliya8514 Жыл бұрын
Khajur bhai tame Bhagvan cho garibo mate love from Mumbai big fan 🙏🏻❤️
ધન્ય છે ખજુર ભાઈ ધન્ય છે તમારી માતાજીને અને ધન્ય છે તમારા સરસકારને
@ishwarparmar6469 Жыл бұрын
ખુબ ખુબ અભિનંદન નીતિન ભાઈ
@SingarMukeshitaliya Жыл бұрын
😭આ વીડિયો જોઈને મારી આંખ માં આંસુ આવી ગયા 😭
@bhavanienterpriselimbdi603 Жыл бұрын
ધન્ય છે ખજૂરભાઈ તમને ને તમારી team ને 🙏🙏🙏
@harshabenpethani4152 Жыл бұрын
ખૂબ ખૂબ અભિનંદન ખજૂર ભાઇ તમને ભગવાન લાબીં આયુષ્ય આપે મહાદેવજી તમને અને તમારા કુટુંબ ની રક્ષા કરે એવી અમે ભગવાન ને પાથઁના કરીએ
@ashapatel3403 Жыл бұрын
જય હો
@rajubhaiahir4566 Жыл бұрын
100 સલામ કરું છું ખજૂરભાઈ આપની જનેતા ને ધન્ય છે આપના સેવા કાર્યો ને વંદન છે
@pareshsathwara7358 Жыл бұрын
ભગવાન આ ભજૂર ભાઈ મા રુપ ધારણ કરી ને આ યુગમાં સહાય કરવા આયા છે , ખજૂર ભાઈ ખુબ ખુબ આભાર 🙏🙏🙏 હે પ્રભુ આવા પરીવાર ની સેવા કરવા મા ખજૂર ભાઈ ખુબ ખુબ પ્રગતિ કરે,સુખી રાખે ને સ્વસ્થ અને તંદુરસ્ત રાખે એવી પ્રભુ ને પ્રાર્થના 🙏🙏🙏જય શ્રી કષ્ટભંજન દેવ,જય શ્રી રામ 🙏🙏🙏
@makwanaprahalad1576 Жыл бұрын
ગરીબો નો ભગવાન 🙏ખજુર ભાઈ ને વડાપ્રધાન બનાવવા જોઈએ આખા દેશ નો વિકાસ થાય🙏I love you Bhai 🙏
@kiritbhaidoshi4373 Жыл бұрын
આજના સમયમાં પણ ભગવાન સમાન ખજુર ભાઈ જેવી વ્યક્તિ છે ખુબ ખુબ અભિનંદન સાથે શુભેચ્છાઓ
@virambharvad2573 Жыл бұрын
Wah Nitin Bhai wah dhanye che tamne
@yogeetaba..rajput2218 Жыл бұрын
દરીયા દિલ દયાળુ નીતીનભાઇ તમને જાજી ખમ્મા મારા વાહલા ભાઇ, સૌ દુઃખીયા ને પોતાના માની ને સાચા રદય ભાવ થી સાચવો છો .. મણીધર મોગલ માં સદાય તમારી સાથે રહે..🙏🙌💗
@vimaltanna8160 Жыл бұрын
અદભુત અદભુત 🙏🙏🙏 નમન છે ખજૂર ભાઈ તમને અને તમારી team કોટી કોટી🙇 વંદન કરું છું ......જે કામ તમે કરી રહિયા છો એ ખરેખર વંદનીય છે અને ઇશ્વર આપને હંમેશા સ્વસ્થ રાખે 🙏🙏🙏 જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏
@Techno0070 Жыл бұрын
ભગવાન તમારી મનોકામના પૂર્ણ કરે સદાય સુખી રહો અને ગરીબોના દુઃખ હરતા રહો દુખિયાના બેલી ખજૂર ભાઈ
@erfanKhan-xg4uh Жыл бұрын
Bhai asli hero tu Aap ho ❤️❤️❤️
@vijayrabariofficial1826 Жыл бұрын
ધન્ય ધન્ય છે ખજૂર ભાઈ અને તેની જન્મ દેનારી જનેતા ને
@NatureVlog2021 Жыл бұрын
કડવું છે પણ સત્ય છે . " મરવા વાળા ને લેવા વાળા હજારો મળી જશે , પણ જીવતા છે તેને સમજવા વાળા એક પણ નહિ મળે ." ધન્ય છે ખજૂરભાઈ તમને💐💐💐💐
@solankirahul774 Жыл бұрын
Hana che khud aapde hoy bani sakia🙏🙏🙏
@vajaparesh1891 Жыл бұрын
સોમનાથ મહાદેવ તમને હંમેશા ખુશ રાખે ખજુર ભાઈ 🙏❤️
@sohilbhatti7086 Жыл бұрын
ખૂબ સરસ ખજૂર ભાઈ આવી સેવા કરવા બધા ના નસીબ મા નથી 👌👌🙏🙏🙏
@bapu_420 Жыл бұрын
ખજૂર ભાઈ જે કાર્ય કરે છે તેમાં આપણે પણ સાથ આપવો જોઈએ એવું તમને લાગે છે ખજૂર ભાઈ ભગવાનના રૂપમાં આવ્યા છે ધરતી પર.
@vijaysinhvijaysinhrathod2595 Жыл бұрын
ખરેખર તમે કળયુગના કર્ણ છો , જુગ જુગ જીવો મારા ભાઈ, ભગવાન તમને લાંબુ આયુષ્ય આપે અને નિરોગી સ્વાસ્થ્ય આપે. ખરેખર ❤️ થી તમે બહુ મહાન છો. ધન્ય છે તમારા માં - બાપ જેને તમને જન્મ આપ્યો. તમારા માં બાપ ના ચરણોમાં હું નમન કરું છું. 🙏.