ખમાં ખમાં રામાપીર હાથમાં ભાલા ને છે તીર કિર્તન નીચે લખેલું છે જય ફક્કડાનાથ મંડળ ભાવનગર....🌹 માં 🌹...

  Рет қаралды 3,657

Jay Fakkadanath Mandal Bhavnagar

Jay Fakkadanath Mandal Bhavnagar

Күн бұрын

ખંમા ખમાં રામાપીર હાથમાં ભાલા ને તીર.....
પિતા અજમલજી વાટુ જુવે છે.....
કયારે આવે ખોળા નો ખુદનાર હાથમાં ભાલા ને તીર....
ખંમા ખમાં રામાપીર ને હાથમાં ભાલા ને તીર.....
માતા મિનળદે વાટુ જુવે છે.....
કયારે આવે દુધડા ના પીનાર હાથમાં ભાલા ને તીર.....
ખંમા ખમાં રામાપીર હાથમાં ને ભાલા ને છે તીર.....
વીરા વીરમદે વાટુ જુવે છે.....
કયારે આવે ઘોડા ખેલનાર હાથમાં ભાલા ને છે તીર.....
બેની સગુણા વાટુ જુવે છે.....
કયારે આવે રાખડી નો બાંધનાર હાથમાં ભાલા ને છે તીર.....
ખંમા ખમાં રામાપીર હાથમાં ભાલા ને છે તીર.....
ભાઈ બંધ ગોવાળીયા વાટુ જુવે છે.....
કયારે આવે દંડા નો રમનાર હાથમાં ભાલા ને છે તીર......
ખંમા ખમાં રામાપીર હાથમાં ભાલા ને છે તીર.....
રાણી નેતલદે વાટુ જુવે છે.....
કયારે આવે આરતી ના કરનાર હાથમાં ભાલા ને છે તીર.....
ખંમા ખમાં રામાપીર હાથમાં ભાલા ને છે તીર.....
સત્સંગ મંડળ તો વાટુ જુવે છે.....
કયારે આવે દર્શન ના દેનાર હાથમાં ભાલા ને છે તીર....
🌹🙏🙏🌹જય શ્રી કૃષ્ણ 🌹🙏🙏🌹

Пікірлер: 12
@goheljalpa4195
@goheljalpa4195 Ай бұрын
ખુબ સરસ કિર્તન છે બેનુ સીતારામ
@ArvindbhaiGohel-mg9id
@ArvindbhaiGohel-mg9id Ай бұрын
ખુબ સરસ કિર્તન છે બેનુ જય ગુરુ દેવ જય રામાપીર
@goheljalpa4195
@goheljalpa4195 Ай бұрын
જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ જય ભોળાનાથ
@goheljalpa4195
@goheljalpa4195 Ай бұрын
ઓમ નમો નારાયણ જય શ્રી મહાકાલ
@KirtibenVyas
@KirtibenVyas Ай бұрын
Jay ramapir
@daxakanzariya9730
@daxakanzariya9730 Ай бұрын
Jay shree Krishna
@arvindbhaigohel1774
@arvindbhaigohel1774 Ай бұрын
JAIRAMAPIR
@ArvindbhaiGohel-mg9id
@ArvindbhaiGohel-mg9id Ай бұрын
જય અલખધણી જય હો સનાતન ધર્મ ની સીતારામ
@ArvindbhaiGohel-mg9id
@ArvindbhaiGohel-mg9id Ай бұрын
ઓમ નમો ભગવતે વાસુદેવય જય શ્રીકૃષ્ણ
@ravirajgohel5
@ravirajgohel5 Ай бұрын
Jay shree krishna
I Took a LUNCHBAR OFF A Poster 🤯 #shorts
00:17
Wian
Рет қаралды 16 МЛН
나랑 아빠가 아이스크림 먹을 때
00:15
진영민yeongmin
Рет қаралды 15 МЛН
小丑和白天使的比试。#天使 #小丑 #超人不会飞
00:51
超人不会飞
Рет қаралды 37 МЛН
Angry Sigma Dog 🤣🤣 Aayush #momson #memes #funny #comedy
00:16
ASquare Crew
Рет қаралды 49 МЛН
હું તો સાદ પાડુ ને હરિ આવજો || #કીર્તન
8:23
રામદેવપીર સતસંગ મંડળ ગરેજ
Рет қаралды 263 М.
I Took a LUNCHBAR OFF A Poster 🤯 #shorts
00:17
Wian
Рет қаралды 16 МЛН