આટલા સરસ ગીત ની રચના કરવી અને આટલા મધુર સ્વર માં ગાવું... જાણે બસ સાંભળતા જ રહીયે... માઁ બાપ ને જ આ ગીત ની સાચી લાગણી સમજાશે...
@vivekvyas69522 жыл бұрын
અદભૂત રચના છે પ્રત્યેક વ્યક્તિને અંતર થી સ્પર્શી જાય તેવુ મધુર સંગીત - સ્વર અને શબ્દો ની પવિત્રતા. ભગવાન આપને ખૂબ યશ આપે. આપના ગીતો ની સુવાસ સર્વત્ર ફેલાતી રહે તેવી શુભેચ્છા. પ્રત્યેક માતા પિતા ની લાગણીઓ ને આપે વાચા આપી દીધી.
@DailyUplods-c2bАй бұрын
આ ગીત મે ગાવા નો ઘણો try કર્યો પણ ગાય જ નથી શકતો કેમ કે વચ્ચે જ ગળું ભરાય આવે છે પોતાના છોકરાવ ને યાદ કરી ને. કેવા સરસ શબ્દો છે કેટલી સરસ લાગણીઓ છે આ ગીત મા. સાચે જ કવિ અભિનંદન ને પાત્ર છે કે આવી સુંદર રચના કરી અને ગાયક જેમણે ગીત મા પ્રાણ પૂરી દીધો. ❤
@dipeshnimbark83872 жыл бұрын
કેદાર ભાઈ.. હું દીપેશ નિમ્બાર્ક.. Keyboard Player... બસ એટલું જ કહીશ આંખ ભીની થઈ ગઈ તમારું music સાંભળી ને.. બધા જ all instrument players માં feelings ભરી ને play કર્યુ છે Superb composition.. great... 🙏
@JatinVaghasiyaOfficial2 жыл бұрын
Movie Jova Time Par Aa Song Joine Aankh Mathi Aansu Aavi Gayela. Really Goosebumps Songs And Acting. Good Luck Gujju
@devalgajjar83622 жыл бұрын
સુંદર રચના... અભિનંદન.. સંગીત અને શબદો (words) બેઉ સુંદર...ખમમા તમને...
@ashishnayak042 жыл бұрын
અદ્ભુત શબ્દરચના અને ઉમદા સ્વરાંકન.... ખૂબ અભિનંદન કેદાર ઉપાધ્યાય અને ખૂબ અભિનંદન મિલિંદ ગઢવી... ખૂબ આભાર આ રચના આપવા બદલ. Lots of love from Melbourne, Australia
@patekunal38262 жыл бұрын
ગુજરાતી શબ્દ નો સાચો અર્થ અને ભાવના અદભૂત છે ... Next level song 💓💓
@heenathaker90402 жыл бұрын
અદ્ભુત
@chandreshsoni71462 жыл бұрын
Sache bahu saras
@jyotibhavsar70982 жыл бұрын
ખુબ જ સરસ ગીત રચના કરવામાં આવી છે અને મધુર કંઠ સાથે ગાયુ છે ખરેખર અને સંગીત પણ અદભૂત છે. દરેક ને પોતાના સંતાનોના બાળપણની ઝાંખી કરાવે છે
@dimplequeen32 Жыл бұрын
જેટલી પણ વાર સાંભળુ છુ આંખ મા આંસુ આવી જાય છે😢😢😢મારા વીરાજ🧿 ને જોઈને....ભગવાન બધાના બાળકને બહુ જ ખુશ રાખે...
@costtocostllp2090 Жыл бұрын
Sachi Vaat.
@chabhadiyadinesh7367 Жыл бұрын
Viraj majama se....ne..,.
@dimplequeen32 Жыл бұрын
@@chabhadiyadinesh7367 haa🥰
@ankeshvirani3812 Жыл бұрын
@@chabhadiyadinesh7367 , no to,,,,,,,,,,,,,😢 AAAA AzAAaa AAAA aaaaA,
@vandanavaghela1847 Жыл бұрын
@@chabhadiyadinesh7367 daaa❤❤
@sonalacharya4831 Жыл бұрын
ખૂબ ખૂબ સરસ લાગણીઓ થી ભરપૂર શબ્દો....અને એ થી પણ વધુ ઊર્મિ સભર આવાજ....ખૂબ ખૂબ આભાર કેદાર ઉપાધ્યાય અને આખી ટીમ ને ....✨️❤️👌👌👌
@costtocostllp2090 Жыл бұрын
Milind Bhai Sachha Kaviraaj. What selection of words. Sabdkosh mathi Vinela Moti Joi lo... Jetli vakhat Sambhdo, etli vakhat Matra ne Matra Sambhdya J karo.... Khub Khub Abhhar Milind Bhai n Kedar Bhai...
@mehulmakwana762 жыл бұрын
આ ફિલ્મના ૨ ગીત ગીત માત્ર નથી પણ અદ્ભુત કૃતિઓ છે, વન્સ ઈન એ લાઈફ ટાઈમ ઇવેન્ટ છે, શબ્દ ખૂટે છે આ શબ્દસંરચનાઓની પ્રશંસા માટે ... અકલ્પ્ય કૃતિ!
@pruthvipanchal37492 жыл бұрын
આંખો માં અશ્રુ અને હોઠે સ્મિત આવી જાય એવું ગીત મધુર સંગીત સાથે પ્રેમાળ અવાજ પાછળ દરિયા ના લહેર નું દ્રશ્ય ખુબજ સારું લાગે છે
@meghavikunwar9229 күн бұрын
સુંદર લાગણીઓ નો ખજાનો જેટલી વાર સાંભળીએ એટલી વાર એક જ અનુભૂતિ થાય દરેક શબ્દ નો સમન્વય તદ્દન અદભુત અતિ સુંદર આભાર આ પ્રસ્તુતિ બદલ તમામ ટીમ અને લેખક નો ❤🙏🏻
@Saurabhsinh_chaudhry2 жыл бұрын
Raag Malhar based song goes like: Ugyo re padkaro khamma Mara nabh no taaro khamma. "सा रे म रे प नी नी सा सा नी प म रे म रे सा " May you don't know that before ...❤️ Beautiful song....
@arpitv4566 Жыл бұрын
I first thought it was Miya ki Malhar. But later confirmed that it is Malhar
@Saurabhsinh_chaudhry Жыл бұрын
@@arpitv4566 classical raag based music i always loved...❤️
@harshil_patel1811 күн бұрын
🎉😮
@adiyogi55782 жыл бұрын
Ek ek vakyrachana adbhut....ane singing pan awesome sir.......
@shardajani7667 Жыл бұрын
અદ્દભૂત અદ્દભૂત !!! શું કહેવું....વારંવાર સાંભળ્યા જ કરીયે...
@monarkbhatt83032 жыл бұрын
Superb Fantastic Fabulous Aa song ni taarif mate shabdo ochha pde chhe… What a priceless song 🎵 Can’t stop myself from listening to this song again and again
@ameevasveliya Жыл бұрын
Khub khub saras geet... Aam sambhdiye atle rom rom ubhu thy jaay nd geet na shabdo aa avaaj sidhu aam dil ma j vagtu hoi etlu soothing 6....🥺❤
@pruthvipanchal37492 жыл бұрын
ગીત સાથે જોડાયેલા દરેક કલાકાર ને નમન છે આટલી સુંદર રજુવાત ભાગ્યેજ જોવા મળે❤️
@prakashsuba8232 жыл бұрын
Totally agree with this comment 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@MsBedekar Жыл бұрын
So true
@harharmahadev...9422 жыл бұрын
હૃદય સ્પર્શી.......બસ સાંભળ્યા જ કરીએ એવું સુંદર સર્જન........ આ ગીત સાથે જોડાયેલા દરેકનો આભાર
@jatinparmar3887 Жыл бұрын
Aje Mara Ghare dikari aavi che mane khabar j feeling aave 6 aa geet sabhdata te awesome che. Love U Bacha.
@Rangshala1022 жыл бұрын
No Words.......... Valiyo kevu anubhave che potana badko mate, anathi khbar pade che, awsm
@kaushalupadhyay22112 жыл бұрын
Oh God !!! Aankh ma zadzadiya aavi jay che ..❤
@ArjunAhirofficial2 жыл бұрын
Oho ho ho su kav yar dil jiti lidhu vari jav mara vala lekhak,singer,music all team members
@dakshathakar87322 жыл бұрын
સુંદર પ્રસ્તુતિ.. ગુજરાતી ભાષાનો વૈભવ.. વાહ..
@rushithakkar65022 жыл бұрын
Hats off to Milind Gadhvi Sir and Kedar Upadhyay Sir..... awesome and heart touching lyrics as well as voice.....
@prarthnakumar84713 ай бұрын
Can you tell me the meaning of this song please 🙂
@DS-iw4hk2 жыл бұрын
Avu lage che ke bas sambhalya J karie…khub j sundar rachana kharekhar 🙏🏻🙏🏻😇
@parth19022 жыл бұрын
What a word !! Khubha j Saras Gayaki ane Geet
@himali_modi Жыл бұрын
Khub j sundar Ane meaningful lyrics che.. game tetli var sambhdo navu j Lage ...
@rajeshbuch Жыл бұрын
અદ્ભુત રચના. આવા પ્રયાસોથી ગુજરાતી જીવંત રહેશે.
@falgunitalsania1342 Жыл бұрын
ખૂબ જ સુંદર, અતિશય ઉર્મિસભર શબ્દો સાથે એટલો જ સુંદર કર્ણપ્રિય અવાજ !!!!!!!!!!!!
@galsarashvinbhai223211 ай бұрын
વાહ રચનાકાર વાહ ધન્ય છે તમારી જનેતા ને સાહેબ ...🥳💖
@pujanddave Жыл бұрын
father of infants, Cried every time when listening this song. Thanks to all creators for this milestone.
@priyankatrivedi66952 жыл бұрын
Wow.. such a deep meaningful heartouching... Amazing... Shabdo ocha pade che...
@ankitsheth23832 жыл бұрын
su vat che....saheb moj karavi didhi ...darek line e ruvata ubha thy jay
@niranjanjaiswal1913 Жыл бұрын
ખુબ સરસ રચના... ખુબ સરસ સ્વર બધ્ધ...ખુબ સરસ સંગીત ની છણાવટ.. વાહ....આવા ને આવા જ સુંદર ગીતો, રચનાઓ રજૂ કરતાં રહો અને ગુજરાતી ભાષા ને એક અલગ મુકામ પર લઈ જાઓ એવી અમારી હૃદય થી શુભકામનાઓ.....
@ManojPatel-ut1ef Жыл бұрын
Dikro alag rahe che ...tena Janam thi lagan sudhi na sabhar na sajiv jjivan thai che..bas ❤ ne ghani KHAMMA male che🙏.
@sanjayzinzuvadiya72632 жыл бұрын
2-3 year's Gujarati films gonna next level movie keep it up
@mayurichauhan1565 Жыл бұрын
Matra Gujarati j bhasha j avi chhe jema tame Darek lagni Geet thaki Varnavi shako 😘 Superb song and lyrics Proud to b Gujarati
@krunalthakkar52822 жыл бұрын
Awesome lyrics . amezing voice Supab supab supab. .. mind blowing. Next level boss.... proud to be Gujarati....
@mayurpatel8170 Жыл бұрын
એક એક શબ્દો વિચારી વિચારી સુંદર રીતે મન ને શાંતિ આપે એવું ગીત લખ્યું છે જેને પણ લખ્યું છે તેને.....ગુજરાતી શબ્દોનો પ્રભાવ આ ગીતના શબ્દો કહે છે.... જે સીધા મન મગજ ને સ્પર્શ કરે એવા છે.
@ajitsinhgohil47602 жыл бұрын
અદ્ભુત શબ્દ રચના અને ઉમદા સ્વરાંકન...🙏🏻
@urvishbhatt60612 жыл бұрын
Ek var to vichar va pade k ek Gujarati song aavu Aavyu ❤️ mast song che 👌👌
@FirdausDekhaiya2 жыл бұрын
વાહ મિલિન્દ.. વાહ કેદાર
@KetanSolanki2 ай бұрын
Jya sudhi mara gher lakshmi no janm noto thyo tya sudhi aa geet ni asar noti thy. Aaje to jyare jyare aa geet sambhdu chu. Aakho ma aansu aavi jaay che. Ek baap ni laagni jyare koi purush baap bane ne pchi j smjay. ❤😢
@utkarshhathi9963 Жыл бұрын
Proud to be Gujarati Excellent Music 🎉🎉
@shyam50402 жыл бұрын
Adbhut Adbhut wow...
@meeraads20102 жыл бұрын
What a feelings of a Father..... No words Kudos to you... Great feel of a father...
@miracleshappens79972 жыл бұрын
Every mother can feel each word. Best music and bestest lyrics...
@anvichauhan93347 ай бұрын
ગુજરાતી સાહિત્ય ની અદભુત રચના ..... ખરેખર આજના સમય માં આવા શબ્દો થી બનેલું એક ગીત જે જેટલી પણ વાર સાંભળો ... મે મારું બાળક પેહલી વાર મારા હાથ માં લીધું એ લાગણીઓ ને શબ્દો આપતું આ ગીત છે
ખુબ જ સરસ કાવ્ય રચના..હું જ્યારે પણ સાંભળું મારી દીકરી મારી નજર સામે આવી જાય
@parmarbhavesh93319 ай бұрын
બહુજ વ્હાલ ઉભરાય છે આ ગીત સાંભળીને...પોતાની દીકરી પર..દરેક ના બાળક ની હંમેશા ખુશ રાખજો ઇશ્વર ❤
@nimavatmehul77542 жыл бұрын
મિલિંદા....... ખુબજ સુંદર રચના ભાઈ અદભુત.
@dhruvrajsinhchudasama32 жыл бұрын
Best gujrati song ever ❤️❤️❤️😍😍🔥🔥
@tanikpanchal2200 Жыл бұрын
Wonderful lyrics writing and perfect voice selection....thanks to whoever creates this beauty...
@jalayshukla11 ай бұрын
Kedar Bhai - Bhargav bhai ane Milind Bhai, Gujarati Family ma Koi Santan aave tyare aa j Geet Vage chhe, Naam Padvama, Gaurav thaay ane 56 ni chhati thay k aa Gujarati Geet chhe. Adbhut Adbhut ❤❤❤
@amitjoshi8559 Жыл бұрын
Really what a high level combination of music,lyrics and singing
@SudhirModi-o6q Жыл бұрын
બહુ જ સુંદર અને કર્ણપ્રિય ગીત + સંગીત
@rajeshgadesha95042 жыл бұрын
સર્વો ની ઉત્તમોત્તમ પ્રસ્તુતિ હોય. ફરીથી આવું થવું મુશ્કેલ.🙏🏻
@pankajbhanderi95462 жыл бұрын
અદ્ભૂત...🤗 આ ગીત જેટલી વાર સાંભળીયે એટલી વાર બાળપણ યાદ આવે છે ન ભૂતો ન ભવિષ્યતિ ખરેખર હ્રદય સ્પર્શી ગયું ખૂબ જ સરસ
@user-mn1wh8bd3o Жыл бұрын
આ ગીત બનાવવા વાળી પૂરી ટીમ ને સલામ છે. Amazing ❤
@naikavni2 жыл бұрын
Superb &amazing song by milind gadhvi
@dharmishtashah1988 Жыл бұрын
Bahu mast meaning full words, music voice, lyrics 👌hatsoff the whole team Proud to be a Gujarati❤👌superb👌👌
@shreyashah3525 Жыл бұрын
So so so beautiful lines! So heartwarming heart touching! My baby start kicking while I listen this.. i almost listen thrice a day! What a lyrics❤
@Dr.Jatinkumar_Panara2 жыл бұрын
Awesome....awesome.... power pack👌👌👌
@cute123001002 жыл бұрын
Heart touching lyrics, beautiful composition....the feeling of the parents when child is born is described so very beautifully....each and every word and composition brings that joy and happiness..... everytime I listen to this song it brings tears of happiness and re living that moment which I experienced when my son was born. Thank you for making me feel that same feeling again and again❤️
@virenshah2980 Жыл бұрын
I too have the same feelings....Whenever I listen this song, it reminds me the first few moments when my son was born...
@HimanshuUDabke2 жыл бұрын
Hey Guys, I'm not a Gujrati, but just looking the concept of the movie I watched it. The sound of these words and the musical composition really emit the feeling. Without even knowing the meaning, I could feel the song. Milind Gadhavi ji, hats off 🙏🏻🙏🏻
@POOJAPATEL-oo4kp3 ай бұрын
My new favourite Gujarati song.. love for my daughter Pal and son Vihaan is increasing every single day by listening to this song..incredible wordings of the song
@55_hetpatel742 жыл бұрын
khub saras 🥰
@ruchiprachi3892 жыл бұрын
What lyrics, superb and very well sung
@komalpatel60622 жыл бұрын
2:36 line 👌👌👌👌👌👌
@lotusknowsindia1972 Жыл бұрын
rangit ma ane sabd nu chayan ek paripakwata nu darpan karave chhe, dhanya chhe aaava sarjako ne je bhavnanu rupantarn kri shake..
@kalyanimehta6374 Жыл бұрын
Beautiful! Melodious music and lovely voice and song
@takshilapatel71872 жыл бұрын
Jordaarr bakii❤
@dharmeshdoshi6962 жыл бұрын
my famaly is wathching this song everyday superb lyrics superb composition and heart touching overall song.....thanks for giving sukun...
@vcjadeja39862 жыл бұрын
It is my daily dose of energy ✨️, mara nabhana be anmol tara, khamma tamane!!
@AnkitaSolanki-c7w2 ай бұрын
વારંવાર સાંભળવાનું મન થાય, અને બાળક પર સ્નેહ આવે,આંખમાંથી આંસુ આવે, પછી પોતે બાળક બની પપ્પા ની યાદ આવે😢😢
@prachimodi84 Жыл бұрын
Aa geet ni Aek. Aek. Liti ❤
@dharahansalia920 Жыл бұрын
lyrics, music and singing everything is heart touching.. Whenever i listen this song i feel ❤❤ i think every parents feel like this...
@krishnajotani52942 жыл бұрын
Lovely song ..heart touching lines ...
@khushboopadmani505923 күн бұрын
Best gujrati song ever❤️
@ulupijariwala19482 жыл бұрын
I lived again a moment when my baby born. I cry and listen this song on repeat mood. Beautiful lyrics and music composition ❤
@rashmichalla34752 жыл бұрын
Heart touching and Awesome song 👌👌👌
@nilanjana190110 ай бұрын
My 1st time listening to Gujarati song and I am mesmerised ❤ I am definitely coming back to listen to this in a loop. Was just wondering what this song about
@natavarghodasara3409 Жыл бұрын
Awesome 😍 @Kedarbhai
@priteshkapasi1055 Жыл бұрын
superb superb i dont have any words to say. Its so beautiful Each words are superb. i don have enough words to express the happiness
@payalprajapati79002 жыл бұрын
Sabda nathi Malta bolva mate etlu mast song che 💕💕💕💕💕
@vijaydbaldha2 жыл бұрын
Awesome music and lyrics Great great it touches heart without any efforts.
@hitendrasinhgohil3823 Жыл бұрын
Love YOU Milind Bhai.....!
@drvikasthakkarofficial2 жыл бұрын
What deep lyrics with beautiful composition. My congratulations to entire team for creating such a masterpiece 💜❤️
@jatinshah1432 жыл бұрын
આજની અંગ્રેજી માધ્યમની પેઢી આ ગીતની ભીનાશ... હળવાશ... નમણાશ... ક્યાંથી સમજી શકશે??? Feeling sad for them... 😔