જોગમાયા ટાઇગર ચેનલની વિડીયો તો જોરદાર અને મજેદાર હોય છે. નવરાત્રી ગમતી હોય અને માતાજીને માનવાવાળા કરો લાઈક . જય માતાજી .મહેશ ઠાકોર .પેટલાદ
@MahendraPatel-de9ub4 жыл бұрын
5
@rameshhathila46394 жыл бұрын
Q
@AjayThakor-jr2tj3 жыл бұрын
બહુ સરસ જોગમાયા ટાઈગર આવાજ વિડીયો બનાવતા રહો મારી સિકોતર વિવિધ કૃપા બનાવશે જોગમાયા ટાઈગર ચેનલ બહુ સરસ અમને તમારા વિડીયો બહુ ગમે છે જય સધી જય જોગણી ની કૃપા
@vanrajsingsolanki49734 жыл бұрын
જે ભાઈ યો પોતાની કુળદેવી માનતા હોય તો લાઈક કરો
@n.k.thakor41434 жыл бұрын
Ha pashla ni moj ha. 🙏🙏🙏🙏🙏 Jordar. Aayojan che. Jay jogmaya. Tiger.
@jaymeldimaa20524 жыл бұрын
આ વિડિયો મોમા ભોણાનો કોણ કોણ જોયો તે અહિં એક લાઇક કરો જય માતાજી
@anandthakor34054 жыл бұрын
Jakas
@દેસાઈજીગર-લ3છ4 жыл бұрын
મયંકસિંહ
@thakorashvinthakorashvin65514 жыл бұрын
Garba mo to jivan ne to vat padi dhido Jivan ne to inom to apvuj pade Super
@nilusrasoi4 жыл бұрын
Jai Mataji
@michaelbaba66074 жыл бұрын
Jay mataji Jay maa Bhawani
@vikramdangi32534 жыл бұрын
Vikram bhai Dangi
@rajputkishansinh20764 жыл бұрын
Nice
@rajputkishansinh20764 жыл бұрын
જય ભવાની
@hareshchauhan1144 жыл бұрын
Hi
@SKPATE2813 жыл бұрын
Badhani maa fadii nakhi jivanne ana jevo koi no dansh nathi full mojj ma se a rahyoo good job guys 👏👍😄
@tinobhai40054 жыл бұрын
વિરમ ભઇ સોમા ભઇ રાકેશજી પીનટુ ભઇ ભરતજી તેમજ બઘા ભઇ ઓ સારા ગરબા રમયા છે
@user-rf2ri5yq7j4 жыл бұрын
ટાઇગર તો ટાઈગર કેવાય વ્હાલા....🙏🙏👍👍
@Pareshthakor-ob9vu4 жыл бұрын
બધાય કરતા મોમાનો ડાન્સ જોવાની મજા અલગ હોય છે
@shankarbhaichaudhary4404 жыл бұрын
Very nice pashalal na mama good garba danch
@editnileshpatel35284 жыл бұрын
મોંમાં ભોણા ની કોમેડી ગમે તો એક લાયક કરો મીત્રો 🙏🙏
@kakasonisoni40094 жыл бұрын
ગમી જાય છે
@rahulthakor36594 жыл бұрын
Moj moj Super video..👌👌👌👌👌👌👌
@darkagent24604 жыл бұрын
આજે મોટો વિડિયો બનાવ્યો ખૂબ આભાર
@sahilthakor52904 жыл бұрын
Jor video bhai
@vinodjanivinodjani14424 жыл бұрын
ખુબ સરસ આખી જોગમાયા ટાયગર ચેનલ ના તમામ કલાકારો એ ખુબ સરસ અભિનય કર્યો છે. જય માતાજી
@nasusingn.r.vaghela1244 жыл бұрын
Good
@thakorajit10364 жыл бұрын
Supar..ful.sapot.jay.thakor.smaj
@rameshkumarprajapati62244 жыл бұрын
વાહ જીવણ વાહ ખેમાં જોરદાર રમ્યા
@karansinhji__jhala4 жыл бұрын
મને આ વીડિયો બહુજ સરસ લાગ્યો..જેને આ વીડિયો ગમ્યો હોય તે મને લાઈક કરો 👍
@sardarjithakor40274 жыл бұрын
સાચેજ જીવણભાઈ ઈનામના હકદાર છે ખુબ સરસ નાચેછે જોગમાયા ટાઈગર ચેનલના બધા ભાઈઓ એ બહુ સરસ રીતે આયોજન કર્યું છે જોવાની બવુ મજા આવી બધા મીત્રો ને નવરાત્રીના પોચમા નોરતાની ખુબખુબ શુભેચ્છા
@dipakprajapati88834 жыл бұрын
🙏🙏Jay fulbai Jopdi. Maa 🙏🙏હે 🙏🙏માં પાવાવાળી. હે માં મેલડી 🙏🙏
@yashvyas73892 жыл бұрын
બહુ સરસ જીવણલાલ ને. ઈનામ વધારે આપો👌👌🎂
@patelneela69474 жыл бұрын
Aaje badhaj friend ni farmaish puri kari te bdal khub khub dhnyavad jordar sound se bhai super moj padi gai Jay mataji all jogmaya tiger brothers 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏 જય માતાજી🙏 સુપર આયોજન કર્યું છે હેપી નવરાત્રીની શુભેચ્છા પાઠવીએ છીએ ખુબ ખુબ આભાર
@ashapuratrading81984 жыл бұрын
moj moj vah jogmaya groupમોજ કરાવી દેજો જીવણભાઈ
@manjurvideo43864 жыл бұрын
જોરદાર આયોજન કર્યું 9રાત્રી નું (હા જોગમાયા ટાઇગર)
@sunilthakor78624 жыл бұрын
નમસ્તે જોગમાયા ટાઇગર ના મિત્રો ને જય માતાજી પીટુજી રણજીતસિંહ અમા રે મોમા ભોણા સાથે એક ફોટો પડાવવો છે તો છૂ પાડી શકીએ છીએ કે નહિ તેની ખાતરી કરવા માટે આ મેસેજ તમને શેર કરો છે જવાબ જરૂર આપજો જય માતાજી જોગમાયા ટાઇગર ના મિત્રો ને ખૂબ આગળ વધો એવી શુભેચ્છા પાઠવૂ છૂ જય જોગમાયા ટાઇગર
@hareshharesh35704 жыл бұрын
હા...મોમાં....ભોના...તમારી....મોજ
@sagardevipujak80624 жыл бұрын
હા.તમારી.મોજ.હા😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘
@thakornitin23864 жыл бұрын
હા તમારી મોજ 😄🌹🌹🌹👌👌👌👌❤❤❤💯💯✌
@tinobhai40054 жыл бұрын
સુપર આયોજન કરયુ છે આ મને ગમે છે બઘા ભઇ યો ને મારા તરફ થી તમારી ચેનલ બહુ આગળ વઘે એવી ભગવાન મતાજી ને પ્રથના કરૂસુ જય માતજી
@SanjaySanjay-ff6hh4 жыл бұрын
丶一一一一一!
@SanjaySanjay-ff6hh4 жыл бұрын
…
@rameshthakorrameshthakor56034 жыл бұрын
Ha Tmari moj moj moma
@bhaveshthakor41114 жыл бұрын
જોરદાર સાઉંડ છે સિંગર એ જોરદાર ગાય છે
@venkateshbalaji32433 жыл бұрын
ભાઇ જીવણ તો જોરદાર બાકી.. ❤️❤️❤️
@grkatra59284 жыл бұрын
Ha mojjjjjjj ha
@gunvantk88934 жыл бұрын
Jivan , moma no dance mst chhe , well done jogmaya tiger group
આજ થી પ્રારંભ થતું નવવર્ષ આપને તથા આપના પરિવાર જનો માટે ઉમંગ, ઉત્સાહ, ધૈર્ય, ખુશી,આનંદ લાવનારુ નિવડે.. તેવી પ્રભુ ને પ્રાર્થના તથા આપને અંતર થી શુભેચ્છા..! 💐 *નૂતન* *વર્ષાભિનંદન* જય માતાજી ધરું ઉછેર કેન્દ્ર, રાઠોડ અશ્વિન સિંહ ડી લક્ષ્મીપુરા ખડાત 💐🚘🕉️🌻🌻🌷🌷
@rathodashvinsinh57634 жыл бұрын
જય માતાજી... મારા વ્હાલા ભાઇઓ ને જણાવતાં આનંદ થાય છે કે જે ભાઇઓ ને તમાકુ નું વાવેતર કરવાનું હોય તેમના માટે તમાકુના ઘરું નું વેચાણ અમારે ત્યાંથી 20/11/2020 થી ચાલુ થવાનું છે...તો જે ભાઇઓ ને તમાકુ નું વાવેતર કરવાનું હોય તે અમારો સંપર્ક કરજો... મોબઈલ નંબર (જય માતાજી ઘરુ ઉછેર કેન્દ્ર ) 97140 10520 99045 52554 96380 65132 સરનામુ રાઠોડ અશ્વિન સિંહ દશરથ સિંહ ગામ = લક્ષ્મીપુરા , ખડાત તા=માણસા જિ=ગાંધીનગર
@rajeshraval27484 жыл бұрын
જય માતાજી પસાભાઈતો ફુલમોજમા ઞરબાગાયછે હો સૂપર
@akashzala83794 жыл бұрын
🙏મારા 🙏તરફ🙏 થી 🙏નવરાતી🙏 શુભ🙏 કામ 🙏ના 🙏Happy 🙏Navratri🙏 જય🙏 માતાજી🙏
@kalujithakor68764 жыл бұрын
Happy નહી ભાઈ શુંભ લખવુ જય માતાજી
@MaraghelmaaTigerchannel4 жыл бұрын
જે માં પાવા વાળી મહાકાળી ને માનતા હોય પ્લીઝ એક લાઈક કરો તેમને મનની ઇચ્છા પૂરી કરશે અને મોંમા ભોણા આવા વિડીયો બનાવતા રહેજો અમને જોવાની મજા આવે જય માતાજી મિત્રો અને અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો
@thakorrakesh4124 жыл бұрын
Kyana se moma bhona
@dasrathsinhzala47614 жыл бұрын
Ha jivan pashabhai inam tamane malase
@pintubhadarbar76784 жыл бұрын
ખુબ સરસ વિડીયો બનાવ્યો છે મા સિકોતર તમારી જોગમાયા ટાઈગર ચેનલ ને આગળ વધારે જય માતાજી