Khara Samdariya ni aare maro walo || ખારા સમદરિયાં ને આરે મારો વાલો || Gujarati Bhajan

  Рет қаралды 32,842

Sadguru Satsang

Sadguru Satsang

Күн бұрын

ખારા સમદરિયાં ને આરે મારો વલો ઊભો દુવારકાના ડેલે રે.....
ઉભા દુવારકાનાં ડેલે મારો વાલો.....ઉભા દુવરકાનાં ડેલે રે....ખારા...
મથુરામાં જોવ તો મથુરામાં ઉભા
જેલ નાં તાળા તોડે મારો વાલો ઉભા.......ખારા.........
ગોકુળમાં જોવ તો ગોકુળ માં ઉભા
જશોદાનો ખોળો ખૂંદે મારો વાલો ઉભા......ખારા....
વનરા વનમાં જોવ તો વનરા વનમાં ઉભા
સોળસો ગોપીને એક એક કાનજી ઉભા.....ખારા......
કાળનદરી માં જોવ તો કાળનદરી માં ઉભા કાળી તે નાગને નાંથે મારો વાલો ઉભા.....ખારા.....
મથુરામાં જોવ તો મથુરામાં ઉભા
મામા તે કંસને મારે મારો વાલો ઉભા....ખારા.....
મેવાડ માં જોવ તો મેવાડ માં ઉભા
ઝેર નાં અમૃત કરે મારો વાલો ઉભા.....ખારા....
જૂનાગઢમાં જોવ તો જૂનાગઢમાં ઉભા
નાગરી નાતને જમાડે મારો વાલો
કુંવરબાઈનાં મામેરા પુરે મારો વાલો ઉભા....ખારા....
હસ્તીનાપુર જોવ તો હસ્તીનાપુર ઉભા
નવસો નવ્વાણું શીર પુરે મારો વાલો
પાંડવો ની લાજુ રાખે મારો વાલો ઉભા....ખારા.....
Shree Krishna Bhajan
Shree Krishana Gujarati Bhajan
Gujarati Bhajan
Satguru Satsang
Gurudev Satsang
Bhajan
Gujarati Kirtan

Пікірлер: 10
@varshab.dodiya5579
@varshab.dodiya5579 10 ай бұрын
ખૂબ સુંદર ભજન ગીત છે 👌👌 જય શ્રીકૃષ્ણ 🙏🙇‍♀️🙏
@jemivaghasiya7887
@jemivaghasiya7887 8 ай бұрын
Khub j srs gayu chhe
@Gondaliya.Bhavika
@Gondaliya.Bhavika 10 ай бұрын
જય શ્રી કૃષ્ણ🙏ખૂબ સરસ👌👌👌
@user-vo4fr4cf5f
@user-vo4fr4cf5f 9 ай бұрын
Saru gayu che didi
@baldevbhaipatel131
@baldevbhaipatel131 10 ай бұрын
Khub,sars
@user-mo4fv8bv8d
@user-mo4fv8bv8d 10 ай бұрын
જયશ્રી કૃષ્ણ સરસ ગાયું બેનો લખીને મોકલો તો શારુ
@SadguruSatsang
@SadguruSatsang 10 ай бұрын
આભાર આપનો... તમે ડીસ્ક્રીપશન માં જોઈ શકો છો..
@jadavbhaibeldiya
@jadavbhaibeldiya 10 ай бұрын
સરસ ગાયું છે
@renukamodi7057
@renukamodi7057 10 ай бұрын
Super bhajan chhe❤
@jyotikapatel2659
@jyotikapatel2659 11 ай бұрын
Super
🤔Какой Орган самый длинный ? #shorts
00:42
Best Toilet Gadgets and #Hacks you must try!!💩💩
00:49
Poly Holy Yow
Рет қаралды 19 МЛН
#મારી માતા જેને મળે
3:48
સુંદરા ગામ બહુચર ગરબા મંડળ
Рет қаралды 1,8 М.
राधे रानी का भजन
4:19
hemlata Kabra
Рет қаралды 238
Sakhi Aaj Anand Na Ogh Valya.. Saaheli Re..
8:01
Studio Sangeeta
Рет қаралды 10 М.