Рет қаралды 459
મહેસાણા
ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓ એ મહેસાણા તાલુકા પંચાયતની લીધી મુલાકાત
મહેસાણા તાલુકાના ખરસદા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ એ મહેસાણા ખાતે ટ્યુનિંગ કાર્યક્રમ યોજાયો જેમાં પ્રાથમિક શાળાના 31 બાળકો અને 4 શિક્ષકોએ મહેસાણામાં આવેલા સ્વામિનારાયણ મંદિર દૂધસાગર ડેરી, મહેસાણા કોર્ટ તથા તાલુકા પંચાયતની મુલાકાતે આવ્યા
બાળકો સાથે TDO હરેશ ચૌધરીએ કર્યો વાર્તાલાપ સાથે તાલુકા પંચાયતના દરેક શાખાઓમાં જઈને શાખાને કામગીરી બાબતે માહિતગાર કરાયા
ભાવિન ભાવસાર મહેસાણા