આવી સમજદાર સરકારના રાજ્યમાં બધાને ખબર છે જાહેરમાં સમાચારમાં આટલા બધા રૂપિયા ની લોન મોટા માણસોને માફ કરી શકાતી હોય તો શું નાના માણસ ની લોન માફ કરવા માટે પ્રાર્થના કરવી પડશે જય ભારત
@dahyabhaiparmar1398 күн бұрын
ગુજરાત ના તમામ નાગરિકોની તમામ લોન માફ કરવી જોઈએ
@KhissuNews8 күн бұрын
હા 🙏
@P..A..Mesuriya2 күн бұрын
બરોબર સે@@KhissuNews
@BhagajiSolanki-i5f6 күн бұрын
સામાન્ય માણસો ની લોન માફ કરવી જોઈએ
@ronakkumarprajapati41573 күн бұрын
સામાન્ય માણસની લૉન માફ કરવી જોઇએ
@vipulvaghela48262 күн бұрын
હા લોન માફ થવી જોઈએ
@jamaluni77487 күн бұрын
લોન માફ કરવી જોઈએ
@dashrathpadhiyar85054 күн бұрын
હા બંધાણી લોન માફ કરવી જોયઇ
@vijayrohit90783 сағат бұрын
ખૂબ સરસ મજાની માહિતી મોટાં વેપારી ઓ ની મોટી મોટી લોન બિલકુલ માફ ના કરવી જોઈએ.
@galcharkaushikkarsanbhaika46812 күн бұрын
સામન્ય માણસો ની લોન માફ કરવી જોઈએ સરકાર ને
@JaypalsinhChauhan-k7b18 сағат бұрын
સામાન્ય માણસ માટે સરકાર દેવાં માફ કરવા જોયે
@krsisara69857 күн бұрын
નાના માણસોની લોન માફ કરવી જોઈએ
@rameshpatel564422 сағат бұрын
ખેડૂતની લોન માફ કરવી જોઈએ
@parmarkanak91133 күн бұрын
રેશનકાર્ડ માટે પ્રાર્થના જય માતાજી સીતારામ બાપા સીતારામ કરોડપતિ ગેમ
@darjidashrathl.72308 күн бұрын
ખુબ જ સરસ માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર
@KhissuNews8 күн бұрын
આભાર 🔥
@bhargavpatelbhai4506Күн бұрын
સામાન્ય માણસ ને લોન માફ કરવી જોઈએ અને સબસિડી મળતી એ પણ ફરીથી ચાલુ કરવી જોઈએ
@karandevda9360Күн бұрын
એલેક્સિન આવે છે એટલે બધું જ લાગુ કરશે
@patelshantibhai24282 күн бұрын
જેના ઘર માં સરકારી નોકરી ના હોય તેની ખેતી ની લોન માફ કરવી જોઈએ .
@galcharkaushikkarsanbhaika46812 күн бұрын
હા લોન માફ થવી જોઈએ સરકાર દ્રારા
@anshgamer62836 күн бұрын
મહીલઃ ઓ ની યોજના સરુકર વી જોઈએ
@BhagajiSolanki-i5f6 күн бұрын
ખરેખર તો મોટાં અજબ પતિ લોકોની લોન માફ નાં કરવી જોઈએ નાનાં માણસો ની લોન માફ કરી જોઈએ
@chauhanHitesh0095 күн бұрын
Ha thavi Joiye 🌹🌹🙏🙏
@hansabenparmar70062 күн бұрын
નિયમ બધા માટે સરખો હોવો જોઈએ મહિલાઓની લોન સરકાર કેમ માફ કરતા નથી બેકમાં વ્યાજનું વ્યાજ નાખીને ગરીબ લોકોને મેનેજરો માનસિક તાર્સ આપે છે તે પણ માફ કરવી જોઈએ
@rasikjithakor50598 күн бұрын
જય બાબરી 🙏🌷🙏🌹🌹
@rcindian316615 сағат бұрын
લોન માફ કરી દેવી જોઈયે
@Solankimanish-h1eКүн бұрын
સહી કહા લોન માફ થવી જોયે નાના માણસોને
@RaghuvirsinhGohil-d4m3 күн бұрын
Shikshit.berojgari befaam se Gujrat ma sarkar darek vibhag ma 100% bharati kare plz
@RajeshpatelRajeshPatel-hu5oq17 сағат бұрын
માફ કરવીજુએ ભાઈ
@VikramVikram-ty1ek5 күн бұрын
સરસ
@વશશબભશસુ4 күн бұрын
jaysiram
@valasimdiprashala1222 күн бұрын
સામાન્ય માણસની લોન માફ કરવી જોઈએ
@rajeshbajaniya4214Күн бұрын
દિલ્લી સરકાર, તામિલનાડુ સરકાર અને મહારાષ્ટ્ર સરકાર જે દરેક મહિલાઓને મહિને આર્થિક સહાય આપે છે એ સહાય ગુજરાત રાજ્યની દરેક મહિલાઓને મળવી જોઈએ.
ભાઇ કચ્છ વિસ્તારમાં મજૂરિ એટલેકે છૂટક મજૂરિ સુ ચાલે છે એ જાણવૂ છે રિપ્લાય આપજો
@KamleshParmar-u6c4 күн бұрын
સામાન્ય માણસોની લોન માફ કરવી ❤
@gunavantbhainayi395020 сағат бұрын
સરકાર નાના લોકોને લોન આપીછે તે માફ કરી દેવી જોઈએ
@ksgamer93368 күн бұрын
Garib loko ni pan loan maf thavi joiye kem ke government mota udhyogpati ni 12 lakh crore ni loan maf kari sake to garib loko na 5 - 50000 kem maf ni thai sake
@chauhanHitesh0095 күн бұрын
Khudutani tamamlon maf thavi Joiye🌹🙏🙏🙏🙏🙏🙏🙏🚩
@budhyapawar6815 күн бұрын
ગુજરાત મા મળવુ જોઈએ
@sadarpur36067 күн бұрын
લોન માફી કરવી જોઈએ
@arvinddudhat54698 күн бұрын
માફ કરવી જોઈએ
@sosaramsing14128 күн бұрын
માફ કરવી જોઈ
@Vk.Raj143-m8v5 күн бұрын
જય શ્રી રામ 🚩🚩
@SAVJIBHAIRAJGOR-jq2rcКүн бұрын
❤ખિસયુચૈનનુકાયમનાયજન હી
@LakhamanOdedara-p9n8 күн бұрын
જય જવાન જયકિશન
@RajendrasinhZala-n5z5 күн бұрын
જયજયશ્રીરામ જયજયશ્રીરામ સીતારામ સીતારામ
@rajeshbajaniya4214Күн бұрын
રામ નામ ની માળા જપ વાનું બંધ કરો અને દેશમાં જે ભ્રષ્ટાચાર થઇ રહ્યો છે એના ઉપર ધ્યાન આપ. સરકાર પલતો થવું જરૂરી છે. ભાજપ સરકાર હવે તાનાશાહી બની છે.
@rajeshbajaniya4214Күн бұрын
ભાજપ સરકારે જનતાને એક જ પીપુડી પકડાવી દીધી છે હિન્દુ મુસ્લિમ ની અને આ સરકાર હિન્દુ મુસ્લિમ નાં નામ ઉપર પોતાની મન માંની કરી રહી છે.
@MirnurabhaiMir2 күн бұрын
સર મે પ્રાઈવેટ બેન્ક માં લોન લીધી છે શું પ્રાઈવેટ બેન્ક લોન માફ કરશે
@pankaj.b.R8 күн бұрын
ખેડુત તો ની લોન માફ થવી જોઈએ
@KhissuNews8 күн бұрын
સાચી વાત છે 💥
@JavidDas-s4b8 күн бұрын
Das❤
@KhissuNews8 күн бұрын
🤔
@lalitabenparmar635 күн бұрын
Maf karavi joiye
@raomanoharsinh7344Күн бұрын
લોન માફ કરવી જોઈએ કૃષી લોન પણ માફ કરવી જોઈએ.
@kalolagokul39738 күн бұрын
રીઝર્વ બેંક ખેડુતો ને 2 લાખ ની લોન કઈ રીતે આપશે તે વીશે સંપૂર્ણ માહિતી આપો
@KhissuNews8 күн бұрын
Video બનાવી દઈશ... 🎉
@RajParmar-t6iКүн бұрын
મોટા લોકોની લોન માફ કરે તો નાના લોકોની લોન તો માફ કરવી જ જોઈએ
@kanubhaibhat92935 күн бұрын
માફ કરી દેવી જોઈએ
@chauhanparth33663 күн бұрын
નાના માનસો નિ લોન માફ કરવી જોઈએ
@AadilKureshi-m2c3 күн бұрын
લોન માફ કરવી જોઈએ 🙏🙏
@mahendrbhailpatel29398 күн бұрын
🎉માફ કરવા જોઈએ
@samndar_k_lutere85029 күн бұрын
Khub saras mahiti🎉
@KhissuNews9 күн бұрын
🔥🔥Like Fire કે? 🔥🔥
@samndar_k_lutere85029 күн бұрын
@KhissuNews Not fire 🔥 It's a Wild fire 🔥
@KhissuNews9 күн бұрын
હોપ.... Rappa rapppa 🔥
@ranjitbaba15775 күн бұрын
મોટા લોકો .લોન માફ નહી થાય ગરીબની લોન માફ કરો
@JashuBarot-k9q4 күн бұрын
સાહેબ આ જન્મ માં થશે કે ભાજપ ભુક્કા કાઠશે
@UrmilParamar5 күн бұрын
જે ખેડૂતો ને મડતાનથી તે ઓન ને શુ કરવું
@parmarrudra272 сағат бұрын
નાના માણસને પણ માફ થવી જોઇએ
@usamadaduji62139 күн бұрын
તમારી ચેનલ ની લોકો કોપી કરી રહ્યા છે
@KhissuNews9 күн бұрын
માત્ર copy થાય...બ્રાન્ડ (khissu News) થોડી બને 🔥✅
@ArjunChauhan-fm7ks9 күн бұрын
Good news...
@KhissuNews9 күн бұрын
આભાર 🎉
@VikramRathod-u4e18 сағат бұрын
મારી મુદ્ભરા લોન માફ કરો
@samndar_k_lutere85029 күн бұрын
સૌથી પહેલી કોમેન્ટ આપડી❤
@KhissuNews9 күн бұрын
સૌથી પેહલા સપોર્ટર ને આભાર 🎉✨✅
@ZalaMahendra-z1r22 сағат бұрын
લોન માફ કરો ....
@gopikhatwani35178 күн бұрын
Nani lon maf kari devi joyea madi no mahol chali rahelo chay nana veparyo bhada ni nanai dukaan calave chay temana bhada nathi cutha
@hareshkanzariya81239 күн бұрын
Good news ❤
@KhissuNews9 күн бұрын
આભાર 🔥
@manishbarot10088 күн бұрын
Good 👍 information
@KhissuNews8 күн бұрын
So nice of you💥🔥🎉
@Varsharaiyani72 күн бұрын
Home loan maf thavi joi
@HarjivanbhaiBaraiya-ne1yuКүн бұрын
અભણ માણસ ને નોકરી સરકાર ને આપવી જોઈએ ભણેલા રૂ 100000 હોય તો અભણ ને રૂ 30000. હોવા જોઈએ આ મોદી સાહેબ થી થય સકે એમ છે તો ગરીબી કાંઈક ઓછી થાય. જય ભારત.....
@JadavPiyush-ul6bj8 күн бұрын
ખેડૂતો નીલોનમાફકરવીજોઅએ
@KhissuNews8 күн бұрын
100%🎉
@upendrabhaimevada14748 күн бұрын
Grib manso .mate.lion.maf.krvo.joiye
@KhissuNews8 күн бұрын
Ha💥
@ViramdasTejotjivabhai8 күн бұрын
સરકાર મીલીભગત ની નજરથી જુએછે Vijaymalya ની લોન માફ કરી સરકારે
@RamdhnrajGadhviКүн бұрын
Dhannywad tamaru
@sureshparmarsureshparmar7387 күн бұрын
Ok
@sureshchaudhary959218 сағат бұрын
ખેડૂતો ની લોન માફ થવી જોઈએ
@RajahdkMoyavala5 күн бұрын
લોન માફકરો
@AakashNavadiya-h8c5 күн бұрын
લોન માફ કરાવો
@jadejanidhiba8355 күн бұрын
Nana manso ni loan maaf karvi joeye
@chandrakantrathod42365 күн бұрын
Bhai sarkari kacheri ma out sosing maa varg 4 naa karmchaariyon mate sarkaar re su pagla lidhe chhe te ja na vo 🙏🙏
@jellypotharishdarji195519 сағат бұрын
હોમ લોન માફ થાય એ જરૂર થવી જોઈએ
@SpPrajapati-so4ek8 күн бұрын
Jay,javn, Jay,keesan
@taviyadhimatbhai84908 күн бұрын
❤❤❤🎉
@AshokThakor-q4c3 күн бұрын
🎉
@IlabenDamor-d1c2 күн бұрын
Good new
@KirtikumarPandor-v4i2 күн бұрын
નાના માણસ સો ની લોન માફ કરવી જોઈએ અને સીબીલ સ્કોર ઓછો થયો હોયતો વધારવો જોઈએ બીજી કોઈ કંપની? ?ની લોન હોય તે પણ માફ કરવી જોઈએ
@BhaikhabhaiSolankiКүн бұрын
ગરીબીનો દેવો માફ કરો ને ગરીબ નું દેવ માફ કરો મોદીભાઈ એટલે તમારી મહેરબાની હવે તમારી સર્વિસ થવાની જિંદગીમાં કાક કરતા જાઓ ગરીબનું કલ્યાણ રહેશે ગેંગે રેસીપી
@rajeshbajaniya4214Күн бұрын
ગરીબ વર્ગના લોકો અને મધ્ય વર્ગના લોકોએ પ્રાઇવેટ બેન્ક પાસે નાની લોન જેવી કે ૧,૫૦,૦૦૦/- સુધીની લોન હોય કે ૧,૦૦,૦૦૦/- સુધીની કોઈ પણ લોનની બાકી રકમ હોય તો આવા લોકોની લોન માફ કરવું જોઈએ.