માસી તમે ચોખા ના લોટ ની સેવ વિડિયો બનાવવો જોઈએ સહ પરિવાર હર હર મહાદેવ
@shreegopinathkitchen7 ай бұрын
હર હર મહાદેવ
@bharatishah49557 ай бұрын
Very nice perfect recipe.you discuss perfectly.your voice is so sweet.thanks.i will use your recipe this year.before I take more water and boil too much time.
@shreegopinathkitchen7 ай бұрын
Thanks a lot
@bharatishah49558 ай бұрын
How much flour you take?
@shreegopinathkitchen8 ай бұрын
2 kg
@JignaJoshi-rl6ei8 ай бұрын
🙏🏻👌🏻
@ashshinde94537 ай бұрын
👌👌👌👌👌
@shreegopinathkitchen7 ай бұрын
Thank u
@KailashPatel-fb9iw7 ай бұрын
Ame pan papdij keye se
@chetnaornawala90988 ай бұрын
વિડિયો થોડો ઝડપી બને એવા પ્રયત્નો કરો...
@shreegopinathkitchen8 ай бұрын
Ok
@heenatrivtriv32758 ай бұрын
Thank you!
@shreegopinathkitchen8 ай бұрын
🙏
@kantavaghjiyani21818 ай бұрын
Humne banaya video Jo
@shreegopinathkitchen8 ай бұрын
Good
@FAIZATAQI-h9v6 ай бұрын
Recipe in english.ingredient write them
@shreegopinathkitchen6 ай бұрын
2 kg rice flour 100 g green chillies 3 tbsp cumin seeds 2 tbsp ajmo 4 tbsp salt 4 tbsp papad khar
@madhukapuriya58268 ай бұрын
રાજકોટ માં મળે છે
@pushpatailor39948 ай бұрын
Where's buy this papdi machine
@shreegopinathkitchen8 ай бұрын
Baroda
@manharbenrajput56918 ай бұрын
1 tapeli lot mate 1.5pani mukiye to na chale?
@shreegopinathkitchen8 ай бұрын
Vadhare pani levani bilkul jarur nathi. Aavi rite banavjo saras banse. khas to lot kacho na rahevo joi.
@DhamsPrajapati-zo7pc7 ай бұрын
😅
@vilaspatel10608 ай бұрын
jsn 🙏🏼🙏🏼👌👌
@shreegopinathkitchen8 ай бұрын
Jsn🙏
@MitalThakar9666 ай бұрын
Mashin ni price ko ne
@shreegopinathkitchen6 ай бұрын
Bhu time pehla 400 nu htu atyar bhav vadhare hase
@deepikapathak76678 ай бұрын
આ પાપડ બનાવવા નું મશીન ક્યાં મળે છે જરા જણાવશો.
@shreegopinathkitchen8 ай бұрын
વડોદરા પાસે આવેલ પોર માં આ મશીન બનેલું છે. પણ આ મશીન વડોદરામાં એક બેન પાસે થી લીધેલું છે. જો તમારે પોરમાં જ્યાં બને છે ત્યાંનું સરનામું જોઈ તો કહેજો
@MitalThakar9666 ай бұрын
Ha address aapjo @@shreegopinathkitchen
@madhuridalalMD7 ай бұрын
બેના, તમારું પાપડ વણવાનું મશીન ખૂબ જ સરસ ડિઝાઇન વાળું છે, મને બહુ ગમ્યું. તમે ક્યાં રહો છો, અને આ મશીન ક્યાં થી લીધું એ પ્લીઝ કહોને..
@shreegopinathkitchen7 ай бұрын
આ મશીન વડોદરા પાસે આવેલા પોરની બનાવટ છે. હું વડોદરામાં રહું છું.@madhuriben આપ ક્યાં રહો છો???
@dontsubscribe26197 ай бұрын
તમે પાપડી ખુબ સરસ બનાવી છે બેન બરોડા થી મશીન લીધું છે તો તેનો નંબર કોન્ટેક આપશો આપનો આભાર
@shobhanaluhar45735 ай бұрын
બહેન તમે કયાં ગામ થી છો? મારે પાપડ નું તમારા જેવું મશીન ખરીદવું છે દુકાન નું એડ્રેસ જણાવશો.
@shreegopinathkitchen5 ай бұрын
શોભનાબેન હું વડોદરાથી છું. આ મશીન પોરથી મંગાવેલું છે. બેન તમે ક્યાંથી છો??
@shakupatel93056 ай бұрын
You have not said rice flour weighs
@shreegopinathkitchen6 ай бұрын
2 kg
@MeenaShah-u9h7 ай бұрын
1 kg. Lot ma kharo vajan pramane ketlo joye ?
@shreegopinathkitchen7 ай бұрын
10 thi 15 gram
@mayapamnani15907 ай бұрын
20 gram papadkhar n 40 gram Salt
@shreegopinathkitchen7 ай бұрын
@@mayapamnani1590 5kg lot ma 100 gram mithu ne 50 gram kharo levay. Aa map perfecte kehvay. Pan loko potana test pramane leta hoy che.