Khune Thi Khune Thi (Full Video) | Aum Mangalam Singlem | Sachin-Jigar | Ishani D, Aamir M, Divya K

  Рет қаралды 764,972

Akshar Communications

Akshar Communications

Жыл бұрын

And the wait is over !! Here's the full song video of 'Khune Thi Khune Thi' 💔
Starring: Malhar Thakar, Aarohi, Tatsat Munshi & Bhamini Oza Gandhi.
A film by Saandeep Patel
Produced by Aarti Patel
Distributed by Rupam Entertainment
#gujarati #AumMangalamSinglem #KhuneThiKhuneThi
Music : Sachin-Jigar
Singer : Sachin-Jigar , Ishani Dave , Amir Mir, Divyakumar
Lyrics : Niren Bhatt
Programmed By :
Hrishikesh Gangan
Music Production Head : Romil Ved
Live Acoustic , Electric & Bass Guitar : Indrajit Chetia
Live Flute : Tejas Vinchurkar
Mixed & Mastered : Swar Mehta
Lyrics - Gujarati
કોઈ કહે મારા સપનાંને, મનમાં આવે મને મળવાને,
હું પાથરીને આંખો છું ઊભી,
ભીના ભીના આ મારા અરમાને , બોલાવું છું એ જૂના સરનામે,
તારી વાટ જોતાં આખી તું થઈ,
સાંભળો ને, સાંભળો ને ઓ પિયુ,
વાત મારી સાંભળો ને ઓ પિયુ,...
કે ખૂણેથી ખૂણેથી,
આ દિલના ખૂણેથી, અરજ હું કરું કે આવો ને પિયુ.
કે ખૂણેથી ખૂણેથી,
દિલના ખૂણેથી, કે ખુદમાં મને સમાવો ને પિયુ,
સાંભળો ને, સાંભળો ને ઓ પિયુ,
વાત મારી સાંભળો ને ઓ પિયુ,...
રે સા સા સા રે સા સા સા રે સા સા સા રે મ ગ રે
રે સા સા સા રે સા સા સા રે સા સા સા
રે સા સા સા રે સા સા સા રે સા ગ રે પ મ ગ રે
રે સા સા સા રે સા ની સા રે સા ની સા
સાંભળો ને તરસ્યા આ દિલની તરજ મારી,
પળભર સાંભળો પિયુ,
સાંભળો ને પિયુજી આ વિનતી સહજ મારી,
આટલી તો સાંભળો પિયુ,
અરજ મારી સાંભળો પિયુ, મારા વ્હાલા પિયુ,
તમે ઊગો મારે આંગણ રે ,
રાત આવે રણ સૂરજ બનીને,
તમે અજવાળાં મારાં જીવતરમાં કરો જી, હો જી.
એકબીજાંને થોડું ગમવાની ,પ્રેમની ગલીઓમાં રમવાની,
એ આદતો તો જીવન થઈ ગઈ.
તારી અસરમાંથી બચવાની, ગડમથલ ચાલી મનડાની,
પણ લાગણીમાં આખી વહી ગઈ.
શ્વાસમાં ગૂંજતી રે યાદ છે, આત્માનો તને સાદ છે.
કે ખૂણેથી ખૂણેથી,
આ દિલના ખૂણેથી, અરજ હું કરું કે આવો ને પિયુ.
કે ખૂણેથી ખૂણેથી,
દિલના ખૂણેથી, કે ખુદમાં મને સમાવો ને પિયુ,
સાંભળો ને, સાંભળો ને ઓ પિયુ,
વાત મારી સાંભળો ને ઓ પિયુ,...
રે સા સા સા રે સા સા સા રે સા સા સા રે મ ગ રે
રે સા સા સા રે સા સા સા રે સા સા સા
રે સા સા સા રે સા સા સા રે સા ગ રે પ મ ગ રે
રે સા સા સા રે સા ની સા રે સા ની સા
સાંભળો ને તરસ્યા આ દિલની તરજ મારી,
પળભર સાંભળો પિયુ,
સા ની ધ સા ની ધ ગ રે સા ધ પ ધ સા ની
સાંભળો ને પિયુજી આ વિનતી સહજ મારી,
આટલી તો સાંભળો પિયુ,
અરજ મારી સાંભળો પિયુ, મારા વ્હાલા પિયુ,
તમે ઊગો મારે આંગણ રે ,
રાત આવે રણ સૂરજ બનીને,
તમે અજવાળાં મારાં જીવતરમાં કરો જી.
- ઈશાની દવે, આમિર મીર અને દિવ્ય કુમાર
Lyrics - English
Koi kahe mara sapna ne, man ma aave mane malvane,
Hu paathri ne aankho chhu ubhi,
Bheena bheena aa mara armaane, bolavu chhu e juna sarnaame,
Taari vaat jota aakhi tu thai,
Sambhlo ne, sambhlo ne o piyu,
Vaat maari sambhlo ne o piyu,
Ke khune thi khune thi,
Aa dil na khune thi,
Araj hu karu ke aavo ne piyu,
Ke khune thi khune thi,
Dil na khune thi,
Ke khud ma mane samaavo ne piyu,
Sambhlo ne, sambhlo ne o piyu,
Vaat maari sambhlo ne o piyu.
re sa sa sa re sa sa sa re sa sa sa re ma ga re
re sa sa sa re sa sa sa re sa sa sa
re sa sa sa re sa sa sa re sa ga re pa ma ga re
re sa sa sa re sa ni sa re sa ni sa
Sambhlo ne tarasya aa dil ni taraj maari,
Palbhar sambhlo piyu,
Sambhlo ne piyuji aa vinati sahaj maari,
Aatli to sambhlo piyu,
Araj mari sambhlo piyu, mara vhala piyu,
Tame ugo mare aangan re,
Raat aave ran suraj bani ne,
Tame ajwala mara jivtar ma karo ji, o ji.
Ek bija ne thodu gamvani, prem ni galio ma ramvani,
E aadato to jivan thai gai,
Taari asar rma thi bachvani, gadmathal chali manda ni,
Pan laagni ma aakhi vahi gai,
Shwas ma gunjati e yaad chhe, aatma no tane saad chhe,
Ke khune thi khune thi,
Aa dil na khune thi,
Araj hu karu ke aavo ne piyu,
Ke khune thi khune thi,
Dil na khune thi,
Ke khud ma mane samaavo ne piyu,
Sambhlo ne, sambhlo ne o piyu,
Vaat maari sambhlo ne o piyu.
re sa sa sa re sa sa sa re sa sa sa re ma ga re
re sa sa sa re sa sa sa re sa sa sa
re sa sa sa re sa sa sa re sa ga re pa ma ga re
re sa sa sa re sa ni sa re sa ni sa
Sambhlo ne tarasya aa dil ni taraj maari,
Palbhar sambhlo piyu,
sa ni dha sa ni dha ga re sa dha pa dha sa ni
Sambhlo ne piyuji aa vinati sahaj maari,
Aatli to sambhlo piyu,
Araj mari sambhlo piyu, mara vhala piyu,
Tame ugo mare aangan re,
Raat aave ran suraj bani ne,
Tame ajwala mara jivtar ma karo ji.
- Ishani Dave , Aamir Mir & Divyakumar
@SachinJigarOriginal @ishanipdave @AamirMirSinger @DivyaKumarOfficial

Пікірлер: 219
@hiteshbambhaniya326
@hiteshbambhaniya326 Жыл бұрын
ગુજરાતી માં આવા ગીતો બનવા લાગે તો મજા પડી જાય
@FitnessFunWithSandy
@FitnessFunWithSandy Жыл бұрын
તો આ ગુજરાતી માં તો છે સર
@parmarrajdeepo8
@parmarrajdeepo8 Жыл бұрын
@@FitnessFunWithSandy 😂😂
@Ronak_Sukhadiya121
@Ronak_Sukhadiya121 11 ай бұрын
ખરે ખર એકદમ સાચિવાત ગુજરાતી ગીતની વાતજ અલગ છે
@VINAY01131
@VINAY01131 11 ай бұрын
ગુજરાતી સિનેમામાં સચિન જીગર નવી તાજગી લઈને આવ્યા છે. આ પહેલા મને ગુજરાતી સિનેમા પ્રત્યે આટલી રુચિ નોહતી.
@littleakshita2206
@littleakshita2206 10 ай бұрын
@@FitnessFunWithSandy 😅
@devrajmakwana785
@devrajmakwana785 10 ай бұрын
આ song સાંભળી ને બોવજ અંદર થી ફિલ થાય છે💞💫
@NileshRaval87
@NileshRaval87 10 ай бұрын
છેલ્લા 4-5 દિવસથી આ જ ગીત સાંભળ્યા કરું છું. બહુ જ મસ્ત ગીત મળ્યું ઘણા સમય બાદ
@Krishna-Devotees
@Krishna-Devotees 6 ай бұрын
Krishna212... જ્યારે કોઈ ગમે ને ત્યારે બધું જ ગમવા લાગે..❤
@Krishna-Devotees
@Krishna-Devotees 4 ай бұрын
પ્રેમ એક એવુ તત્વ છે કે જ્યારે તે તમારા જીવનમાં એન્ટ્રી કરે ત્યારે તમારા શરીરના બધા જ અંગો એકદમ પ્રફુલ્લિત, આનંદિત થઈ જાય,, આહ્લાદક અનુભવ...🎈 Happy valantine day..♥️ mishtu..
@keyurdobariya8963
@keyurdobariya8963 3 ай бұрын
Wahhhh🥳
@rashmikachauhan378
@rashmikachauhan378 27 күн бұрын
Ha 😊
@SouLbigdaddy
@SouLbigdaddy Жыл бұрын
ગુજરાતી સંગીત પહેલાથી ખૂબ સરસ છે, પરંતુ હવે કંઈક અલગ સ્તર પર પહોચી રહ્યુ છે 🥰
@Manish_J
@Manish_J Күн бұрын
ખૂબ જ સરસ અભિનય બધા પાત્રો દ્વારા. ખાસ કરીને મલ્હાર અને આરોહી. આખી ફિલ્મ ખૂબ જ સરસ અને હૃદયસ્પર્શી છે.👌❤️
@parthboraniya7475
@parthboraniya7475 28 күн бұрын
કોઈ કહે મારા સપનાંને, મનમાં આવે મને મળવાને, હું પાથરીને આંખો છું ઊભી, ભીના ભીના આ મારા અરમાને , બોલાવું છું એ જૂના સરનામે, તારી વાટ જોતાં આખી તું થઈ, સાંભળો ને, સાંભળો ને ઓ પિયુ, વાત મારી સાંભળો ને ઓ પિયુ,... કે ખૂણેથી ખૂણેથી, આ દિલના ખૂણેથી, અરજ હું કરું કે આવો ને પિયુ. કે ખૂણેથી ખૂણેથી, દિલના ખૂણેથી, કે ખુદમાં મને સમાવો ને પિયુ, સાંભળો ને, સાંભળો ને ઓ પિયુ, વાત મારી સાંભળો ને ઓ પિયુ,... રે સા સા સા રે સા સા સા રે સા સા સા રે મ ગ રે રે સા સા સા રે સા સા સા રે સા સા સા રે સા સા સા રે સા સા સા રે સા ગ રે પ મ ગ રે રે સા સા સા રે સા ની સા રે સા ની સા સાંભળો ને તરસ્યા આ દિલની તરજ મારી, પળભર સાંભળો પિયુ, સાંભળો ને પિયુજી આ વિનતી સહજ મારી, આટલી તો સાંભળો પિયુ, અરજ મારી સાંભળો પિયુ, મારા વ્હાલા પિયુ, તમે ઊગો મારે આંગણ રે , રાત આવે રણ સૂરજ બનીને, તમે અજવાળાં મારાં જીવતરમાં કરો જી, હો જી. એકબીજાંને થોડું ગમવાની ,પ્રેમની ગલીઓમાં રમવાની, એ આદતો તો જીવન થઈ ગઈ. તારી અસરમાંથી બચવાની, ગડમથલ ચાલી મનડાની, પણ લાગણીમાં આખી વહી ગઈ. શ્વાસમાં ગૂંજતી રે યાદ છે, આત્માનો તને સાદ છે. કે ખૂણેથી ખૂણેથી, આ દિલના ખૂણેથી, અરજ હું કરું કે આવો ને પિયુ. કે ખૂણેથી ખૂણેથી, દિલના ખૂણેથી, કે ખુદમાં મને સમાવો ને પિયુ, સાંભળો ને, સાંભળો ને ઓ પિયુ, વાત મારી સાંભળો ને ઓ પિયુ,... રે સા સા સા રે સા સા સા રે સા સા સા રે મ ગ રે રે સા સા સા રે સા સા સા રે સા સા સા રે સા સા સા રે સા સા સા રે સા ગ રે પ મ ગ રે રે સા સા સા રે સા ની સા રે સા ની સા સાંભળો ને તરસ્યા આ દિલની તરજ મારી, પળભર સાંભળો પિયુ, સા ની ધ સા ની ધ ગ રે સા ધ પ ધ સા ની સાંભળો ને પિયુજી આ વિનતી સહજ મારી, આટલી તો સાંભળો પિયુ, અરજ મારી સાંભળો પિયુ, મારા વ્હાલા પિયુ, તમે ઊગો મારે આંગણ રે , રાત આવે રણ સૂરજ બનીને, તમે અજવાળાં મારાં જીવતરમાં કરો જી.
@newsmitr
@newsmitr 12 күн бұрын
બહોત આભાર ❤
@cuteboy4777
@cuteboy4777 11 ай бұрын
I don't believe it इतनी शानदार गुजराती फिल्मे बनती है
@hersenmusicalarcives6387
@hersenmusicalarcives6387 Жыл бұрын
કે ખૂણેથી ખૂણેથી, આ દિલના ખૂણેથી, અરજ હું કરું કે આવો ને પિયુ. કે ખૂણેથી ખૂણેથી, દિલના ખૂણેથી, કે ખુદમાં મને સમાવો ને પિયુ, સાંભળો ને, સાંભળો ને ઓ પિયુ, વાત મારી સાંભળો ને ઓ પિયુ,...
@bloady__boy8113
@bloady__boy8113 11 ай бұрын
માં કસમ આખ માં થી આશું આવી ગયા😢😢
@gautamsinhparmarofficial8418
@gautamsinhparmarofficial8418 Жыл бұрын
ખુબ જ સરસ ગીત...ખરેખર 🥰❤️
@dhruvalpatel8320
@dhruvalpatel8320 8 ай бұрын
Aamir mir takes it to another level ❤
@i_am_naresh97
@i_am_naresh97 9 ай бұрын
nothing above this. what a wonderful song sang by our gujarati singers💐💐💐💐
@bhavikprajapati8490
@bhavikprajapati8490 23 күн бұрын
એક અલગ જ લાગણી છે એમ થાય છે કે આ સમય અહિયાં જ રોકાઇ જાય.🫠
@joygamer6087
@joygamer6087 Жыл бұрын
Outstanding performance by Ishani Dave ma'am voice 🛐🙏🏻🙏🏻🤩
@dhavaljoshi9654
@dhavaljoshi9654 2 күн бұрын
ખૂબ સરસ ગીત છે ❤❤❤
@pubgmobilelitekiran1488
@pubgmobilelitekiran1488 7 күн бұрын
મલ્હાર ઠાકોર ❤❤❤❤❤❤❤
@apurvagangdev4299
@apurvagangdev4299 Жыл бұрын
Gujarati movies are moving to a completely different level, so beautiful songs now to listen to as well l
@kamleshcrof9541
@kamleshcrof9541 Жыл бұрын
દિલ ના રદય સુધી પહોછી જાય છે, આ ગીત ના શબ્દો મને ગીતને ગાવા માટે મજબુર કરી દે છે.
@keepsvish5691
@keepsvish5691 9 ай бұрын
What a composition, what a lyrics, what a vocals Magic it self 🎉
@Haldhardas7
@Haldhardas7 Жыл бұрын
Beautifully sung, heartfelt lyrics. Voice like velvet ❤❤❤❤
@naturenarrative6366
@naturenarrative6366 Жыл бұрын
Sachin + Jigar X Niren Bhatt = ❤ Hope we will listen more beautiful and soulful from this combination. Requesting for Amitabh Bhattacharya with Sachin Jigar please….🔥
@MrDilipdalsania
@MrDilipdalsania 11 ай бұрын
Sachin-jigar.... Yaar...gajab....❤
@kalasetu7182
@kalasetu7182 Жыл бұрын
ખૂબ સરસ ગીત.. લોકેશન અદભુત
@vikas5806
@vikas5806 Жыл бұрын
પોળો રિસોર્ટ.. વિજય નગર
@sandipkugashiya7110
@sandipkugashiya7110 11 ай бұрын
ખૂબ સરસ ❤ શાનદાર જોરદાર જબરદસ્ત
@bhaveshchauhan-ti9bg
@bhaveshchauhan-ti9bg 20 күн бұрын
સરસ ગીત છે.. ફીલિંગ થી ભરેલું...
@yagneshishwar
@yagneshishwar 17 күн бұрын
Nirenbhai Don Ki Jay ho Ishani ne Aamir no awaj triveni sangam
@RAME
@RAME Жыл бұрын
Beautiful composition, lyrics and singing... love it. ❤️
@jaygosalia8774
@jaygosalia8774 Жыл бұрын
Very nice song..such a amazing words..superb voice of ishani Dave..excellent
@chaudharymehul2877
@chaudharymehul2877 11 ай бұрын
Best Gujrati Song 💚
@kaushaloza3302
@kaushaloza3302 Жыл бұрын
Oscar is nothing in front of this movie and this song ❤️😘😭😶
@paritadani123
@paritadani123 Жыл бұрын
Aa thodu vadhare thai gayu che😂
@taehyung5445
@taehyung5445 Жыл бұрын
Jo Gujarati songs nu level aam j up Jashe to e divas door nahi jyare gujju gito ne international fame pan malshe..... tones of love from Canada... missing my Gujarat...
@kaushaloza3302
@kaushaloza3302 Жыл бұрын
Malhar, bhamini and arohi acted ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@shrutipathak5378
@shrutipathak5378 11 ай бұрын
Lyrics, music, words... Excellent
@yadavnilesh9769
@yadavnilesh9769 7 ай бұрын
🔥Sachin jigar fire che ho Bhai gujrati sangit ni ek navi olakh 👏👏👏👏👏👏
@ChavdasVlogs
@ChavdasVlogs Ай бұрын
Ishani dave wah…….Sachin Jigar sir ni to vat thay j nahi…….Thanks to his superb composition ❤
@vivekparmar8129
@vivekparmar8129 10 ай бұрын
Meloday song che baap.... ❤❤❤ ghanu badhu ky de che amuk lines.. 😢 totally heart touching ❤
@jignashashukla2079
@jignashashukla2079 Жыл бұрын
V. Heart toching song, lyrics, composition. adbhoot 👌👌👌
@himanidesai2339
@himanidesai2339 Жыл бұрын
Loved the lyrics, singing & topping is the composition.. Hats off..
@kiranparmar1502
@kiranparmar1502 Жыл бұрын
Love that sargam part... Beautiful song
@twinklepanchal7360
@twinklepanchal7360 10 ай бұрын
Best part of this song is when AMIR MIR takes his turn and he is just ❤
@nikluhar558
@nikluhar558 12 күн бұрын
Right
@bhaveshshrimali9337
@bhaveshshrimali9337 10 ай бұрын
Heart touching song ❤️
@manishrana8365
@manishrana8365 9 ай бұрын
This song is my heart beat 😍😍😍😍😍😍
@newsmitr
@newsmitr 12 күн бұрын
બેસ્ટ લિરીક છે 2:38 3:03
@AkashChavda11
@AkashChavda11 Жыл бұрын
🌈what a lyrics🤗
@kunjprajapati9881
@kunjprajapati9881 2 ай бұрын
Sachin Jigar ane singars ne sat sat Naman gujrati music ne agad. Vadharva mate
@priyuparmarpriyuparmar6308
@priyuparmarpriyuparmar6308 4 ай бұрын
Love this song ❤❤❤❤❤❤❤
@bharatnshiyal2742
@bharatnshiyal2742 3 ай бұрын
આ સોંગ મને ખૂબ ગમ્યુ This is amazing fabulous aeward malvo joyae ❤❤❤❤❤❤❤❤
@gopalsolanki5664
@gopalsolanki5664 Жыл бұрын
Vah vah vah Shu shabdo chhe nirensir Sangit kai no ghate Sachin jigar sir Sumadhur aavaj Location superb Moj aavi gai,have gujarti no jamano aavyo
@arijitsingh3114
@arijitsingh3114 10 ай бұрын
Awesome song ❤❤❤❤❤❤
@bhavnasolanki4645
@bhavnasolanki4645 11 ай бұрын
Very Heart touching song, 💞 Ishani ji your voice is so sweet 👍👍👍
@yagnehbagiya2138
@yagnehbagiya2138 Жыл бұрын
2:10---2:40. Bestest
@darshanmavani7450
@darshanmavani7450 Жыл бұрын
Aamir Mir voice
@heenasinroja2308
@heenasinroja2308 6 ай бұрын
રીધમ, અવાજ, શબ્દો, બધું જ મેજીકલ ! Very beautiFully organized.. veRy sweet voice
@kingofbaraiya8364
@kingofbaraiya8364 Жыл бұрын
Heart touching voice ❤️🥺 aamir bhai 🥹❤️‍🩹
@arjunsinhchavda
@arjunsinhchavda 8 ай бұрын
Next Level ✨️
@siddharthkandoi1520
@siddharthkandoi1520 Жыл бұрын
ખૂબ જ સરસ....સોન્ગ ઇશાની નો સ્વર Outstanding AMS નું મારુ સૌથી વધુ ગમતું સોન્ગ
@rohibhai4040
@rohibhai4040 Жыл бұрын
Next level. ❤️❤️❤️❤️ sachin&jigar
@henilpatel2028
@henilpatel2028 Жыл бұрын
Awesome song one of the best song gujrati ......👍
@kalpeshchavda8010
@kalpeshchavda8010 Жыл бұрын
Listening on repeat 🔥
@dineshsolanki6821
@dineshsolanki6821 11 ай бұрын
. love it. ❤ Song ❤❤❤❤❤❤❤❤❤
@rahulshah7755
@rahulshah7755 Жыл бұрын
અદ્ભૂત ઈશાની બેન 👌👌
@palaksupermarket6866
@palaksupermarket6866 Жыл бұрын
Sachin-jigar naa hote to Gujarati music ka revolution hi nahi hota
@vinod_chavda_
@vinod_chavda_ Жыл бұрын
Added In Favorite List ⭐
@sndiip4909
@sndiip4909 Жыл бұрын
Everytime I listen to this movie songs as well as love ni bhavai songs its always gives fresh filling...so beautifully made♥️💞
@chirag2619
@chirag2619 11 ай бұрын
My fav song i love this...
@nileshchauhan1220
@nileshchauhan1220 3 ай бұрын
❤દિલ ના ખૂણે થી ગમતું ગીત ❤
@rashmikachauhan378
@rashmikachauhan378 Ай бұрын
❤❤
@siddharthkandoi1520
@siddharthkandoi1520 3 ай бұрын
❤️❤️❤️
@arick248
@arick248 Жыл бұрын
Loved it. Soul touching 💆🏻‍♂️👩‍❤️‍💋‍👨 Especially second half of the song.
@vs002
@vs002 Жыл бұрын
On loop ❤️
@solankipratik3929
@solankipratik3929 7 ай бұрын
I love this song ❤️
@nikluhar558
@nikluhar558 12 күн бұрын
Best song ❤️
@rohansolanki740
@rohansolanki740 3 ай бұрын
❤ awesome sabhalthak mann prasann thay jay che
@cuteboy4777
@cuteboy4777 11 ай бұрын
Gujarati गीतो नो सैल्यूट छे
@grishmabavaghela4856
@grishmabavaghela4856 11 ай бұрын
Bov time pachi karnapriya geet…❤
@DJJAHAAN
@DJJAHAAN Жыл бұрын
After listern 8months, sufiana gujarati song❤❤❤❤
@arijitsingh3114
@arijitsingh3114 10 ай бұрын
Ekdam faadu romantic song😊😊😊
@ReemaJethwa-cb2rh
@ReemaJethwa-cb2rh Жыл бұрын
જય જય ગરવી ગુજરાત ❤️
@parmarmukesh3157
@parmarmukesh3157 Жыл бұрын
Parfect song perfect singers choice.
@vishuu_8787
@vishuu_8787 4 ай бұрын
Aaj thi 7 month thaya daily song shamdhavnu 🥹🚀
@jigarparmar6038
@jigarparmar6038 Ай бұрын
Hu pan sem
@kaushikvaghela5046
@kaushikvaghela5046 Жыл бұрын
Nice song my favorite😍😍🥰🥰🥰🥰🥰 ❤❤❤
@amithinsu3026
@amithinsu3026 Жыл бұрын
અરે એકદમ મસ્ત સોંગ મજા આવી ગઈ એકદમ મસ્ત મસ્ત મસ્ત રોમેન્ટિક સોંગ વાહ❤❤
@rathodrohitkumar7060
@rathodrohitkumar7060 8 ай бұрын
Hu Miss Karu chhu amro old time ❤
@Ronak_Sukhadiya121
@Ronak_Sukhadiya121 11 ай бұрын
I ALSO LOVE GUJARATI MOVIE SONG❤️❣️❤️❣️❣️
@hiteshbambhaniya326
@hiteshbambhaniya326 Жыл бұрын
વાહ બોવ મસ્ત ગીત છે
@duashankargir6927
@duashankargir6927 11 ай бұрын
Awesome lyrics
@KrunalRatiya-vl5gd
@KrunalRatiya-vl5gd Жыл бұрын
You are awesome Niren Bhatt
@roshanparonigar5751
@roshanparonigar5751 2 ай бұрын
Awesome lyrics, compositions, singing....
@atulvasava4181
@atulvasava4181 Жыл бұрын
Nice song.....wahhhhhhhhhhhhh
@rahulvasava6084
@rahulvasava6084 6 ай бұрын
Ek number
@vintnerrr
@vintnerrr Жыл бұрын
Waah ❤
@krunalchosariya6933
@krunalchosariya6933 Жыл бұрын
Amezing Song Liyrics Superb..
@nazirkhalifa5683
@nazirkhalifa5683 Жыл бұрын
It's Magic ✨❤️
@Karan_Gondaliya
@Karan_Gondaliya Жыл бұрын
Now gujarati cinema producing such a beautiful music Just one suggestion that you have to promote film as far as possible with different languages so everybody can watch our beautiful movies and our cinema will go further .
@user-cz2zn1yy2v
@user-cz2zn1yy2v 6 ай бұрын
👌👌🌝🌹
@Amittttttttt.___
@Amittttttttt.___ 10 ай бұрын
@DineshbhaiTaral
@DineshbhaiTaral 5 ай бұрын
Supppppppppperb ❤️😍❤️😘 gujarati
@nileshvarchand4638
@nileshvarchand4638 2 ай бұрын
lyrics ❤
@solankinaisarg9550
@solankinaisarg9550 11 ай бұрын
Underrated song
@amitparmar7298
@amitparmar7298 Жыл бұрын
Araj mari sabhdo piyu this line 😍
Заметили?
00:11
Double Bubble
Рет қаралды 3,5 МЛН
Как быстро замутить ЭлектроСамокат
00:59
ЖЕЛЕЗНЫЙ КОРОЛЬ
Рет қаралды 13 МЛН
100❤️
00:20
Nonomen ノノメン
Рет қаралды 64 МЛН
Vhalam Aavo Ne | Full Audio Song | Love Ni Bhavai | Sachin-Jigar | Jigardan Gadhavi
5:20
Stupid Idea Che!! Aum Manglam Singlem Movie | Malhar Thakar and Bhamini Oza Funny Argument
4:50
Latest Urban Gujarati Love Song Collection || Top 10 Song ||
39:14
Ashok Patel official
Рет қаралды 100 М.
Aum Mangalam Singlem | Official Trailer | Malhar Thakar | Aarohi Patel | Sachin-Jigar
2:49
Shemaroo Gujarati Manoranjan
Рет қаралды 297 М.
Как переплыть, чтобы никто НЕ ВЛЮБИЛСЯ ?
0:42
ЛогикЛаб
Рет қаралды 4,3 МЛН
Сумел остановить эскалатор🤯
0:40
WORLD TOP
Рет қаралды 1,6 МЛН