હે માં બુહુસર માં ખુંખાર મેલડી માં તારા પર વિશ્વાસ સે માં મારી એક પ્રથાના મારી આ દુનિયામાં મારી બહેનો હોય સદાયે સહતે રેજે માં,, મારી આશા સે માં મારા ખુબ જા જા રામ રામ માં ♥️ 👏 👏
@RajeshPatel-kc8nq Жыл бұрын
મારી વેઝુમા ના બહુચર મેલડી માં ને મારા ખુબજ હેતથી રામ માડી રામ રામ માડી રામ રામ માડી રામ રામ માડી રામ
રામ રામ માળી🙏🙏 બહુચર ખાતાની ઉગતા પોર ની મેલડી માત કી જય હો 🙏🙏
@DipoJogiJindava Жыл бұрын
રામ રામ માડી 🚩 જય બારેજા વાળા ખુંખાર મેલડી માઁ 🙏🏻
@RanchhodSolaiya6 ай бұрын
Ram Madi Ram ❤❤ Jay khunkhar meldi maa....Mara garbha ma rahela balakoni Raksha Karo maa.....mane pela khole dikaro apo maa....Krupa Karo maa....Jay khunkhar meldi maa....Ram Ram Madi ❤❤❤
@urvishapatel6594 Жыл бұрын
માં ગરીબની અને લાડલી એવી માં મેલડી 🙏🏻🙏🏻🙏🏻
@Jaypal_chauhan20013 ай бұрын
રામ રામ મારી કુળદેવી માં આશાપુરા માં ના જાજા રામ રામ માં ખુંખાર બહુચર મેલડી માઁ 🙏🙇🚩
@vadherajay3185 Жыл бұрын
જય શ્રી બહુચર મેલડી ❤️ મા 😍 જય શ્રી રામ 🙏🚩 ગુરુ માતા🚩💐
@nehamakwana23073 ай бұрын
❤ રામ મેલડી માં રામ મેલડી માં રામ મેલડી માં રામ મેલડી માં રામ મેલડી માં રામ મેલડી માં ❤❤❤❤❤❤❤❤
@ChandreshMehta-b3o10 ай бұрын
Mara meldi ne Ram❤❤❤❤❤🎉
@GaMeXRaJPuT7 Жыл бұрын
શ્રી સોલંકી પેઢી ના માઁ બહુર ના ખાતાના ઉગતા પોરના બારેજા ગામના ખૂંખાર મેલડી માઁ સત્ય સે 🙏🏻માઁ 😭ખબર નય મારી વાત તમારા લાગી પોહચે સે કે કેમ મારાં નડવા વારા દેવ માઁ મને તમારા લાગી પોહ્ચવા નથી દેતા માઁ આખોદી તમને સંભારું સું તમારા નામનો જાપ કરુસુ માઁ કુળદેવી ને પણ બહુજ સંભારું સું માડી ક્યાં સુધી પરીક્ષા કરવાની સે માઁ હું કારા માથાનો માનવી ભવ સાગર માઁ ભટકેલો માઁ હવે તો મારું બાવડું જાલી લે માઁ મારાં નોધારા ની આધાર માઁ મારાં કરમ ખોટા મારાં પૂરવોજોના કરમ ખોટા હશે માઁ તમે જે રીતિ નીતિ ને ન્યાય બતાવશો માઁ હું બધુજ કરીશ માઁ હવે તો દર્શન દે માઁ સપને આવ માઁ માઁ ભક્તિ દે ભાવ દે માઁ મને નથી આવડતું ભક્તિ કરતા માઁ ક્રિપા કરો મારી ખૂંખાર મેલડી માઁ 🙏🏻 હું થાકે લો હારેલો ક્યાં સુધી દર દર નો ઠોકોરો ખાતો ભટકીશ મા તારા જેવી ઘોર કરયુગ મા સત્ય તાની શીખ આપનારી મા મને સાચા રસ્તે ચાલવાની ભક્તિ કરવાની એક તક આપને મા 🙏🏻મા ભાવ ભક્તિ દેને માઁ 🙏🏻
જય માં મેલડી,🙏🏼 જય બહુચર માવડી 🙏🏼🙏🏼 દુઃખ દૂર કરજો માવડી 🙏🏼🙏🏼
@jatinbhatt8986 Жыл бұрын
જય શ્રી બહુચર મેલડી માઁ🚩🚩
@dhirajbhaijadav5194 Жыл бұрын
બ
@kalyansinhsolanki5826 Жыл бұрын
માં 🙏
@JigarthakorJigar-dt8cg5 ай бұрын
જય માં મેલડી મારા ને મારી કુળદેવી ના તરફથી ખૂબ જાજા રામ માં❤માં મેલડી હું મહીનાના દર રવીવારે થાય એટલું પુંન દાન કરૂસુ માં મારી કુળદેવી ના નામથી માં એ બધું પુંન દાન મારી કુળદેવી ના ખાતે લાગે એવી કૃપા કરજો માં આશીર્વાદ આપજો માં 🙇માં મારી માં મોમાઈ ને કેજો માં કે તારા દીકરા ને સપનામાં દર્શન આપે માં🙏🙇👑
@nilampanchal9385 Жыл бұрын
🙏😊જય શ્રી રામરામ માડી🙏😊❤👑👑
@bhagvatiprakashbhai97463 ай бұрын
T 15:22
@sandipsinhrajput8465 Жыл бұрын
🙏 જય હો માં મેલડી માઁ 🙏
@CHAVDA_MIHIRRAJSinh9 ай бұрын
જય શ્રી રામ માડી મેલડી માં રામ 🙏 માડી રામ માડી મેલડી માં રામ રામ રામ માડી મેલડી માં રામ રામ 🙏 માડી રામ માડી રામ માડી રામ માડી રામ માડી રામ માડી રામ માડી રામ માડી રામ માડી રામ
@sulbhatadvi2732 Жыл бұрын
Jay maa chamunda maa Jay maa khunkhar meldi maa 🙏🙏🙏🙏🙏