રામ રામ તું હી મેલડી માઁ ❤️🙏❤️🙏દયા કરો તો માંડી એવી રે કરજો દુનિયા રહી જાય જોતી કે બારેઝા માં ટકાવુ હીરલા ને મોતી જય મારી ખુંખાર મેલડી માઁ જય બહુચર મેલડી માઁ ❤️🙏❤️🙏
@son_of_meldi Жыл бұрын
જય શ્રી બહુચર ખુંખાર મેલડી માઁ ને ઝાઝા રામ રામ ❤❤ બીજ નાં રામ રામ માં🙏 રામ માડી રામ🚩🚩
માં મને સપનું આપજો માં મને મારી કુળદેવી માં ની ખબર નથી માં અને ગામ તોડાં ની માતા ની ખબર નથી અને મારા દેવ દેવી ની પણ ખબર નથી માં મને જરૂર થી સપના બતાવજો માં મારી ખુંખાર મેલડી માં રામ માડી રામ માં
બીજા નવરાત્રીના દિવસે ખોખાર મેલડી માને મારી 🌹🙏🌹ચામુંડા માં ના રામ રામ બહુચર માં ને રામ રામ પાવર વાળી મેલડી માને રામ રામ કરંટ વાળી મેલડી માં ને રામ રામ બારેજા ની મેલડી માં ને રામ રામ સોલંકી પેઢી ને રામ રામ🌹🙏🌹