Chu Chu Undar Farva Jaay | Cartoon Video | ગુજરાતી બાળગીત | ચું ચું ઉંદર ફરવા જાય |

  Рет қаралды 1,040,231

kids gujarati songs & Fun

kids gujarati songs & Fun

Күн бұрын

‪@kidssongsfun‬
Presenting : Chu Chu Undar Farva Jaay | Cartoon Video | ગુજરાતી બાળગીત | ચું ચું ઉંદર ફરવા જાય |
#rat #undar #cartoonvideo #cartoon #kids
Album : Undar Farva Jaay
Song : Chu Chu Undar Farva Jaay
Singer : Ruchita Prajapati
Lyrics : Pratap Sodhha
Music : Jayesh Sadhu
Genre : Gujarati Kids Song
Label : Ganesh Digital
ચું ચું ઉંદર ફરવા જાય, ઊંડા દરમાંથી નીકળી જાય
માથે ટોપી મૂકી જાય, હાથ માં સોટી લઈ ને જાય
ચશ્મા મજાના પેહરી જાય, દોડતો જાય કૂદતો જાય
ચું ચું ઉંદર ફરવા જાય, ઉંડા દરમાંથી નીકળી જાય
ચું ચું બોલ્યો શણગાર સજ્યો, રંગબેરંગી કપડાં લાવ્યો
લુંગી લાવ્યો ખુલ્લી ખુલ્લી, બંડી લાવ્યો કાળી કાળી
ટોપી લાવ્યો લાલ પીળી, મોજડી લાવ્યો લાઈટ વાળી
ચું ચું ઉંદર ફરવા જાય, ઉંડા દરમાંથી નીકળી જાય
જાડા આવો પાતળા આવો જુવાન આવો ઘરડા આવો
કાળા આવો કુબડા આવો, આડોશી પાડોશી આવો
ખેતરમાંથી ખૂણા માંથી, ઘર માંથી આવો ગલિયો માંથી આવો
ચું ચું ઉંદર ફરવા જાય, ઉંડા દરમાંથી નીકળી જાય
સાથે આવો સીધા ચાલો, રસ્તા ઉપર ધૂમ મચાવો
ઉંદરો ની ફોજ ચાલી, જાણે વરરાજા ની જાન
ગોડાઉન માં ઘુસી ગયા, કટ કટ કોથળા કાપવા લાગ્યા
એક બિલાડી જોઈ ગયા, ઉંદર બધા ભાગી ગયા
ચું ચું ઉંદર ફરવા જાય, ઉંડા દરમાંથી નીકળી જાય (2)
આપના બાળક ને આ વિડિઓ ગમ્યો હોય તો બીજા બાળકોને શેર કરો અને અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરો.
અમારા બીજા બધા કાર્ટુન જોવા માટે નીચે આપેલી લિંક પર ક્લીક કરો
વનરાજાની જાન
• Vanraja Ni Jaan | Bal ...
રીંગણ તો રાજા બટાકા વગાડે વાજા
• Ringan To Raja Bataka ...
મમ્મીનાં હાથમાં વેલણ છે
• | Mummy Na Haath Ma Ve...
પોઢી જા મારા લાલ તને પારણીયે પોઢાડુ
• Halardu | Podhhi Ja Ma...
ફુગ્ગાવાળો
• Fugga wado | Balloon S...
છુક છુક ગાડી
• Chhuk Chhuk Karti Gadi...
ગુજરાતી કક્કો
• Gujarati Kakko & Swar ...
નાની મારી આંખ
• Nani Mari Aankh | Bal ...
નાનકડી બેન
• Nanakadi ben | Bal Gee...
એક બિલાડી જાડી
• Ek Biladi kadi | Bal G...

Пікірлер