Jone Peli Machhali | Cartoon Video | ગુજરાતી બાળગીત | જોને પેલી માછલી |

  Рет қаралды 755,902

kids gujarati songs & Fun

kids gujarati songs & Fun

Күн бұрын

‪@kidssongsfun‬
Presenting : Jone Peli Machhali | Cartoon Video | ગુજરાતી બાળગીત | જોને પેલી માછલી |
#fish #machhali #cartoonvideo #cartoon
Song : Jone Peli Machhali
Singer : Ruchita Prajapati
Lyrics : Pratap Sodhha
Music : Jayesh Shadhu
Genre : Gujarati Kids Song
Label : Ganesh Digital
Song : Nanu Nankadu Patangiyu
Singer : Hetalben Nagarsheth
Lyrics : Pratap Sodhha
Music : Navnit Shukla
Song : Chanda Mama
Singer : Ruchita Prajapati
Lyrics : Pratap Sodhha
Music : Jayesh Shadhu
Song : Ramva Aavi Rupadi Pari
Singer : Ruchita Prajapati
Lyrics : Pratap Sodhha
Music : Jayesh Shadhu
જો ને પેલી માછલી, દરિયામાં ન્હાય (4)
ડૂબકી દઈને કેવી સંતાય, ઘડીકમાં ગાયબ ક્યાં થઈ જાય
મોટા મોજા સાથે ઉછળતી જાય, પછડાતી જાય
જો ને પેલી માછલી, દરિયામાં ન્હાય (2)
નાની છે આંખ એની ચમક ચમક થાય,પૂંછડી એની પટ પટ થાય,
જળ ની રાણી જળ માં ઝોલા ખાય,આવે પવનને હલેસા ખાય
જો ને પેલી માછલી, દરિયામાં ન્હાય (2)
ભાઈને બેન એને જોવાને જાય, માછલી જોઈને રાજી રાજી થાય
પકડવા જાતા એ છટકી જાય, છાંટા ઉડેને એ તો ભીંજાઈ જાય
જો ને પેલી માછલી, દરિયામાં ન્હાય (2)
બગલો બેઠો છે દરિયાની બેટ, માછલી આવે તો ભરવું છે પેટ
માછલી મૂકે છે પાણીમાં દોટ, દરિયામાં આવે ભરતીને ઓટ
જો ને પેલી માછલી, દરિયામાં ન્હાય (2)
જોવા જેવું છે માછલીનું રૂપ, શંખલાને છીપલા એની પાસે ખુબ
રડતો ભઈલું થઈ જાતો ચૂપ, જોઈને સુંદર માછલી નું રૂપ
જો ને પેલી માછલી, દરિયામાં ન્હાય (2)
આપના બાળક ને આ વિડિઓ ગમ્યો હોય તો બીજા બાળકોને શેર કરો અને અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરો.
અમારા બીજા બધા કાર્ટુન જોવા માટે નીચે આપેલી લિંક પર ક્લીક કરો
વનરાજાની જાન
• Vanraja Ni Jaan | Bal ...
રીંગણ તો રાજા બટાકા વગાડે વાજા
• Ringan To Raja Bataka ...
મમ્મીનાં હાથમાં વેલણ છે
• | Mummy Na Haath Ma Ve...
પોઢી જા મારા લાલ તને પારણીયે પોઢાડુ
• Halardu | Podhhi Ja Ma...
ફુગ્ગાવાળો
• Fugga wado | Balloon S...
છુક છુક ગાડી
• Chhuk Chhuk Karti Gadi...
ગુજરાતી કક્કો
• Gujarati Kakko & Swar ...
નાની મારી આંખ
• Nani Mari Aankh | Bal ...
નાનકડી બેન
• Nanakadi ben | Bal Gee...
એક બિલાડી જાડી
• Ek Biladi kadi | Bal G...

Пікірлер
5 Little Ducks song | Newborn Baby Songs & Nursery Rhymes
15:13
Little LaLa's Nursery Rhymes
Рет қаралды 126 МЛН
Bandar Mama Pahan Pajama & much more | Hindi Rhymes for Children | Infobells
19:21
1 કલ્લાક મજા ના બાળગીતો | TMKOC Gujarati Rhymes #nurseryrhymes #gujarati
1:00:15
Taarak Mehta Ka Ooltah Chashmah Baalgeet Gujarati
Рет қаралды 130 М.