વાહ લાલ ભાઈ સાચું લાવ્યા હો બાર ખજૂર ભાઈ સાચા છે એ બધા ને ખબર છે બધા ફૂલ સપોર્ટ કરો ખજૂર ભાઈ ને જય મા મોગલ જય દ્વારકા ધીશ 🙏
@karanvarotariya222015 сағат бұрын
❤
@trader_mehtaji512 сағат бұрын
જય મોગલ રિંકુ બેન . સાચે આનંદ થયો લાલભાઈ એ સોમકાકા ને ફોન કર્યો . બેન આંખ માં પાણી લાવી દીધા આ કાકા e
@vkmakwana89711 сағат бұрын
જય દ્વારકાધીશ લાલભાઈ ભાઇ હવે આ લડત ખજૂર ભાઇ ની નય પણ આપડા અઢારે આલમની છે ભાઇ
@રામ7099011 сағат бұрын
જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ
@trader_mehtaji511 сағат бұрын
@@vkmakwana897 ભાઈ સાચે જ . કાલે કોઈ ગરીબ ની જોડે ઊભા રહેતા વિચાર કરશે . આપડી ફરજ બને છે .
@sureshthakor67898 сағат бұрын
વાહ લાલભાઈ વાહ મને તો ખબર જ હતી કે સત્યનો જય થશે અને આજે થઈ ગયો ખજૂરભાઈ તો ભગવાન ના બેલી છે જય દ્વારકાધીશ
@ThakorDipo-dr7mk4 сағат бұрын
લાલાભાઇ ખુબ સરસ તમે ખજૂર ભાઈ નો સપોર્ટ કરો છો તેમાં ખૂબ તમારો આભાર
@HakubhaDarbar-ot3gc15 сағат бұрын
વાહ લાલાભાઇ આહીર હકુભા કાઠી ફુલ સપોર્ટ ખજૂરભાઈ ને અને લાલાભાઇ ને
@nitinsapriya86909 сағат бұрын
હા હકુભા હા
@हिंदुस्तान0078 сағат бұрын
કળિયુગ ના રામ ની રામાયણ માં સુરપંખા ની એન્ટ્રી થઈ ગઈ છે ધીમે ધીમે તેના ભાયું પણ આવશે. રાવણ કુંભઃ કર્ણ મેઘરાજ આખી રાક્ષસ ની કોમ ઊભી થાસે જોજો આપડો રામ એકલો ના પડી જાય મારા તમામ બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શૂદ્ર મારા તમામ 18 વરણ ના ભાયો સાથ આપજો હર હર મહાદેવ ખજૂર ભાઈ ફૂલ સપોર્ટ છે ❤
@natubhaiapmc165216 сағат бұрын
ખુબજ સરસ કારય...લાલ.ભાઈ..સતય..હો
@maulikkingop845515 сағат бұрын
લાલભાઈ તમે અઢારેય વર્ણ બોલો સો એ પ્રીય લાગે છે ખુબ સરસ ચંદુ સીમરણ
@gangabenshrimali58837 сағат бұрын
લાલાભાઈ તુમ જીઓ હજારો સાલ સાલ કે દિવસ એક હજાર સાચા માણશ છે ખજૂર ભાઈ એના કામ જોઈને લોકો નેં બળતરા થાય છે જય. દ્વારકા ધીસ
@Ma_jogni_no_divano_jashvant5 сағат бұрын
નિતીન ભાઈ સાચા છે ને સાચા જ રેસે ભાઈ કળયુગ ના ભગવાન
@akshaybaria948816 сағат бұрын
વાહ વાહ લાલા ભાઈ મેં પણ વીડીયો બનાવી યો લાલા ભાઈ પંચમહાલ થી ખંજુર ભાઈ ને ફુલ સપોટ
@Jaymal-q4n4 сағат бұрын
જય શ્રી કૃષ્ણ લાલા ભાઈ ખૂબ ખૂબ આભાર લાલા ભાઈ ખજુર ભાઈ ને સપોર્ટ કરવા બદલ ખજુર ભાઈ જીનદાબાદ
@kalsingkishori91978 сағат бұрын
ખજૂર ભાઈ તો ભગવાન છે.પણ લાલા ભાઈ તમારો આભાર સાબિત કરી બતાવ્યું.અભિનંદન
@dhirajvchauhan30074 сағат бұрын
વાહ લાલભાઈ ખજુરભાઈને સપોટ કરજો
@Vikramvlog617 сағат бұрын
કીર્તિ 100 બાપ ની ઓલાદ લાગે છે ભાઈ 😅😅
@RaishKhokhar5 сағат бұрын
Lala Bhai Apko Allah Pak hamesha ke liye Khush rakhe Ameen hamari dua he Ameen 🤲 tmne dil se Salam se Mara Bhai
@arjunsolanki89488 сағат бұрын
લુખ્ખીની ને બીજું સારૂ કઇ આવડે છે કોઇને સારૂ કામ કરનારો જય અલખધણી
@SantoshRaval-b8m7 сағат бұрын
એક તો ખોટું આવી ગયું ભાઈ હજી તો જોવો🔥🔥 લાલ ભાઈ આભર તમારો દિલ થી ❤always support khajur Bhai 🔥❤
@BharatDabhi-hw4pd4 сағат бұрын
સાચું લાવે ને ઈ લાલાભાઈ હો ભરત ડાભી તમને સલામ કરે છે જય દ્વારકાધીશ
@AshvinGalchar-e1t7 сағат бұрын
લાલભાઈ જય મુરલીધર મુરલીધર મહારાજ કાયમ માટે રખોપા કરે અને ખજૂરભાઈ માટે આટલી મહેનત કરો છો તો આપનો ખૂબ ખૂબ ધન્યવાદ અમને વિડીયો બનાવતા તો નથી આવડતું પણ તમારા અને ખજૂર ભાઈના સમર્થનમાં કાયમ માટે રહેશું અને રહેવાના છીએ આપનો ખૂબ ખૂબ આભાર જય દ્વારકાધીશ જય મુરલીધર જય માં મોગલ
@HinaHina-v3x13 сағат бұрын
ધન્ય છે ભાઇ એક બ્રાહ્મણ ની વારે આવ્યા મારા વીરા હંમેશા સત્ય સાથે લડતા રહો દ્વારકાધીશ ખૂશ રાખે 🙏🙏