🙏, નમસ્કાર 🙏સાહેબ જી 🙏દિનેશ સી, ગજ્જર તરફ થી,,, ખેતી ને લગતી તેમજ પશુ પાલન ને લગતી તેમજ બીજી ઘણી બધી,,, મૂલ્ય માહિતી,,, ખેડૂત ભાઈ ઓ સુધી પહોંચાડી ને ખેડૂતો ને ખેતી માટે સરસ ખેતી ની માહિતી દ્વારા ઉત્સાહ નો વધારો કરવા બદલ,,, મૂળિયાં સાહેબ શ્રી,, આપ શ્રી, ને દિનેશ સી, ગજ્જર તરફ થી ખુબ ખુબ અભિનંદન 🙏🇮🇳🙏
@zalavipul7772 жыл бұрын
પુસ્તક ની કીમત સુ છે
@satydipsinhchauhan84352 жыл бұрын
એની કથા ની કોઇ તકલીફ નથી પરંતુ ધાર્મિક કથાઓ માટે આડુંઅવળું ના બોલવું જોઈએ