No video

KKV Dham || Tabla Solo || Umesh Parmar

  Рет қаралды 12,384

Umesh Parmar

Umesh Parmar

Күн бұрын

KKV Dham || Tabla Solo || Umesh Parmar
#umeshparmar #tablasolo #dayro
TABLA :- UMESH PARMAR ✨
Feel Free To Contact Our Help-Desk ☎️ 7779011697 For Booking Or Any Queries .
You Can Enjoy Our Some Other Good Music Videos And Vlogs 🎵 By Clicking Links 🔗 Given Below 👇
Fb : Facebook.com/umeshparmar.u7/
Insta : umesh_parmar_7
YT : / umeshparmarofficial

Music is my passion and hobby and that's why I started learning to play Tabla from the 8th year of my life.
With the blessings of my parents, my goddess, my guru and all of you, I am a successful tabla player today.
Today I play Tabla in Bhajans, Lokdayara and many other good music programs and I try to perform my level best.
I received a lot of support from all of you people in This 10-years journey of my life and due to which I have been able to reach this level today And I hope that all of you will continue to keep your love and cooperation and motivation to me in this way always so I will perform and give my best in my next journey.
I started my personal vlog a few times ago with the inspiration of all of you and even today I am getting success with the love of all of you people and I hope all of you will continue your love and cooperation in this too.
A few videos of my programs and my vlogs videos are posted in my social media account which you can see by click on the given link below and if you like the video than you can support me by liking, sharing and subscribing.
For your booking and any queries you can contact us on the number given below

સંગીત મારી સાધના અને મારો શોખ છે અને જેના માટે મેં મારી જિંદગી ના ૮ માં વર્ષ થી તબલા વગાડવાનું શીખવાનું ચાલુ કર્યું .
મારા માતા પિતા , મારા કુળદેવી અને મારા ગુરુજી તથા આપ સૌ ના પ્રેમ સાથ સહકાર અને પ્રેરણા થી હું આજે મારા તબલા વગાડવાના શોખ ને સફળતા સુધી પહોંચાડી શક્યો છું.
આજે હું ભજન , લોક ડાયરા તથા સારા સંગીત ના કાર્યક્રમો માં તબલા વગાડું છું અને હંમેશા મારુ શ્રેષ્ઠ આપવાનો પ્રયત્ન કરું છું.
મેં મારી જિંદગી ના પાછળ ના ૧૦ વર્ષો માં આપ લોકો નો ખુબ પ્રેમ સાથ સહકાર અને પ્રેરણા મળી છે જેના લીધે હું આજે મારી જિંદગી ના સફળતા ના આ મુકામ સુધી પહોંચી શક્યો છું અને આશા રાખું છું કે મને આગળ પણ આપ સૌ લોકો નો એવો જ પ્રેમ સાથ સહકાર અને પ્રેરણા મળશે .
આપ લોકો ના સતત સહયોગ થી મને મારા પર્સનલ વ્લોગ બનાવાની પ્રેરણા મળી અને મેં મારા પર્સનલ વ્લોગ થોડા ટાઈમ પેલા બનાવાના ચાલુ કર્યા અને મને એમાં પણ આપ લોકો ના સતત પ્રેમ સાથ સહકાર થી સફળતા મળી અને આશા રાખું છું એમાં પણ આગળ આપ સૌ લોકો એવો જ પ્રેમ સાથ સહકાર અને પ્રેરણા આપતા રહેશો .
મેં સંગીત ના મારા અમુક સારા વિડિઓ અને મારા વ્લોગસ મારા સોશ્યિલ મીડિયા પર મુકેલા છે જેને આપ નીચે આપેલી લિંક ક્લિક કરી ને જોઈ શકશો અને આશા રાખું છું કે આપને ગમશે અને આપ એને લાઈક કરશો શેર કરશો અને સબ સ્ક્રાઇબ પણ કરશો.
તમારા કોઈ પણ બુકિંગ માટે તથા બીજા કોઈ પણ કામ માટે તમે નીચે આપેલા નંબર પર સંપર્ક કરી શકો છો.

Пікірлер: 31
@Shubham_patel_official_
@Shubham_patel_official_ 5 ай бұрын
Ha UmeshBhai ha
@hirenjani6004
@hirenjani6004 6 ай бұрын
Umesh bhai હું તમારો બોવ મોટો ફેન છું❤
@Tablafirevlog
@Tablafirevlog 6 ай бұрын
Vah Umesh Bhai
@kapildevipujak4656
@kapildevipujak4656 6 ай бұрын
❤❤❤❤❤Ha Bhai mara Ha
@HRDIK888SHORTS
@HRDIK888SHORTS 6 ай бұрын
Hu tamaro moto fan chu
@Anil.c1101
@Anil.c1101 6 ай бұрын
વાહ ભાઈ વાહ. જીયો જીયો ઉમેશ ભાઈ ♥️
@r_v_2003_official
@r_v_2003_official 6 ай бұрын
Ustad ❤🙏
@sB-ge7sw
@sB-ge7sw 6 ай бұрын
First comment Umesh bhai 😮😮
@UmeshParmarVlog
@UmeshParmarVlog 6 ай бұрын
Great
@digvijayjethwa5364
@digvijayjethwa5364 6 ай бұрын
જયમાતાજી ભાઈ
@Sahdevoffcial
@Sahdevoffcial 6 ай бұрын
Umesh bhai moj❤❤❤❤❤
@paragzala892
@paragzala892 6 ай бұрын
Bapo bapo Umesh bhaiii❤❤❤
@VISHU_VASAVA23
@VISHU_VASAVA23 6 ай бұрын
Ha umesh bhai tamari mojjjjjj .....and aaa Mahashivratri ma girnar kya uttara pr cho te janavjo ..... ak var live jovu che please ❤❤❤❤
@UmeshParmarVlog
@UmeshParmarVlog 6 ай бұрын
Ji bhai
@ketan280
@ketan280 6 ай бұрын
Wahhhhhh
@shaileshparmar6615
@shaileshparmar6615 6 ай бұрын
જય માતાજી ઉમેશભાઈ
@PATRAYYAPUJER
@PATRAYYAPUJER 6 ай бұрын
Super Tabala weak sir
@vivekkotharibenjo764
@vivekkotharibenjo764 4 ай бұрын
Apki godi to naresh bhai ke st achi lgti h mujhe ap dono st ho to ek alg hi bat hoti hai
@r_v_2003_official
@r_v_2003_official 6 ай бұрын
Ha ustad ha
@jivanbaraiya2991
@jivanbaraiya2991 6 ай бұрын
Radhe Radhe
@bhaveshdafda3054
@bhaveshdafda3054 6 ай бұрын
હાં મોજ હા
@hirenjani6004
@hirenjani6004 6 ай бұрын
Mare ખાલી તમને એક વાર મળવું છે ભાઈ પ્લીઝ
@Sanjay-wp9wv
@Sanjay-wp9wv 6 ай бұрын
Jay Jawalamukhi maa ki
@hirenjani6004
@hirenjani6004 6 ай бұрын
Hu pan tabla sikhu j chu e mate bhai aame y tamaro hu mota ma moto fan chu bhai please please ❤❤❤❤
@RamjiJampadiya
@RamjiJampadiya 6 ай бұрын
હા મોજ હા
@rohitsarvaiya1007
@rohitsarvaiya1007 6 ай бұрын
Bhai hu tabla vagadu chu ne tamaro bov moto fan chu bhai hu Kam mate thai ne Tamara shaer ma Nani evi nokri karu chu bhai hu tabla vagadu chu Ane 😢mare koi karyakram nathi mare tamari sathe vagadva ni bov ichha che apde rasiggiri bapu ni tya dhari sathe vagadu tu last ma bhai please hapl karo mare tamne malvu che naitr mare tabla mukva padse😔😔😔
@aayushsolanki5738
@aayushsolanki5738 6 ай бұрын
Vlog nahi aay vo bhai 😅
@HRDIK888SHORTS
@HRDIK888SHORTS 6 ай бұрын
BHIA TAME VARINATH AVYA PAN MARA GHARE NAAVYA 😭😭😭
@user-pw5co4pq3m
@user-pw5co4pq3m 6 ай бұрын
Tame jambarvala aavyata tena video muko
@HRDIK888SHORTS
@HRDIK888SHORTS 6 ай бұрын
Bhai 1var mahesana avo
@SohamPatel-yi3mc
@SohamPatel-yi3mc 6 ай бұрын
Main Facebook mein Facebook Facebook Facebook nothing about the Facebook Maulana KZbin mein karo
Kids' Guide to Fire Safety: Essential Lessons #shorts
00:34
Fabiosa Animated
Рет қаралды 17 МЛН
7 Days Stranded In A Cave
17:59
MrBeast
Рет қаралды 97 МЛН
拉了好大一坨#斗罗大陆#唐三小舞#小丑
00:11
超凡蜘蛛
Рет қаралды 14 МЛН
Prank vs Prank #shorts
00:28
Mr DegrEE
Рет қаралды 11 МЛН
Muniya | EQUALS | Prahlad Tipaniya x Rasika Shekar
7:01
Anahad Foundation
Рет қаралды 195 М.
MDD 19 - A.Sivamani - Solo Part 1
25:50
Mumbai Drum Day
Рет қаралды 2,5 МЛН
Tabla solo || Devang Gohel || Tabla vs Banjo❤️‍🔥💫
3:32
Devang_Gohel_03
Рет қаралды 1,6 М.
Tabla fire 🔥 || @UmeshParmarVlog #tablasolo
4:11
Umesh Parmar
Рет қаралды 328 М.
Shiv Tandava - Octapad Mix - Janny Dholi
2:13
janny dholi
Рет қаралды 43 М.
TABLA FIRE 🔥 Solo || Umesh Parmar ||
3:07
Umesh Parmar
Рет қаралды 4,2 МЛН
Kids' Guide to Fire Safety: Essential Lessons #shorts
00:34
Fabiosa Animated
Рет қаралды 17 МЛН