Know Everything About Rice as per Ayurved | Dr. Devangi Jogal l JOGI Ayurved

  Рет қаралды 231,541

JOGI Ayurved

JOGI Ayurved

Жыл бұрын

ચોખાની સંપૂર્ણ માહિતી | Know Everything About Rice as per Ayurved | Dr. Devangi Jogal l JOGI Ayurved
ખાન-પાન એ દેશ અને આબોહવા પ્રમાણે અલગ-અલગ હોય છે કોઈક જગ્યા એ ઘઉ નું ચલણ વધારે હોય છે તો કોઈક જગ્યા એ ચોખા વધારે પ્રમાણ મા લેવાતા હોય છે. આ વિડિઓમાં આપણે ચોખા વિશે વિસ્તારથી જાણીશું. ચોખા ઘણા પ્રકારના હોય છે અને તેમાંથી ભાત બનાવવાની રીત પણ જુદી- જુદી હોય છે.તો કઈ રીતે ચોખા બનાવી ને ઉપયોગ મા લેવા જોઈએ અને કઈ રીતે ચોખા હિતાવહ છે તે આપણે આ વિડિયો દ્વારા જાણીશું પ્રસિદ્ધ વૈદ્ય ડૉ. દેવાંગી જોગલ દ્વારા.
ઘરે બેઠા કોઈપણ રોગ ની આયુર્વેદિક ટ્રીટમેન્ટ લેવા માટે અમારી ઓનલાઇન કન્સલ્ટિંગ ટીમના ડોક્ટર સાથે આ નંબર પર સંપર્ક કરો: +91 88 00 11 80 53
✉ CONNECT WITH US ✉
Website: JogiAyurved.com
Facebook: / jogiayurved
Instagram: / jogiayurved
Twitter: / jogiayurved
Spotify: spoti.fi/3BuCPH8
Online consultation: +91 88 00 11 80 53.
JOGI Ayurved Hospital
A 301. 3rd Floor. Shreeji Arcade, Anand Mahal Rd, behind Bhulka Bhawan School, Adajan, Surat, Gujarat 395009
For Appointments: +91 81 40 94 61 53
Disclaimer:
इस वीडियो का एकमात्र उदेश्य आयुर्वेद के सही ज्ञान का प्रचार-प्रसार करना है।वीडियो में दी गई जानकारी आयुर्वेद शास्त्रो, ग्रंथ, और आयुर्वेद के गुरुजनो से ली गई है इसमे हमारा निजी ज्ञान कुछ भी नही सब आयुर्वेद का है।सभी जानकारियां सही और प्रमाणिक रखने का हमारा प्रयास है, फिर भी वीडियो में दी गई जानकारी, औषधी, नुस्खों के प्रयोग करने से पहेले अपने नजदीकी आयुर्वेद चिकित्सक की सलाह जरुर ले। वीडियो में बताई गई जानकारी का प्रयोग करने पर किसी भी रूप से हुई शारीरिक/मानसिक/आर्थिक क्षति के लिए डा. या चैनल जिम्मेदार नही होगा
#JogiAyurved #Ayurvedaforwellbeing #Ayurveda #AyurvedicTreatment #PrinciplesofAyurveda

Пікірлер: 163
@rasheshjinwala4881
@rasheshjinwala4881 Жыл бұрын
You Tube પ્લેટફોર્મનો સાચો ઉપયોગ કર્યો... ઘણી સારી અને અજાણી માહિતીઓ વિસ્તાર પુર્વક સમજાવવા બદલ આભાર....
@JOGIAyurved
@JOGIAyurved Жыл бұрын
રશેષ જી, ધન્યવાદ. 😊🙏
@hiralpatel7894
@hiralpatel7894 Жыл бұрын
अहं त्वाम् स्निहयामि भगिनी.....उत्तमम् ....❤
@urmilaben8776
@urmilaben8776 Жыл бұрын
બહુ સરસ જાણકારી આપો છો બેન વાહ....🙏🏻🙏🏻🙏🏻
@JOGIAyurved
@JOGIAyurved Жыл бұрын
ઊર્મિલા જી, ધન્યવાદ. 😊🙏
@arvindpatel3157
@arvindpatel3157 Жыл бұрын
Mahu saras rite jankari appo chho khub sarsa👍
@JOGIAyurved
@JOGIAyurved Жыл бұрын
અરવિંદ જી, ધન્યવાદ. 😊🙏
@rameshdarji
@rameshdarji Жыл бұрын
saras mahiti
@JOGIAyurved
@JOGIAyurved Жыл бұрын
જી, ધન્યવાદ.. 😊🙏
@krutikavaidya6597
@krutikavaidya6597 Жыл бұрын
Khubaj upyogi mahiti 👌👌
@JOGIAyurved
@JOGIAyurved Жыл бұрын
કૃતિકા જી, ધન્યવાદ. 🙏😊
@kunjlataamin4104
@kunjlataamin4104 Жыл бұрын
Really Really simple and down to earth. BLESS YOU DIKA 🙏 WE LIKE YOUR ALL WONDERFUL DETAILS AND INFORMATION. PRABHU AAPNI RAKSHA KARE MARA BHARAT NI ANERI DIKRINE SHUBHASHISH 🙏🙏🙏🙏🕉
@JOGIAyurved
@JOGIAyurved Жыл бұрын
Kunjlata Ji, Good to hear this from you. Thank you so much for your response. 😊🙏
@lajjapatel6399
@lajjapatel6399 Жыл бұрын
thank you so much Dr Devangi. very good information Dr didi
@JOGIAyurved
@JOGIAyurved Жыл бұрын
lajja ji, Welcome. 😊🙏
@divyapatel3130
@divyapatel3130 Жыл бұрын
ચોખા વિશે ખૂબ જ સરસ માહિતી આપી. ઘણા દિવસો થી મને ચોખા ખાવા વિશે ઘણા પ્રશ્નો હતા તમારા વિડિઓ થી બધું સમાધાન મળી ગયું.ખૂબ ખૂબ અભાર તમારો.
@JOGIAyurved
@JOGIAyurved Жыл бұрын
દિવ્યા જી, ધન્યવાદ.. 😊🙏
@ushaviradiya3289
@ushaviradiya3289 2 ай бұрын
​@@JOGIAyurved😊
@sachdevalpa197
@sachdevalpa197 Жыл бұрын
Thank you so much for this.... Atiyar sudhi mummy/ dadi ne joy ne aa rite bhat banavti pan tamaro aa video joy ne khub j khush Thai gai k aa juni rit j parfect che...
@JOGIAyurved
@JOGIAyurved Жыл бұрын
Sachdev Ji, Welcome.😊🙏.
@minaxipatel3993
@minaxipatel3993 Жыл бұрын
Khubaj saras mahiti api
@JOGIAyurved
@JOGIAyurved Жыл бұрын
મીનાક્ષી જી, ધન્યવાદ.. 😊🙏
@user-xj6pd8tz8z
@user-xj6pd8tz8z 5 ай бұрын
Thanx ben bau Sara's jankari api
@JOGIAyurved
@JOGIAyurved 5 ай бұрын
જી, ધન્યવાદ. 😊🙏
@b.j.gogaraaheer9660
@b.j.gogaraaheer9660 Жыл бұрын
ખુબ સરસ માહિતી આપી બહેન બા
@JOGIAyurved
@JOGIAyurved Жыл бұрын
જી, ધન્યવાદ. 😊🙏
@mohinisharma3160
@mohinisharma3160 Жыл бұрын
Khub j saras mahiti api chhe vartigo vise mahiti apso
@JOGIAyurved
@JOGIAyurved Жыл бұрын
મોહિની જી, તમારી વાત ધ્યાનમાં રાખીશું અને વધારે વિડિયો શેર કરવાનો ટ્રાય કરીશું. ધન્યવાદ. 🙏😊
@heenapatel5294
@heenapatel5294 10 ай бұрын
Khub saras,👌👌👌❤️❤️❤️.mahiti.
@JOGIAyurved
@JOGIAyurved 10 ай бұрын
હીના જી, ધન્યવાદ. 😊🙏
@D_A_K_S_H20
@D_A_K_S_H20 Жыл бұрын
Vahhhhh 👌
@JOGIAyurved
@JOGIAyurved Жыл бұрын
Daksh Ji, Thank You.🙏😊
@prafullavasani9122
@prafullavasani9122 Жыл бұрын
ખુબજ સરસ માહિતી આપી
@JOGIAyurved
@JOGIAyurved Жыл бұрын
પ્રફુલ જી, ધન્યવાદ. 😊🙏
@AshokLadani-tg8jc
@AshokLadani-tg8jc Жыл бұрын
Yogeshwar mojito Bahut Khoob Khoob abhinand
@JOGIAyurved
@JOGIAyurved Жыл бұрын
અશોક જી, ધન્યવાદ. 😊🙏
@jayshreepatel8075
@jayshreepatel8075 Жыл бұрын
Thks pranam Vandan Namaskar
@JOGIAyurved
@JOGIAyurved Жыл бұрын
જયશ્રી જી, ધન્યવાદ. 😊🙏
@ambalalpatel9840
@ambalalpatel9840 Жыл бұрын
ખુબ સરસ
@JOGIAyurved
@JOGIAyurved Жыл бұрын
અંબાલાલ જી, ધન્યવાદ. 😊🙏
@ashitabhavsar9988
@ashitabhavsar9988 10 ай бұрын
ખુબ સરસ માહિતી
@JOGIAyurved
@JOGIAyurved 10 ай бұрын
આશિત જી, ધન્યવાદ. 😊🙏
@ghervadaramesh5259
@ghervadaramesh5259 Ай бұрын
ખુબ જ સરસ માહિતી માટે ધન્યવાદ
@JOGIAyurved
@JOGIAyurved Ай бұрын
ધર્મેશ જી, આભાર. 😊🙏
@bhesaniyareshma4780
@bhesaniyareshma4780 Жыл бұрын
👌👌👌👌👌 tamane malavu 6e jajur
@JOGIAyurved
@JOGIAyurved Жыл бұрын
રેશ્મા જી, ધન્યવાદ.. 😊🙏. તમે અમારા હોસ્પિટલ આવી શકો છો. અમારી હોસ્પિટલ સુરત મા છે, 301/302 A Wing શ્રીજી આર્કેડ, ભૂલકાં ભવન સ્કૂલ ની પાછળ, આનંદ મહલ રોડ, અડાજણ, સુરત. અને તમે અમારી ઘરે બેઠા પણ અમારી ઓનલાઇન ટીમ સાથે પણ હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ડોક્ટર તમને ચોક્કસ માર્ગદર્શન આપશે.
@bindupatel86
@bindupatel86 Жыл бұрын
Wow very nice che ben tamaro video no messages 🌺👍🏻👌👍🏻🌺🙏🌺❤️🌺🙏🌺
@JOGIAyurved
@JOGIAyurved Жыл бұрын
બિંદુ જી, ધન્યવાદ. 😊🙏
@sonalbenpatelramdev
@sonalbenpatelramdev Жыл бұрын
સરસ
@JOGIAyurved
@JOGIAyurved Жыл бұрын
જી, ધન્યવાદ. 😊🙏
@ilamoral5297
@ilamoral5297 Жыл бұрын
Wah ben
@JOGIAyurved
@JOGIAyurved Жыл бұрын
ઇલા જી, ધન્યવાદ. 😊🙏
@hitenpatelpatel5456
@hitenpatelpatel5456 Жыл бұрын
Yes mdm good . Me hiten.patel RAJKOT Gujarat
@JOGIAyurved
@JOGIAyurved Жыл бұрын
Hiten ji, Thank You. 😊🙏
@mamtanaik9478
@mamtanaik9478 2 ай бұрын
Khub saras mahiti Aapi.
@JOGIAyurved
@JOGIAyurved 2 ай бұрын
મમતા જી, ધન્યવાદ. 😊🙏
@shahinmalick4149
@shahinmalick4149 Жыл бұрын
Thank a lot mem
@JOGIAyurved
@JOGIAyurved Жыл бұрын
Shahin Ji, Welcome..😊🙏
@kaypatel1686
@kaypatel1686 Жыл бұрын
Very useful information thank you 🙏
@JOGIAyurved
@JOGIAyurved Жыл бұрын
Kay Ji, Welcome. 😊🙏
@sonalkarasariya2065
@sonalkarasariya2065 Жыл бұрын
.saras
@JOGIAyurved
@JOGIAyurved Жыл бұрын
સોનલ જી, ધન્યવાદ. 😊🙏
@mahipaldodiya7790
@mahipaldodiya7790 Жыл бұрын
વિડિયો મા આપેલ માહિતી મને ખુબ ગમી. બેન તમારો ખુબ ખુબ આભાર. તમે આવી જ વિડિયો મા માહિતી આપતા રહો. એવી અમારા જેવા સામાન્ય માણસ ની ઈછછા.
@JOGIAyurved
@JOGIAyurved Жыл бұрын
મહિપાલ જી, તમારી પાસેથી આ સાંભળીને આનંદ થયો. તમારા પ્રતિભાવ બદલ આભાર.😊🙏
@mahipaldodiya7790
@mahipaldodiya7790 Жыл бұрын
@@JOGIAyurved બેન તમે જે વિડિયો બનાવો છો. તેમા જણાવ્યા મુજબ હુ ધણુ ખરુ એ રીતભાત ની અનુસાર ચાલુ છુ. હુ તમને મારા આયુર્વેદ ગુરુ માનુ છું. હુ મારી જાત ને ભાગ્યશાળી માનું કે હુ એ સમયકાળ દરમિયાન આ સંસાર મા જન્મ થયો છે કે તમારા જેવા બેન આ રીતે સાચુ રોગમુક્ત જીવન જીવવાની કળા શિખવી રહ્યા છે. . ધન્યવાદ!
@JOGIAyurved
@JOGIAyurved 10 ай бұрын
મહિપાલ જી, તમારી પાસેથી આ સાંભળીને આનંદ થયો. તમારા પ્રતિભાવ બદલ ખુબ ખુબ આભાર. 😊🙏
@sunitabenprajapati3817
@sunitabenprajapati3817 2 ай бұрын
બઉ સરસ માહિતી બેન,
@JOGIAyurved
@JOGIAyurved 2 ай бұрын
સુનિતા જી, ધન્યવાદ. 😊🙏
@varshavyas4442
@varshavyas4442 11 ай бұрын
Very useful information
@JOGIAyurved
@JOGIAyurved 11 ай бұрын
Varsha Ji, Thank You.😊🙏
@duleraharshad1419
@duleraharshad1419 6 ай бұрын
Realy informetion
@JOGIAyurved
@JOGIAyurved 6 ай бұрын
Harshad Ji, Thank You. 😊🙏
@archanabanker3291
@archanabanker3291 2 ай бұрын
Saras mam
@JOGIAyurved
@JOGIAyurved 2 ай бұрын
અર્ચના જી, ધન્યવાદ. 😊🙏
@sonalshah3076
@sonalshah3076 Жыл бұрын
Nice information good
@JOGIAyurved
@JOGIAyurved Жыл бұрын
Sonal Ji, Thank You.. 😊🙏
@hemalpandya3162
@hemalpandya3162 Жыл бұрын
Excellent information 🎉🎉❤
@JOGIAyurved
@JOGIAyurved Жыл бұрын
Hemal Ji, Thank You. 😊🙏
@hemalpandya3162
@hemalpandya3162 Жыл бұрын
@@JOGIAyurved welcome mam!
@manishakhunt455
@manishakhunt455 Жыл бұрын
👌👌
@JOGIAyurved
@JOGIAyurved Жыл бұрын
Manisha Ji, Thank you.😊🙏
@hardikmaru2633
@hardikmaru2633 10 ай бұрын
Bov saras
@JOGIAyurved
@JOGIAyurved 10 ай бұрын
હાર્દિક જી, ધન્યવાદ. 😊🙏
@dimpalpatel7496
@dimpalpatel7496 Жыл бұрын
Atli sarash mahiti apva badal Aabhar tamaro devangi mem
@JOGIAyurved
@JOGIAyurved Жыл бұрын
ડીમ્પલ જી, ધન્યવાદ.. 😊🙏
@tejabhaiaal7266
@tejabhaiaal7266 Жыл бұрын
Good
@JOGIAyurved
@JOGIAyurved Жыл бұрын
Teja Ji, Thank You. 😊🙏
@kirtivalsadia9264
@kirtivalsadia9264 2 ай бұрын
Saras 👌 madam 👌👌
@JOGIAyurved
@JOGIAyurved 2 ай бұрын
કિર્તિ જી, ધન્યવાદ. 😊🙏
@patelpatel7060
@patelpatel7060 Жыл бұрын
👍👌👌
@JOGIAyurved
@JOGIAyurved Жыл бұрын
Ji, Thank You. 😊🙏
@mumtazvirani1747
@mumtazvirani1747 Ай бұрын
Very good bena ok thanks
@JOGIAyurved
@JOGIAyurved Ай бұрын
Mumtaz Ji, Welcome. 😊🙏
@vinodchaudhari9336
@vinodchaudhari9336 2 ай бұрын
Best....
@JOGIAyurved
@JOGIAyurved 2 ай бұрын
Vinod Ji, Thank You. 😊🙏
@anupaparikh6831
@anupaparikh6831 2 ай бұрын
Very nice information
@JOGIAyurved
@JOGIAyurved 2 ай бұрын
Anupa Ji, Thank You. 😊🙏
@kalpanapatel3104
@kalpanapatel3104 Жыл бұрын
👌🙏
@JOGIAyurved
@JOGIAyurved Жыл бұрын
કલ્પના જી, ધન્યવાદ.. 😊🙏
@vtwarriorgaming8620
@vtwarriorgaming8620 Ай бұрын
Informative video❤
@JOGIAyurved
@JOGIAyurved Ай бұрын
Ji, Thank You. 😊🙏
@sudhagajjar6886
@sudhagajjar6886 3 ай бұрын
માહિતી સરસ આપી
@JOGIAyurved
@JOGIAyurved 3 ай бұрын
સુધા જી, ધન્યવાદ. 😊🙏
@sandhyapatel8412
@sandhyapatel8412 3 ай бұрын
Very good
@JOGIAyurved
@JOGIAyurved 3 ай бұрын
Sandhya Ji, Thank You. 😊🙏
@rojminbenpanchal1221
@rojminbenpanchal1221 4 ай бұрын
Very nice 👍
@JOGIAyurved
@JOGIAyurved 4 ай бұрын
Rojmin JI, Thank you. 😊🙏
@hayyya9530
@hayyya9530 Жыл бұрын
This is really informative, plz mam make video on sprouts, who can eat it? and how to avoid flatulence
@JOGIAyurved
@JOGIAyurved Жыл бұрын
Haya Ji, Thank You. Sure we will keep your request into our consideration.
@radhanpuriheena7638
@radhanpuriheena7638 3 ай бұрын
❤❤❤❤
@JOGIAyurved
@JOGIAyurved 3 ай бұрын
Radha Ji, Thank You. 😊🙏
@mamtashah599
@mamtashah599 Жыл бұрын
Tamri સ્પીચ બહુ જ fine che
@JOGIAyurved
@JOGIAyurved Жыл бұрын
મમતા જી, ધન્યવાદ. 😊🙏
@kapilapatel3205
@kapilapatel3205 2 ай бұрын
​@@JOGIAyurved🎉
@bhikhubhaibabubhai5424
@bhikhubhaibabubhai5424 2 ай бұрын
સોખા.કેવા.ખાવા્.અને.કેવા.એની.માહીતી.આપી.સરસ.
@JOGIAyurved
@JOGIAyurved 2 ай бұрын
ભીખુ જી, ધન્યવાદ. 😊🙏
@narayansuthar3454
@narayansuthar3454 Жыл бұрын
JAyHo Aisy. MAhiti kine. nahi. diya lakho. ka. JIVAN BUCH. JAYEGA JAY. HIND
@JOGIAyurved
@JOGIAyurved Жыл бұрын
नारायण जी , धन्यवाद। 😊🙏
@madanjadeja
@madanjadeja 3 ай бұрын
🙏
@JOGIAyurved
@JOGIAyurved 3 ай бұрын
Ji, Thank You. 😊🙏
@JagdishPatel-kq3pr
@JagdishPatel-kq3pr Жыл бұрын
Pet ma ges bahu thay se to mane ges no ilaj janavo
@JOGIAyurved
@JOGIAyurved Жыл бұрын
જગદીશ જી, તમે આ સમસ્યા માટે અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ડોક્ટર તમને ચોક્કસ માર્ગદર્શન આપશે.
@arjunpurohitraj5105
@arjunpurohitraj5105 Жыл бұрын
bacho ki white dag ke uper video banaye
@JOGIAyurved
@JOGIAyurved Жыл бұрын
अर्जुन जी , आप यह समस्या के इलाज के लिए हमे हमारी हेल्थ लाइन नंबर - 8800118053 पे हमारे ONLINE CONSULTING डॉक्टर के साथ संपर्क करे. हमारे डॉक्टर आपको उचित मार्गदर्शन देंगे.
@jitendrapatel3897
@jitendrapatel3897 8 ай бұрын
Mrs. Ne Ghana Time Thi Pet Ma Dukhavo Thay Che Tena Mate Kaho Ne Kai Elaj Savare 2 to 3,4 Time Letrin Javu Pade Che
@JOGIAyurved
@JOGIAyurved 7 ай бұрын
જિતેન્દ્ર જી, તમે આ સમસ્યા માટે અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ડોક્ટર તમને ચોક્કસ માર્ગદર્શન આપશે.
@vikramchaudhari1964
@vikramchaudhari1964 Жыл бұрын
Mam mare kamar ma dukavo thay che to Desi upay hoy to batavo ne
@JOGIAyurved
@JOGIAyurved Жыл бұрын
વિક્રમ જી, તમે આ સમસ્યા માટે અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ડોક્ટર તમને ચોક્કસ માર્ગદર્શન આપશે.
@bhavikaganatra3984
@bhavikaganatra3984 Жыл бұрын
Madam Gujarat ma kya rice leva joie.. Basmati tame prefer na ko cho to
@JOGIAyurved
@JOGIAyurved Жыл бұрын
ભાવીકા જી, તમારા આસપાસના વિસ્તારમાં થતાં ચોખાનું સેવન કરવું વધુ યોગ્ય ગણી શકાય.
@payalpatel1601
@payalpatel1601 Жыл бұрын
Mem, ame planing ma chi, ovulation day gya che so hve early pregnancy symptom kyo ne to mne vela kbr pdi jaiii, mne kamar dard to thai chee, e implantation na lidhe hse ??
@JOGIAyurved
@JOGIAyurved Жыл бұрын
પાયલ જી, તમે આ સમસ્યા માટે અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ડોક્ટર તમને ચોક્કસ માર્ગદર્શન આપશે.
@lataajagiya1647
@lataajagiya1647 Жыл бұрын
Jay Sri Krishna 🙏😊
@papaspari9097
@papaspari9097 Жыл бұрын
Mam please Vericose vens vishe mahiti apo ne mari mom Vericose vens thi bo J piday chhe
@JOGIAyurved
@JOGIAyurved Жыл бұрын
જી, તમે આ સમસ્યા માટે અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ડોક્ટર તમને ચોક્કસ માર્ગદર્શન આપશે.
@nilabhanderi9796
@nilabhanderi9796 Жыл бұрын
Trifhada churn savare lai sakye ke nahi
@JOGIAyurved
@JOGIAyurved Жыл бұрын
નીલા જી, ત્રિફલા ચૂર્ણ સવારે લેવું યોગ્ય ગણી શકાય.
@SatishPatel-jk8im
@SatishPatel-jk8im Жыл бұрын
ખૂબ સરસ માહિતી આપો છો વડોદરામાં તમારી કોઇ શાખા હોય તો માહિતી આપશો
@JOGIAyurved
@JOGIAyurved Жыл бұрын
સતીશ જી, ધન્યવાદ.. 😊🙏.. અમારી હોસ્પિટલ સુરત મા છે, 301/302 A Wing શ્રીજી આર્કેડ, ભૂલકાં ભવન સ્કૂલ ની પાછળ, આનંદ મહલ રોડ, અડાજણ, સુરત. અને તમે અમારી ઘરે બેઠા પણ અમારી ઓનલાઇન ટીમ સાથે પણ હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ડોક્ટર તમને ચોક્કસ માર્ગદર્શન આપશે.
@SatishPatel-jk8im
@SatishPatel-jk8im Жыл бұрын
​@@JOGIAyurved ok
@rathodnitika4946
@rathodnitika4946 Жыл бұрын
Vaja khub vadhe che ena Ochs karva mate koi solution apo
@JOGIAyurved
@JOGIAyurved Жыл бұрын
નૈતિક જી, તમે આ સમસ્યા માટે અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ડોક્ટર તમને ચોક્કસ માર્ગદર્શન આપશે.
@jayshreepatel8671
@jayshreepatel8671 9 ай бұрын
Mltigren no vidiyo mokljo ne
@JOGIAyurved
@JOGIAyurved 9 ай бұрын
જયશ્રી જી, તમને જોઈતી બધી જ માહિતી અમારા આ વિડીયો દ્વારા મળશે તમે લિન્ક ક્લિક કરો તમને બધી માહિતી મળશે kzbin.info/www/bejne/j2eZpWmod5yXlbssi=dWIwE0LmvN65O4hY
@gitaprachchhak763
@gitaprachchhak763 4 ай бұрын
Matha ma dhimcha Jesus that 6 or use bhut kujali that 6 upay btaye shkso?
@JOGIAyurved
@JOGIAyurved 4 ай бұрын
ગીતા જી, તમે આ સમસ્યા માટે અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ડોક્ટર તમને ચોક્કસ માર્ગદર્શન આપશે.
@nikita_official3891
@nikita_official3891 Жыл бұрын
Ane medan khichadi kevi rite banavi
@nikita_official3891
@nikita_official3891 Жыл бұрын
Eni pan mahiti apjo
@JOGIAyurved
@JOGIAyurved Жыл бұрын
નીકીતા જી, ખીચડીમાં 60 થી 70 % માગણી દાળ નો ભાગ અને 30% ચોખાનો ભાગ રાખી ગાયના ઘી માં સાદો વઘાર કરી બનાવેલી ખિચડી વધુ યોગ્ય ગણી શકાય.
@manishsavaliya9409
@manishsavaliya9409 Жыл бұрын
Nefrroloji syndrome વિશે જણાવવા વિનંતી
@JOGIAyurved
@JOGIAyurved Жыл бұрын
મનીષ જી, તમે આ સમસ્યા માટે અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ડોક્ટર તમને ચોક્કસ માર્ગદર્શન આપશે.
@pushpasolanki9933
@pushpasolanki9933 Жыл бұрын
Surat aedresh
@JOGIAyurved
@JOGIAyurved Жыл бұрын
પુષ્પા જી, અમારી હોસ્પિટલ સુરત મા છે, 301/302 A Wing શ્રીજી આર્કેડ, ભૂલકાં ભવન સ્કૂલ ની પાછળ, આનંદ મહલ રોડ, અડાજણ, સુરત. અને તમે અમારી ઘરે બેઠા પણ અમારી ઓનલાઇન ટીમ સાથે પણ હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ડોક્ટર તમને ચોક્કસ માર્ગદર્શન આપશે.
@dipakmistry7174
@dipakmistry7174 Жыл бұрын
ખુબ સરસ માહિતી છે 👍🏽👍🏽👌👌
@JOGIAyurved
@JOGIAyurved 10 ай бұрын
જી, ધન્યવાદ. 😊🙏
@alkashukla1390
@alkashukla1390 Жыл бұрын
ઘન્યવાદ બે ન સરસ
@JOGIAyurved
@JOGIAyurved Жыл бұрын
અલ્કા જી, આભાર. 🙏😊
@prachivahia6764
@prachivahia6764 Жыл бұрын
👌👌👌
@JOGIAyurved
@JOGIAyurved Жыл бұрын
Prachi Ji, Thank You.😊🙏
@ilagajjar1131
@ilagajjar1131 6 ай бұрын
Good
@JOGIAyurved
@JOGIAyurved 6 ай бұрын
Ila Ji, Thank You. 😊🙏
Viruddha Aahar | What is Food Combination | Dr.Devangi Jogal |
13:00
Smart Sigma Kid #funny #sigma #comedy
00:25
CRAZY GREAPA
Рет қаралды 16 МЛН
Happy 4th of July 😂
00:12
Pink Shirt Girl
Рет қаралды 42 МЛН
Know Everything about Grains | Dr. Devangi Jogal | Jogi Ayurved
9:29
Constipation: Causes, Symptoms & Treatment | Dr. Devangi Jogal
12:15
JOGI Ayurved
Рет қаралды 1,8 МЛН