Рет қаралды 34,580
કોટેશ્વર મહાદેવ મંદિર નુ ઈતિહાસ :-
રાવણની કથાથી શરૂ થાય છે. રાવણને તેની સખત તપસ્યાના ફળરૂપે શિવે વરદાન આપ્યું હતું. મહાન આધ્યાત્મિક શક્તિઓ ધરાવતું આ વરદાન એક શિવલિંગના સ્વરૂપમાં હતું, પરંતુ રાવણે અહંકારમાં ઉતાવળે શિવલિંગને જમીન પર મુકી દીધું અને તે કોટેશ્વરની જમીન પર પડ્યું. રાવણને તેની બેદરકારીની સજારૂપે શિવલિંગે તેના જેવા હજારો (અને કથાના કેટલાક પાઠાંતર પ્રમાણે, લાખો, કરોડો. ટૂંકમાં અસંખ્ય.) લિંગો સર્જ્યા. મૂળ શિવલિંગને ઓળખવામાં અસમર્થ રાવણે એક લિંગ ઉઠાવી લીધું અને ચાલવા માંડ્યો. મૂળ લિંગ ત્યાંનું ત્યાંજ રહી ગયું. જ્યાં કોટેશ્વરનું મંદિર બન્યું.
#koteshwar
#gujrat
#gujratkutch
#koteshwarmahadevhistory
#gujrattourist
#પૌરાણિકકથા
#mahadev
#Rudraprayag
#matanamadh
#narayansarovar
#તીર્થધામ
#history
-: Instagram ~ / r_r_satra
-: Facebook ~ / rajesh.satra
♡ ♡-×-×-×-×-×-×-×-×♡ ♡