Рет қаралды 3,029
કૃષ્ણ મંદિરમાં હોય થાળી મારા ઠાકર ના મંદિરમાં હોય થાળી તમે જમવા પધારો મારા વનમાળી
હે ઉના ઉના ભોજન ટાઢા થાય સાદ કરે છે માતા જશોદા માય
કૃષ્ણ મંદિરમાં હોય થાળી મારા ઠાકોરના મંદિરમાં હોય થાળી જમવા પધારો મારા વનમાળી
લાડવાને લાપસી ચણાની દાળ પાપડ પુરીને માઈ મરી નો વઘાર
કૃષ્ણ મંદિરમાં હોય થાળી મારા ઠાકોર મંદિરમાં હોય થાળી જમવા પધારો મારા વનમાળી
હે શેરીએ શેરીએ પઢાવો સાદ ના લીધો હોય તે લોપ્રસાદ
હે પ્રસાદ વિના કોઈ જાસો નહીં ગુરુ વિના કોઈ રહેશો નહીં
હરી મંદિરમાં હોય થાળી મારા ઠાકર મંદિરમાં હોય થાળી તમે જમવા પધારો મારા વનમાળી
યે લોટો ભર્યો જળ જમનાના નીર આચમન કરો ને મારા સુભદ્રા ના વીર
મુખવાસ એલચીને બીડેલા પાન મુખવાસ કરો ને મારા બળ ભદ્રના વીર
કૃષ્ણ મંદિરમાં હોય થાળી મારા ઠાકર મંદિરમાં હોય થાળી તમે જમવા પધારો મારા વનમાળી
🌹🌹🌹🌹🙏 જય શ્રી કૃષ્ણ 🙏🌹🌹🌹🌹🌹Jalara mandal udhana #kirtn #bajan #satasag #gujarati geet #krisna bhajn #ramapina bhajn #Siobhan #gitarbari#kinja dave #garaba #jalaram mandal udhna #jalaram mandl ઉધના# કૃષ્ણ ભજન# ભોળાનાથ ના ભજન # રામદેવપીર ના ભજન # શિવ ભજન# સત્સંગ # લગ્ન ગીત# ફટાણા# જલારામ મંડળ ઉધના