મીટર પ્રથામાં યુનિટ ચાર્જ સીવાય ના બીજા અન્ય ચાર્જ બંધ થવા જોઈએ
@dpchudasama7447Ай бұрын
ખેડૂતો ની પસંદ ઘી પ્રમાણે
@rajshikhuti62712 жыл бұрын
ખુબ સરસ વાત કરી હોર્સ પાવર પદ્ધતિ હોવી જોઈએ
@dharamshibhai32252 жыл бұрын
Hospavar shistam hovejoy
@girishramanpatel6492Ай бұрын
હોસપાવર હોવો જોઈએ
@manishvekariya58332 жыл бұрын
મીટર વાળા કનેક્શન માં ફિક્સ ચાર્જ ન લેવો જોઈએ
@dineshvasava81732 жыл бұрын
વીજ બીલજ માફ હોવું જોઈએ કેમકે ખેડૂત જગતનો અન્નદાતા છે.
@hareshpatel33002 жыл бұрын
Aap Shrimant khelo Jo pahla kherut Bani Jo pachhiya baat karo Charcha
@hareshpatel33002 жыл бұрын
Bhajpa apni Dalali karvana Chhori Hai Kisan Bano Jaate likha Khabar Padhi Jaaye ke Kyunki Sharma giraya ji
@arvindbhatt55082 жыл бұрын
Free hovu joie
@nileshkarsariya65132 жыл бұрын
Mitar prtha bandh karvi avi mang
@balvantbaria3284 Жыл бұрын
હોર્સ પાવર ઉપર રાખવો જોઈએ ખેડૂત ગોધરા તાલુકા થી બોલું છું
@SunilKumar-q2d2tАй бұрын
ખૂબ સરસ માહિતી
@bsuthar52122 жыл бұрын
હોર્સ પાવર પ્રથા સારી ખેડૂત માટે
@nanjiitaliya235Ай бұрын
ખુબ ખુબ અભિનંદન બંને સીસટમ બરાબર છે પણ લાઈટ આઠ કલાક પુરી આપવી જોઈએ
@diliprathod93362 жыл бұрын
હોર્સ પાવર આધારિત વધુ અનુકૂળ આવશે
@jasubhaipatel3915 Жыл бұрын
H p isa guard
@prakashmakwana1182 жыл бұрын
વિકલ્પ વારી પ્રથા ખુબજ યોગય લગે6
@haribhai95132 жыл бұрын
હોર્સ પાવર સિસ્ટમ
@aniludecha74542 жыл бұрын
હોસપાવર વાયુ સારુ
@patelrameshbhai94912 жыл бұрын
ખેડૂત ની પસંદગી પ્રમાણે
@govindsalvi49072 жыл бұрын
Right
@pateljetalkumar91622 жыл бұрын
ખેડૂતો ને દરેક પાકમાં ટેકા ના ભાવમાં ૩૦૦ થી ૪૦૦ રૂપિયા નો વધારો થવો જોઈએ
@vinubhaikarkar65672 жыл бұрын
Hoj.pavr.ok
@santilalbaria8954 Жыл бұрын
vijay josana ma motar patha bansh thavijea
@santilalbaria8954 Жыл бұрын
motar patha bansh thavi joiea
@devashibhaivaja37712 жыл бұрын
ખેતી ને લગતી માહિતી આપવા બદલ ખુબ ખુબ આભાર સર
@ghansyambusha24492 жыл бұрын
Fiks carj
@ravjidelvadiya4258 Жыл бұрын
સાહેબ તમોને ખુબ ખુબ આભાર માહિતી આપો તેબદલ
@ravabhaigujariya55372 жыл бұрын
મીટર પથા મરજી યાત થવી જોઇએ ગુજરાત ના ખેડૂતો ૧૦૦ ૨૦૦ફુટથી ૫૦૦ ૭૦૦ફુટથી પાણી ખેંચી ખૅતીકરેછે અને જૃનીટસાથે બીજા ચાર્જ નહોવોજોઈએ
@hasmukhdodiya7195 Жыл бұрын
હર્ષદભાઈ નમસ્કાર, ખુબ સરસ વિગત હોય છે.
@dankhraparesh32222 жыл бұрын
ખેડુત જીવીસકે તેવી યોજના લાવી જય જવાન જય કીશના
@govindbharvad71072 жыл бұрын
ખુબ સરસ
@rajpura1492 жыл бұрын
જે પ્રથા આપવી હોય તે આપે પણ લાઈટ સળંગ 8 કલાક આપે 8 કલાક 12 વખત જાય છે
@sangabhaisavaliya51402 жыл бұрын
હોસપાવરય નહિઅનેખેડુતોનેલાઈટકેનાલનાભાવેમળવિજોઈ
@sangabhaisavaliya51402 жыл бұрын
અનેલાઈટદિવસનિપુરા ૧૨ કલાકમળવીજોઉ
@SunilKumar-q2d2tАй бұрын
હા ભાઈ
@atulbhaiparmar5789 Жыл бұрын
ખેડુત ને જે જોયે તે આપે ધન્યવાદ સાહેબ તમે ખેડુતો ની વાત સમજી શકો તેમ સો આભાર
@kagadiyarajeshbhai92912 жыл бұрын
મીટર માં 5 હો પા નું કનેક્શન હોય અને આખું વર્ષ મોટર સાલું ન કરો તોય રૂ 2400 જેટલું બીલ આવે છે એટલે ફિક્સ જ હોવું જોઇએ....
@p.pthesiya1019 Жыл бұрын
હોસૅ પાવર બધા માટે ઉતમ રહેશે
@kishorkishor44062 жыл бұрын
હોર્સપાવર પ્રથા નો લાભ બધાં ખેડૂત મિત્રો ને આપવો જરૂરી છે. જેથી દરેક ખેડૂત તેઓ ને ત્યાં જે સોર્સ હોય તેનો અસરકારક ઉપયોગ કરીને એક થી વધુ સીઝન માં પાક લેવા નું આયોજન ગોઠવી શકે.
@kishorrupapara1705 Жыл бұрын
Khedutne mafat vijadiaape
@amrutchaudhari99952 жыл бұрын
આ વાત સાચી છે ઓપસન વારી જેને વોસ પાવર વારુ જોડાણ જોઇતુ હોય તે વોસ પાવર પર લે જેને મીટર પર જોઈએ તે મીટર જોડાણ લે
@Kheti.com_2 жыл бұрын
હોસપાવર પ્રથા અમલી હોવી જોઈએ
@akhaimanondra2850Ай бұрын
Kub saras mahiti aapi harsad bhai
@patelbhavesh402 жыл бұрын
મીટર પ્રથા સારી સે પણ એમાં જે મહીને હોર્સ પાવરે 20રૂપિયા ચાર્જ આવે છે તે બંધ કરવો જોઈએ
@sandippatel64602 жыл бұрын
સાચી વાત કરી ભાઈ
@patelketan65922 жыл бұрын
Sachi vaat
@piyushchaudhary64392 жыл бұрын
Horse power system is best because of water AVABILTY in some area and crop seasons are 2 there for water is ground water is very important commodity
@lakumpareshtalashi33672 жыл бұрын
હોસૅ પાવર વધુ લાભદાયી છે
@patelgirish79862 жыл бұрын
Hors Power vadhu labhadai che
@a.b.bhalodia85632 жыл бұрын
નાના ખેડૂત માટે મીટર પ્રથા સારી પણ ફિક્સ ચાર્જ બંધ થવો જોઈએ.
@Deep_Nandaniya_1682 Жыл бұрын
વિપક્ષ વારાની વાત સાચી છે સર
@PrakashPatel-bt8vz2 жыл бұрын
3 ગણું વીજળી બિલ મીટર માં આવે છે.12000 હજાર તો ફિક્સ ચાર્જ અને અમો પણ લોડ સેટિંગ ના નામે 50000 જેટલું બે વર્ષ એ એસ્ટીમેન્ટ.. ડ્રિપ માં પણ સબસીડી ના નામે 0 છે
@kukadiyaprakash86372 жыл бұрын
🙏🌹જય માં મોગલ હષૅદભાઈ🌹🙏
@jaymatbhaikotila39772 жыл бұрын
જે તમે કહો સો તે બરોબર છે જેને મિસ્ટર જોએ તેને મિસ્ટર અને જેને હોસપાવ જોએ તેને હોસપાવર પણ સરકાર કાઈ શાભળવામાટેત્યા નથિ તમારો ખૂબ ખૉબ આભાર
@nagajanodedra37642 жыл бұрын
Horsh power amal thavi joye
@patelarpit96322 жыл бұрын
પસંદગી પ્રમાણે
@sankhatjivan61632 жыл бұрын
જય જવાન જય કીશાન
@vikarmbhaichardiya98412 жыл бұрын
હોસપાર મુજબ
@kalotaraalkesh53012 жыл бұрын
ખેડૂત માટે હૉસ્પાવાર યોગ્ય છે
@pvsagpariya94452 жыл бұрын
હોસપાવર વાળી પ્રથા ગુડ અથવા અથવા વીજળી માફ કરો
@lakhanahir27252 жыл бұрын
હર્ષદ ભાઈ તમારી વાત 100%સાચી છે હું તમારી વાત સાથે સહમત શું ખેડૂત ને જે યોગ્ય લાગે એ જોડાણ સરકાર ને આપવું જોઈએ એ વાત મને યોગ્ય લાગે છે *જય જવાન જય કિસાન*
@chandubhaivadodariya84672 жыл бұрын
Sachi vat che
@kanzariyabaldev2 жыл бұрын
તમે જે જવાબ આપ્યો તે યોગ્ય છે કે ખેડૂત પસંદ કરી શકે તેને કઈ પદ્ધતિથી વીજ જોડાણ કરવું છે
@pateldinesh6773Ай бұрын
Jene j joi te pramane aapvu joiae
@desaimaganbhai13222 жыл бұрын
હોસ પાવર પ્રથા હોવી જોઈએ. .
@jagabhaigujrati4767Ай бұрын
હર્ષદ ભાઈ જય માતાજી હોસ પાવર સિસ્ટમ સારી
@goliyamerabhai65272 жыл бұрын
Hosh pavar
@vishnubhaipatel7429 Жыл бұрын
મીટર પૃથા એકંદરે ખૂબજસારીછે
@ishwarahirvarchand82212 жыл бұрын
હૉરસ પાવર થવું જોઈએ
@maganlaldetroja7981Ай бұрын
Horsepower system is good
@Deep_Nandaniya_16822 жыл бұрын
વિપક્ષ વારાની વાત સાચી છે ખાનગી કરણ વધશે
@vikramsinghmorithorali98552 жыл бұрын
મીટર પ્રથા સારી છે.
@devashibhaivaja37712 жыл бұрын
હોસ પાવર યોજના સારી છે
@ishvarbhairathod3282Ай бұрын
Hosh pavar pramane hovu joie
@KalariyaAvkash2 жыл бұрын
હોરસપાવર અનુકૂળ રહેશે
@vrgamingandvlog6234 Жыл бұрын
Barabar thanku
@vipulchaudhari93362 жыл бұрын
Good work sir
@vakhtabhairajput66412 жыл бұрын
સીસ્ટમ મરજી યાત હોવી જોઈએ જેને જે યોગ્ય લાગે ઈ રાખે
@davrarameshbhai13982 жыл бұрын
વીજળીમાં ગમે તે પ્રથા રહે પણ વીજળી ટાઈમે આપે ખેડૂતને એકધારી 8 કલાક વીજળી મળવી પડે
@prakashkothiya79062 жыл бұрын
આઠ કલાકમાં ઝટકા મારે ને નુકસાન થાય તે જે કોઈ વીજ કંપનીને ખેડૂતોને વળતર આપવાનું રહેશે
@vishnubhaipatel7429 Жыл бұрын
👍👍👍
@vekariyadilip4926Ай бұрын
H p pratha good sir
@sanjayjoshi7792 жыл бұрын
હોસૅ પાવર આધારે હોવુ જોઈએ.
@popatgarejamurubhai91832 жыл бұрын
હોસ પવર આધારે હોવો જોઇએ
@nayanijeet84842 жыл бұрын
Hosh powar
@samjipatel2622 жыл бұрын
હસપવર ભાડું 20 રુપિય છે તે બંધ કરવામાં આવે
@bhailalbhaipadhiyar1187 Жыл бұрын
Horse power system is good
@himantsinhbarad78672 жыл бұрын
મીટર પ્રથા બંધ થવી જોઈએ હોસ્ પાવર પ્રમાણે હોવું જોઈએ
@hardevsinhgohil50682 жыл бұрын
હોર્સપાવર સિસ્ટમ જ યોગ્ય છે
@shaileshsinhdabhi63232 жыл бұрын
હોર્શ પાવર થવું જોઈએ
@siddhugaming91742 жыл бұрын
Kajre. Val ni. Jarur sa
@gohilvalkubhailakhabhai11062 жыл бұрын
Hosha power
@kanakeshariya64892 жыл бұрын
મીટર પ્રથા બરાબર છે. પણ જે ફીક્ષ્ ચાર્જ લે છે તે નાબૂદ થવો જોઈએ.માત્ર જેટલા યુનિટ વીજ વપરાશ થયો હોઈ તેનું જ્ બિલ આવવું જોઈએ.
@babubhairohit761Ай бұрын
હોર્સપાવર વાળી સિસ્ટમ જહોવી જોઈએ.
@vrajlalumretiya5247 Жыл бұрын
હોસ પાવર ઊપર લાઈટ હોવી જોઇએ
@dineshbhikubhai42352 жыл бұрын
Bhai hospavar anukul ave
@janakGohil-sm6ln2 жыл бұрын
Thanks👌
@manharmeniya80862 жыл бұрын
હોસ પાવર જ હોવું જોઈએ
@hardipahir1589Ай бұрын
❤હોર્સ પાવર, મીટર મા બીજા બધા ચાર્જ વધી જાય છે.😢
@madevahir20322 жыл бұрын
હોર્ષ પાવર જ પોષાય એમ સે. મીટર કોઈ પણ ભોગે ના પોષાય...
@JesangbhaiChaudhari-f1kАй бұрын
હોર્સપાવર રહેવું જોઈએ
@dasharathmiyaushekh41992 жыл бұрын
ખેડૂત ની મરજી પ્રમાણે વિકલ્પ આપવો જોઇએ
@karshanchhaiya98322 жыл бұрын
ફીક્સ સારજ
@manubhaipipaliya21322 жыл бұрын
મીટર પ્રથામાં યુનિટ ના ભાવ ઘટાડવા જોઈએ
@DABHIRAHUL-it8qb2 жыл бұрын
Bhai 1 unit na 0.60paisa j aave che pn fix charge aave e band thaavo jayye
@karansinhgohil46672 жыл бұрын
જય માતાજી ભાઈ
@popatbhaimalaviya29482 жыл бұрын
મીટર સીસટમ અને ચોવીસ કલાક વજલી આપવી જોઈએ સાહેબ
@pspatel872 жыл бұрын
હોર્શ પાવર નું જોડાણ હોવુ જોઇએ
@dhirubhaijadav4545 Жыл бұрын
Mitar pratha nabud thavu joiye.khedut ni mangani mujab vij jodan aapavu joiye.jethi dilipbhai ni rajuat barobar che.
@rasidmenk6102 жыл бұрын
મફત વીજળી ખેડૂતો માટે આપવી જોઈએ, અનાજ કઈ फैक्टरी માં નથી બનવાનું,
@jasubhaipatel2600 Жыл бұрын
મફત. બિલ. હોવું. જોઈએ
@amrutlalpatel10522 жыл бұрын
H.P Bill System good for farmers
@jkdobariya87572 жыл бұрын
H. P. Sysitm
@K_BaraiyaАй бұрын
H.p system sari pratha se bhai
@ashokvora55332 жыл бұрын
હોસ પાવર હોવા જોઈએ...
@vanabhaipatel41982 жыл бұрын
સરસ
@gohilprtapsihpjgohil29382 жыл бұрын
હૉસપાવર સારૂ
@SamjiPatel-j1zАй бұрын
Hors pavr pratha sari
@b.m.gadhavib.m.gadhavi5012 жыл бұрын
હોસપાવર મૂજબ
@bharatborad12182 жыл бұрын
HOJA PAVAR VARU
@jayntilaldevjibhaisheladiy1820Ай бұрын
HP. Jodan vdhu saru Raheshe
@taiyabderawala40452 жыл бұрын
હોસપાવર પ્લાન્ટ સારુ છે
@gumanbhaichaudhari56882 жыл бұрын
Osi jaruriyat vala khedut ne miter prtha rakhvi
@chavdaabhal56832 жыл бұрын
તમારિ બરોબરછે જેને જેટલી જરૂર મુજબ વીજ જોડાણ લય શકે