Example time - 1.08.00 Short trick n = 3 , જ્યા n = આડી ( સમક્ષીતિજ ) લાઈનની સંખ્યા 🔺️ ની કુલ સંખ્યા = ⅛ [n (n+2) (2n+1)-1] જ્યારે n ની કિંમત અયુગ્મ ( એકી ) હોય ત્યારે જ આ formula નો ઉપયોગ કરી શકાય.
@bhagirathchauhan6794 Жыл бұрын
Example time - 1.07.00 Short trick n = 2 , જ્યા n = આડી ( સમક્ષીતિજ ) લાઈનની સંખ્યા 🔺️ ની કુલ સંખ્યા = ⅛ n (n+2) (2n+1) જ્યારે n ની કિંમત યુગ્મ ( બેકી) હોય ત્યારે જ આ formula નો ઉપયોગ કરી શકાય