અતી ઉત્તમ અને સુપર ભજન બેન બા એ સુંદર સ્વર મા ગાઈ સંભળાવી આનંદ કરાવ્યો છે મારા વાલા જય શ્રી સદગુરુ મહારાજ સ્વીકારશો મારા પ્રભુ આ ભજન માતા ના ગર્ભ મા બાળક હોય છે ત્યારે ત્યાં પવન સૂર્ય ચંદ્ર પ્રસાદ આ બધ્ધું માટેની નાડ દ્વારા જે ગર્ભ રચાનું તે વખતે નાભિ સર્વ પ્રથમ રચના થઈ છે તેના વડે મારા જેજે ખાય પીવે તેના આહાર ના તત્વ દ્વારા પોષણ મેળવી દેહ ની રચના થઈ પરિપકવ દેહ ની રચના થયા પછી જન્મ વખતેય નાડી ની વધ કરવા મા આવ્યો અને ત્યારે પવન રૂપી પ્રાણ થી શ્વાસ ઉસ્વાશ ચાલુ થઈ જીવાત્માને નો ઉદય થયો છે.આ વાની ગર્ભ થી જન્મ સુધી ની રચના થઈ છે જય શ્રી સદગુરુ મહારાજ સ્વીકારશો મારા વાલા મારી મતિ અનુસાર સત્સંગ કરવા મા આવ્યો છે ખરું ખોટું આપ સર્વે મહાનુભાવો દ્વારા જણાવવા વિનંતી કરવામાં આવે છે મુંબઈ દહિસર થી લક્ષ્મણ રામ ના ખુબ ભાવથી જય ગુરુ મહારાજ સ્વીકાર કરશો જી ❤️🙏🙏🙏👍
જય હો દિવાળીબેન ભીલ જય હો કંકુબેન શુર તેમની મેકિંગ થઈ ગયો છે
@himmatsinhchauhan10552 жыл бұрын
ગાયક કલાકાર પ્રમાણે સંતવાણીસંસ્કૃતિ નો વિવેક બરોબર પરંતુ રામસાગર નો વિવેક મને બરાબર ના લાગ્યો સમજાય તેને વંદન ના સમજાય તેને વંદન જય મારા અલખધણી જય ગુરુદેવ