krishna kirtan - રૂડા ગોકુલ ગામમાં રે વાલીડા તારા મંદિર સોહાય(લખેલું છે )| gokul gam ma re

  Рет қаралды 31,738

Rasilaben Thummar (રસીલા ઠુંમર) Official

Rasilaben Thummar (રસીલા ઠુંમર) Official

Күн бұрын

Welcome to my KZbin channel for New Gujarati Bhakti song.
Please Like, share and Subscribe to more updates
Geeta Saar Kirtan:
• ગીતાજી નો સાર
See other Krishna Kirtan Playlist :
• ક્રિષ્ના કીર્તન
See other Ramdevpir kirtan:
• રામાપીરના ભક્તિ ગીત
See other Guru Bhakti Kirtan:
• ગુરુ ભક્તિ
See Other Mahadev's Kirtan:
• શિવજીના કીર્તન
See Other Shree Ram's Kirtan:
• શ્રીરામ ના કીર્તન
રૂડા ગોકુળ ગામમાં રે વાલીડા તારા મંદિર સોહાય
હુ તો લરી લરી લાગુ પાય વલોજી મારો મહેર કરે
મારા ખેતર ને ખોરડે રે મોરલિયો મીઠા ટહુકા કરે
એનાં રંગીન પીછા નો રે કનૈયો મારો મુંગટ પેરે
મારા ખેતરમાં વાવિયા રે આંબાના ઝાડ લેરુ કરે
એની મધ મીઠી કેરિયુંનો વાલજી તને ભોગ ધરું
મારા કુંજની નિકુંજમાં રે કે ફૂલડાની ફોરમ રમે
એવા સુગંધી ફૂલડાંની વાલોજી મારો માળા પેરે
મારા ખેતરને શેઢે રે ગાયુંના રૂડા ધણ ચરે
એનાં તાજા મીઠા દૂધના રે વાલાજી તને ભોગ ધરું
મારા ખેતરની પાળે યમનાજીના નીર વહે
એના પાવન જળની રે વલોજી મારો જારી ભરે
ઉંચા ગગનના ગોખલે રે ચાંદલિયો ચમકી રહ્યો રે
વાલો રાસ રમાડે રે કે હાથ દઈ દઈને તાળી
રૂડા ગોકુળ ગામમાં રે વાલીડા તારા મંદિર સોહાય
હુ તો લરી લરી લાગુ પાય વલોજી મારો મહેર કરે
#viralsong #સત્સંગ #gujaratikirtan #mahilamandal #gujaratisong #krishnavani #ramkirtan #ભક્તિકીર્તનસંગ્રહ #krishna #ram #gov ardhan #govardhanpujasong #govardhanleela #krishnalove #radhakrishna #radha #krishnagopi

Пікірлер: 38
@narsinhbhaivankar3170
@narsinhbhaivankar3170 4 күн бұрын
Vary nicr❤ jayshreekrisana
@KiranbaDabhi-bz3fm
@KiranbaDabhi-bz3fm 4 ай бұрын
જય શ્રી કૃષ્ણ ખુબ સરસ રોજ વાટ જોવું કે આજે કયું ભજન મુકયુ
@RasilabenThummar
@RasilabenThummar 4 ай бұрын
જય શ્રી કૃષ્ણ 🙏🙏 ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏 આમ જ પ્રેમ આપતા રેજો 🤗🤗
@abhesangbhaivala6597
@abhesangbhaivala6597 4 ай бұрын
જય ભોળાનાથ રશીલાબેન ઠુમર ખુબખુબ ધન્યવાદ સરસ કીર્તન રોજ સાંભળીને ખુબ આનંદ થાય છે બેન
@RasilabenThummar
@RasilabenThummar 4 ай бұрын
જય ભોલેનાથ જય શ્રી કૃષ્ણ 🙏🙏 ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏
@narsinhbhaivankar3170
@narsinhbhaivankar3170 2 күн бұрын
❤varynice
@prafullajoshi3404
@prafullajoshi3404 4 ай бұрын
🙏જય માતાજી 🙏વાહ રસીલાબેન ખૂબજ સરસ ભજન ગાયું.... કોકિલકંઠી રસીલાબેન ની તોલે કોઈ ના આવે વાહ 👍👍👌👌🙏🙏🙏🙏👌👌👌
@RasilabenThummar
@RasilabenThummar 4 ай бұрын
જય શ્રી કૃષ્ણ 🙏🙏 ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏 આમ જ પ્રેમ આપતા રેજો 🤗🤗
@Shrevaa_kitchen
@Shrevaa_kitchen 4 ай бұрын
Wah awaj Jordar chhe 👌🏻, saras bhajan kirtan 🙏🏻🙏🏻
@RasilabenThummar
@RasilabenThummar 4 ай бұрын
જય શ્રી કૃષ્ણ 🙏🙏 ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏
@limeshpanchal6489
@limeshpanchal6489 4 ай бұрын
ખુબ જ ખુબજ સરસ લખીને મોકલો જય શ્રી કૃષ્ણ તમારો અવાજ ખુબ જ સરસ છે
@RasilabenThummar
@RasilabenThummar 4 ай бұрын
જય શ્રી કૃષ્ણ 🙏🙏 ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏
@hiraodedara813
@hiraodedara813 4 ай бұрын
જય શ્રી કૃષ્ણ ખૂબ ખૂબ સરસ
@RasilabenThummar
@RasilabenThummar 4 ай бұрын
જય શ્રી કૃષ્ણ 🙏🙏 ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏
@GujratiBhajanKirtan....-jn6mm
@GujratiBhajanKirtan....-jn6mm 4 ай бұрын
ખૂબ સરસ ભજન ગાયુ તમે 👌👌👌👌👌 લખીને મૂકો તો વધારે સારું રહેશે બેન 🙏🙏🙏🙏
@RasilabenThummar
@RasilabenThummar 4 ай бұрын
જય શ્રી કૃષ્ણ 🙏🙏 ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏
@Kantibhaithumbar
@Kantibhaithumbar 4 ай бұрын
bhavna thumbar🎉🎉
@RasilabenThummar
@RasilabenThummar 4 ай бұрын
જય શ્રી કૃષ્ણ 🙏🙏 ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏
@patelramila4613
@patelramila4613 4 ай бұрын
લખીને મુકો તો સારું 👌👌
@RasilabenThummar
@RasilabenThummar 4 ай бұрын
જય શ્રી કૃષ્ણ 🙏🙏 ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏
@bkthumar5484
@bkthumar5484 4 ай бұрын
Jay shree Krishna saras 🎉🎉
@RasilabenThummar
@RasilabenThummar 4 ай бұрын
જય શ્રી કૃષ્ણ 🙏🙏 ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏
@KiranKanpariya-fm9yw
@KiranKanpariya-fm9yw 4 ай бұрын
Lakhine jaldi mukjo Tamra badha j kirtan mane bov gamee 🙌
@RasilabenThummar
@RasilabenThummar 4 ай бұрын
જય શ્રી કૃષ્ણ 🙏🙏 ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏
@KiranKanpariya-fm9yw
@KiranKanpariya-fm9yw 4 ай бұрын
💗💫
@RasilabenThummar
@RasilabenThummar 4 ай бұрын
જય શ્રી કૃષ્ણ 🙏🙏 ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏
@sarlagoswami6253
@sarlagoswami6253 4 ай бұрын
રસીલાબેન તમારો અવાજ બહુ જ સુંદર બહુ જ મીઠો ધન્યવાદ રસીલાબેન નવા નવા કીર્તન સંભળાવો બદલ
@RasilabenThummar
@RasilabenThummar 4 ай бұрын
જય શ્રી કૃષ્ણ સરલાબેન 🙏🙏 ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏
@alpabenrojivadiya5086
@alpabenrojivadiya5086 4 ай бұрын
Labhi batavo
@RasilabenThummar
@RasilabenThummar 4 ай бұрын
જય શ્રી કૃષ્ણ 🙏🙏 ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏
@jayendrabazala5904
@jayendrabazala5904 4 ай бұрын
રસીલાબેન લખીને મુકાય જ નહીં તમારી બધાય કોપી કરે છે
@RasilabenThummar
@RasilabenThummar 4 ай бұрын
જય શ્રી કૃષ્ણ 🙏🙏 ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏 સાચી વાત છે 😅
@kritishaahir
@kritishaahir 4 ай бұрын
વાહ માસી તમારા કિર્તન ની ને આવાજ ની વાત જ ન થાય હો 👌👌 બવ મસ્ત એટલે બવ મસ્ત ગાવ છો એમ થાય સાંભળ્યા કરીએ
@RasilabenThummar
@RasilabenThummar 4 ай бұрын
જય શ્રી કૃષ્ણ 🙏🙏 ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏 આમ જ પ્રેમ આપતા રેજો 🤗🤗
@yoginimehta3528
@yoginimehta3528 4 ай бұрын
Lyries in Gujraty
@RasilabenThummar
@RasilabenThummar 4 ай бұрын
જય શ્રી કૃષ્ણ 🙏🙏 ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏 પ્રભુ તમને હમેશા સતસંગમાં જોડાયેલાં રાખે એવી પ્રાર્થના 🙏🙏🙏 લખેલું છે
@ilabhalala5175
@ilabhalala5175 4 ай бұрын
Jay shree Krishna 🙏🏻💐
@RasilabenThummar
@RasilabenThummar 4 ай бұрын
જય શ્રી કૃષ્ણ 🙏🙏 ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏
Миллионер | 1 - серия
34:31
Million Show
Рет қаралды 3 МЛН
Cool Parenting Gadget Against Mosquitos! 🦟👶 #gen
00:21
TheSoul Music Family
Рет қаралды 31 МЛН
How to whistle ?? 😱😱
00:31
Tibo InShape
Рет қаралды 16 МЛН
19092024 -01.
18:59
Pusti Margiy Satsang
Рет қаралды 81 М.